ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાઘવજી માધડ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 14: Line 14:
નિબંધ : (૧) બે શબદની વાત (૨) ભવની ભવાઈ (૩) ગુલમહોર.

શિક્ષણ : (૧) વર્ગ એ જ સ્વર્ગ (૨) મારી શિક્ષણગાથા (૩) વર્ગખંડનું શિક્ષણ.</poem>

'''કૃતિ પરિચય :'''
<poem>'''કૃતિ પરિચય :'''
'''(૧) ‘ઝાલર’ (બીજી આવૃત્તિ : ૨૦૧૯, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)'''</poem>
[[File:GTVI Image 142 Jhalar.png|200px|left]]  

'''(૧) ‘ઝાલર’ (બીજી આવૃત્તિ : ૨૦૧૯, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)'''
{{Poem2Open}}
{{Poem2Open}}
સોળ વાર્તાઓ ધરાવતા આ સંગ્રહની, બીજી આવૃત્તિના આરંભે લેખકનાં પુસ્તકો તથા પુરસ્કારોની યાદી, ત્યાર બાદ ‘જીવતરની સારપ’ શીર્ષક હેઠળ જોસેફ મૅકવાનની પ્રસ્તાવના અને ‘નવી આવૃત્તિ નિમિત્તે...’માં લેખકનું નિવેદન રજૂ થયું છે. અધિકાંશ રચનાઓમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય-ગરીબ વર્ગના જીવનની વિપદાઓ, વિષમતાઓ, જિજીવિષા, અવૈધ સંબંધો, દલિતોની અવદશા, માનવસંબંધોની આંટીઘૂંટીઓ વગેરે તળપદી બોલી અને ગ્રામ્ય પરિવેશના માધ્યમથી પારંપરિક રચનારીતિએ અભિવ્યક્તિ પામ્યાં છે.

‘પછડાટ’ એક વિખરાઈ જતા પરિવારની અવદશાની સરળ શૈલીમાં લખાયેલી કરુણાંત વાર્તા છે. મોભાદાર અને પાંચમાં પૂછાતા રામજી જીવાના પાંચ દીકરાઓ દ્વારા એમની સંપત્તિના ભાગ પાડવામાં આવતાં માનસિક આઘાત અનુભવતા રામજી જીવા ભીતર-બહારથી તૂટી પડે અને સમયનું પરિવર્તન સહન ન કરી શકતાં અંતે ઢળી પડે છે.