રવીન્દ્રપર્વ/૭૧. ઓ આમાર દેશેર માટિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭૧. ઓ આમાર દેશેર માટિ| }} <poem> હે મારા દેશની માટી, હું તારા પર મા...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|૭૧. ઓ આમાર દેશેર માટિ| }}
{{Heading|૭૧. ઓ આમાર દેશેર માટિ| }}

<poem>
{{Poem2Open}}
હે મારા દેશની માટી, હું તારા પર મારું મસ્તક અડાડું છું. તારા પર જ વિશ્વમયીનો, વિશ્વમાતાનો ખોળો પાથરેલો છે. તું મારા દેહ જોડે ભળી ગઈ છે, તું મારા પ્રાણ મન જોડે એકાકાર થઈ ગઈ છે. તારી આ શ્યામવર્ણ કોમળ છબી મારા મનમાં ગુંથાઈ ગઈ છે. તારે ખોળે મારો જન્મ થયો, તારી છાતી પર જ મારું મરણ થશે. તારા પર જ હું સુખેદુ:ખે રમતો રહીશ.

તેં મારા મોઢામાં અન્ન મૂક્યું, તેં શીતળ જળથી મને શાતા આપી.

Line 9: Line 9:
મારો જન્મ તો મિથ્યા કામકાજમાં ગયો. મેં તો ઘરમાં જ દિવસો ગાળ્યા. હે શક્તિદાતા, તેં મને નાહક શક્તિ આપી.

{{Right|(ગીત-પંચશતી)}}
{{Right|(ગીત-પંચશતી)}}
</poem>
{{Poem2Close}}

18,450

edits

Navigation menu