એકાંકી નાટકો/બહારનો અવાજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{Color|Pink|બહારનો અવાજ}}|}} દૃશ્ય પહેલું {{Poem2Open}} (દેવાલયની પછીત. આખા...")
 
No edit summary
Line 9: Line 9:
દીવાલ પરથી જાસૂદ ને પીળી કરેણની ડાળો ડોકિયાં કરે છે. વંડી પર એક મોર બેઠો છે. પાછળ થોડે દૂર મંદિરનો ઘુંમટ દેખાય છે. થોડીથોડી ક્ષણે અંદરથી ઘંટારવ આવે છે.

કચરો એકઠો થઈથઈને નાનકડો ટેકરો થઈ ગયો છે. તેની પેલી મેર કેસૂડો કાંઈક ગોતી રહ્યો છે. ટેકરાની ટોચે ટેકરાંની આડે એનું વાંકું વળેલું શરીર અર્ધું દેખાય છે. આ બાજુ તળેટીમાં દીવડી અને ગૂગળ મંદ મંદ વાતો કરતાં સૂકાં સાંઠીકાં વીણી રહ્યાં છે. સૌનાં કપડાં જીર્ણ અને મલિન છે.

સમી સાંજ છે.)
સમી સાંજ છે.){{Poem2Close}}

{{Poem2Close}}
કેસૂડો : (ટેકરીની ટોચે ટટ્ટાર થઈ ઉત્સાહમાં) દીવડી! ગૂગળ! આવો, જલદી આવો. અહીં મને કાંઈ જડ્યું!

દીવડી : (ઊંચે જોઈ આંખો ચમકાવી) શું જડ્યું? સોનાનો ચરુ? આટલો કૂદી રહ્યો છે તે?

26,604

edits

Navigation menu