8,009
edits
No edit summary |
No edit summary |

Line 199: | Line 199: | ||
<poem> | <poem> | ||
“પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ | '''“પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ''' | ||
પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા; | '''પુષ્પો, પૃથ્વીના ભીતરની સ્વર્ગિલી ગર્વિલી ઉત્કંઠા;''' | ||
તેજના ટાપુઓ સંસ્થાનો માનવી અરમાનનાં; | '''તેજના ટાપુઓ સંસ્થાનો માનવી અરમાનનાં;''' | ||
પુષ્પો, મારી કવિતાના તાજı-બ-તાજı શબ્દો, | '''પુષ્પો, મારી કવિતાના તાજı-બ-તાજı શબ્દો,''' | ||
ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો | '''ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો''' | ||
માતાના ચ્હેરામાં ટમકે, | '''માતાના ચ્હેરામાં ટમકે,''' | ||
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે | '''મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે''' | ||
જોયું | |||
'''કવિતા, આત્માની માતૃભાષા...''' | |||
કવિતા, આત્માની માતૃભાષા... | |||

ખાઉં છું, પીઉં છું, ખેલું છું, | '''ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું,''' | ||
બ્હોળો ધરતી માતાનો ખોળો આ ખૂદું છું. | '''બ્હોળો ધરતી માતાનો ખોળો આ ખૂદું છું.''' | ||
ક્યાં છે કવિતા ” | '''ક્યાં છે કવિતા ”''' | ||
{{Right|(પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૮)}} | {{Right|(પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૮)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 482: | Line 481: | ||
<poem> | <poem> | ||
૧. ‘પૂરા જ્યમ મહાભિનિષ્ક્રમ બુદ્ધદેવે કર્યું

વહંત જખમે સુધાસલિલઅંજલિ સિંચવા.’ | '''૧. ‘પૂરા જ્યમ મહાભિનિષ્ક્રમ બુદ્ધદેવે કર્યું

'''વહંત જખમે સુધાસલિલઅંજલિ સિંચવા.’''' | |||
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૧૫)}} | {{Right|(વિશ્વશાંતિ, પૃ. ૧૫)}} | ||
૨. ‘ભીંજાયા ભાવે જગપ્રાણપંખડી.’ | '''૨. ‘ભીંજાયા ભાવે જગપ્રાણપંખડી.’''' | ||
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૭)}} | {{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૭)}} | ||
૩. ‘તિમિરના રવમૂક નિમંત્રણો,
રજનિને રસઅંગુલિદર્શને,
કુટિરદ્વાર તજી પગલાં ભરું...’ | '''૩. ‘તિમિરના રવમૂક નિમંત્રણો,

'''રજનિને રસઅંગુલિદર્શને,
કુટિરદ્વાર તજી પગલાં ભરું...’''' | |||
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૦)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૧૦)}} | ||
૪. ‘સુણી પ્રતિસ્વરો સ્વકીય કલનાદના ગુંજતા
અરણ્યતરુપલ્લવે...’ | '''૪. ‘સુણી પ્રતિસ્વરો સ્વકીય કલનાદના ગુંજતા

'''અરણ્યતરુપલ્લવે...’''' | |||
{{Right|(ગંગોત્રી, પૃ. ૮૮)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૮૮)}} | ||
૫. ‘ડિલે ચોળી કૌમુદીશ્વેતભસ્મ.’ | '''૫. ‘ડિલે ચોળી કૌમુદીશ્વેતભસ્મ.’''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૧૩)}} | {{Right|(નિશીથ, પૃ. ૧૩)}} | ||
૬. ‘ને સ્મિતશબ્દવિનિમય જો થયો.’ | '''૬. ‘ને સ્મિતશબ્દવિનિમય જો થયો.’''' | ||
{{Right|(આતિથ્ય, પૃ. ૧૫૩)}} | {{Right|(આતિથ્ય, પૃ. ૧૫૩)}} | ||
૭. ‘ક્રમે ગગનમેઘધારઅભિષેક ઝીલી ઝીલી’ | '''૭. ‘ક્રમે ગગનમેઘધારઅભિષેક ઝીલી ઝીલી’''' | ||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૨૮)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૧૨૮)}} | ||
૮. કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી. | '''૮. કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.''' | ||
{{Right|(અભિજ્ઞા, પૃ. ૭૫)}} | {{Right|(અભિજ્ઞા, પૃ. ૭૫)}} | ||
૯. જીવનનાં ક્ષણક્ષણકુસુમને મુરઝાવી કચડી દે. | '''૯. જીવનનાં ક્ષણક્ષણકુસુમને મુરઝાવી કચડી દે.''' | ||
{{Right|(સપ્તપદી, પૃ. ૩૮)}} | {{Right|(સપ્તપદી, પૃ. ૩૮)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 515: | Line 519: | ||
<poem> | <poem> | ||
‘અને અડગ બંકડા ઊછળતા રહે ખેલને.’ | '''‘અને અડગ બંકડા ઊછળતા રહે ખેલને.’''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૭)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૭)}} | ||
– અહીં ‘બંકડા’ શબ્દનું બળ જુઓ. | – અહીં ‘બંકડા’ શબ્દનું બળ જુઓ. | ||
સંધ્યા ને શુક્રતારા આથમી ગયા પછી કવિ કહે છે | સંધ્યા ને શુક્રતારા આથમી ગયા પછી કવિ કહે છે | ||
‘જોતી રહી આંખડીઓ નમેલી,
ને ઝીલતી શીતલ સ્વપ્નધારા.’ | '''‘જોતી રહી આંખડીઓ નમેલી,
ને ઝીલતી શીતલ સ્વપ્નધારા.’''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૯)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૯)}} | ||
– અહીં ‘સ્વપ્નધારા’ને ‘શીતલ’ વિશેષણ લગાડ્યાથી કાવ્યાર્થની ઉત્કટતા અનુભવાય છે. | – અહીં ‘સ્વપ્નધારા’ને ‘શીતલ’ વિશેષણ લગાડ્યાથી કાવ્યાર્થની ઉત્કટતા અનુભવાય છે. | ||
Line 525: | Line 529: | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૨૬)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૨૬)}} | ||
– અહીં ‘ચંદ્ર-રામ’ પદ ‘ચંદ્રમા’ પદની સમાંતરે બીજી પંક્તિમાં આવી રામ-ચંદ્રના અર્થનું વિશિષ્ટ રીતે ઉત્કર્ષકારક બની રહે છે. | – અહીં ‘ચંદ્ર-રામ’ પદ ‘ચંદ્રમા’ પદની સમાંતરે બીજી પંક્તિમાં આવી રામ-ચંદ્રના અર્થનું વિશિષ્ટ રીતે ઉત્કર્ષકારક બની રહે છે. | ||
‘કંચનથાળ હથેળીએ લઈ
આવ્યાં’તાં નગરીનાં રૂપ.’ | '''‘કંચનથાળ હથેળીએ લઈ

'''આવ્યાં’તાં નગરીનાં રૂપ.’''' | |||
{{Right|(ગંગોત્રી, પૃ. ૨૯)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૨૯)}} | ||
– અહીં નગરીની રૂપાંગનાઓ માટે વપરાયેલ ‘નગરીનાં રૂપ’ – એ શબ્દપ્રયોગનું અનોખાપણું નોંધવા જેવું છે. | |||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પંથહીણ પંથ’<ref>ગંગોત્રી, પૃ. ૭૭.</ref>માં છેલ્લી પંક્તિ ‘યકીન બસ એ ધરી ઉર, ધપ્યે જતા કાફલા’માં ‘યકીન’ શબ્દની પસંદગી ને કાવ્યપંક્તિમાં તેની ઉપસ્થિતિ કેવી અર્થોપકારક છે તે જોઈ શકાશે. ‘માવતરને’ કાવ્યમાં ‘પહેલો જીવન-દ પિતા સિંધુ મુજનો’ અને ‘રહ્યાં સાથે ભૂ-મા ’માં સખંડ શ્લેષની કલા જોવા મળે છે. ‘નમ્રતા’માં ‘ઝાંખરાં પછાડવાં’ એ રૂઢિપ્રયોગની ઉચિતતા ધ્યાનાર્હ છે | ‘પંથહીણ પંથ’<ref>ગંગોત્રી, પૃ. ૭૭.</ref>માં છેલ્લી પંક્તિ ‘યકીન બસ એ ધરી ઉર, ધપ્યે જતા કાફલા’માં ‘યકીન’ શબ્દની પસંદગી ને કાવ્યપંક્તિમાં તેની ઉપસ્થિતિ કેવી અર્થોપકારક છે તે જોઈ શકાશે. ‘માવતરને’ કાવ્યમાં ‘પહેલો જીવન-દ પિતા સિંધુ મુજનો’ અને ‘રહ્યાં સાથે ભૂ-મા ’માં સખંડ શ્લેષની કલા જોવા મળે છે. ‘નમ્રતા’માં ‘ઝાંખરાં પછાડવાં’ એ રૂઢિપ્રયોગની ઉચિતતા ધ્યાનાર્હ છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘ગુમાન જીતનાર હું
અરે હું ઝાંખરાં પછાડી આમ તો ફરું.’ | '''‘ગુમાન જીતનાર હું
અરે હું ઝાંખરાં પછાડી આમ તો ફરું.’''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૮૭)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૮૭)}} | ||
‘એ પેટીઓ આથડી ઝૂઝવા જતાં
ને બેઉની મિલ્કત બ્હાર જે પડી,’ | '''‘એ પેટીઓ આથડી ઝૂઝવા જતાં
ને બેઉની મિલ્કત બ્હાર જે પડી,’''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૧૮)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૧૧૮)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 550: | Line 557: | ||
{{Right|(નિશીથ, પૃ. ૧૧)}} | {{Right|(નિશીથ, પૃ. ૧૧)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 556: | Line 564: | ||
<poem> | <poem> | ||
‘જીવન મહીં શું બાહિર આખે બળી મરવું ઠર્યું ’ | '''‘જીવન મહીં શું બાહિર આખે બળી મરવું ઠર્યું ’''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૯૯)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૯૯)}} | ||
‘નિરાશ આખિર થતાં પહેલાં.’ | '''‘નિરાશ આખિર થતાં પહેલાં.’''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૦૯)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૧૦૯)}} | ||
‘તહીં અજિબ લ્હેરખી ફરકી કો અગમલોકની.’ | '''‘તહીં અજિબ લ્હેરખી ફરકી કો અગમલોકની.’''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૩૫)}} | {{Right|(નિશીથ, પૃ. ૩૫)}} | ||
‘ચર્ચા થતી જાહિર તંદુરસ્તીની.’ | '''‘ચર્ચા થતી જાહિર તંદુરસ્તીની.’''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૮૪)}} | {{Right|(નિશીથ, પૃ. ૮૪)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 574: | Line 583: | ||
<poem> | <poem> | ||
‘ભલા શીદ તું રાતન્દાડો કૂટે અંધ મજૂરી
મારી આંખે દેખ જરી, તેં અન્યની ભરી તિજૂરી.’ | '''‘ભલા શીદ તું રાતન્દાડો કૂટે અંધ મજૂરી
મારી આંખે દેખ જરી, તેં અન્યની ભરી તિજૂરી.’''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૮૮)}} | {{Right|(નિશીથ, પૃ. ૮૮)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 583: | Line 593: | ||
<poem> | <poem> | ||
‘વસંતર્તુ કેરી પૂનમ પ્રગટ્યે ષોડશકલા,’ | '''‘વસંતર્તુ કેરી પૂનમ પ્રગટ્યે ષોડશકલા,’''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૪૨)}} | {{Right|(નિશીથ, પૃ. ૪૨)}} | ||
‘એ ક્રોધોક્તિ કે શું સ્વાભાવિકોક્તિ’ | '''‘એ ક્રોધોક્તિ કે શું સ્વાભાવિકોક્તિ’''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૭૫)}} | {{Right|(નિશીથ, પૃ. ૭૫)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 595: | Line 606: | ||
<poem> | <poem> | ||
‘વિશ્વાન્તરે વિકિરશે ઉર સ્નેહલીલા ’ | '''‘વિશ્વાન્તરે વિકિરશે ઉર સ્નેહલીલા ’''' | ||
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૪) | {{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૪) | ||
– અહીં ‘વિકિરશે’ શબ્દપ્રયોગ ઉમાશંકરની પ્રતિભાની પ્રસાદીરૂપ છે. | – અહીં ‘વિકિરશે’ શબ્દપ્રયોગ ઉમાશંકરની પ્રતિભાની પ્રસાદીરૂપ છે. | ||
‘ભળી, વિલગી, એકમેક થઈ ત્યાં તમે નૃત્યથી, | '''‘ભળી, વિલગી, એકમેક થઈ ત્યાં તમે નૃત્યથી,

'''ઊંડા કલકિલોલથી મિલનહર્ષ દર્શાવતાં ’''' | |||
{{Right|(ગંગોત્રી, પૃ. ૯૦) | {{Right|(ગંગોત્રી, પૃ. ૯૦) | ||
– અહીં ‘વિલગી’ ક્રિયાપદ છૂટા થવાના અર્થમાં વપરાયું છે. એ ક્રિયાપદ પણ એમની કવિત્વશક્તિનો અણસાર આપે છે. | – અહીં ‘વિલગી’ ક્રિયાપદ છૂટા થવાના અર્થમાં વપરાયું છે. એ ક્રિયાપદ પણ એમની કવિત્વશક્તિનો અણસાર આપે છે. | ||
‘દિને | '''‘દિને દિને
મજૂરીથી થીંગડતો જ જિંદગી.’''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૧૭) | {{Right|(ગંગોત્રી, પૃ. ૧૧૭) | ||
– અહીં ‘થીંગડતું’ નામધાતુનું બળ સ્પષ્ટ છે. | – અહીં ‘થીંગડતું’ નામધાતુનું બળ સ્પષ્ટ છે. | ||
‘દખ્ખણિયા વાયરાની આછી તે ફૂંકથી, | '''‘દખ્ખણિયા વાયરાની આછી તે ફૂંકથી,

'''આખું આયુષ મારું ઝબકી ઊઠે.’''' | |||
{{Right|(નિશીથ, પૃ. ૧૪૬) | {{Right|(નિશીથ, પૃ. ૧૪૬) | ||
– અહીં ‘ઝબકી ઊઠવું’ – એ ક્રિયાપદની કાવ્યાર્થપરકતા જુઓ. | – અહીં ‘ઝબકી ઊઠવું’ – એ ક્રિયાપદની કાવ્યાર્થપરકતા જુઓ. | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 620: | Line 634: | ||
<poem> | <poem> | ||
“ગાજે મહાસિંધુ અનંતગાને, | '''“ગાજે મહાસિંધુ અનંતગાને,

'''ને ઊછળે મંદ્ર મહોર્મિમાલા;

'''સૌ બિંદુડાં આપણ એક-તાને
ગાશું અહોરાત અભેદગાણાં ”''' | |||
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૪)}} | {{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૪)}} | ||
– સાગરનાં ગંભીર-મંદ્ર સંગીતનો ઘોષ સાંભળવો અહીં મુશ્કેલ નથી. | – સાગરનાં ગંભીર-મંદ્ર સંગીતનો ઘોષ સાંભળવો અહીં મુશ્કેલ નથી. | ||
“તિમિરનાં રસગાઢ તુફાન તે
હૃદયનાં પડ-શું અતિ આથડે;” | '''“તિમિરનાં રસગાઢ તુફાન તે
હૃદયનાં પડ-શું અતિ આથડે;”''' | ||
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૮)}} | {{Right|(ગંગોત્રી, પૃ. ૧૮)}} | ||
– અહીં તુફાનની આથડવાની ક્રિયાને શ્રવણગોચર કરવામાં ‘પડ-શું’ ને ‘આથડે’નો ‘પડ-થડ’નો ધ્વનિ ઉપકારક થાય છે. | – અહીં તુફાનની આથડવાની ક્રિયાને શ્રવણગોચર કરવામાં ‘પડ-શું’ ને ‘આથડે’નો ‘પડ-થડ’નો ધ્વનિ ઉપકારક થાય છે. | ||
“પ્રશાંત પણ ચંડજોમ પ્રગટાવિયો ઓમ્ધ્વનિ,” | '''“પ્રશાંત પણ ચંડજોમ પ્રગટાવિયો ઓમ્ધ્વનિ,”''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૫૭)}} | {{Right|(નિશીથ, પૃ. ૫૭)}} | ||
– અહીં ‘જોમ-ઓમ્’ના ધ્વનિસામ્યે ‘ઓમ્’ ધ્વનિનું પ્રાબલ્ય સમગ્ર પંક્તિલયમાં જાણે અનુભવાય છે | – અહીં ‘જોમ-ઓમ્’ના ધ્વનિસામ્યે ‘ઓમ્’ ધ્વનિનું પ્રાબલ્ય સમગ્ર પંક્તિલયમાં જાણે અનુભવાય છે | ||
‘પલકે પલકે ઊંડી ટપકે ગૂઢ વેદના.’ | '''‘પલકે પલકે ઊંડી ટપકે ગૂઢ વેદના.’''' | ||
{{Right|(નિશીથ, પૃ. ૬૯)}} | {{Right|(નિશીથ, પૃ. ૬૯)}} | ||
– અહીં ટપકવાની ક્રિયા અવાજમાં મૂર્ત થઈ છે. પદવર્ણનો વિન્યાસ અર્થના પૂરા સંવાદમાં હોવાનું પ્રતીત થાય છે. | – અહીં ટપકવાની ક્રિયા અવાજમાં મૂર્ત થઈ છે. પદવર્ણનો વિન્યાસ અર્થના પૂરા સંવાદમાં હોવાનું પ્રતીત થાય છે. | ||
‘લગામ કઠતી, ખડ્યા મુખથી દંત, પેડૂ દમે,
ખૂટ્યો પથ અખૂટ જોઈ અવ તંગ મૂક્યા ઢીલા.’ | '''‘લગામ કઠતી, ખડ્યા મુખથી દંત,''' | ||
'''પેડૂ દમે,
ખૂટ્યો પથ અખૂટ જોઈ અવ તંગ મૂક્યા ઢીલા.’''' | |||
{{Right|(આતિથ્ય, પૃ. ૪૪)}} | {{Right|(આતિથ્ય, પૃ. ૪૪)}} | ||
– અહીં વક્તવ્યને અનુકૂળ પદવિન્યાસ ધ્યાન ખેંચે છે. પંક્તિરચનામાં ક્રિયાન્વિત ચુસ્તતા – એક પ્રકારની બળવાન તંગ-તા અનુભવાય છે. | – અહીં વક્તવ્યને અનુકૂળ પદવિન્યાસ ધ્યાન ખેંચે છે. પંક્તિરચનામાં ક્રિયાન્વિત ચુસ્તતા – એક પ્રકારની બળવાન તંગ-તા અનુભવાય છે. | ||
‘હવે વિકટ પંથ કંટક હશે – ન પૂછું અમો.’ | '''‘હવે વિકટ પંથ કંટક હશે – ન પૂછું અમો.’''' | ||
{{Right|(આતિથ્ય, પૃ. ૪૪)}} | {{Right|(આતિથ્ય, પૃ. ૪૪)}} | ||
– અહીં ‘વિકટ’તાનો તેમ જ ‘કંટક’તાનો અર્થ ધ્વનિલયે શ્રવણીય પ્રભાવમાં પણ અનુભવાય છે, ને ‘ન પૂછું અમો’ એ ઉક્તિ-લઢણની ચારુતા તો વળી વધારાની | – અહીં ‘વિકટ’તાનો તેમ જ ‘કંટક’તાનો અર્થ ધ્વનિલયે શ્રવણીય પ્રભાવમાં પણ અનુભવાય છે, ને ‘ન પૂછું અમો’ એ ઉક્તિ-લઢણની ચારુતા તો વળી વધારાની | ||
<poem> | <poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 650: | Line 668: | ||
<poem> | <poem> | ||
“સિપ્રા સોહે સ્મિતમય, ફળે ઝૂકતી જાંબુકુંજો;” | '''“સિપ્રા સોહે સ્મિતમય, ફળે ઝૂકતી જાંબુકુંજો;”''' | ||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૨૬)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૨૬)}} | ||
“છીછરાં નીતરાં નીરે સરિતા સૌમ્ય શી સરે ” | '''“છીછરાં નીતરાં નીરે સરિતા સૌમ્ય શી સરે ”''' | ||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૩૭)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૩૭)}} | ||
“ઝરઝર ઝરે
ખરખર ખરે
પર્ણ આ પાનખરે ક્ષિતિ પરે.” | “ઝરઝર ઝરે
ખરખર ખરે
પર્ણ આ પાનખરે ક્ષિતિ પરે.” | ||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૪૯)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૪૯)}} | ||
પાન ખરવાની ક્રિયા પદ-વર્ણ-વિન્યાસે ‘ખરખર ખરે’ – એ પંક્તિથી ‘ક્ષિતિ પરે’ સુધી જાણે વિસ્તરે છે | |||
'''“પડ્યાં પાણી ધો ધો, જલભર થઈ ધન્ય ધરણી”''' | |||
“પડ્યાં પાણી ધો ધો, જલભર થઈ ધન્ય ધરણી” | |||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૫૨)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૫૨)}} | ||
– ધકારની ઉપસ્થિતિથી પંક્તિમાં પાણીની ધોધમારતાને ઉપસાવી આપી છે. | |||
“સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું
સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌન્દર્યની
સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.” | “સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું
સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌન્દર્યની
સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.” | ||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૬૩)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૬૩)}} | ||
– સકાર, લકાર આદિની ઉપસ્થિતિ પંક્તિના પદબંધને સુશ્લિષ્ટતા-સમંજસતા સમર્પી એક વિશિષ્ટ ભાવસ્થિતિને ઊપસાવે છે. (અહીં ન્હાનાલાલ-શૈલીના ‘રસડોલતું’ પદ તરફ પણ રસજ્ઞોનું ધ્યાન જશે જ.) | – સકાર, લકાર આદિની ઉપસ્થિતિ પંક્તિના પદબંધને સુશ્લિષ્ટતા-સમંજસતા સમર્પી એક વિશિષ્ટ ભાવસ્થિતિને ઊપસાવે છે. (અહીં ન્હાનાલાલ-શૈલીના ‘રસડોલતું’ પદ તરફ પણ રસજ્ઞોનું ધ્યાન જશે જ.) | ||
“સફેદ કલગી ઝીણી ફરફરી રહે બર્ફની.” | |||
'''“સફેદ કલગી ઝીણી ફરફરી રહે બર્ફની.”''' | |||
{{Right|(વસંતવર્ષા, પૃ. ૬૩)}} | {{Right|(વસંતવર્ષા, પૃ. ૬૩)}} | ||
</poem> | </poem> | ||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 679: | Line 699: | ||
<poem> | <poem> | ||
“પ્રકૃતિ, તું શું કરે
મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે.” | '''“પ્રકૃતિ, તું શું કરે
મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે.”''' | ||
{{Right|(પૃ. ૧૧)}} | {{Right|(પૃ. ૧૧)}} | ||
“ને છતાંય ગાડું આ ગબડે છે,
કિચૂડ-ખટ્-ચૂં કિચૂડ-ચૂં-ખટ્” | '''“ને છતાંય ગાડું આ ગબડે છે,
કિચૂડ-ખટ્-ચૂં કિચૂડ-ચૂં-ખટ્”''' | ||
{{Right|(પૃ. ૧૨)}} | {{Right|(પૃ. ૧૨)}} | ||
“રસ્તે ચાલ્યો જતો હોઉં અને કોઈ દૂર દૂર
સહસ્ર જોજન થકી આવેલા પંખીની સાથે
મુલાકાત ગોઠવી બેસે છે મારી પૂછ્યા વિના
મને, કોઈ વાડ પાસે, લક્ષાવધિ
પ્રકાશવર્ષોથી વ્યોમે ટમટમતા તારા પાસે
આંખ મિચકારાવે છે એ આ હું જે
‘અન્-રોમૅન્ટિક’ તેની સામે.” | “રસ્તે ચાલ્યો જતો હોઉં અને કોઈ દૂર દૂર
સહસ્ર જોજન થકી આવેલા પંખીની સાથે
મુલાકાત ગોઠવી બેસે છે મારી પૂછ્યા વિના
મને, | ||
કોઈ વાડ પાસે, લક્ષાવધિ
પ્રકાશવર્ષોથી વ્યોમે ટમટમતા તારા પાસે
આંખ મિચકારાવે છે એ આ હું જે
‘અન્-રોમૅન્ટિક’ તેની સામે.” | |||
{{Right|(પૃ. ૧૬)}} | {{Right|(પૃ. ૧૬)}} | ||
“હજી નથી જ્યાં વાંસો વાળ્યો, | “હજી નથી જ્યાં વાંસો વાળ્યો,

પલકભર થાક ગાળ્યો,

કીડીઓ ચઢવા માંડી ત્યાં તો,

– જુઓ વાતો –
ઊફ્ નથી દિલ ગોઠતું ઘરમાં
ભરાઈ ર્હેવું બસ દરમાં ” | |||
{{Right|(પૃ. ૨૯) | {{Right|(પૃ. ૨૯) | ||
</poem> | </poem> | ||