સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧ — માટીમાંથી મરદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
|author = નારાયણ દેસાઈ
|author = નારાયણ દેસાઈ
}}<br>
}}<br>
<br>

{{Poem2Open}}  
{{Poem2Open}}  
Line 39: Line 38:
કાર્યકર્તાને ને આખા દેશને હિંમતવાન બનાવનાર એક કારણ ગાંધીજીનું કોઈ ભેદભાવ ન કરનાર વ્યક્તિત્વ હતું. એમના વ્યક્તિત્વની એ ખૂબીને લીધે જ આટલા વિશાળ દેશે એકત્વનો અનુભવ કર્યો હતો. પ્રાંતે પ્રાંતનાં લોકોને ગાંધીજી પોતાના લાગતા. વળી તેમની વાણીમાં જે આધ્યાત્મિક તત્ત્વ હતું તે એમને કોઈ એક સંપ્રદાય પૂરતા સીમિત નહોતું રાખતું. દરેક સંપ્રદાયના લોકોને સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસંગ્રહ, સંયમ, નિર્ભયતા વગેરે વાતો પોતાના ધર્મ કે સંપ્રદાયે જ શીખવેલી પરિચિત વાત લાગતી. એના વાઘા ભલે નવા હોય પણ એમનો ઉપદેશ તો એ જ હતો કે જેને સેંકડો કે હજારો વર્ષોથી પોતાના ધર્મ, સંપ્રદાય, સંતો કે ગુરુના મુખેથી તેમણે સાંભળ્યો હતો. આ એકત્વનો ભાવ આખી પ્રજાને મજબૂત બનાવવામાં ખૂબ કામ લાગતો.

એક વ્યૂહરચનાકાર તરીકે ગાંધીજીની વ્યૂહરચના પણ એવી થતી કે જે દેશની સામાન્ય જનતાને પોતાના બરની લાગતી. ગાંધીજીએ પહેલવહેલો રાષ્ટ્રીય કાર્યક્રમ આપ્યો ૨૪ કલાકના ઉપવાસનો અને એક દિવસની હડતાળનો. તે પહેલાં લોકોને અગિયારસ કે રોજા રાખવાના સંસ્કાર તો હતા, પણ ગાંધીજીએ એ સંસ્કારને જલિયાવાલાબાગ અને સ્વરાજ આંદોલન જોડે જોડી આપ્યા. ૧૯૨૨માં ન્યાયાધીશે તેમનો ધંધો પૂછ્યો તો તેમણે કહ્યું કે મારો ધંધો ખેડૂતનો ને વણકરનો છે. અમદાવાદના સર્કિટ હાઉસમાં અપાયેલા આ જવાબે આખા દેશના ખેડૂતો અને વણકરોના હૃદયમાં પડઘા પાડ્યા હશે. ગાંધીજીએ કાયદાનો ભંગ કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો તો તે વાઈસરૉયનો પગાર ઘટાડવા કે લશ્કરી ખરચ ઘટાડવા કે અંગ્રેજોના પાઉન્ડની સામે ભારતના રૂપિયાની કિંમત વધારવાના મુદ્દા પર નહીં. જો કે આ બધા મુદ્દાઓ ૧૯૩૦ના આંદોલન સાથે સંકળાયેલા હતા, પણ એમણે મુદ્દો લીધો મીઠાનો. એ મીઠું જે આખી પ્રજા ખાતી હતી, ને જેના પર ભારે કરનો બોજ હતો. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા સત્યાગ્રહ વખતે તેમણે એવા મુદ્દા લીધા હતા જે હિંદથી આફ્રિકા જઈ વસેલા કાળી મજૂરી કરનારા ગિરમીટિયાઓને સ્પર્શતા હતા. ગાંધીજીએ ત્યારે ગિરમીટિયાની જેમ લૂંગી અને ઝભ્ભો ધારણ કર્યાં, એમની જોડે કૂચ કરી, એમની જોડે ઘાસિયામાં સૂતા. એમને પોતાના હાથે પીરસીને સાદું ભોજન ખવડાવ્યું અને પોતે અલૂણાં કર્યાં. હિંદના ગરીબને વસ્ત્રહીન જોઈને એમણે પોતાનાં વસ્ત્રનો કાયમને માટે ત્યાગ કર્યો. એટલે સુધી કે શહેનશાહને મળવા ગયા ત્યારે પણ એ જ પોતડી અને ચાદરના વેશમાં ગયા. ગાંધીજીના જીવનમાં હિંદની જનતાને પોતાના જેવો જ આગેવાન દેખાયો તેથી એ આગેવાનની મરદાનગી, એની કષ્ટસહન કરવાની તાકાત, એની સાદગીની અસર હિંદની જનતા પર વીજળી વેગે થઈ.

ગરીબના પેટનો ખાડો પૂરવા અને કોઈના ઓશિયાળા થવું ન પડે માટે એમને ગાંધીજીએ કાંતણ, વણાટ અને બીજા સંખ્યાબંધ ગ્રામોદ્યોગો આપ્યા. દેશના હૈયામાં પડેલી તિરાડો પૂરવા તેમણે અનેકવાર દેશને એક છેડેથી બીજે છેડે સુધી મુસાફરી કરી, કૂચ કીધી, યાત્રાઓ કીધી, લોકવાણીમાં તેઓ બોલ્યા ને એ જ વાણીમાં તેમણે સત્ય સરસ્વતીને ધરતી પર પ્રગટ કરી. દુ:ખિયાના તેઓ ભેરૂ બન્યા. માનવતાના મેરુ બન્યા. તેત્રીસ કોટિ જનતાને તેમણે ત્રીસ વર્ષના ટૂંકા ગાળામાં ઊંઘતી જગાડી, આળસ મરડીને બેઠી કરી, સત્યને પગલે ચાલતી કરી, હસતે મોંએ કષ્ટો વેઠતી, પણ દમનને કદી વશ ન થતી કરી. જનતાના એક એક ગુણને તેમણે એમના હૈયાની ભીતરથી પ્રગટ કર્યા. ટીપે ટીપે તેમણે સરોવર ભર્યું. કાંકરે કાંકરે પાળ બાંધી. એક એક ઇંટ ગોઠવતાં ગોઠવતાં તેમણે રાજકીય સ્વરાજના ચણતર ચણ્યાં તેથી જ તો કવિએ ગાયું કે:
ગરીબના પેટનો ખાડો પૂરવા અને કોઈના ઓશિયાળા થવું ન પડે માટે એમને ગાંધીજીએ કાંતણ, વણાટ અને બીજા સંખ્યાબંધ ગ્રામોદ્યોગો આપ્યા. દેશના હૈયામાં પડેલી તિરાડો પૂરવા તેમણે અનેકવાર દેશને એક છેડેથી બીજે છેડે સુધી મુસાફરી કરી, કૂચ કીધી, યાત્રાઓ કીધી, લોકવાણીમાં તેઓ બોલ્યા ને એ જ વાણીમાં તેમણે સત્ય સરસ્વતીને ધરતી પર પ્રગટ કરી. દુ:ખિયાના તેઓ ભેરૂ બન્યા. માનવતાના મેરુ બન્યા. તેત્રીસ કોટિ જનતાને તેમણે ત્રીસ વર્ષના ટૂંકા ગાળામાં ઊંઘતી જગાડી, આળસ મરડીને બેઠી કરી, સત્યને પગલે ચાલતી કરી, હસતે મોંએ કષ્ટો વેઠતી, પણ દમનને કદી વશ ન થતી કરી. જનતાના એક એક ગુણને તેમણે એમના હૈયાની ભીતરથી પ્રગટ કર્યા. ટીપે ટીપે તેમણે સરોવર ભર્યું. કાંકરે કાંકરે પાળ બાંધી. એક એક ઇંટ ગોઠવતાં ગોઠવતાં તેમણે રાજકીય સ્વરાજના ચણતર ચણ્યાં તેથી જ તો કવિએ ગાયું કે:{{Poem2Close}}
<poem>
તમારા સત્ય-શૂરે માટીમાંથી મર્દ કીધા.
તમારા સત્ય-શૂરે માટીમાંથી મર્દ કીધા.
હતાં નહીં શસ્ત્ર તોય સહેજમાં સ્વરાજ જીત્યા.
હતાં નહીં શસ્ત્ર તોય સહેજમાં સ્વરાજ જીત્યા.
ગાંધીજી એક એવા વિશાળ આમ્રવૃક્ષ જેવા હતા કે જે ભૂમિમાંથી રસ કસ મેળવી પુષ્ટ થાય છે અને જે આકાશભણી મોં કરી પોતાની ડાળીઓ ફેલાવે છે. એ તાકાતવાન વૃક્ષમાંથી ફળો પણ મધુર અને પુષ્ટિદાયક નીપજે છે. ગાંધીજીએ પોતાની તાકાત ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડે ફેલાવી માનવીય સંસ્કૃતિની ભૂમિમાંથી મેળવી હતી. એમનાં મૂળિયાં એમને વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત અને સંતો સુધી લઈ જઈ અદ્વૈત અને સમન્વયનો રસ ચખાડતાં હતાં. માનવ માત્રમાં એકત્વ જોઈ ગાંધીએ રાજનૈતિક, સામાજિક અને આર્થિક ન્યાયની ભૂમિ પર પોતાનું અસ્તિત્વ દૃઢ કર્યું હતું. તેમ કરી તેમણે સ્વતંત્રતા, સમાનતા અને વિશ્વબંધુત્વ તરફ પોતાની શાખાપ્રશાખાઓ ફેલાવી હતી. માનવતાના આ નિત્ય-વર્ધમાન વૃક્ષને જે ફળ લાગ્યાં હતાં તેણે જ અનુભવ્યું હતું કે આ તો આપણી માટીમાંથી મરદ બનવાની પ્રક્રિયા પૂરી થઈ. એમાં વીરતાની સાથે ક્ષમા ભળી હતી. પરિપક્વતાની સાથે મધુરતા એકરસ થઈ હતી. પોતાની સાથેના કાર્યકર્તાઓને ગાંધીએ સત્ય-અહિંસાના તપમાં પાવન કરીને કથીરમાંથી કંચન કર્યા હતા. તમો નિંદ્રામાં પડેલી જનતાને તેમણે સત્યાગ્રહ દ્વારા ઢંઢોળીને રજોગુણની ગતિ આપી હતી અને ચિત્તશુદ્ધિ દ્વારા સત્ત્વગુણનો ઓપ આપ્યો હતો. હિંસક ક્રાંતિમાં વીરતા હતી. ગાંધીએ અહિંસક ક્રાંતિ દ્વારા એ વીરતાને મહાવીરતામાં વિકસાવી હતી.
</poem>
{{Poem2Open}} ગાંધીજી એક એવા વિશાળ આમ્રવૃક્ષ જેવા હતા કે જે ભૂમિમાંથી રસ કસ મેળવી પુષ્ટ થાય છે અને જે આકાશભણી મોં કરી પોતાની ડાળીઓ ફેલાવે છે. એ તાકાતવાન વૃક્ષમાંથી ફળો પણ મધુર અને પુષ્ટિદાયક નીપજે છે. ગાંધીજીએ પોતાની તાકાત ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડે ફેલાવી માનવીય સંસ્કૃતિની ભૂમિમાંથી મેળવી હતી. એમનાં મૂળિયાં એમને વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત અને સંતો સુધી લઈ જઈ અદ્વૈત અને સમન્વયનો રસ ચખાડતાં હતાં. માનવ માત્રમાં એકત્વ જોઈ ગાંધીએ રાજનૈતિક, સામાજિક અને આર્થિક ન્યાયની ભૂમિ પર પોતાનું અસ્તિત્વ દૃઢ કર્યું હતું. તેમ કરી તેમણે સ્વતંત્રતા, સમાનતા અને વિશ્વબંધુત્વ તરફ પોતાની શાખાપ્રશાખાઓ ફેલાવી હતી. માનવતાના આ નિત્ય-વર્ધમાન વૃક્ષને જે ફળ લાગ્યાં હતાં તેણે જ અનુભવ્યું હતું કે આ તો આપણી માટીમાંથી મરદ બનવાની પ્રક્રિયા પૂરી થઈ. એમાં વીરતાની સાથે ક્ષમા ભળી હતી. પરિપક્વતાની સાથે મધુરતા એકરસ થઈ હતી. પોતાની સાથેના કાર્યકર્તાઓને ગાંધીએ સત્ય-અહિંસાના તપમાં પાવન કરીને કથીરમાંથી કંચન કર્યા હતા. તમો નિંદ્રામાં પડેલી જનતાને તેમણે સત્યાગ્રહ દ્વારા ઢંઢોળીને રજોગુણની ગતિ આપી હતી અને ચિત્તશુદ્ધિ દ્વારા સત્ત્વગુણનો ઓપ આપ્યો હતો. હિંસક ક્રાંતિમાં વીરતા હતી. ગાંધીએ અહિંસક ક્રાંતિ દ્વારા એ વીરતાને મહાવીરતામાં વિકસાવી હતી.
<center>* * *
<center>* * *
{{Poem2Close}}
{{Poem2Close}}