કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 813: Line 813:
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા!
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા!
{{Space}} શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ,
{{Space}} શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ,
જીર્ણ નીછે ખરે —
{{Space}}{{Space}} જીર્ણ નીછે ખરે —
વિશ્વસંગીતમાં બસૂર જે,
{{Space}} વિશ્વસંગીતમાં બસૂર જે,
સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે!
{{Space}}{{Space}} સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે!
નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા!
નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
સાદ દે મ્હેરામણા!
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા!
નિસર્ગ નાચ્યો,
{{Space}} નિસર્ગ નાચ્યો,
શુષ્ક પર્ણ સરી પડ્યાં;
{{Space}}{{Space}} શુષ્ક પર્ણ સરી પડ્યાં;
પૃથ્વી નાચી,
{{Space}} પૃથ્વી નાચી,
માટીના થર ઊતર્યા;
{{Space}}{{Space}} માટીના થર ઊતર્યા;
વ્યોમ નાચ્યું,
{{Space}} વ્યોમ નાચ્યું,
હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા:
{{Space}} હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા:
એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા!
એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
સાદ દે મ્હેરામણા!
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા!
ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં!
ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં!
સાગર પુકારે સાદ:
{{Space}} સાગર પુકારે સાદ:
સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા.
સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા.
ઝાડ જાગે, શુષ્ક ત્યાગે,
{{Space}} ઝાડ જાગે, શુષ્ક ત્યાગે,
પંખી પ્રાણી નાચતાં;
{{Space}} પંખી પ્રાણી નાચતાં;
પણ માનવી ધડ ધડ કરી
પણ માનવી ધડ ધડ કરી
નિજ દ્વારબારી વાસતાં.
{{Space}} નિજ દ્વારબારી વાસતાં.
એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં!
એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો!
સાદ દે મ્હેરામણા!
{{Space}} સાદ દે મ્હેરામણા!
15-2-’32{{Poem2Close}}
15-2-’32{{Poem2Close}}
26,604

edits