યુરોપ-અનુભવ/પરિશિષ્ટ-૨ : તડકો અહીં વધુ તડકીલો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 44: Line 44:

{{Right|૨૯-૭-૧૯૭૩}}
{{Right|૨૯-૭-૧૯૭૩}}

{{Poem2Open}}કવિ વર્ડ્ઝવર્થનું આ સર્જનતીર્થ હતું ને! એમના સમાનધર્મી આપણા ગુજરાતી કવિને આવી અનુભૂતિ અહીં સહજપણે થાય.

Line 49: Line 50:
અહીંની આ પ્રકૃતિનું પાન એ કવિએ ઘણાં વર્ષો કરેલું. અમે આવ્યાં એ સવારે સદ્ભાગ્યે સૂરજ નીકળ્યો હતો અને તડકો રેલાયો હતો. મેં ઉમાશંકરની કવિતા ઉદ્‌ધૃત કરી. કવિ પ્રદ્યુમ્ન તન્ના પ્રસન્ન થઈ ગયા. એમણે મારી પાસેની ડાયરી લઈને એમના વળાંકદાર અક્ષરોથી આ પ્રમાણે લખ્યું :{{Poem2Close}}

'''સરુ સરુની સળી સળીએ સૂરજ સળકે'''
{{Poem2Open}}'''સરુ સરુની સળી સળીએ સૂરજ સળકે'''{{Poem2Close}}

{{Right|– પ્રદ્યુમ્ન}}
{{Right|– પ્રદ્યુમ્ન}}
{{Right|ગ્રાસમિયર}}
{{Right|ગ્રાસમિયર}}
{{Right|૫-૫-૨૦૦૦}}
{{Right|૫-૫-૨૦૦૦}}

અમે થોડો બિયર પી તરોતાજા થઈ આજુબાજુના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા, પછી વર્ડ્ઝવર્થની ડવકૉટેજ.
 
{{Poem2Open}}અમે થોડો બિયર પી તરોતાજા થઈ આજુબાજુના વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા, પછી વર્ડ્ઝવર્થની ડવકૉટેજ.

વર્ડ્ઝવર્થનું આ ઘર મૂળે તો વેસાઇડ ઇન હતું, પણ વર્ડ્ઝવર્થ ૧૭૯૩માં ત્યાં રહેવા આવ્યા હતા. ટેકરીના ઢોળાવ પર ઘર છે. વર્ડ્ઝવર્થ અહીં શરૂમાં પોતાની બહેન ડોરોથી સાથે રહેતા હતા. કવિની એ માત્ર બહેન નહોતી, પ્રેરણાદાત્રી પણ હતી. સ્વયં વર્ડ્ઝવર્થે લખ્યું છે : ‘એણે મને કાન આપ્યા | એણે મને આંખો આપી.’

'''She gave me ears,'''
<big>'''She gave me ears,'''</big>
'''She gave me eyes.'''
 
<big>'''She gave me eyes.'''</big>

આ જૂના ઘરમાં પ્રવેશતાં વર્ડ્ઝવર્થની કવિતાની ઘણીબધી પંક્તિઓ મનમાં સ્ફુરી રહી. આવી રીતે કોઈ કવિના ઘરમાં પ્રવેશતાં અદ્ભુત સંવેદના જાગે છે – ક્યારે કવિના અસ્તિત્વનાં ‘વાઇબ્રેસન્સ’ અનુભવાય.

26,604

edits