કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૧. ગોરી ને ઘેરૈયો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|૨૧. ગોરી ને ઘેરૈયો|બાલમુકુન્દ દવે}}
{{Heading|૨૧. ગોરી ને ઘેરૈયો|બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
આવડાં તે રૂપ શીદ ઢોળ્યાં અલી ફાગણી?
‘દિલદડૂલો સમાલજે ગોરી!
આવડા તે રંગ શીદ ઘોળ્યા રે લોલ?
ફાગણવાયુ કમાલ છે હો રી!
બા'ર જો ડોકશે બારી ઉઘેડી,
વાગશે કોકના નેણની ગેડી!’


આવડા તે રાગ શીદ રેલ્યા અલી ફાગણી?
‘નીરમાં સરી જાય ઘડૂલો
આવડા તે ફાગ શીદ ખેલ્યા રે લોલ?
એવો નથી મારો દિલદડૂલો,
ઘેરૈયા! ખાલી વેણથી ખીજી
બંધ બારણે રે'ય એ બીજી!’


આવડા તે વીંજણા શા વાયા અલી ફાગણી?
‘વાયરા વનના જાય ન બાંધ્યા,
વાયરામાં આવડી શી માયા રે લોલ?
એવાં અમારાં મન હે રાધા!
કોકના દિલમાં વસવા ખાનગી
માગતા અમે નથી પરવાનગી.’


આવડી શી કાજગરી કાયા અલી ફાગણી?
‘આપમેળે રંગ જાય રેલાઈ તો
આવડાં શાં તેજ અને છાયા રે લોલ?
અમે નથી એને લૂછીએ એવાં,
 
તરસ્યા કંઠની પ્યાસ છિપાય તો
કેસૂડે એવું તું કૉળી અલી ફાગણી!
અમે નથી ઘર પૂછીએ એવાં.
કા’નજીની પાઘડી રતુંબડી રે લોલ.
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૬૮)}}
 
મંજરીએ એવું તું મોરી અલી ફાગણી!
રાધિકાની હીરાગળ ચૂંદડી રે લોલ.
 
સરવરિયે સોહી સલોણી એવી ફાગણી!
ગોપિકાની ઘૂમતી વલોણી રે લોલ.
 
પૂનમમાં એવું તું મલકી અલી ફાગણી!
છલકી જાણે દૂધની દોણી રે લોલ.
 
(મારાં) નીંદરતાં નીર તેં ઢંઢોળ્યાં અલી ફાગણી!
સૂતેલાં સમણાં સંકોર્યાં રે લોલ.
 
(એ તો) પોયણીની પાંદડીમાં ડોલ્યાં અલી ફાગણી!
વાંસળીના વેહ મહીં બોલ્યાં રે લોલ.
 
કે’ણે ઘડ્યો આ ઉનાળો અલી ફાગણી!
કામણનો આવડો શો ચાળો રે લોલ?
 
દા’ડે દઝાડે લૂની ઝાળો અલી ફાગણી!
ચાંદનીનો રાતે અંગારો રે લોલ!
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૨)}}
</poem>
</poem>


Navigation menu