33,794
edits
No edit summary |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન. | • તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન. | ||
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં. | • રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં. | ||
'''ફિલ્મ :''' | |||
{{Poem2Open}} | |||
‘માનવીની ભવાઈ’ જાનપદી ફિલ્મમાં લોકનૃત્યોનું દિગ્દર્શન. | |||
{{Poem2Close}} | |||
'''આકાશવાણી :(રેડિયો), અમદાવાદ''' | |||
{{Poem2Open}} | |||
આકાશવાણીના ઉપક્રમે ‘ભીલોનું ભારથ’ :(ભીલી મહાભારત) અને ‘રૉમ-સીતમાની વારતા’:(ભીલી રામાયણ)ના ૧૧૦ એપિસોડનું ધ્વનિમુદ્રણ અને પ્રસારણ તથા ભીલ સંસ્કૃતિ, સમાજ, લોકવિદ્યા અને લોકસાહિત્ય વિષયક અનેક વાર્તાલાપ. | આકાશવાણીના ઉપક્રમે ‘ભીલોનું ભારથ’ :(ભીલી મહાભારત) અને ‘રૉમ-સીતમાની વારતા’:(ભીલી રામાયણ)ના ૧૧૦ એપિસોડનું ધ્વનિમુદ્રણ અને પ્રસારણ તથા ભીલ સંસ્કૃતિ, સમાજ, લોકવિદ્યા અને લોકસાહિત્ય વિષયક અનેક વાર્તાલાપ. | ||
{{Poem2Close}} | |||
'''દૂરદર્શન, અમદાવાદ''' | |||
{{Poem2Open}} | |||
દૂરદર્શન પર આદિવાસી સમાજમાં કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાન્તિ વિષયક ૧૨ લોકનાટ્યોનું દસ્તાવેજીકરણ અને પ્રસારણ. | દૂરદર્શન પર આદિવાસી સમાજમાં કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાન્તિ વિષયક ૧૨ લોકનાટ્યોનું દસ્તાવેજીકરણ અને પ્રસારણ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''લોકકલા-લોકસાહિત્ય-લોકવિદ્યા-લોકસંસ્કૃતિ સંશોધન-સંપાદનગ્રંથો અને મૌલિકગ્રંથો''' | '''લોકકલા-લોકસાહિત્ય-લોકવિદ્યા-લોકસંસ્કૃતિ સંશોધન-સંપાદનગ્રંથો અને મૌલિકગ્રંથો''' | ||
| Line 162: | Line 172: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ડૉ. બળવંત જાની ‘વનસ્વર’માં યોગ્ય જ કહે છે; “ભગવાનદાસના કામ જેવું અને જેટલું કામ ભારતના અન્ય પ્રાંતમાં કોઈએ કર્યું હશે કે કેમ એ અંગે મને શંકા છે. વિદ્વત્તાનો, નખશીખ જાણકારીનો કોઈ મોભો માથે રાખ્યા વગર એક શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠ અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી સાહિત્ય-સંશોધનક્ષેત્રે ક્રિયાશીલ રહીને કેવાં સ્થાન-માન પ્રાપ્ત કરી શકે એનું વિશ્વ સમક્ષ મૂકવા માટેનું ઉદાહરણ છે, ભગવાનદાસ. એ રીતે ભગવાનદાસ પટેલ એ ગુજરાતનું, ભારતને-વિશ્વને પ્રદાન છે.” :(વનસ્વર, ૨૦૦૪) | ડૉ. બળવંત જાની ‘વનસ્વર’માં યોગ્ય જ કહે છે; “ભગવાનદાસના કામ જેવું અને જેટલું કામ ભારતના અન્ય પ્રાંતમાં કોઈએ કર્યું હશે કે કેમ એ અંગે મને શંકા છે. વિદ્વત્તાનો, નખશીખ જાણકારીનો કોઈ મોભો માથે રાખ્યા વગર એક શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠ અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી સાહિત્ય-સંશોધનક્ષેત્રે ક્રિયાશીલ રહીને કેવાં સ્થાન-માન પ્રાપ્ત કરી શકે એનું વિશ્વ સમક્ષ મૂકવા માટેનું ઉદાહરણ છે, ભગવાનદાસ. એ રીતે ભગવાનદાસ પટેલ એ ગુજરાતનું, ભારતને-વિશ્વને પ્રદાન છે.” :(વનસ્વર, ૨૦૦૪) | ||
{{right|'''- ડૉ. હસુ યાજ્ઞિક'''}} | {{right|'''- ડૉ. હસુ યાજ્ઞિક'''}}<br> | ||
જુદા જુદા સાહિત્યકારો અને વિવેચકોએ ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત આદિવાસી લોકસાહિત્યનો અભ્યાસ કરી વ્યક્ત કરેલાં વિધાનો : | જુદા જુદા સાહિત્યકારો અને વિવેચકોએ ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત આદિવાસી લોકસાહિત્યનો અભ્યાસ કરી વ્યક્ત કરેલાં વિધાનો : | ||