નારીસંપદાઃ વિવેચન/નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(formatting of heading)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૦. નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી|ઈલા પાઠક}}
{{Heading|નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી|ઈલા પાઠક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્ત્રીના શાણપણ અને કુનેહ, તેના નર્મ અને ઔદાર્યભર્યા હસ્તક્ષેપ, તેનાં ઉપસ્થિતિ અને પ્રભાવ આ સંસારને સમતોલ અને સુખી રાખવા આવશ્યક છે તેમજ તેના વિના પુરુષની દુનિયામાં વિવાદ અને કલહ, સંઘર્ષ અને આક્રમકતા થયેલાં રહે એવું પોતાની ‘કૉમેડી'ઓમાં રજૂ કરતો શેક્સપિયર નારીવાદી હતો ? હતો.

Navigation menu