26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 813: | Line 813: | ||
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા! | {{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા! | ||
{{Space}} શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ, | {{Space}} શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ, | ||
{{Space}}{{Space}} જીર્ણ નીછે ખરે — | |||
{{Space}} વિશ્વસંગીતમાં બસૂર જે, | |||
{{Space}}{{Space}} સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે! | |||
નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા! | નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા! | ||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | ||
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા! | |||
{{Space}} નિસર્ગ નાચ્યો, | |||
{{Space}}{{Space}} શુષ્ક પર્ણ સરી પડ્યાં; | |||
{{Space}} પૃથ્વી નાચી, | |||
{{Space}}{{Space}} માટીના થર ઊતર્યા; | |||
{{Space}} વ્યોમ નાચ્યું, | |||
{{Space}} હૃદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા: | |||
એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા! | એક માનવ ના ઊઠ્યા, એને મીઠી આત્મપ્રતારણા! | ||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | ||
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા! | |||
ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં! | ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં! | ||
{{Space}} સાગર પુકારે સાદ: | |||
સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા. | સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા. | ||
{{Space}} ઝાડ જાગે, શુષ્ક ત્યાગે, | |||
{{Space}} પંખી પ્રાણી નાચતાં; | |||
પણ માનવી ધડ ધડ કરી | પણ માનવી ધડ ધડ કરી | ||
{{Space}} નિજ દ્વારબારી વાસતાં. | |||
એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં! | એને રૂઢ વ્હાલું: મૃત્યુનૃત્ય બિહામણાં! | ||
સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો! | ||
{{Space}} સાદ દે મ્હેરામણા! | |||
15-2-’32{{Poem2Close}} | 15-2-’32{{Poem2Close}} |
edits