26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{Color|Pink|બહારનો અવાજ}}|}} દૃશ્ય પહેલું {{Poem2Open}} (દેવાલયની પછીત. આખા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
દીવાલ પરથી જાસૂદ ને પીળી કરેણની ડાળો ડોકિયાં કરે છે. વંડી પર એક મોર બેઠો છે. પાછળ થોડે દૂર મંદિરનો ઘુંમટ દેખાય છે. થોડીથોડી ક્ષણે અંદરથી ઘંટારવ આવે છે. | દીવાલ પરથી જાસૂદ ને પીળી કરેણની ડાળો ડોકિયાં કરે છે. વંડી પર એક મોર બેઠો છે. પાછળ થોડે દૂર મંદિરનો ઘુંમટ દેખાય છે. થોડીથોડી ક્ષણે અંદરથી ઘંટારવ આવે છે. | ||
કચરો એકઠો થઈથઈને નાનકડો ટેકરો થઈ ગયો છે. તેની પેલી મેર કેસૂડો કાંઈક ગોતી રહ્યો છે. ટેકરાની ટોચે ટેકરાંની આડે એનું વાંકું વળેલું શરીર અર્ધું દેખાય છે. આ બાજુ તળેટીમાં દીવડી અને ગૂગળ મંદ મંદ વાતો કરતાં સૂકાં સાંઠીકાં વીણી રહ્યાં છે. સૌનાં કપડાં જીર્ણ અને મલિન છે. | કચરો એકઠો થઈથઈને નાનકડો ટેકરો થઈ ગયો છે. તેની પેલી મેર કેસૂડો કાંઈક ગોતી રહ્યો છે. ટેકરાની ટોચે ટેકરાંની આડે એનું વાંકું વળેલું શરીર અર્ધું દેખાય છે. આ બાજુ તળેટીમાં દીવડી અને ગૂગળ મંદ મંદ વાતો કરતાં સૂકાં સાંઠીકાં વીણી રહ્યાં છે. સૌનાં કપડાં જીર્ણ અને મલિન છે. | ||
સમી સાંજ છે.) | સમી સાંજ છે.){{Poem2Close}} | ||
{{Poem2Close}} | |||
કેસૂડો : (ટેકરીની ટોચે ટટ્ટાર થઈ ઉત્સાહમાં) દીવડી! ગૂગળ! આવો, જલદી આવો. અહીં મને કાંઈ જડ્યું! | કેસૂડો : (ટેકરીની ટોચે ટટ્ટાર થઈ ઉત્સાહમાં) દીવડી! ગૂગળ! આવો, જલદી આવો. અહીં મને કાંઈ જડ્યું! | ||
દીવડી : (ઊંચે જોઈ આંખો ચમકાવી) શું જડ્યું? સોનાનો ચરુ? આટલો કૂદી રહ્યો છે તે? | દીવડી : (ઊંચે જોઈ આંખો ચમકાવી) શું જડ્યું? સોનાનો ચરુ? આટલો કૂદી રહ્યો છે તે? |
edits