26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 206: | Line 206: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંક બીજો | '''અંક બીજો''' | ||
(સ્થળકાળ : સાત દિવસ પછી અલાઉદ્દીનની છાવણીની લગભગ છેલ્લી શિબિરમાં આથમતા બપોર, ગિરિકૂટ ઉપર દિલ્હીશ્વર અલાઉદ્દીનની વિશાળ સેના ડેરા તાણીને પડી છે. શહેનશાહનો કિનખાબનો તંબૂ આખી છાવણીની મધ્યમાં ઊંચી ડોક કરી ઊભો છે. આસપાસ સેનાપતિઓની સુંદર શિબિરો છે. ત્યાર બાદ સૈનિકોના ડેરાઓની લાંબી હારમાળાઓ શરૂ થાય છે. છાવણીના અંતભાગમાં એક મોટો તંબૂ છે. શત્રુસેનાના સંધિ સંધિવિગ્રહકોને અહીં રાખવામાં આવે છે. | (સ્થળકાળ : સાત દિવસ પછી અલાઉદ્દીનની છાવણીની લગભગ છેલ્લી શિબિરમાં આથમતા બપોર, ગિરિકૂટ ઉપર દિલ્હીશ્વર અલાઉદ્દીનની વિશાળ સેના ડેરા તાણીને પડી છે. શહેનશાહનો કિનખાબનો તંબૂ આખી છાવણીની મધ્યમાં ઊંચી ડોક કરી ઊભો છે. આસપાસ સેનાપતિઓની સુંદર શિબિરો છે. ત્યાર બાદ સૈનિકોના ડેરાઓની લાંબી હારમાળાઓ શરૂ થાય છે. છાવણીના અંતભાગમાં એક મોટો તંબૂ છે. શત્રુસેનાના સંધિ સંધિવિગ્રહકોને અહીં રાખવામાં આવે છે. |
edits