18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રઢિયાળી રાત|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ચોમાસાના ચાર મહિનામાં ભલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
'''‘મને મારીને રથડા ખેડ રે બાળા રાજા રે''' | '''‘મને મારીને રથડા ખેડ રે બાળા રાજા રે''' | ||
'''મને જુદ્ધે તે સાથે તેડ રે બાળા રાજા રે''' | '''મને જુદ્ધે તે સાથે તેડ રે બાળા રાજા રે''' | ||
કે મને જુદ્ધ જોયાના ઘણા કોડ રે બાળા રાજા રે | '''કે મને જુદ્ધ જોયાના ઘણા કોડ રે બાળા રાજા રે''' | ||
કે અમને પાટા બાંધીને પરણાવ્યા રે બાળા રાજા રે | '''કે અમને પાટા બાંધીને પરણાવ્યા રે બાળા રાજા રે''' | ||
કે મને શાનાં પ્રાયાશન લાગ્યાં રે બાળા રાજા રે…’ | '''કે મને શાનાં પ્રાયાશન લાગ્યાં રે બાળા રાજા રે…’''' | ||
</poem> | </poem> | ||
સ્તબ્ધતામાં ગવાતો આ ગરબો ઉત્તરા-અભિમન્યુના સંવાદરૂપ લીટીએ લીટીએ કાળજાસોંસરવો ઊતરતો જાય. | સ્તબ્ધતામાં ગવાતો આ ગરબો ઉત્તરા-અભિમન્યુના સંવાદરૂપ લીટીએ લીટીએ કાળજાસોંસરવો ઊતરતો જાય. | ||
Line 49: | Line 49: | ||
સવાર થાય એટલે ગરબો વળાવવાનું ગીત શરૂ થાય— | સવાર થાય એટલે ગરબો વળાવવાનું ગીત શરૂ થાય— | ||
<poem> | |||
‘વેરાઈ મા, પોઢ્યાં હોય તો જાગજો રે | '''‘વેરાઈ મા, પોઢ્યાં હોય તો જાગજો રે''' | ||
માતા ઘડૂલિયો રે આવ્યો…’ | '''માતા ઘડૂલિયો રે આવ્યો…’''' | ||
</poem> | |||
ગામના બધા ગરબા ભાગોળે માતાને ચઢાવવામાં આવે. સવારમાં આખું ગામ ત્યાં હોય (હા, હવે ગરબા ભાગોળે જતા નથી. વીજળીના તાર નડે છે ને એટલે! જ્યાં ઊભા હોય ત્યાંથી જ ચઢેલા માની લેવામાં આવે.) સૂરજ આમ ઊગે અને ગરબા વળાવી આમ સૌ ઘરભણી વળે. | ગામના બધા ગરબા ભાગોળે માતાને ચઢાવવામાં આવે. સવારમાં આખું ગામ ત્યાં હોય (હા, હવે ગરબા ભાગોળે જતા નથી. વીજળીના તાર નડે છે ને એટલે! જ્યાં ઊભા હોય ત્યાંથી જ ચઢેલા માની લેવામાં આવે.) સૂરજ આમ ઊગે અને ગરબા વળાવી આમ સૌ ઘરભણી વળે. | ||
edits