18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
એ પછી હું ઠરેલ ઠાવકો થયો છું. ચકલીઓની આવ-જા ચાલુ જ છે. તેને જોવાની મને ફુરસદ હોય ન હોય તેની તેને ક્યાં પડી છે? તે તો મનસ્વિની… તેનામાં મસ્ત. મારો અઢી વરસનો દીકરો, સદેહે વિષ્ણુનાં દર્શન કર્યાં હોય તેવા રોમાંચ સાથે કૂદીને બોલી ઊઠે છે… ‘પપા ચકી પપા ચકી…’ હા માળી ચકલી. મનના તો કયા માળીએ તું ચડી ગયેલી કે ઊડી છેક આટલા વરસે? આ વરસો દરમ્યાન ઇન્ડોનેશિયાનો મોર, દક્ષિણ અમેરિકાના રંગીન ફુવારા જેવાં પક્ષીઓ ચિલોત્રો, દૂધરાજ, પીળક જોયાં છે પણ જે આનંદ ચકલીને જોવામાં આવતો તે ક્યાં? પહેલવહેલી પેન્સિલ હાથમાં લઈ ચાંચ, આંખ, પેેટ ને પાંખ-પગવાળું ચિત્ર તેનું જ દોર્યું છે. ચકલીને હું વિનવું છું કે મારા ઘરમાં માળો બાંધ. મારા છોકરાઓ જ્યારે ચાંચાળા પાંખાળા થઈ ઊડી જશે, આરામખુરશી પર બેઠો બેઠો કશુંક વાંચતો હોઈશ, આકાશમાં જોતો જોતો ધોળા વાળ પસવારતો હોઈશ, ત્યારે તો તું જ આવશે ને મારી પાસે? તો અત્યારે આ રીસ શા માટે, ઓ માનુની?! | એ પછી હું ઠરેલ ઠાવકો થયો છું. ચકલીઓની આવ-જા ચાલુ જ છે. તેને જોવાની મને ફુરસદ હોય ન હોય તેની તેને ક્યાં પડી છે? તે તો મનસ્વિની… તેનામાં મસ્ત. મારો અઢી વરસનો દીકરો, સદેહે વિષ્ણુનાં દર્શન કર્યાં હોય તેવા રોમાંચ સાથે કૂદીને બોલી ઊઠે છે… ‘પપા ચકી પપા ચકી…’ હા માળી ચકલી. મનના તો કયા માળીએ તું ચડી ગયેલી કે ઊડી છેક આટલા વરસે? આ વરસો દરમ્યાન ઇન્ડોનેશિયાનો મોર, દક્ષિણ અમેરિકાના રંગીન ફુવારા જેવાં પક્ષીઓ ચિલોત્રો, દૂધરાજ, પીળક જોયાં છે પણ જે આનંદ ચકલીને જોવામાં આવતો તે ક્યાં? પહેલવહેલી પેન્સિલ હાથમાં લઈ ચાંચ, આંખ, પેેટ ને પાંખ-પગવાળું ચિત્ર તેનું જ દોર્યું છે. ચકલીને હું વિનવું છું કે મારા ઘરમાં માળો બાંધ. મારા છોકરાઓ જ્યારે ચાંચાળા પાંખાળા થઈ ઊડી જશે, આરામખુરશી પર બેઠો બેઠો કશુંક વાંચતો હોઈશ, આકાશમાં જોતો જોતો ધોળા વાળ પસવારતો હોઈશ, ત્યારે તો તું જ આવશે ને મારી પાસે? તો અત્યારે આ રીસ શા માટે, ઓ માનુની?! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/વ્હાલકુડો મારો ઉનાળો|વ્હાલકુડો મારો ઉનાળો]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/ક્યાં ગઈ એ કુંજડીઓ?|ક્યાં ગઈ એ કુંજડીઓ?]] | |||
}} |
edits