18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૧. ઓ આમાર દેશેર માટિ| }} <poem> હે મારા દેશની માટી, હું તારા પર મા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૭૧. ઓ આમાર દેશેર માટિ| }} | {{Heading|૭૧. ઓ આમાર દેશેર માટિ| }} | ||
{{Poem2Open}} | |||
હે મારા દેશની માટી, હું તારા પર મારું મસ્તક અડાડું છું. તારા પર જ વિશ્વમયીનો, વિશ્વમાતાનો ખોળો પાથરેલો છે. તું મારા દેહ જોડે ભળી ગઈ છે, તું મારા પ્રાણ મન જોડે એકાકાર થઈ ગઈ છે. તારી આ શ્યામવર્ણ કોમળ છબી મારા મનમાં ગુંથાઈ ગઈ છે. તારે ખોળે મારો જન્મ થયો, તારી છાતી પર જ મારું મરણ થશે. તારા પર જ હું સુખેદુ:ખે રમતો રહીશ. | હે મારા દેશની માટી, હું તારા પર મારું મસ્તક અડાડું છું. તારા પર જ વિશ્વમયીનો, વિશ્વમાતાનો ખોળો પાથરેલો છે. તું મારા દેહ જોડે ભળી ગઈ છે, તું મારા પ્રાણ મન જોડે એકાકાર થઈ ગઈ છે. તારી આ શ્યામવર્ણ કોમળ છબી મારા મનમાં ગુંથાઈ ગઈ છે. તારે ખોળે મારો જન્મ થયો, તારી છાતી પર જ મારું મરણ થશે. તારા પર જ હું સુખેદુ:ખે રમતો રહીશ. | ||
તેં મારા મોઢામાં અન્ન મૂક્યું, તેં શીતળ જળથી મને શાતા આપી. | તેં મારા મોઢામાં અન્ન મૂક્યું, તેં શીતળ જળથી મને શાતા આપી. | ||
Line 9: | Line 9: | ||
મારો જન્મ તો મિથ્યા કામકાજમાં ગયો. મેં તો ઘરમાં જ દિવસો ગાળ્યા. હે શક્તિદાતા, તેં મને નાહક શક્તિ આપી. | મારો જન્મ તો મિથ્યા કામકાજમાં ગયો. મેં તો ઘરમાં જ દિવસો ગાળ્યા. હે શક્તિદાતા, તેં મને નાહક શક્તિ આપી. | ||
{{Right|(ગીત-પંચશતી)}} | {{Right|(ગીત-પંચશતી)}} | ||
{{Poem2Close}} | |||
edits