7,932
edits
No edit summary |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
કવિતા, વાર્તા આદિથી વિવેચન, સંશોધન જેવા પ્રકાર વિભાગો પછી સાહિત્યચર્ચા, સર્જકોની મુલાકાતો, કેફિયતો આદિ લેખસામગ્રીને સમાવી છે. અન્ય-વ્યાપક પ્રકારના પુસ્તકો અને લખાણોમાં લલિતકળાઓ, ફિલ્મ, શિક્ષણ આદિ વિષયોના લેખોની સામગ્રીને પણ અહીં સમાવી લીધી છે. | કવિતા, વાર્તા આદિથી વિવેચન, સંશોધન જેવા પ્રકાર વિભાગો પછી સાહિત્યચર્ચા, સર્જકોની મુલાકાતો, કેફિયતો આદિ લેખસામગ્રીને સમાવી છે. અન્ય-વ્યાપક પ્રકારના પુસ્તકો અને લખાણોમાં લલિતકળાઓ, ફિલ્મ, શિક્ષણ આદિ વિષયોના લેખોની સામગ્રીને પણ અહીં સમાવી લીધી છે. | ||
૩ અધિકરણનું સ્વરૂપ અને ક્રમવ્યવસ્થા: | ૩ અધિકરણનું સ્વરૂપ અને ક્રમવ્યવસ્થા: | ||
લેખોને એના શીર્ષક-વિષય-કૃતિની અગ્રતાવાળા અકારાદિ ક્રમે મૂકીને પછી એની અન્ય વિગતોને નીચે મુજબ દર્શાવી છે. | લેખોને એના શીર્ષક-વિષય-કૃતિની અગ્રતાવાળા અકારાદિ ક્રમે મૂકીને પછી એની અન્ય વિગતોને નીચે મુજબ દર્શાવી છે. શીર્ષક-વિષય-કૃતિ (કર્તા,સંપાદક,અનુવાદક)-લેખક (સમીક્ષક, આસ્વાદક, વિવેચક), સામયિકનું નામ, પ્રકાશન માસ, વર્ષ, પૃષ્ઠક્રમાંક - થી - | ||
શીર્ષક-વિષય-કૃતિ (કર્તા,સંપાદક,અનુવાદક)-લેખક | |||
(સમીક્ષક, આસ્વાદક, વિવેચક), સામયિકનું નામ, પ્રકાશન માસ, વર્ષ, પૃષ્ઠક્રમાંક - થી - | |||
આ માળખાને રજૂ કરતા અધિકરણોના ઉદાહરણો : | આ માળખાને રજૂ કરતા અધિકરણોના ઉદાહરણો : | ||
વિભાગ: ૧ કવિતામાં ૧.૨ કાવ્યસંગ્રહ સમીક્ષા : | વિભાગ: ૧ કવિતામાં ૧.૨ કાવ્યસંગ્રહ સમીક્ષા: | ||
-આનંદધારા (પ્રવીણ ગઢવી)-નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૫૬-૭ | |||
ડિસે,૨૦૧૭, ૫૬-૭ | |||
-રમણ વાઘેલા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૩૪-૯ | -રમણ વાઘેલા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૩૪-૯ | ||
-રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૪૫-૬ | -રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૪૫-૬ | ||
-કંદમૂળ(મનીષા જોષી)-ઉષા જે. મકવાણા,શબ્દસૃષ્ટિ,માર્ચ,૨૦૧૬,૭૧-૫ | -કંદમૂળ(મનીષા જોષી)-ઉષા જે. મકવાણા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૭૧-૫ | ||
આટલા દ્રષ્ટાંતો પરથી પણ નીચેની બાબત સ્પષ્ટ થશે. | આટલા દ્રષ્ટાંતો પરથી પણ નીચેની બાબત સ્પષ્ટ થશે. | ||