36,820
edits
(+1) |
(formatting of heading) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦. નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી|ઈલા પાઠક}} | |||
ઈલા પાઠક | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્ત્રીના શાણપણ અને કુનેહ, તેના નર્મ અને ઔદાર્યભર્યા હસ્તક્ષેપ, તેનાં ઉપસ્થિતિ અને પ્રભાવ આ સંસારને સમતોલ અને સુખી રાખવા આવશ્યક છે તેમજ તેના વિના પુરુષની દુનિયામાં વિવાદ અને કલહ, સંઘર્ષ અને આક્રમકતા થયેલાં રહે એવું પોતાની ‘કૉમેડી'ઓમાં રજૂ કરતો શેક્સપિયર નારીવાદી હતો ? હતો. | સ્ત્રીના શાણપણ અને કુનેહ, તેના નર્મ અને ઔદાર્યભર્યા હસ્તક્ષેપ, તેનાં ઉપસ્થિતિ અને પ્રભાવ આ સંસારને સમતોલ અને સુખી રાખવા આવશ્યક છે તેમજ તેના વિના પુરુષની દુનિયામાં વિવાદ અને કલહ, સંઘર્ષ અને આક્રમકતા થયેલાં રહે એવું પોતાની ‘કૉમેડી'ઓમાં રજૂ કરતો શેક્સપિયર નારીવાદી હતો ? હતો. | ||