5,054
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 14: | Line 14: | ||
વર્ષો લગ્ન યુવક મહોત્સવ તથા યુનીવર્સીટીની વિવિધ સ્પર્ધાઓમાં અભિનય અને દિગ્દર્શન માટે પુરસ્કૃત થનારાં સોનલ વૈદ્યનું ‘સ્પર્શ’ એકાંકી માત્ર ત્રણ પત્રોની આસપાસ જ રચાયું છે. પળેપળે સંવેદનાસભર ક્ષણોનો અનુભવ કરાવનાર આ એકાંકી એ વાતની પણ પ્રતિતી કરાવે છે કે લેખિકાને રંગમંચનો બહોળો અનુભવ છે. સંવાદો, ઘટનાની ગતિ પાત્રોની મનોસ્થિતિ, વગેરેના આલેખનમાં કળાકારની નિપુણતાનો સ્પર્શ થાય છે. | વર્ષો લગ્ન યુવક મહોત્સવ તથા યુનીવર્સીટીની વિવિધ સ્પર્ધાઓમાં અભિનય અને દિગ્દર્શન માટે પુરસ્કૃત થનારાં સોનલ વૈદ્યનું ‘સ્પર્શ’ એકાંકી માત્ર ત્રણ પત્રોની આસપાસ જ રચાયું છે. પળેપળે સંવેદનાસભર ક્ષણોનો અનુભવ કરાવનાર આ એકાંકી એ વાતની પણ પ્રતિતી કરાવે છે કે લેખિકાને રંગમંચનો બહોળો અનુભવ છે. સંવાદો, ઘટનાની ગતિ પાત્રોની મનોસ્થિતિ, વગેરેના આલેખનમાં કળાકારની નિપુણતાનો સ્પર્શ થાય છે. | ||
આમ તો, વાર્તાકાર, પણ હવે એકાંકીના ક્ષેત્રમાં પ્રવેશનાર ગિરિમાં ઘરેખાનનું ‘કિટીપાર્ટી’ એકાંકી એનાં કથાવસ્તુને કારણે ધ્યાન ખેંચે છે. કિટીપાર્ટીમાં ચાલતી નિંદારસની મહેફીલની સમાંતરે આરોગ્યની ચિંતાને હાસ્યના હળવા રંગે રંગીને આ એકાંકીની રચના થઈ છે. અંત જરા ઉપદેશાત્મક બન્યો છે. | આમ તો, વાર્તાકાર, પણ હવે એકાંકીના ક્ષેત્રમાં પ્રવેશનાર ગિરિમાં ઘરેખાનનું ‘કિટીપાર્ટી’ એકાંકી એનાં કથાવસ્તુને કારણે ધ્યાન ખેંચે છે. કિટીપાર્ટીમાં ચાલતી નિંદારસની મહેફીલની સમાંતરે આરોગ્યની ચિંતાને હાસ્યના હળવા રંગે રંગીને આ એકાંકીની રચના થઈ છે. અંત જરા ઉપદેશાત્મક બન્યો છે. | ||
પ્રીતિ જરીવાલાનું ‘જય જય ગરવી | પ્રીતિ જરીવાલાનું ‘જય જય ગરવી ગુજરાતી’ તથા પ્રજ્ઞા વશીનું ‘વ્હીલચેર અને લીમડો’ જરા નોખી ભાતનાં એકાંકી છે. ‘જય જય ગરવી ગુજરાતી’માં શુદ્ર ભદ્રભદ્રીય ગુજરાતી બોલવાના પ્રયોગને હાસ્યનો પુટ ચડાવ્યો છે. તો શિક્ષણજગતના ભ્રષ્ટાચારની સાથે વિકલાંગ બાળકોની સમસ્યાને ‘વ્હીલચેર અને લીમડો’માં સ્થાન મળ્યું છે. | ||
આ ઉપરાંત નીતા જોશીનું ‘સદીઓથી તરડાયેલી એક વાર્તા’ નીલમ દોશીનું ‘યુગધર્મ’, પારુલ કંદર્પ દેસાઈનું ‘અજન્મા’ તથા અચિંતા દીપક પંડ્યાનું ‘સન્માનના સાટાપાટા’ અહીં મૂક્યાં છે, થોડી મર્યાદાઓ સાથેનાં આ એકાંકીઓનાં સર્જકો હજી વધારે સારી રચનાઓ આપી શકે એમ છે, એવું આ એકાંકીઓ સૂચવે છે. | આ ઉપરાંત નીતા જોશીનું ‘સદીઓથી તરડાયેલી એક વાર્તા’ નીલમ દોશીનું ‘યુગધર્મ’, પારુલ કંદર્પ દેસાઈનું ‘અજન્મા’ તથા અચિંતા દીપક પંડ્યાનું ‘સન્માનના સાટાપાટા’ અહીં મૂક્યાં છે, થોડી મર્યાદાઓ સાથેનાં આ એકાંકીઓનાં સર્જકો હજી વધારે સારી રચનાઓ આપી શકે એમ છે, એવું આ એકાંકીઓ સૂચવે છે. | ||
આ સંપાદન માટે રક્ષા ચોટલિયા, રાજશ્રી વાલીયા તથા ચેતના ઠાકોરની એકાંકીઓ પણ જોવા મળ્યાં પરંતુ શાળાનાં બાળકો માટે એ લખાયાં હોય તેવાં હોવાથી આ સંપાદનમાં સમાવી શકાયાં નથી. એ જ રીતે એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે યોજાયેલી લઘુનાટ્ય સ્પર્ધાના એકાંકીઓના સંપાદનમાંથી પસાર થવાનું બન્યું પરંતુ મોટાભાગની રચનાઓ બાળકોની રંગભૂમિ માટે લખાઈ હોય એ પ્રકારની છે, એટલે એને પણ સમાવી શકાયાં નથી. | આ સંપાદન માટે રક્ષા ચોટલિયા, રાજશ્રી વાલીયા તથા ચેતના ઠાકોરની એકાંકીઓ પણ જોવા મળ્યાં પરંતુ શાળાનાં બાળકો માટે એ લખાયાં હોય તેવાં હોવાથી આ સંપાદનમાં સમાવી શકાયાં નથી. એ જ રીતે એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિના ઉપક્રમે યોજાયેલી લઘુનાટ્ય સ્પર્ધાના એકાંકીઓના સંપાદનમાંથી પસાર થવાનું બન્યું પરંતુ મોટાભાગની રચનાઓ બાળકોની રંગભૂમિ માટે લખાઈ હોય એ પ્રકારની છે, એટલે એને પણ સમાવી શકાયાં નથી. | ||