સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/કવિ રાજેન્દ્ર શાહને સાહિત્ય અકાદેમીની સદસ્યતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 15: Line 15:
રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ’ પર નવા કવિઓની પેઢી તૈયાર થતી ગઈ. એ વખતે ‘કુમાર’ એ આ નવ્ય કવિતાના પ્રસૂતિગૃહ જેવું હતું. અમારી પેઢી (ત્રીશના દાયકામાં જન્મેલા) તો મહિને મહિને ‘કમુમાર’ની પ્રતીક્ષા કરતી એટલું જ નહિ, બચુભાઈએ અનિયતકાલિક ‘કવિતા’ પત્રિકાના મણકા રમ્ય રૂપે પ્રકટ કરવા માંડ્યા હતા. રાજેન્દ્ર શાહે મુંબઈથી સુરેશ દલાલ સાથે ‘કવિલોક’ દ્વૈમાસિક શરૂ કર્યું. નિરંજન ભગતની જેમ રાજેન્દ્ર શાહ આંદોલનકર્તા ન હતા પણ તેઓ એક પછી એક પોતાના કાવ્યસંગ્રહો ‘શ્રુતિ’, ‘આંદોલન’, ‘શાંત કોલાહલ’ પ્રગટ કરતા ગયા. અલબત્ત, ‘ધ્વનિ’ તે ‘ધ્વનિ’ જ રહ્યો! ભલે ‘શાંત કોલાહલ’ને સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો. ‘ધ્વનિ’નું પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે’ રાજેન્દ્ર શાહની અર્ધશતાબ્દીવ્યાપી કવિતાસાધનાની નાંદી જ નહીં, ભરતવાક્ય પણ છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem><big>નિરુદ્દેશે</big>
{{Block center|'''<poem>{{gap}}<big>નિરુદ્દેશે</big>
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
{{gap}}પાંશુ-મલિન વેશે...
{{gap}}પાંશુ-મલિન વેશે...