26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 93: | Line 93: | ||
રહું છું. મા થયો ત્યારથી એકે મટકું માર્યું નથી.</poem> | રહું છું. મા થયો ત્યારથી એકે મટકું માર્યું નથી.</poem> | ||
{{Poem2Open}}કૂકડો : એ તો તમારાથી જ થાય, વડલાભાભા! બાકી અમે તો પો | {{Poem2Open}}કૂકડો : એ તો તમારાથી જ થાય, વડલાભાભા! બાકી અમે તો પો | ||
ફાટતાં જ નેકી પોકારવાની હોય તોય રાત્રે તો ઘસઘસાટ ઊંઘવાના. | ફાટતાં જ નેકી પોકારવાની હોય તોય રાત્રે તો ઘસઘસાટ ઊંઘવાના. | ||
અમે સૌથી વહેલા ઊઠનારા ખરા, પણ તમે તો સદાના જાગનારા! | અમે સૌથી વહેલા ઊઠનારા ખરા, પણ તમે તો સદાના જાગનારા! | ||
[ઉતાવળો થતાં] પણ ક્ષમા કરજો, વડલાભાભા! હમણાં તો હું | [ઉતાવળો થતાં] પણ ક્ષમા કરજો, વડલાભાભા! હમણાં તો હું | ||
જઈશ. સૂર્ય ભગવાનનો રથ આવી પહોંચે એ પહેલાં તો મારે | જઈશ. સૂર્ય ભગવાનનો રથ આવી પહોંચે એ પહેલાં તો મારે | ||
આખી અવનિ ઉપર પ્રભાતિયું ગાતાંગાતાં ફરી વળવાનું છે. વડલાભાભા! પ્રભાતવંદન! | આખી અવનિ ઉપર પ્રભાતિયું ગાતાંગાતાં ફરી વળવાનું છે. વડલાભાભા! પ્રભાતવંદન! | ||
વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો. | વડલો : [આશીર્વાદ આપવા ડાળો નમાવતો] કલ્યાણ, કુકડાભાઈ! આવજો. | ||
Line 107: | Line 108: | ||
જાગો, ઊઠો ભોર થઈ છે, | જાગો, ઊઠો ભોર થઈ છે, | ||
શૂર બનો તૈયાર! | |||
સંજીવનનો મંત્ર અમારો, | સંજીવનનો મંત્ર અમારો, | ||
સકલ વેદનો સાર! ...અમેo | સકલ વેદનો સાર! ...અમેo{{Poem2Close}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.] | [કૂકડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. વડઘટામાં કોયલ જાગી ઊઠે છે.] |
edits