8,009
edits
No edit summary |
No edit summary |

Line 61: | Line 61: | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}}— ઉપરના ખંડમાં પાંચમી પંક્તિમાં શાલિનીની પંક્તિમાં છેલ્લે આવતા બે ગુરુ વચ્ચે એક લઘુ કવિએ ગોઠવી શાલિનીની પંક્તિને નવું જ રૂપ અર્પી દીધું છે. ‘બજત જ્યાં મંદ મૃદંગ સિંધુનાં’માં જે મૃદંગઘોષને કવિએ લયાકૃત કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે. ‘ખેલંદા હે શાંત તાંડવોના ’માં શાલિનીની પંક્તિમાં સાતમો ગુરુ વર્ણ કવિએ પડતો મેલ્યો છે. આ પ્રકારના ગુરુ-લઘુના ઘટાડા-ઉમેરા લયની કલાગત આવશ્યકતાએ પ્રેરાઈને અહીં થયા હોઈ એકંદરે લયના એક નિગૂઢ સંવાદી રૂપનો સાક્ષાત્કાર કરાવીને રહે છે. ‘અન્નબ્રહ્મ’માં શાલિનીના મિશ્રણની ગતિચ્છટા જુઓ{{Poem2Close}} | {{Poem2Open}}— ઉપરના ખંડમાં પાંચમી પંક્તિમાં શાલિનીની પંક્તિમાં છેલ્લે આવતા બે ગુરુ વચ્ચે એક લઘુ કવિએ ગોઠવી શાલિનીની પંક્તિને નવું જ રૂપ અર્પી દીધું છે. ‘બજત જ્યાં મંદ મૃદંગ સિંધુનાં’માં જે મૃદંગઘોષને કવિએ લયાકૃત કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે. ‘ખેલંદા હે શાંત તાંડવોના ’માં શાલિનીની પંક્તિમાં સાતમો ગુરુ વર્ણ કવિએ પડતો મેલ્યો છે. આ પ્રકારના ગુરુ-લઘુના ઘટાડા-ઉમેરા લયની કલાગત આવશ્યકતાએ પ્રેરાઈને અહીં થયા હોઈ એકંદરે લયના એક નિગૂઢ સંવાદી રૂપનો સાક્ષાત્કાર કરાવીને રહે છે. ‘અન્નબ્રહ્મ’માં શાલિનીના મિશ્રણની ગતિચ્છટા જુઓ{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''“ત્યારે નારાગર્ભથી આદિજંતુ
પૂષન્પ્રેર્યો જે મહાશક્તિ જાગ્યો,
| '''“ત્યારે નારાગર્ભથી આદિજંતુ
પૂષન્પ્રેર્યો જે મહાશક્તિ જાગ્યો,

ધીરે રહી જે સવળ્યો જલોદરે
સૂર્યપ્રકાશે રૂડું નર્તી જે રહ્યો, | '''ધીરે રહી જે સવળ્યો જલોદરે
સૂર્યપ્રકાશે રૂડું નર્તી જે રહ્યો,''' | ||
ને માંડતાંમાં મટકું, સુવેગે
જે એકનો નૈક થઈ રમી રહ્યો, | '''
ને માંડતાંમાં મટકું, સુવેગે
જે એકનો નૈક થઈ રમી રહ્યો,''' | ||
અર્ચા તેણે અન્નની આદિ કીધી.”''' | '''
અર્ચા તેણે અન્નની આદિ કીધી.”''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૧૨૫–૬)}}
| {{Right|(નિશીથ, પૃ. ૧૨૫–૬)}}

</poem> | </poem> | ||
Line 81: | Line 79: | ||

પ્રાણોનાં પલ્વલોમાં ફરકી મલકી ડોલંત શાં પોયણાંઓ ”''' | '''
પ્રાણોનાં પલ્વલોમાં ફરકી મલકી ડોલંત શાં પોયણાંઓ ”''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૪૩)}} | {{Right|(નિશીથ, પૃ. ૪૩)}} | ||

</poem> | </poem> | ||
Line 91: | Line 90: | ||

અતિગભીર ધપે તમ ચીરતી
અદય ભીષણ દંતૂશળો સમી.”''' | '''
અતિગભીર ધપે તમ ચીરતી
અદય ભીષણ દંતૂશળો સમી.”''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૦–૧૧)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૧૦–૧૧)}} | ||

</poem> | </poem> | ||
Line 100: | Line 100: | ||

અયુત પેઢી જ એમ વટાવતો
અવ પ્રિયા-નયને નરતંત જે ”''' | '''
અયુત પેઢી જ એમ વટાવતો
અવ પ્રિયા-નયને નરતંત જે ”''' | ||
{{Right|(આતિથ્ય, પૃ. ૧૩)}} | {{Right|(આતિથ્ય, પૃ. ૧૩)}} | ||

</poem> | </poem> | ||
Line 107: | Line 108: | ||
<poem> | <poem> | ||
“કવિકુલોની અસીમ કલ્પના,
પ્રણયીની પણ એવી જલ્પના. | '''“કવિકુલોની અસીમ કલ્પના,

'''પ્રણયીની પણ એવી જલ્પના.

'''કંઈ કસૂર ન જોઉં કોઈની;

'''સહુથી મોટી કસૂર પ્રીતડી.”''' | |||
{{Right|(નિશીથ; પૃ. ૪૬)}} | {{Right|(નિશીથ; પૃ. ૪૬)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 116: | Line 121: | ||
<poem> | <poem> | ||
“ચરણરેણુ ઉરઆંગણે પ્રિયાની
નયનઅંજન સમાન તેં પ્રમાણી, | '''“ચરણરેણુ ઉરઆંગણે પ્રિયાની
નયનઅંજન સમાન તેં પ્રમાણી,

'''અલકની લટ સુગંધ-ફોરતી જે
તવ સુકાવ્ય વિણ ક્યાં મળે જ બીજે ”''' | |||
{{Right|(નિશીથ, પૃ. ૪૯)}} | {{Right|(નિશીથ, પૃ. ૪૯)}} | ||

</poem> | </poem> | ||
Line 126: | Line 133: | ||
<poem> | <poem> | ||
“મેઘદૂતની મનભર વાણી
માંડી વાંચવા, ત્યાં ઊભરાણી
સ્મૃતિ, હતી જ સુદૂરે રાણી
નૃત્યનિકેતનમાં
આલ્મોડાના. ગઈ તે હમણાં
વૅકેશન ગાળીને; નમણાં
નેત્ર તણી પજવી રહી રમણા
પરંતુ કવિમનમાં.” | '''“મેઘદૂતની મનભર વાણી
માંડી વાંચવા,''' | ||
'''ત્યાં ઊભરાણી
સ્મૃતિ, હતી જ સુદૂરે રાણી

'''નૃત્યનિકેતનમાં
આલ્મોડાના. ગઈ તે હમણાં
વૅકેશન ગાળીને;''' | |||
'''નમણાં
નેત્ર તણી પજવી રહી રમણા

'''પરંતુ કવિમનમાં.”''' | |||
{{Right|(આતિથ્ય, પૃ. ૧૩૨)}} | {{Right|(આતિથ્ય, પૃ. ૧૩૨)}} | ||

</poem> | </poem> | ||
Line 134: | Line 146: | ||
<poem> | <poem> | ||
'''“ને હું હું તો અશેષ જાડ્ય સંહરતી વત્સલ સદા તમારી
શક્તિના બહોળે ખોળે છું.”''' | '''“ને હું હું તો અશેષ જાડ્ય સંહરતી વત્સલ સદા તમારી
શક્તિના બહોળે ખોળે છું.”''' | ||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૫૧) | {{Right|(અભિજ્ઞા, પૃ. ૫૧)}} | ||

</poem> | </poem> | ||
Line 140: | Line 153: | ||
<poem> | <poem> | ||
''‘કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે
પ્રણય, હૃદયનો અર્ઘ્ય અદયને તર્પે ’'' | '''‘કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે
પ્રણય, હૃદયનો અર્ઘ્ય અદયને તર્પે ’''' | ||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૩૪)}} | {{Right|(અભિજ્ઞા, પૃ. ૩૪)}} | ||

</poem> | </poem> | ||
Line 153: | Line 167: | ||
— અહીં પરંપરિત હરિગીતના અપૂર્વ લયવિધાનમાં ઉમાશંકરની સર્જકતાનો પ્રયોગ-પ્રભાવ જોઈ શકાશે. અધોરેખિત વર્ણોની માત્રા-છૂટનો લયની લવચીકતામાં ફાળો ધ્યાનાર્હ છે. ‘અભિજ્ઞા’માં ‘ચહેરો’, ‘હોટેલમાં સુખની પથારી’, ‘ભીતરી દુશ્મન’, ‘શહેરના દીવા’, ‘આઇન્સ્ટાઇન અને બુદ્ધ’, ‘ગાંધીજયંતી તે દિને’, ‘પંખી-હૃદય’, ‘પંખીમેળો’ વગેરે કાવ્યોમાં હરિગીત પ્રયોજાયો છે. હરિગીતમાં અભિવ્યક્તિની કંઈક વધુ મોકળાશ કવિ અનુભવતા હોય એવી છાપ પણ કોઈ બાંધે. આ લયમાં ચાલતાં પ્રસ્તારી થઈ જવાનો ભય છે પરંતુ ઉમાશંકર તેથી એકંદરે બચતા ચાલે છે. એમાં એમનો કલાસંયમ ને ઘૂંટાયેલું સઘન વક્તવ્યવસ્તુ કારણભૂત છે. આ કવિએ મુક્તક-શૈલીની રચનાઓમાં પણ હરિગીત પ્રયોજ્યો છે. (દા. ત., ‘ઓ કેશ મારા ’, ‘શુભ્રતા’.) ‘ધારાવસ્ત્ર’માં ‘રંગીન સેતુ’ જેવા લઘુકાવ્યમાં પણ હરિગીતનો લય વરતાય છે. | — અહીં પરંપરિત હરિગીતના અપૂર્વ લયવિધાનમાં ઉમાશંકરની સર્જકતાનો પ્રયોગ-પ્રભાવ જોઈ શકાશે. અધોરેખિત વર્ણોની માત્રા-છૂટનો લયની લવચીકતામાં ફાળો ધ્યાનાર્હ છે. ‘અભિજ્ઞા’માં ‘ચહેરો’, ‘હોટેલમાં સુખની પથારી’, ‘ભીતરી દુશ્મન’, ‘શહેરના દીવા’, ‘આઇન્સ્ટાઇન અને બુદ્ધ’, ‘ગાંધીજયંતી તે દિને’, ‘પંખી-હૃદય’, ‘પંખીમેળો’ વગેરે કાવ્યોમાં હરિગીત પ્રયોજાયો છે. હરિગીતમાં અભિવ્યક્તિની કંઈક વધુ મોકળાશ કવિ અનુભવતા હોય એવી છાપ પણ કોઈ બાંધે. આ લયમાં ચાલતાં પ્રસ્તારી થઈ જવાનો ભય છે પરંતુ ઉમાશંકર તેથી એકંદરે બચતા ચાલે છે. એમાં એમનો કલાસંયમ ને ઘૂંટાયેલું સઘન વક્તવ્યવસ્તુ કારણભૂત છે. આ કવિએ મુક્તક-શૈલીની રચનાઓમાં પણ હરિગીત પ્રયોજ્યો છે. (દા. ત., ‘ઓ કેશ મારા ’, ‘શુભ્રતા’.) ‘ધારાવસ્ત્ર’માં ‘રંગીન સેતુ’ જેવા લઘુકાવ્યમાં પણ હરિગીતનો લય વરતાય છે. | ||
ઉમાશંકરે સવૈયા, ભુજંગી, સોરઠા, દોહા વગેરેના લય પણ પ્રયોજી બતાવ્યા છે; દા. ત., ‘૨૦૦૦ વર્ષ પછી’ – એ કાવ્યમાં સવૈયા એકત્રીસા, બત્રીસાનો મિશ્ર લય સ્પષ્ટ છે. ‘હિમાની’, ‘ગાંધીગિરા’ જેવાં કાવ્યોમાં ભુજંગી છે. ઉમાશંકરે દોહા-સોરઠાનો વિનિયોગ ઓછો પણ લાક્ષણિક રીતે કર્યો છે. કેવળ સોરઠા ને દોહાનો સાદ્યંત વિનિયોગ કરી તેમણે કાવ્યો લખ્યાં નથી. ‘ગંગોત્રી’માં ‘માવતરને’ કાવ્યમાં શિખરિણી સાથે છેલ્લે ત્રણ સોરઠા મૂક્યા છે. ‘૨૨મા દિવસનું સવાર’ કાવ્યમાં ઝૂલણા સાથે દોહા ને ગીતનું મિશ્રણ થયું છે. એમાં આવતા દુહામાં મધ્યમેળના દુહા પણ છે. રામનારાયણ પાઠકે ‘બૃહત્ પિંગળ’(આવૃત્તિ ૨, પૃ. ૪૦૦)માં ‘સરવડાં’માંના સાતમા ગીત ‘ટપટપ નેવાં’(આતિથ્ય, પૃ. ૧૧૫)ની લય-ચર્ચા કરતાં દોહરાના લયનું ગાલાન્ત રૂપ લગાન્તરૂપે અહીં ઉપસ્થિત થયાનું જણાવ્યું છે. બીજી રીતે તેઓ આ લયરૂપને ગાલાન્ત ચોપાયાને બદલે લગાન્ત ચોપાયામાંથી ઊતરી આવેલ હોવાનું જણાવે છે. ઉમાશંકરે કવિત-મનહરનો પણ ઠીક વિનિયોગ કર્યો. પરંપરિત મનહર તરફનો – ખાસ તો સંખ્યામેળ વૃત્ત તરફનો એમનો ઝોક પાછળનાં કાવ્યોમાં, અગાઉ સૂચવ્યું છે તેમ, કંઈક વધતો જણાય છે. ઉમાશંકરે ‘આતિથ્ય’ના ‘નિવેદન’માં તેમ જ ‘ચિંતવન’, ‘ભણતર’, ‘આ જે અહીં બેઠી છે નિકટ’, ‘ગૉગલ્સ-આંખો’, ‘ગાડી ઘણા ગાઉ કાપે’, ‘રાજસ્થાનમાં પસાર થતાં –’, ‘રહો તો કવિ’, ‘શેક્સપિયર’ જેવી રચનાઓમાં આ છંદ પ્રયોજ્યો છે. આ છંદની જે શક્તિ છે તેનો કસ કાઢવાનો ઠીક પ્રયત્ન પણ ઉમાશંકર દ્વારા થયો છે. ‘ધારાવસ્ત્ર’માંનાં ‘નિસર્ગ-યુવરાજ’, ‘મેઘ-ઘર’, ‘નાથીશ હું મહાનદ બ્રહ્મપુત્ર’, ‘સુન્દરમ્નું ઘર’, ‘ચંદ્રવદન એક...’ જેવી રચનામાં મનહરની ચાલ હોવાનું જણાય છે. ક્યાંક એમનાં કાવ્યોમાંના લય પરંપરિત મનહરની આછીપાતળી સેર દાખવતા લાગે. કવિ દ્વારા છાંદસથી અછાંદસ પ્રતિ ચાલતી લયની ઉત્ક્રાન્તિમાં સ્પષ્ટતયા પરંપરિત મનહર આદિ સંખ્યામેળ ને હરિગીત, સવૈયા, ઝૂલણા આદિ માત્રામેળના લય એમની વક્તવ્યની છટાને, અર્થચ્છટાને વશ વરતી ઠીક ઠીક લવચીક રૂપ ધારણ કરતા લાગે છે. ક્યારેક તો એ લયને આ કે તે છંદોલયનું નામ આપવુંયે મુશ્કેલ થાય છે. બોલચાલની, રોજિંદા જીવન-વ્યવહારની ભાષાને આ છંદના લય-ઢાળમાં વહેવાની વધુ અનુકૂળતા સાંપડી હોય એવું ‘ચિંતવન’, ‘ભણતર’ જેવાં કાવ્યો જોતાં પ્રતીત થાય છે. ‘આ જે અહીં બેઠી છે નિકટ’માં પ્રાસરચના લયશિલ્પમાં કેવું મહત્ત્વનું કામ કરે છે તે જોવા મળે છે; દા. ત., | ઉમાશંકરે સવૈયા, ભુજંગી, સોરઠા, દોહા વગેરેના લય પણ પ્રયોજી બતાવ્યા છે; દા. ત., ‘૨૦૦૦ વર્ષ પછી’ – એ કાવ્યમાં સવૈયા એકત્રીસા, બત્રીસાનો મિશ્ર લય સ્પષ્ટ છે. ‘હિમાની’, ‘ગાંધીગિરા’ જેવાં કાવ્યોમાં ભુજંગી છે. ઉમાશંકરે દોહા-સોરઠાનો વિનિયોગ ઓછો પણ લાક્ષણિક રીતે કર્યો છે. કેવળ સોરઠા ને દોહાનો સાદ્યંત વિનિયોગ કરી તેમણે કાવ્યો લખ્યાં નથી. ‘ગંગોત્રી’માં ‘માવતરને’ કાવ્યમાં શિખરિણી સાથે છેલ્લે ત્રણ સોરઠા મૂક્યા છે. ‘૨૨મા દિવસનું સવાર’ કાવ્યમાં ઝૂલણા સાથે દોહા ને ગીતનું મિશ્રણ થયું છે. એમાં આવતા દુહામાં મધ્યમેળના દુહા પણ છે. રામનારાયણ પાઠકે ‘બૃહત્ પિંગળ’(આવૃત્તિ ૨, પૃ. ૪૦૦)માં ‘સરવડાં’માંના સાતમા ગીત ‘ટપટપ નેવાં’(આતિથ્ય, પૃ. ૧૧૫)ની લય-ચર્ચા કરતાં દોહરાના લયનું ગાલાન્ત રૂપ લગાન્તરૂપે અહીં ઉપસ્થિત થયાનું જણાવ્યું છે. બીજી રીતે તેઓ આ લયરૂપને ગાલાન્ત ચોપાયાને બદલે લગાન્ત ચોપાયામાંથી ઊતરી આવેલ હોવાનું જણાવે છે. ઉમાશંકરે કવિત-મનહરનો પણ ઠીક વિનિયોગ કર્યો. પરંપરિત મનહર તરફનો – ખાસ તો સંખ્યામેળ વૃત્ત તરફનો એમનો ઝોક પાછળનાં કાવ્યોમાં, અગાઉ સૂચવ્યું છે તેમ, કંઈક વધતો જણાય છે. ઉમાશંકરે ‘આતિથ્ય’ના ‘નિવેદન’માં તેમ જ ‘ચિંતવન’, ‘ભણતર’, ‘આ જે અહીં બેઠી છે નિકટ’, ‘ગૉગલ્સ-આંખો’, ‘ગાડી ઘણા ગાઉ કાપે’, ‘રાજસ્થાનમાં પસાર થતાં –’, ‘રહો તો કવિ’, ‘શેક્સપિયર’ જેવી રચનાઓમાં આ છંદ પ્રયોજ્યો છે. આ છંદની જે શક્તિ છે તેનો કસ કાઢવાનો ઠીક પ્રયત્ન પણ ઉમાશંકર દ્વારા થયો છે. ‘ધારાવસ્ત્ર’માંનાં ‘નિસર્ગ-યુવરાજ’, ‘મેઘ-ઘર’, ‘નાથીશ હું મહાનદ બ્રહ્મપુત્ર’, ‘સુન્દરમ્નું ઘર’, ‘ચંદ્રવદન એક...’ જેવી રચનામાં મનહરની ચાલ હોવાનું જણાય છે. ક્યાંક એમનાં કાવ્યોમાંના લય પરંપરિત મનહરની આછીપાતળી સેર દાખવતા લાગે. કવિ દ્વારા છાંદસથી અછાંદસ પ્રતિ ચાલતી લયની ઉત્ક્રાન્તિમાં સ્પષ્ટતયા પરંપરિત મનહર આદિ સંખ્યામેળ ને હરિગીત, સવૈયા, ઝૂલણા આદિ માત્રામેળના લય એમની વક્તવ્યની છટાને, અર્થચ્છટાને વશ વરતી ઠીક ઠીક લવચીક રૂપ ધારણ કરતા લાગે છે. ક્યારેક તો એ લયને આ કે તે છંદોલયનું નામ આપવુંયે મુશ્કેલ થાય છે. બોલચાલની, રોજિંદા જીવન-વ્યવહારની ભાષાને આ છંદના લય-ઢાળમાં વહેવાની વધુ અનુકૂળતા સાંપડી હોય એવું ‘ચિંતવન’, ‘ભણતર’ જેવાં કાવ્યો જોતાં પ્રતીત થાય છે. ‘આ જે અહીં બેઠી છે નિકટ’માં પ્રાસરચના લયશિલ્પમાં કેવું મહત્ત્વનું કામ કરે છે તે જોવા મળે છે; દા. ત., | ||
<poem> | <poem> | ||
''' | '''“આ જે અહીં બેઠી છે નિકટ,

'''સમારે છે લટ,
સુકુમાર ધીરે હાથે,
''' | '''સમારે છે લટ,
સુકુમાર ધીરે હાથે,

'''મંદશ્વાસે મૃદુહાસે સુવિલાસે,
''' | '''મંદશ્વાસે મૃદુહાસે સુવિલાસે,

Line 163: | Line 178: | ||
'''મુકુલિત નેત્રસરસિજ
વિલોકે દિગંતપાર મીટ ભરી રસઘેને.”''' | '''મુકુલિત નેત્રસરસિજ
વિલોકે દિગંતપાર મીટ ભરી રસઘેને.”''' | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}}પ્રાસથી આ રચનાની પંક્તિઓનાં લયાત્મક આંદોલનોમાં સંવાદિતા સચવાય છે, ને તે પ્રાસરચના સુડોલ, સુલોલ રૂપસર્જનમાં ઉપકારક બનતી અનુભવાય છે. ‘અલ્વિદા’માં કવિતનો જ એક રૂપવિશેષ છે. પંક્તિઓનું સંક્ષિપ્ત લયમાપ વિદાયવેળાની ક્ષણેક્ષણના વજનનું અને વિદાય લેનારની ગાડી-ગતિનું સૂચક બની રહે છે. ‘૧૫મી ઑગસ્ટ ૧૯૪૭’માં કવિએ આરંભે કવિતના લયને જે રીતે ગદ્યની લયચ્છટાની લગોલગ પહોંચાડ્યો છે તે જોવા જેવું છે. કવિ પદ્ય-ગદ્યની અંતરિયાળ કોઈ વિલક્ષણ લયાત્મક ભૂમિકા પ્રાપ્ત કરતા જણાય છે {{Poem2Close}} | {{Poem2Open}}પ્રાસથી આ રચનાની પંક્તિઓનાં લયાત્મક આંદોલનોમાં સંવાદિતા સચવાય છે, ને તે પ્રાસરચના સુડોલ, સુલોલ રૂપસર્જનમાં ઉપકારક બનતી અનુભવાય છે. ‘અલ્વિદા’માં કવિતનો જ એક રૂપવિશેષ છે. પંક્તિઓનું સંક્ષિપ્ત લયમાપ વિદાયવેળાની ક્ષણેક્ષણના વજનનું અને વિદાય લેનારની ગાડી-ગતિનું સૂચક બની રહે છે. ‘૧૫મી ઑગસ્ટ ૧૯૪૭’માં કવિએ આરંભે કવિતના લયને જે રીતે ગદ્યની લયચ્છટાની લગોલગ પહોંચાડ્યો છે તે જોવા જેવું છે. કવિ પદ્ય-ગદ્યની અંતરિયાળ કોઈ વિલક્ષણ લયાત્મક ભૂમિકા પ્રાપ્ત કરતા જણાય છે {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
“જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું | '''“જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે આવ.

'''જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે''' | |||
'''આવ,''' | |||

જેની પ્રભાત લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે,''' | |||
'''તે તું જ આવ
આવ હે સુદિન અમ મુક્તિ તણા ”''' | |||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૯૫)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૯૫)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}}કવિએ કવિતના નિયત લયનો કોઈ ઉસ્તાદ તંબૂરના સૂરનો જેટલો આશ્રય લે એટલો જાણે લીધો હોય એવી લાગણી થાય છે. ‘અભિજ્ઞા’માં કવિતનો લય અભિનવ મુદ્રામાં પ્રગટ થતો લાગે છે. કવિસંવેદનાએ લયાન્વિતતાને જ ઘટિત રીતે મહત્ત્વ આપી, કેવળ લયોપજીવી થવાનું – રહેવાનું ટાળ્યું છે. ‘ગાડી ઘણા ગાઉ કાપે’માં પંક્તિલયની સંક્ષિપ્તતા વસ્તુ-ભાવને અનુકૂળ છે. ‘રાજસ્થાનમાં પસાર થતાં –’ કાવ્યમાં ‘ગડડ ગડડ ગડડ ગડડ – ગડે ગાડી’નો લય સમગ્ર કાવ્યને બાંધતો – આકારતો કવિએ ગાડીમાંથી કરેલા રહસ્યદર્શનને અસરકારક રીતે સ્ફુટ કરે છે. ‘ગડડ ગડડ’ એમ લયબળે ગગડતા વર્ણોમાંથી ‘ગડવું’ ક્રિયાપદ સ્વાભાવિક ક્રમે બંધાઈ જઈને આવિર્ભૂત થાય છે. આ કવિતના જ એક વિશિષ્ટ લઘુ આવિર્ભાવ રૂપે વનવેલીનો કવિએ વધુ સંકુલ, વ્યાપક ને ઉચ્ચતર ભૂમિકાએ ‘મહાપ્રસ્થાન’, ‘મંથરા’ ને ‘ભરત’ જેવી નાટ્યલક્ષી રચનાઓમાં પ્રયોગ કર્યો છે તે કેવળ એમની કવિતાના લયવિકાસની દૃષ્ટિએ જ નહીં, ગુજરાતી કવિતાના વયવિકાસની દૃષ્ટિએ પણ નોંધપાત્ર બન્યો છે. ઉમાશંકર લયલીલાનું એક અનોખું પરિમાણ ‘અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’થી તે ‘સપ્તપદી’ સુધીની કાવ્યયાત્રામાં ઊઘડેલું પ્રતીત થાય છે. એમાં ‘છાંદસ કે અછાંદસ ’ એવો પ્રશ્ન થાય એવી; છંદોલયની અવનવી ભંગિમાઓના અણસાર આપતી; અર્થાનુકૂળ – ભાવાનુકૂળ અભિવ્યક્તિને વળ આપતી; ભાષાકર્મને મોકળાશે પ્રગટવાનો અવકાશ આપતી એમની અનોખી કાવ્યચેતના પ્રત્યક્ષ થતી પમાય છે. | {{Poem2Open}}કવિએ કવિતના નિયત લયનો કોઈ ઉસ્તાદ તંબૂરના સૂરનો જેટલો આશ્રય લે એટલો જાણે લીધો હોય એવી લાગણી થાય છે. ‘અભિજ્ઞા’માં કવિતનો લય અભિનવ મુદ્રામાં પ્રગટ થતો લાગે છે. કવિસંવેદનાએ લયાન્વિતતાને જ ઘટિત રીતે મહત્ત્વ આપી, કેવળ લયોપજીવી થવાનું – રહેવાનું ટાળ્યું છે. ‘ગાડી ઘણા ગાઉ કાપે’માં પંક્તિલયની સંક્ષિપ્તતા વસ્તુ-ભાવને અનુકૂળ છે. ‘રાજસ્થાનમાં પસાર થતાં –’ કાવ્યમાં ‘ગડડ ગડડ ગડડ ગડડ – ગડે ગાડી’નો લય સમગ્ર કાવ્યને બાંધતો – આકારતો કવિએ ગાડીમાંથી કરેલા રહસ્યદર્શનને અસરકારક રીતે સ્ફુટ કરે છે. ‘ગડડ ગડડ’ એમ લયબળે ગગડતા વર્ણોમાંથી ‘ગડવું’ ક્રિયાપદ સ્વાભાવિક ક્રમે બંધાઈ જઈને આવિર્ભૂત થાય છે. આ કવિતના જ એક વિશિષ્ટ લઘુ આવિર્ભાવ રૂપે વનવેલીનો કવિએ વધુ સંકુલ, વ્યાપક ને ઉચ્ચતર ભૂમિકાએ ‘મહાપ્રસ્થાન’, ‘મંથરા’ ને ‘ભરત’ જેવી નાટ્યલક્ષી રચનાઓમાં પ્રયોગ કર્યો છે તે કેવળ એમની કવિતાના લયવિકાસની દૃષ્ટિએ જ નહીં, ગુજરાતી કવિતાના વયવિકાસની દૃષ્ટિએ પણ નોંધપાત્ર બન્યો છે. ઉમાશંકર લયલીલાનું એક અનોખું પરિમાણ ‘અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’થી તે ‘સપ્તપદી’ સુધીની કાવ્યયાત્રામાં ઊઘડેલું પ્રતીત થાય છે. એમાં ‘છાંદસ કે અછાંદસ ’ એવો પ્રશ્ન થાય એવી; છંદોલયની અવનવી ભંગિમાઓના અણસાર આપતી; અર્થાનુકૂળ – ભાવાનુકૂળ અભિવ્યક્તિને વળ આપતી; ભાષાકર્મને મોકળાશે પ્રગટવાનો અવકાશ આપતી એમની અનોખી કાવ્યચેતના પ્રત્યક્ષ થતી પમાય છે. | ||
Line 178: | Line 199: | ||
<poem> | <poem> | ||
“પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ | “પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ | ||
પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા; | પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા; | ||
તેજના ટાપુઓ સંસ્થાનો માનવી અરમાનનાં; | તેજના ટાપુઓ સંસ્થાનો માનવી અરમાનનાં; | ||
પુષ્પો, મારી કવિતાના તાજı-બ-તાજı શબ્દો, | પુષ્પો, મારી કવિતાના તાજı-બ-તાજı શબ્દો, | ||
ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો | ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો | ||
માતાના ચ્હેરામાં ટમકે, | માતાના ચ્હેરામાં ટમકે, | ||
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે | મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે | ||
જોયું છે | જોયું છે | ||
કવિતા, આત્માની માતૃભાષા... | કવિતા, આત્માની માતૃભાષા... | ||

ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદુંS છું, | ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદુંS છું, | ||
બ્હોળો ધરતી માતાનો ખોળો આ ખૂદું છું. | બ્હોળો ધરતી માતાનો ખોળો આ ખૂદું છું. | ||
ક્યાં છે કવિતા ” | ક્યાં છે કવિતા ” | ||
{{Right|(પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૮)}} | {{Right|(પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૮)}} | ||
Line 219: | Line 228: | ||
<poem> | <poem> | ||
“ભલે ને ઊંચેથી રવિ તપી તપીને તૂટી જતો, | '''“ભલે ને ઊંચેથી રવિ તપી તપીને તૂટી જતો,

'''અને ઝંઝાવાતે ફૂંકીફૂંકી ભલે ને ખૂટી જતો!”''' | |||
{{Right|(ગંગોત્રી, પૃ. ૩)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૩)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેટલીક વાર ‘ગુલામ’માં બન્યું છે તેમ પ્રાસરચના છંદની વિશિષ્ટ ઇબારત રચવામાં પણ મહત્ત્વનું પ્રદાન આપે છે | કેટલીક વાર ‘ગુલામ’માં બન્યું છે તેમ પ્રાસરચના છંદની વિશિષ્ટ ઇબારત રચવામાં પણ મહત્ત્વનું પ્રદાન આપે છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સિંધુ ઘૂઘવે કરાળ
ઊછળે તરંગમાળ
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતાં. | '''સિંધુ ઘૂઘવે કરાળ
ઊછળે તરંગમાળ
ગાન કોઈ રોકતું ન,''' | ||
'''નિત્ય ગીત ગાજતાં.''' | |||
{{Right|(‘ગંગોત્રી’, પૃ. ૫)}} | {{Right|(‘ગંગોત્રી’, પૃ. ૫)}} | ||

</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં પ્રથમ બે લઘુપંક્તિઓનું કોઈ સ્વાભાવિક ગીત-અંતરા જેવું રૂપ નિર્માણ કરવામાં ‘કરાળ’ ને ‘તરંગમાળ’ જેવાં પદોનું પણ મહત્ત્વ છે. અંજનીમાં અરૂઢ રીતે પ્રાસ મેળવવાનું પણ ઉમાશંકર કરે છે | અહીં પ્રથમ બે લઘુપંક્તિઓનું કોઈ સ્વાભાવિક ગીત-અંતરા જેવું રૂપ નિર્માણ કરવામાં ‘કરાળ’ ને ‘તરંગમાળ’ જેવાં પદોનું પણ મહત્ત્વ છે. અંજનીમાં અરૂઢ રીતે પ્રાસ મેળવવાનું પણ ઉમાશંકર કરે છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
“અનંતતાની એકલ વાટે
અશ્રુગીતને વિચરું | '''“અનંતતાની એકલ વાટે
અશ્રુગીતને વિચરું ઘેને
જગ''' | ||
{{Right|(‘આંસુ’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૧૨)}} | '''તુજને દઉં છું, ઘુઘવાટે
ગજાવજે એને.” | ||
'''{{Right|(‘આંસુ’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૧૨)}} | |||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્થપ્રવાહના વેગમાં આ પ્રાસરચના ભાવકની અંત:શ્રુતિને જરા પણ પ્રતિકૂળ જણાશે નહિ. ‘પહેરણનું ગીત’માં – ‘રામજી કાં રોટલા મોંઘા | લોહીમાંસ આટલાં સોંઘાં !’ –ની પ્રાસરચના પંક્તિઓને સૂત્રલક્ષી સંશ્લિષ્ટતા સમર્પે છે. આવી જ એક બળવાન પ્રાસ-રચના ‘ઓ રે જુદ્ધની સામે જુદ્ધ’માં ‘જુદ્ધ’ સામે ‘જુદ્ધ’ પદ મૂકીને અને તે પછી ‘જુદ્ધ’નો પ્રાસ ‘બુદ્ધ’થી મેળવીને સંસિદ્ધ થઈ છે.<ref>ગંગોત્રી, પૃ. ૨૫.</ref> ‘હેમની સાથે જ ક્ષેમ’ની (‘ગંગોત્રી’, પૃ. ૩૩) યમકસિદ્ધિ – પ્રાસસિદ્ધિ ઉક્તિના વક્તવ્યને લાઘવયુક્ત ને ઉત્કટ બનાવે છે. આવું જ દૃષ્ટાંત ‘કલાનો શહીદ’માં ‘સમ્રાટ સામે શું થશે સલાટ ’માં જોવા મળે છે.<ref>એજન, પૃ. ૬૫.</ref> ‘સમરકંદ બુખારા’માં ‘નકશામાં’ સાથે મેળવેલ ‘ન-કશામાં’ (‘ગંગોત્રી’, પૃ. ૪૪) પ્રાસ ઉમાશંકરની પ્રાસસિદ્ધિનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. ‘ખંડ-શિખરિણીની કે અન્ય અભ્યસ્ત કે પરંપરિત છંદોની રચનાઓમાં તેઓ પ્રાસ દ્વારા ઠીક ઠીક કામ કઢાવે છે. ‘મિલન’<ref>એજન, પૃ. ૫૭.</ref>, ‘નમી ત્યાં સંધ્યા’<ref>આતિથ્ય, પૃ. ૨૫.</ref>, ‘આ જે અહીં બેઠી છે નિકટ’<ref>એજન, પૃ. ૨૭.</ref>, ‘ચાલ ને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ ’<ref>વસંતવર્ષા, પૃ. ૧૯.</ref>, ‘કવિનું મૃત્યુ’<ref>એજન, પૃ. ૫૮.</ref>, ‘લાઠી સ્ટેશન’<ref>એજન, પૃ. ૫૯.</ref>, ‘અનાવૃષ્ટિના ઓળા’<ref>વસંતવર્ષા, પૃ. ૧૦૭.</ref>, ‘અશેષ શબ્દ-માધુરી’<ref>અભિજ્ઞા, પૃ. ૫૪.</ref> આદિ અનેક રચનાઓમાં પ્રાસ છંદોવિધાનના વિશિષ્ટ સહાયક અંગરૂપે દેખા દે છે. ‘સંધ્યાકાશે’માં કવિ ‘ઝાંખા દીસે મનુજમુખ ને માળખાં જીર્ણ પાંખા’ – એમાં આદિ ને અંતનો પ્રાસ મેળવી, ‘ઝાંખા-પાંખાં’નો સંયુક્ત અર્થ મેળવી મનુષ્યને પોતાને અભીષ્ટ એવા અર્થરૂપમાં પ્રગટ કરે છે. કવિને પ્રાસની સાંગીતિક શક્તિની પૂરી જાણ છે અને તેથી પ્રાસને વધુ સૂક્ષ્મતાથી બોલચાલની લઢણવાળા ઉક્તિપ્રયોગોમાં વણી કાવ્યબંધની સંવાદલક્ષી પ્રભાવકતાને દૃઢાવવા – બઢાવવાનો પ્રયત્ન પણ તેઓ કરે છે. ‘અભિજ્ઞા’માં ‘છિન્નભિન્ન છું’ કે ‘શોધ’માં પ્રાસરચના જેટલી જ, પ્રાસ નહિ રચવાની કળા મહત્ત્વની બની રહે છે ‘ગાડી ઘણા ગાઉ કાપે’<ref>એજન, પૃ. ૨૫.</ref> ને ‘રાજસ્થાનમાં પસાર થતાં –’ જેવી રચનાઓમાં પ્રાસની જે રીતે ઉપસ્થિતિ જોવા મળે છે તે ગાડીની ગતિ તેમ જ કવિસંવેદનની ગતિને અનુકૂળ બની રહે છે. ગીતોમાં પ્રાસની મેળવણીમાં કવિની કુશળતા જણાય છે, આમ છતાં ક્યારેક પ્રાસરચનાના કૃતક પ્રયત્નો સમગ્ર ગીતબંધને શિથિલ કરે એવાંય ઉદાહરણો – અલબત્ત, પ્રમાણમાં થોડાં – મળે છે; દા. ત., ‘રામાયણનાં છ પાત્રો’<ref>એજન, પૃ. ૯૯.</ref>માં અવારનવાર પ્રાસરચના આયાસસિદ્ધ જણાય છે. એમાંય ‘હું શૂર્પણખા’નો પ્રાસ મેળવતાં તો કવિને ઠીક ઠીક મહેનત પડી જણાય છે. ‘હું અગ્નિશિખા’ લાવીને ‘હું શૂર્પણખા’ સાથે પ્રાસ મેળવ્યાનો સંતોષ લેવો પડે એવી સ્થિતિ કાવ્યના અંતભાગમાં આવી રહે છે. ‘રાવણ’માં ‘ઊંહું’ સાથેનો ‘હું હું’ પ્રાસ કાવ્યચમત્કૃતિને ઉપકારક જણાય છે. | અર્થપ્રવાહના વેગમાં આ પ્રાસરચના ભાવકની અંત:શ્રુતિને જરા પણ પ્રતિકૂળ જણાશે નહિ. ‘પહેરણનું ગીત’માં – ‘રામજી કાં રોટલા મોંઘા | લોહીમાંસ આટલાં સોંઘાં !’ –ની પ્રાસરચના પંક્તિઓને સૂત્રલક્ષી સંશ્લિષ્ટતા સમર્પે છે. આવી જ એક બળવાન પ્રાસ-રચના ‘ઓ રે જુદ્ધની સામે જુદ્ધ’માં ‘જુદ્ધ’ સામે ‘જુદ્ધ’ પદ મૂકીને અને તે પછી ‘જુદ્ધ’નો પ્રાસ ‘બુદ્ધ’થી મેળવીને સંસિદ્ધ થઈ છે.<ref>ગંગોત્રી, પૃ. ૨૫.</ref> ‘હેમની સાથે જ ક્ષેમ’ની (‘ગંગોત્રી’, પૃ. ૩૩) યમકસિદ્ધિ – પ્રાસસિદ્ધિ ઉક્તિના વક્તવ્યને લાઘવયુક્ત ને ઉત્કટ બનાવે છે. આવું જ દૃષ્ટાંત ‘કલાનો શહીદ’માં ‘સમ્રાટ સામે શું થશે સલાટ ’માં જોવા મળે છે.<ref>એજન, પૃ. ૬૫.</ref> ‘સમરકંદ બુખારા’માં ‘નકશામાં’ સાથે મેળવેલ ‘ન-કશામાં’ (‘ગંગોત્રી’, પૃ. ૪૪) પ્રાસ ઉમાશંકરની પ્રાસસિદ્ધિનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. ‘ખંડ-શિખરિણીની કે અન્ય અભ્યસ્ત કે પરંપરિત છંદોની રચનાઓમાં તેઓ પ્રાસ દ્વારા ઠીક ઠીક કામ કઢાવે છે. ‘મિલન’<ref>એજન, પૃ. ૫૭.</ref>, ‘નમી ત્યાં સંધ્યા’<ref>આતિથ્ય, પૃ. ૨૫.</ref>, ‘આ જે અહીં બેઠી છે નિકટ’<ref>એજન, પૃ. ૨૭.</ref>, ‘ચાલ ને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ ’<ref>વસંતવર્ષા, પૃ. ૧૯.</ref>, ‘કવિનું મૃત્યુ’<ref>એજન, પૃ. ૫૮.</ref>, ‘લાઠી સ્ટેશન’<ref>એજન, પૃ. ૫૯.</ref>, ‘અનાવૃષ્ટિના ઓળા’<ref>વસંતવર્ષા, પૃ. ૧૦૭.</ref>, ‘અશેષ શબ્દ-માધુરી’<ref>અભિજ્ઞા, પૃ. ૫૪.</ref> આદિ અનેક રચનાઓમાં પ્રાસ છંદોવિધાનના વિશિષ્ટ સહાયક અંગરૂપે દેખા દે છે. ‘સંધ્યાકાશે’માં કવિ ‘ઝાંખા દીસે મનુજમુખ ને માળખાં જીર્ણ પાંખા’ – એમાં આદિ ને અંતનો પ્રાસ મેળવી, ‘ઝાંખા-પાંખાં’નો સંયુક્ત અર્થ મેળવી મનુષ્યને પોતાને અભીષ્ટ એવા અર્થરૂપમાં પ્રગટ કરે છે. કવિને પ્રાસની સાંગીતિક શક્તિની પૂરી જાણ છે અને તેથી પ્રાસને વધુ સૂક્ષ્મતાથી બોલચાલની લઢણવાળા ઉક્તિપ્રયોગોમાં વણી કાવ્યબંધની સંવાદલક્ષી પ્રભાવકતાને દૃઢાવવા – બઢાવવાનો પ્રયત્ન પણ તેઓ કરે છે. ‘અભિજ્ઞા’માં ‘છિન્નભિન્ન છું’ કે ‘શોધ’માં પ્રાસરચના જેટલી જ, પ્રાસ નહિ રચવાની કળા મહત્ત્વની બની રહે છે ‘ગાડી ઘણા ગાઉ કાપે’<ref>એજન, પૃ. ૨૫.</ref> ને ‘રાજસ્થાનમાં પસાર થતાં –’ જેવી રચનાઓમાં પ્રાસની જે રીતે ઉપસ્થિતિ જોવા મળે છે તે ગાડીની ગતિ તેમ જ કવિસંવેદનની ગતિને અનુકૂળ બની રહે છે. ગીતોમાં પ્રાસની મેળવણીમાં કવિની કુશળતા જણાય છે, આમ છતાં ક્યારેક પ્રાસરચનાના કૃતક પ્રયત્નો સમગ્ર ગીતબંધને શિથિલ કરે એવાંય ઉદાહરણો – અલબત્ત, પ્રમાણમાં થોડાં – મળે છે; દા. ત., ‘રામાયણનાં છ પાત્રો’<ref>એજન, પૃ. ૯૯.</ref>માં અવારનવાર પ્રાસરચના આયાસસિદ્ધ જણાય છે. એમાંય ‘હું શૂર્પણખા’નો પ્રાસ મેળવતાં તો કવિને ઠીક ઠીક મહેનત પડી જણાય છે. ‘હું અગ્નિશિખા’ લાવીને ‘હું શૂર્પણખા’ સાથે પ્રાસ મેળવ્યાનો સંતોષ લેવો પડે એવી સ્થિતિ કાવ્યના અંતભાગમાં આવી રહે છે. ‘રાવણ’માં ‘ઊંહું’ સાથેનો ‘હું હું’ પ્રાસ કાવ્યચમત્કૃતિને ઉપકારક જણાય છે. | ||
Line 242: | Line 261: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
“દા’ડો આખો ઠરી ન બેસવું ઠામ
રાતે તોય ઊભું કામ ને કામ ” | '''“દા’ડો આખો ઠરી ન બેસવું ઠામ
રાતે તોય ઊભું કામ ને કામ ”''' | ||
{{Right(ગંગોત્રી, પૃ. ૨૩)}} | {{Right(ગંગોત્રી, પૃ. ૨૩)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રૂઢિપ્રયોગો કેટલી સલૂકાઈથી પદ્યમાં પોતાનું સ્થાન લઈ લે છે ને છતાં કવિતાક્ષમ પદાવલિના સ્વાભાવિક અંગરૂપ દેખાય છે આવી રીતે લોકબોલીનો પ્રયોગ ‘ગંગોત્રી’માં ‘ઘાણીનું ગીત’, ‘હથોડાનું ગીત’, ‘બુલબુલ અને ભિખારણ’ ને ‘દળણાના દાણા’ જેવાં દીનદલિતોનાં કે શ્રમિકોનાં જીવનવસ્તુ પર આધારિત કાવ્યોમાં થયો છે એ સૂચક છે. એક બાજુ ઉમાશંકર નીચેના જેવી ભાષા કાવ્યમાં પ્રયોજે છે | રૂઢિપ્રયોગો કેટલી સલૂકાઈથી પદ્યમાં પોતાનું સ્થાન લઈ લે છે ને છતાં કવિતાક્ષમ પદાવલિના સ્વાભાવિક અંગરૂપ દેખાય છે આવી રીતે લોકબોલીનો પ્રયોગ ‘ગંગોત્રી’માં ‘ઘાણીનું ગીત’, ‘હથોડાનું ગીત’, ‘બુલબુલ અને ભિખારણ’ ને ‘દળણાના દાણા’ જેવાં દીનદલિતોનાં કે શ્રમિકોનાં જીવનવસ્તુ પર આધારિત કાવ્યોમાં થયો છે એ સૂચક છે. એક બાજુ ઉમાશંકર નીચેના જેવી ભાષા કાવ્યમાં પ્રયોજે છે {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''“જીવતેજીવત ઢોરની પેઢે
નીચી મૂંડી જોતરાયા,
એવાં કિયાં પાપ આડાં આયાં તે

“જીવતેજીવત ઢોરની પેઢે
નીચી મૂંડી જોતરાયા,
એવાં કિયાં પાપ આડાં આયાં તે
| '''અવળી ઘાણીએ પિલાયા
વીરા આપણે હાથે પિલાયા - ધીરા”''' | ||
અવળી ઘાણીએ પિલાયા
વીરા આપણે હાથે પિલાયા - ધીરા” | |||
{{Right|(‘ઘાણીનું ગીત’, ગંગોત્રી, પૃ. ૪૧)}} | {{Right|(‘ઘાણીનું ગીત’, ગંગોત્રી, પૃ. ૪૧)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 260: | Line 281: | ||
<poem> | <poem> | ||
“સંન્યાસી હે ઊર્ધ્વમૂર્ધા અઘોર
અંધાર અર્ચેલ કપોલભાલે, | '''“સંન્યાસી હે ઊર્ધ્વમૂર્ધા અઘોર
અંધાર અર્ચેલ કપોલભાલે,

'''ડિલે ચોળી કોમુદીશ્વેતભસ્મ
કમંડલુ બંકિમ અષ્ટમીનું
કે પૂર્ણિમાના છલકંત ચંદ્રનું.''' | |||

કરે રસપ્રોક્ષણ ચોદિશે,''' | |||
'''જે
સ્વયં ચરે નિ:સ્પૃહ આત્મલીન,''' | |||

દ્વારે દ્વારે ઢૂંકતો ભેખધારી.”''' | |||
{{Right|(નિશીથ, પૃ. ૧૩)}} | {{Right|(નિશીથ, પૃ. ૧૩)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 269: | Line 295: | ||
<poem> | <poem> | ||
“એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી, | “એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી,

'''કે કાળા તલવાળી પેલી માશૂક તુર્ક-શિરાઝી,''' | |||

પોતા પર આલમ આખી ચકચૂર હશે કરનારાં
ભલે''' | |||
'''પરંતુ મને સાંભરે સોટીના ચમકારા
ને ચમકારે''' | |||
'''મહેતાજીએ નકશાનાં પરભારાં
ભેટ દીધેલાં શહેર એ બે સમરકંદ-બુખારા ”''' | |||
{{Right|(ગંગોત્રી, પૃ. ૪૫–૬) | {{Right|(ગંગોત્રી, પૃ. ૪૫–૬) | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 278: | Line 309: | ||
<poem> | <poem> | ||
“કોણ | '''“કોણ બોલી''' | ||
(સપ્તપદી, પૃ. ૧૩) | '''કોકિલા કે
જાણે સ્વિચ્ ઑફ્ કરી દઉં.''' | ||

તરુઘટામાં ગાજતો આ બુલબુલાટ''' | |||

કુદરતના શું રેડિયોનો
સાંસ્કૃતિક કો કાર્યક્રમ
ચાંપ બંધ કરી દઉં શું કરું એને હું '''

'''વસંતપંચમી કેમ આવી ને કેમ ગઈ,

'''મને ખબર સરખી ના રહી ”''' | |||
{{Right|(સપ્તપદી, પૃ. ૧૩)}} | |||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 287: | Line 325: | ||
<poem> | <poem> | ||
૧. “કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ, ક્યાં છે કવિતા ” | '''૧. “કવિતા, આત્માની માતૃભાષા;

૨. “ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું
બહોળો ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા ” | '''મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;

૩. “શબ્દ છે છે છંદ પણ ક્યાં છે કવિતા ” | '''સ્વપ્નની ચિર છવિ, ક્યાં છે કવિતા ”''' | ||
૪. “કન્યાઓના આશા-ઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં.
કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર.

'''૨. “ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું

'''બહોળો ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.

'''ક્યાં છે કવિતા ”''' | |||
'''૩. “શબ્દ છે છે છંદ પણ ક્યાં છે કવિતા ”''' | |||
'''૪. “કન્યાઓના આશા-ઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં.

'''કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર.

'''ક્યાં – ક્યાં છે કવિતા ”''' | |||
{{Right|(સપ્તપદી, પૃ. ૧૮–૨૨)}} | {{Right|(સપ્તપદી, પૃ. ૧૮–૨૨)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 299: | Line 347: | ||
<poem> | <poem> | ||
“અવકાશ બધો પીધા કરું, તરસ્યો હું. ઝંઝાનાં તાંડવ, | '''“અવકાશ બધો પીધા કરું, તરસ્યો હું. ઝંઝાનાં તાંડવ,'''

'''ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,

'''વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઈ એ બધુંય ગટગટાવે.''' | |||
'''અનંતની કરુણાનો અશ્રુકણ– કોઈ ખરતો તારો,

'''ધરતીની દ્યુતિ-અભીપ્સા – કોઈક ઝબૂકતો આગિયો;''' | |||

સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે.

'''વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.”''' | |||
{{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૧૧)}} | {{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૧૧)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 309: | Line 365: | ||
<poem> | <poem> | ||
‘માત્ર માણસ કહેશો’માંથી પણ વિશ્વમાનવ્યના ઉદ્ગાયક આ કવિના વક્તવ્યના સૂરને – એમના કાકુને માર્મિકતાથી પકડી શકાશે; દા. ત., | ‘માત્ર માણસ કહેશો’માંથી પણ વિશ્વમાનવ્યના ઉદ્ગાયક આ કવિના વક્તવ્યના સૂરને – એમના કાકુને માર્મિકતાથી પકડી શકાશે; દા. ત., | ||
“એને પણ તમે માત્ર માણસ કહેશો
બે કાન છે, બે આંખ છે, બે હાથ, બે પગ છે માટે
હૃદયના એના વિશ્વ-ધબકારનું શું
વીગતેવીગતની ઉમળકાભરી માવજતનું શું ” | |||
(ધારાવસ્ત્ર, પૃ. ૩૧) | '''“એને પણ તમે માત્ર માણસ કહેશો
બે કાન છે,''' | ||
'''બે આંખ છે, બે હાથ,''' | |||
'''બે પગ છે''' | |||
'''માટે
હૃદયના એના વિશ્વ-ધબકારનું શું
વીગતેવીગતની ઉમળકાભરી માવજતનું શું ”''' | |||
{{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૩૧)}} | |||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 318: | Line 380: | ||
<poem> | <poem> | ||
“એકાએક સોપો પડ્યો. | '''“એકાએક સોપો પડ્યો.

'''કોઈક ગણગણ્યું''' | |||
'''હવે જબાનબંધ જાણજો.

'''ફલાણા ભાઈ કરે આપણા પક્ષની વાત જો,''' | |||

ભૂંડાએ વગોવ્યાં મોટાં ખોરડાં.

'''કોઈ આંખ ચોળે
કોઈ આંખ ચોરે – સલામ અધવચ પડી જાય.'''

'''મોં કહો કે તોબરા, અંદર શબ્દ ચાવ્યાં કરે.

'''પોલાં હાસ્ય, બોદી ચાલ,...
વડાઓની આસપાસ ઘૂમતો આછો માનવ-બણબણાટ.''' | |||

દીવાલ પરની છબીઓ માત્ર બોલે,
બોલે મહાત્માનું મૌન.”''' | |||
{{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૫૪)}} | {{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૫૪)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 327: | Line 399: | ||
<poem> | <poem> | ||
‘કવિશબ્દ-ધબકથી અનુભવાય | '''‘કવિશબ્દ-ધબકથી અનુભવાય અહીં''' | ||
'''ઈશ્વર અદકેરો ઈશ્વર.’''' | |||
{{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૯૩)}} | {{Right|(ધારાવસ્ત્ર, પૃ. ૯૩)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સપ્તપદી’માંથી – | ‘સપ્તપદી’માંથી – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

<poem> | <poem> | ||
“વાંકી વળી ગયેલી ખેડુની કારીગરની મજૂરની કમર | “વાંકી વળી ગયેલી ખેડુની કારીગરની મજૂરની કમર પર

ચઢી બેઠેલ વાદાવાદ તાગડધિન્ના કર્યે જાય, કમર પેલી

ભલે વધુ ને વધુ વાંકી વળ્યે જાય. કોળિયાના વખા

કોટિકોટિ માનવોને ભર્યાંભર્યાં બજારો ને હર્યાંપૂર્યાં ખેતરોની

સામે જ. માનવ એટલે શરીર, – યુગની મહતી એ શ્રદ્ધા એકમાત્ર ધર્મ

શરીરધર્મ. શરીરને અન્ન ખપે, સુખ ખપે... આપો, આપો, | |||
અન્નની આશા આપો, સુખનાં ઝાંઝવાં સ્થાપો, બાપો, બાપો

હાંઉ, ધ્રાપો શરીરને શરીરમાં હોમો, અર્થ-કામ-હોળીઓમાં હોમો, હોમો! | |||
શરીરો યુદ્ધ જ્વાળામુખીની ઝાળોમાં ભલે થાય સ્વાહા આહ્હા,
અતિ | |||
ઉત્પાદનવતી સંસ્કૃતિનો મુદ્રાલેખ ‘સ્વાહા ’
ખૂબ જે ખાનારાં, તે ખવાયેલાં, ખૂબ જે બુદ્ધિસચેત, ચેતનાનો લકવો એને;
ખૂબ જે સંપન્ન, અગાધ એનો ખાલીપો. હૃદય બોબડું, ચિત્ત બહેરું.
અણુ-હાઇડ્રોજન-નાપામ બૉમ્બગોળા ખડકીને ગંજ ઉપર બેઠો
માનવી પૂછે પોતાને આ જીવવાનો કોઈ અર્થ ખરો
અઢી અક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો;
ચતુ:શતકોટિ માનવો વચ્ચે વાતચીતનો સંબંધ માત્ર
હિંસાસરંજામ દ્વારા, સુખની પરસ્પર ઝૂંટાઝૂંટ લૂંટ દ્વારા,
બજારનાં નગારાં દ્વારા.
યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો.” | |||
{{Right|(સપ્તપદી, પૃ. ૨૭–૨૮)}} | {{Right|(સપ્તપદી, પૃ. ૨૭–૨૮)}} | ||
</poem> | </poem> |