5,090
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૨૧. ગોરી ને ઘેરૈયો|બાલમુકુન્દ દવે}} | {{Heading|૨૧. ગોરી ને ઘેરૈયો|બાલમુકુન્દ દવે}} | ||
<poem> | <poem> | ||
‘દિલદડૂલો સમાલજે ગોરી! | |||
ફાગણવાયુ કમાલ છે હો રી! | |||
બા'ર જો ડોકશે બારી ઉઘેડી, | |||
વાગશે કોકના નેણની ગેડી!’ | |||
‘નીરમાં સરી જાય ઘડૂલો | |||
એવો નથી મારો દિલદડૂલો, | |||
ઘેરૈયા! ખાલી વેણથી ખીજી | |||
બંધ બારણે રે'ય એ બીજી!’ | |||
‘વાયરા વનના જાય ન બાંધ્યા, | |||
એવાં અમારાં મન હે રાધા! | |||
કોકના દિલમાં વસવા ખાનગી | |||
માગતા અમે નથી પરવાનગી.’ | |||
‘આપમેળે રંગ જાય રેલાઈ તો | |||
અમે નથી એને લૂછીએ એવાં, | |||
તરસ્યા કંઠની પ્યાસ છિપાય તો | |||
અમે નથી ઘર પૂછીએ એવાં.’ | |||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૬૮)}} | |||
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. | |||
</poem> | </poem> | ||