કાંચનજંઘા/સાંચી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાંચી|ભોળાભાઈ પટેલ}} {Poem2Open}} હમણાં છાપામાં એક સમાચાર વાંચ્ય...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|સાંચી|ભોળાભાઈ પટેલ}}
{{Heading|સાંચી|ભોળાભાઈ પટેલ}}

{Poem2Open}}
{{Poem2Open}}
હમણાં છાપામાં એક સમાચાર વાંચ્યા. અમદાવાદથી ફૈજાબાદ સુધી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન થોડા વખત માટે રદ કરવામાં આવી છે. આ વાંચતાં એકાએક મનમાં એક ગાડી શરૂ થઈ ગઈ. મનોરથાનામગતિર્નવિદ્યતે. ખાસ તો હમણાં કેટલાક દિવસથી વિચાર ચાલતો હતો કે થોડા દિવસ માટે ક્યાંક ભાગી જઉં – પણ ક્યાં જાઉં? એવો પ્રશ્ન પૂછતાં જે ઉત્તરો મળતા તેમાં એક હતો કે ‘સાંચી.’ ત્યાં જવા માટે આ સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદથી આજે બપોરના ઊપડો તો કાલે બપોરે તો સાંચી.

18,450

edits

Navigation menu