33,794
edits
No edit summary |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
• કર્મશીલ બની દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી. | • કર્મશીલ બની દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી. | ||
• સેવાનિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી ૮૦૦ આદિવાસી ગામોમાં વિકાસનાં કાર્યો કરાવ્યાં અને આદિવાસી સંસ્કૃતિ-સંગ્રહાલયની સ્થાપના કરી. | • સેવાનિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી ૮૦૦ આદિવાસી ગામોમાં વિકાસનાં કાર્યો કરાવ્યાં અને આદિવાસી સંસ્કૃતિ-સંગ્રહાલયની સ્થાપના કરી. | ||
{{Poem2Close}} | |||
'''વ્યાખ્યાનો :''' | '''વ્યાખ્યાનો :''' | ||
{{Poem2Open}} | |||
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન. | • તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન. | ||
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં. | • રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં. | ||