8,009
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પોતાની કેડી કંડારનારા કવિઓ| શિરીષ પંચાલ}} | {{Heading|પોતાની કેડી કંડારનારા કવિઓ| શિરીષ પંચાલ}} | ||
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. ત્યાં જ અધ્યાપક રહ્યા, નિવૃત્ત થયા. વિદ્યાર્થીઓ અને વર્ગ મળે એટલે રાજી રાજી થનારા. ઉત્તમ સાહિત્યનું અઢળક વાંચન. મહત્ત્વના વિવેચક તરીકે સુખ્યાત. નવલકથા-નિબંધ-વાર્તા-નાટક પણ લખ્યાં. વિભાષી કૃતિઓના અનુવાદો કરીને સર્જન-ભાવનનો આનંદ વ્હેંચવામાં ખુશી મેળવે છે. સુ. જો.ની નિશ્રામાં રહીને ય પરંપરાગત વિવેચનનાં ધ્યાનપાત્ર વલણોના પુરસ્કર્તા. ‘વાત આપણા વિવેચનની’(૧-૨)માં આધુનિક અને તે પૂર્વેની ગુજરાતી વિવેચનાનું મૂળગામી અને તત્ત્વલક્ષી મૂલ્યાંકન કરીને પૂર્વજોને અજવાળે આપણને ઊભા રાખ્યા. રા. વિ. પાઠક, ઉ. જો. અને સુન્દરમ્ વિશેની એમની વિવેચના એમની વિદ્વત્તાની દ્યોતક છે. સાહિત્યના સામાજિક સન્દર્ભને અનિવાર્ય ગણનારા આ નોખા વિવેચકે સુ.જો.ના માર્ગદર્શનમાં ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ વિશે શોધપ્રબંધ તૈયાર કર્યો હતો... જે હવે પ્રકાશિત છે. બધાં સાહિત્યસ્વરૂપો અને સર્જનો તથા વિવેચનોમાં રસરુચિ ધરાવે છે. સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ વિશે સજાગ રહીને વિચારનારા આ વિવેચકને એકાધિક કળાઓમાં રસ છે. ભાષા-સાહિત્ય-શિક્ષણની ચિંતા કરવા સાથે વર્તમાનપત્રમાં એ વિશે કોલમ લખે છે. ત્રૈમાસિક ‘સમીપે’ના ત્રણ પૈકીના એક સંપાદક છે. પૂર્વે ‘એતદ્’નું સહસંપાદન કર્યું છે. સિંગાપુરનો પ્રવાસ. | '':મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. ત્યાં જ અધ્યાપક રહ્યા, નિવૃત્ત થયા. વિદ્યાર્થીઓ અને વર્ગ મળે એટલે રાજી રાજી થનારા. ઉત્તમ સાહિત્યનું અઢળક વાંચન. મહત્ત્વના વિવેચક તરીકે સુખ્યાત. નવલકથા-નિબંધ-વાર્તા-નાટક પણ લખ્યાં. વિભાષી કૃતિઓના અનુવાદો કરીને સર્જન-ભાવનનો આનંદ વ્હેંચવામાં ખુશી મેળવે છે. સુ. જો.ની નિશ્રામાં રહીને ય પરંપરાગત વિવેચનનાં ધ્યાનપાત્ર વલણોના પુરસ્કર્તા. ‘વાત આપણા વિવેચનની’(૧-૨)માં આધુનિક અને તે પૂર્વેની ગુજરાતી વિવેચનાનું મૂળગામી અને તત્ત્વલક્ષી મૂલ્યાંકન કરીને પૂર્વજોને અજવાળે આપણને ઊભા રાખ્યા. રા. વિ. પાઠક, ઉ. જો. અને સુન્દરમ્ વિશેની એમની વિવેચના એમની વિદ્વત્તાની દ્યોતક છે. સાહિત્યના સામાજિક સન્દર્ભને અનિવાર્ય ગણનારા આ નોખા વિવેચકે સુ.જો.ના માર્ગદર્શનમાં ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ વિશે શોધપ્રબંધ તૈયાર કર્યો હતો... જે હવે પ્રકાશિત છે. બધાં સાહિત્યસ્વરૂપો અને સર્જનો તથા વિવેચનોમાં રસરુચિ ધરાવે છે. સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ વિશે સજાગ રહીને વિચારનારા આ વિવેચકને એકાધિક કળાઓમાં રસ છે. ભાષા-સાહિત્ય-શિક્ષણની ચિંતા કરવા સાથે વર્તમાનપત્રમાં એ વિશે કોલમ લખે છે. ત્રૈમાસિક ‘સમીપે’ના ત્રણ પૈકીના એક સંપાદક છે. પૂર્વે ‘એતદ્’નું સહસંપાદન કર્યું છે. સિંગાપુરનો પ્રવાસ.'' | ||
<small>(ભરત નાયક, યજ્ઞેશ દવે, નીરવ પટેલ, મનોહર ત્રિવેદી તથા જયેન્દ્ર શેખડીવાળાની કવિતા વિશે)</small> | <center><small>(ભરત નાયક, યજ્ઞેશ દવે, નીરવ પટેલ, મનોહર ત્રિવેદી તથા જયેન્દ્ર શેખડીવાળાની કવિતા વિશે)</small> | ||
{{Poem2Open}}વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં યોજાતાં કાવ્યસત્રો, વાર્તાસત્રોની યાદ અપાવતું આ અનોખું કાવ્યસત્ર છે. આધુનિક ગુજરાતી કવિતાના મુખ્ય કવિઓના અર્પણ પછી ગુજરાતી કવિતામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે તેની વાત ઝાઝી થતી નથી, વિદ્યાપીઠોમાં સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે ઘણું કરીને ૧૯૫૦થી આગળ વધવામાં આવતું નથી. આ સંજોગોમાં આવો ઉપક્રમ આમે પ્રશંસનીય છે અને પેલાં કાવ્યસત્રો ગુજરાતમાં ગાજ્યાં હતાં તેવું આ કાવ્યસત્ર પણ એની ગુણવત્તાથી અને આયોજનાથી બોલી ઊઠશે. | {{Poem2Open}}વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં યોજાતાં કાવ્યસત્રો, વાર્તાસત્રોની યાદ અપાવતું આ અનોખું કાવ્યસત્ર છે. આધુનિક ગુજરાતી કવિતાના મુખ્ય કવિઓના અર્પણ પછી ગુજરાતી કવિતામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે તેની વાત ઝાઝી થતી નથી, વિદ્યાપીઠોમાં સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે ઘણું કરીને ૧૯૫૦થી આગળ વધવામાં આવતું નથી. આ સંજોગોમાં આવો ઉપક્રમ આમે પ્રશંસનીય છે અને પેલાં કાવ્યસત્રો ગુજરાતમાં ગાજ્યાં હતાં તેવું આ કાવ્યસત્ર પણ એની ગુણવત્તાથી અને આયોજનાથી બોલી ઊઠશે. | ||
Line 162: | Line 162: | ||
આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}} | આ અને આવા બીજા કવિઓથી સાંપ્રત કવિતા વધુ રળિયાત બની છે.{{Poem2Close}} | ||
<Center>૦૦૦</Center> | <Center>૦૦૦</Center> | ||
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન. | {{Right|''પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}} |