32,198
edits
(+1) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
નિબંધ : (૧) બે શબદની વાત (૨) ભવની ભવાઈ (૩) ગુલમહોર. | નિબંધ : (૧) બે શબદની વાત (૨) ભવની ભવાઈ (૩) ગુલમહોર. | ||
શિક્ષણ : (૧) વર્ગ એ જ સ્વર્ગ (૨) મારી શિક્ષણગાથા (૩) વર્ગખંડનું શિક્ષણ.</poem> | શિક્ષણ : (૧) વર્ગ એ જ સ્વર્ગ (૨) મારી શિક્ષણગાથા (૩) વર્ગખંડનું શિક્ષણ.</poem> | ||
'''કૃતિ પરિચય :''' | <poem>'''કૃતિ પરિચય :''' | ||
'''(૧) ‘ઝાલર’ (બીજી આવૃત્તિ : ૨૦૧૯, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)'''</poem> | |||
[[File:GTVI Image 142 Jhalar.png|200px|left]] | [[File:GTVI Image 142 Jhalar.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સોળ વાર્તાઓ ધરાવતા આ સંગ્રહની, બીજી આવૃત્તિના આરંભે લેખકનાં પુસ્તકો તથા પુરસ્કારોની યાદી, ત્યાર બાદ ‘જીવતરની સારપ’ શીર્ષક હેઠળ જોસેફ મૅકવાનની પ્રસ્તાવના અને ‘નવી આવૃત્તિ નિમિત્તે...’માં લેખકનું નિવેદન રજૂ થયું છે. અધિકાંશ રચનાઓમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય-ગરીબ વર્ગના જીવનની વિપદાઓ, વિષમતાઓ, જિજીવિષા, અવૈધ સંબંધો, દલિતોની અવદશા, માનવસંબંધોની આંટીઘૂંટીઓ વગેરે તળપદી બોલી અને ગ્રામ્ય પરિવેશના માધ્યમથી પારંપરિક રચનારીતિએ અભિવ્યક્તિ પામ્યાં છે. | સોળ વાર્તાઓ ધરાવતા આ સંગ્રહની, બીજી આવૃત્તિના આરંભે લેખકનાં પુસ્તકો તથા પુરસ્કારોની યાદી, ત્યાર બાદ ‘જીવતરની સારપ’ શીર્ષક હેઠળ જોસેફ મૅકવાનની પ્રસ્તાવના અને ‘નવી આવૃત્તિ નિમિત્તે...’માં લેખકનું નિવેદન રજૂ થયું છે. અધિકાંશ રચનાઓમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય-ગરીબ વર્ગના જીવનની વિપદાઓ, વિષમતાઓ, જિજીવિષા, અવૈધ સંબંધો, દલિતોની અવદશા, માનવસંબંધોની આંટીઘૂંટીઓ વગેરે તળપદી બોલી અને ગ્રામ્ય પરિવેશના માધ્યમથી પારંપરિક રચનારીતિએ અભિવ્યક્તિ પામ્યાં છે. | ||
‘પછડાટ’ એક વિખરાઈ જતા પરિવારની અવદશાની સરળ શૈલીમાં લખાયેલી કરુણાંત વાર્તા છે. મોભાદાર અને પાંચમાં પૂછાતા રામજી જીવાના પાંચ દીકરાઓ દ્વારા એમની સંપત્તિના ભાગ પાડવામાં આવતાં માનસિક આઘાત અનુભવતા રામજી જીવા ભીતર-બહારથી તૂટી પડે અને સમયનું પરિવર્તન સહન ન કરી શકતાં અંતે ઢળી પડે છે. | ‘પછડાટ’ એક વિખરાઈ જતા પરિવારની અવદશાની સરળ શૈલીમાં લખાયેલી કરુણાંત વાર્તા છે. મોભાદાર અને પાંચમાં પૂછાતા રામજી જીવાના પાંચ દીકરાઓ દ્વારા એમની સંપત્તિના ભાગ પાડવામાં આવતાં માનસિક આઘાત અનુભવતા રામજી જીવા ભીતર-બહારથી તૂટી પડે અને સમયનું પરિવર્તન સહન ન કરી શકતાં અંતે ઢળી પડે છે. | ||