કાંચનજંઘા/રઢિયાળી રાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રઢિયાળી રાત|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ચોમાસાના ચાર મહિનામાં ભલ...")
 
No edit summary
Line 36: Line 36:
'''‘મને મારીને રથડા ખેડ રે બાળા રાજા રે'''
'''‘મને મારીને રથડા ખેડ રે બાળા રાજા રે'''
'''મને જુદ્ધે તે સાથે તેડ રે બાળા રાજા રે'''
'''મને જુદ્ધે તે સાથે તેડ રે બાળા રાજા રે'''
કે મને જુદ્ધ જોયાના ઘણા કોડ રે બાળા રાજા રે
'''કે મને જુદ્ધ જોયાના ઘણા કોડ રે બાળા રાજા રે'''
કે અમને પાટા બાંધીને પરણાવ્યા રે બાળા રાજા રે
'''કે અમને પાટા બાંધીને પરણાવ્યા રે બાળા રાજા રે'''
કે મને શાનાં પ્રાયાશન લાગ્યાં રે બાળા રાજા રે…’
'''કે મને શાનાં પ્રાયાશન લાગ્યાં રે બાળા રાજા રે…’'''
</poem>
</poem>
સ્તબ્ધતામાં ગવાતો આ ગરબો ઉત્તરા-અભિમન્યુના સંવાદરૂપ લીટીએ લીટીએ કાળજાસોંસરવો ઊતરતો જાય.
સ્તબ્ધતામાં ગવાતો આ ગરબો ઉત્તરા-અભિમન્યુના સંવાદરૂપ લીટીએ લીટીએ કાળજાસોંસરવો ઊતરતો જાય.
Line 49: Line 49:

સવાર થાય એટલે ગરબો વળાવવાનું ગીત શરૂ થાય—
સવાર થાય એટલે ગરબો વળાવવાનું ગીત શરૂ થાય—
 
<poem>
‘વેરાઈ મા, પોઢ્યાં હોય તો જાગજો રે
'''‘વેરાઈ મા, પોઢ્યાં હોય તો જાગજો રે'''
માતા ઘડૂલિયો રે આવ્યો…’
'''માતા ઘડૂલિયો રે આવ્યો…’'''
 
</poem>
ગામના બધા ગરબા ભાગોળે માતાને ચઢાવવામાં આવે. સવારમાં આખું ગામ ત્યાં હોય (હા, હવે ગરબા ભાગોળે જતા નથી. વીજળીના તાર નડે છે ને એટલે! જ્યાં ઊભા હોય ત્યાંથી જ ચઢેલા માની લેવામાં આવે.) સૂરજ આમ ઊગે અને ગરબા વળાવી આમ સૌ ઘરભણી વળે.

18,450

edits

Navigation menu