પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 114: Line 114:
::::::<small>[બાહ=બાપ]</small>    (ધરતીનાં વચન, પૃ. ૮૦)

{{poem2Open}}પણ મને કાનજીની જે સૌથી વધુ પ્રભાવક રચના લાગી છે એ છે : ‘દવ’ (જનપદ, પૃ. ૫) દાહકતાનો આવો કાવ્યાનુભવ બહુ વિરલ છે – કવિ એક વ્યક્તિલેખે પણ વનનો અભિન્ન અંશ ન હોય તો આવું કાવ્ય મળે નહીં. વનના દવમાં એક એક વૃક્ષ-વેલાં-જંતુ સાથે કવિ પણ જાણે દાઝતા જાય છે – અને દાઝવાનો અનુભવ આપણને સંપડાવતા જાય છે. જુઓ : બળતા ‘ખાખરાનો રસ છાલ પર આવે ચરુંણ ચરુંણ’ આ ‘ચરુંણ ચરુંણ’માં જાણે જીવતી ચામડી બળ્યાનો અવાજ સાક્ષાત્ થાય છે ને દૃશ્યનો નહીં પણ સ્પર્શનો દારુણ અનુભવ સંક્રાન્ત કરે છે. લીલાછમ વેલા પર પરપોટા થઈને ‘ફોલ્લા ફાટે’ છે ને તપી ગયેલા ‘પ્હાણ પર કીડી ધાણી’ની જેમ ફૂટે છે. (આ પંક્તિ વાંચતાં મને વાચક તરીકે કમકમાં આવી જાય છે.) કેવી કમનસીબ વિડંબના છે કે અહીં સાથે હોવું તેમાં વેદનાનો પણ ગુણાકાર થતો જાય છે!–{{Poem2Close}}  

:::::ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
:::ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
{{poem2Open}}દવ ઊંડે સુધી વ્યાપેલો દેખાડતું એક ઉત્પ્રેક્ષા જેવું કલ્પન આ છે : ‘ઠેરઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.’ પણ પેલો, અગાઉના કાવ્યમાં હતો એ વિશ્વાસ તો છે જ – ‘પાણી મરશે ત્યારે મરશું.’ (–એ પહેલાં નહીં જ!) એટલે વિનાશ છતાં અહીં સર્વ-નાશની હતાશા નથી – છેલ્લી પંક્તિ આપણને આશ્વસ્ત કરે છે :  

:::::‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’  
:::‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’  
હા, જંગલ ફરી ઊગવાનાં.
હા, જંગલ ફરી ઊગવાનાં.
પણ કાનજીનાં આટલાં કાવ્યો – ને બીજાં પણ થોડાંક – આપણને હેમખેમ સાદ્યંત પસાર થવા દે છે. બાકી તો, કાનજીની કલ્પનચુસ્ત, સંકેતચુસ્ત, તળભાષાચુસ્ત કવિતા વાચકને એનું પૂરેપૂરું આકલન કરતાં રોકે છે, અટકાવે છે. વનના પ્રતિનિધિ લેખે જેને કશો વ્યામોહ નથી એને આધુનિકતાનો વ્યામોહ?! ક્યાંક ક્યાંક, તળપદ શબ્દો અને સંદર્ભોમાં ઝબકી ઊઠતાં કલ્પનોમાંથી, ક્યાંક તીવ્ર થઈ ઊઠતી અભિવ્યક્તિમાંથી, વળી ક્યાંક ફૂટનોટના વીજઝબકારમાં દૃશ્યમાન થતી અર્થ-કેડીમાંથી — એમ આપણે થોડાક કાચા હીરા વીણી લઈ શકીએ છીએ. પણ સાદ્યંત આનંદ સુધી પહોંચાતું નથી. કવિ જ્યારે આવી અંગત-તમ કલ્પન-રચના તરફ વળેલા રહે છે ત્યારે એવું લાગે છે કે આપણી અને એ કલ્પનોની વચ્ચે પારદર્શક કાચ નથી પણ કવિએ જાણે પોતા તરફી અરીસો ધરી રાખ્યો છે!

26,604

edits

Navigation menu