કાંચનજંઘા/સાંચી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 55: Line 55:

હમણાં ઘણા વખતથી બહાર નીકળવાનું થયું નથી. થોડા દિવસ માટે ક્યાંક ભાગી જાઉં – પણ ક્યાં જાઉં? ‘સાંચી’ મનમાં આવે છે. આજે બપોરે સાબરમતી એક્સપ્રેસમાં બેસું તો કાલે બપોરે તો સાંચી, પણ છાપામાં તો સમાચાર છે કે થોડા દિવસ માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ ચાલુ હોય તોય કદાચ… આ તો આપણું મન!

{{Right|અમદાવાદ}}
{{Right|અમદાવાદ}}<br>
{{Right|૧૯૮૪}}
{{Right|૧૯૮૪}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits