આત્મપરિચય/જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ|}} {{Poem2Open}} (૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ...")
 
No edit summary
Line 4: Line 4:
(૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ્ફિન્સ્ટન કાલેજમાં જૂનિયર બી.એ.નો અભ્યાસ પડતો મૂકી લડતમાં થોડું કામ કરી-રચનાત્મક કામ કરવા હું મારે ગામ ગયો. ત્યાંથી મારા મિત્ર સુરેશ જોષી સાથે હું પત્રવ્યવહાર કરતો ત્યારે જે પત્રો તેમના તરફથી મળેલા તે મેં આજ સુધી સાચવી રાખ્યા છે. એ પત્રોએ જીવનમાં સત્યમ્-શિવમ્-સુન્દરમ્‌નું મને દર્શન કરાવ્યું છે. કાલેજમાં એ દિવસોમાં અમે મળતા ત્યારે ફુરસદની પળોમાં લાયબ્રેરીમાં બેસી ટાગોર કેે રાધાકૃષ્ણન યા વિવેકાનંદનાં ફિલસૂફીભર્યાં પુસ્તકો વાંચતા. સુરેશભાઈ-(એટલે કે વડોદરાની આર્ટ્સ કાલેજના અધ્યાપક શ્રી સુરેશ જોષી) એ અમને આ પુસ્તકોમાં અને જીવનદર્શનના વિષયમાં રસ લેતા કરેલા. આમ છતાં સુરેશભાઈ જેટલી આ ગહન વિષયમાં અમારી ચાંચ ડૂબતી નહિ.

આજે આ પત્ર છાપવાનો ઉદ્દેશ એ છે કે આજના કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પત્રમાંથી પ્રેરણા મેળવે-જીવનમાં પણ અનેક ઝંઝાવાતો આપણે અનુભવીએ છીએ ત્યારે આ પત્રો ચિત્તમાં સંપૂર્ણ પ્રકાશ નહિ તો પ્રકાશનું એકાદ કિરણ તો જરૂર-જરૂર આપી જાય છે અને સુરેશભાઈનાં પત્રો ચિત્તને અત્યંત પ્રસન્નતા પણ આપે જ છે. વાચકોને પણ આપી જશે એવી અપેક્ષા સાથે — ચીમનલાલ જે. શાહ)

'But while we wander blindly, in our hearts,
{{Poem2Close}}
<poem>"But while we wander blindly, in our hearts,
Beyond our knowing, a new light is born,

And a new aching for the beautiful
And a new aching for the beautiful
And the old dream which, though we cease to dream

Continues ever seeking a response
Continues ever seeking a response
In the sweet twilight of ephemeral things”

Harindranath
{{Right|Harindranath}} </poem>
{{Poem2Open}}
પ્રિય ભાઈ,
પ્રિય ભાઈ,
પત્ર મળ્યો. તારો રોષ અને અકળાટ-બંને જાણ્યાં. પરિસ્થિતિ એ આપણા વર્તનની દિશાનું અંતિમ નિર્ણાયક તત્ત્વ નથી. સુંવાળી સેજ પર સૂઈને સ્વપ્નાં સેવ્યા કરવાનું તો સૌ કોઈને ગમે. પણ ચારે બાજુથી ઘેરી લેતી દ્વેષ તથા વેરઝેરની ઝાળમાંથી રસ્તો કાઢી હસતે મુખે ઇષ્ટને પ્રાપ્ત કરવું એમાં જ આપણી ખરી કસોટી છે. આપણી પ્રત્યે કરડી નજરે જોનારા દુનિયામાં હોય એ સંભવિત છે પણ એમના પ્રત્યે જો આપણે પણ એવું જ વર્તન રાખીએ તો એથી આપણું ચિત્ત અસ્વસ્થ થઈ જશે. કારણ કે આપણામાં રહેલું શુભ તત્ત્વ સાવ અપ્રસ્તુત નથી. અને એથી અશુભની સહેજ સરખી છાયા આપણા આત્માને કલેશકારક બની રહે છે. કસોટીની પળે દિલને મૂંઝાવા દઈએ તો અંતે એ દ્વિધાવૃત્તિના વમળમાં ચક્કર ખાઈને જડ જેવું બની જશે. સાચા પુરુષાર્થીએ તે difficultiesને — મુશ્કેલીઓને opportunitiesમાં — તક પ્રાપ્તિઓમાં — ફેરવી નાખવી જોઈએ. કુટુંબકલેશ તો લગભગ બ‘ે જ છે. એમાં આપણે એકાદ બાજુનો બચાવ કરવા ઉત્સાહિત થઈ જઈએ તો એના જુસ્સામાં શુભાશુભના ખ્યાલને વિસારી દઈ નર્યા આવેશથી જ દોરાઈ જઈએ એવો પૂરેપૂરો સંભવ છે. માટે હું તો ઇચ્છું કે એવી પરિસ્થિતિ ઊભી થાય ને કદાચ એમાં આપણા વ્યાવહારિક કહેવાતા હિતનો કે હક્કનો સવાલ હોય તોયે એની પ્રત્યે ઉદાસીનતા — indifference — સેવવી એ જ વધુ યોગ્ય છે. સ્વસ્થ મન એ પહેલી આવશ્યકતા છે. નદીનાં ડહોળાયેલાં પાણી કાંઠા પરની વનશ્રીની શોભા પ્રતિબિંબિત કરી શકે નહિ. અનંત સૌંદર્યની છાયા માત્ર આપણી દ્વારા પ્રતિબિંબિત થવા દેવી હોય તો આપણાં સંવિતનાં — consciousnessનાં — પાણી સ્થિર રાખવાં જોઈએ. વ્યાવહારિક હિત કે હેતુ કરતાં આત્યંતિક હેતુ — absolute aim —નું જ વધારે મહત્ત્વ છે.