26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 156: | Line 156: | ||
તસુ કોરી જગા મળી આવે.</poem> | તસુ કોરી જગા મળી આવે.</poem> | ||
{{Poem2Open}}પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે. | {{Poem2Open}}પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે. | ||
પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ {{ | પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ{{Poem2Close}} | ||
:::: બોરાં લઈ બેઠો છું બજારમાં | :::: બોરાં લઈ બેઠો છું બજારમાં | ||
<Poem>ગામ નાનું માણસ ઝાઝું | <Poem>ગામ નાનું માણસ ઝાઝું | ||
Line 162: | Line 162: | ||
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.</Poem> | ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.</Poem> | ||
{{Poem2Open}}પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’ | {{Poem2Open}}પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’ | ||
પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :{{ | પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :{{Poem2Close}} | ||
<poem>હુંય મારાં બોર લઈ આવ્યો છું | <poem>હુંય મારાં બોર લઈ આવ્યો છું | ||
ને ચાખી ચાખી | ને ચાખી ચાખી |
edits