બાળનાટકો/1 વડલો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 393: Line 393:
ઝરણી : વડલાભાઈ! તમારે તો મોટું પેટ. અમે તો સાંકડા પેટવાળાં રહ્યાં. આજે આટલાં વર્ષોથી એક ચીલામાં વહ્યા કરું છું; હવે કાંઈ સ્વભાવ બદલી શકાય છે?

(કાગડાનું ટોળું આવે છે.)
(કાગડાનું ટોળું આવે છે.)
કાગડાઓ : કા...કા... ના રે ના; ભૂલ થઈ. દા...દા...દા. વડદાદા! કુશળ?

વડલો. : હા, બચ્ચાંઓ! પણ દાણા તો મળ્યાને?

કાગડો : અરે, દાણાથી તો ખેતરો લચી પડે છે. વડદાદા! એ કોનાં?

26,604

edits