કાંચનજંઘા/રઢિયાળી રાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 33: Line 33:

અને પછી ગરબાની આસપાસ એક પછી એક ગરબા ગવાતા જાયઃ ‘મારી તો કાળકા કાગળ મોકલે રે વેરાઈમા ગરબે રમવા આવો ને…’ ‘તારે માથે તાંબાનું બેડું લવારણ ડંકો વાગ્યો રળિયામણો…’, ‘રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી…’, ‘આસો માસો શરદપૂનમની રાત જો.’ પૂનમને તો હજી એક દિવસની વાર છે, પણ પૂર્ણિમાપ્રકલ્પ ચૌદશનો ચંદ્રમા બરાબર ચોક વચ્ચે ઉપર આભમાં હોય. મધરાત થાય ત્યારે ‘ઓતરા અભેમાન’નો રાસડો શરૂ થાયઃ

{{Poem2Close}}
<poem>
<poem>
'''‘મને મારીને રથડા ખેડ રે બાળા રાજા રે'''

Line 40: Line 41:
'''કે મને શાનાં પ્રાયાશન લાગ્યાં રે બાળા રાજા રે…’'''

</poem>
</poem>
{{Poem2Open}}
સ્તબ્ધતામાં ગવાતો આ ગરબો ઉત્તરા-અભિમન્યુના સંવાદરૂપ લીટીએ લીટીએ કાળજાસોંસરવો ઊતરતો જાય.

Line 49: Line 51:

સવાર થાય એટલે ગરબો વળાવવાનું ગીત શરૂ થાય—
સવાર થાય એટલે ગરબો વળાવવાનું ગીત શરૂ થાય—
{{Poem2Close}}
<poem>
<poem>
'''‘વેરાઈ મા, પોઢ્યાં હોય તો જાગજો રે'''

'''માતા ઘડૂલિયો રે આવ્યો…’'''
'''માતા ઘડૂલિયો રે આવ્યો…’'''
</poem>
</poem>
{{Poem2Open}}
ગામના બધા ગરબા ભાગોળે માતાને ચઢાવવામાં આવે. સવારમાં આખું ગામ ત્યાં હોય (હા, હવે ગરબા ભાગોળે જતા નથી. વીજળીના તાર નડે છે ને એટલે! જ્યાં ઊભા હોય ત્યાંથી જ ચઢેલા માની લેવામાં આવે.) સૂરજ આમ ઊગે અને ગરબા વળાવી આમ સૌ ઘરભણી વળે.

Line 58: Line 62:

જાણું છું કે ગરબાનું એ પર્વ અને એની ઉજવણીમાં ફેરફાર થઈ ગયો હશે. એને પણ ‘આધુનિક’ સંસ્પર્શ થયો હશે. છતાં મારા મનમાં તો એના અસલ રૂપની જે સ્મૃતિ કંડારાયેલી છે, તે જ આજે તો આસોની આ રઢિયાળી રાતે પ્રકટી રહે છે.

{{Right|અમદાવાદ}}<br>
{{Right|અમદાવાદ}}<br>
{{Right|૧૪-૧-૮૧}}
{{Right|૧૪-૧-૮૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu