8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 2,399: | Line 2,399: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘લોકલ’માં<ref>નિશીથ, પૃ. ૧૩૫. | ‘લોકલ’માં<ref>નિશીથ, પૃ. ૧૩૫.</ref> પણ વસંતતિલકા કવિએ પ્રયોજ્યો છે. ‘આતિથ્ય’માં ‘વસંતદીક્ષા’માં વસંતતિલકા વૃત્તની પસંદગી વિષયાનુકૂલ તો લાગે જ; એમાં ન્હાનાલાલીય છંદ-છટાનો અણસાર પણ વરતાય છે. ‘આત્માની એ વરદ રમ્ય વસંતદીક્ષા’ – આ પંક્તિ નીચે ઉમાશંકરની સહી ન હોય તો ન્હાનાલાલની એ પંક્તિ હોવાનુંયે કોઈ કહે ! ‘કવિ’માં ઉમાશંકરે વસંતતિલકાનો ‘હું’ અને ‘તે’ વચ્ચેના સંવાદમાં પ્રયોગ કર્યો છે. બોલચાલની ભાષાના ઉચ્ચારણને અનુરૂપ વસંતતિલકાને તેઓ ઢાળે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||