ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ય: Difference between revisions

no edit summary
(Created page with "જ્યેષ્ઠમલ્લ/જેઠમલ : ‘જેઠમલ’ને નામે ૧૪ કડીની ‘ગુણગ્રાહક થવા વિશેન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| જ્ય  |  }}
{{Poem2Open}}
જ્યેષ્ઠમલ્લ/જેઠમલ : ‘જેઠમલ’ને નામે ૧૪ કડીની ‘ગુણગ્રાહક થવા વિશેની સઝાય’ (મુ.) તથા ‘જ્યેષ્ઠમલ્લ’ને નામે ૧૬ કડીની ‘સમવસરણની સઝાય’ (ર.ઈ.૧૭૯૭; મુ.) અને હિન્દી ભાષામાં ‘શીતળનાથ સ્વામીનું સ્તવન’ (મુ.) મળે છે તે જ્યેષ્ઠમલ્લ-૧ છે કે કેમ તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.

કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ૧૯૮૨ (સાતમી આ.) [શ્ર.ત્રિ.]

Line 11: Line 16:
જ્યોતિવિમલ [ઈ.૧૭૩૯માં હયાત] : જૈન સાધુ. ‘સદયવચ્છ-સંબંધ’ (ર.ઈ.૧૭૩૯)ના કર્તા.

સંદર્ભ : દેવાનંદ સુવર્ણાંક, સં. ‘કેસરી’, પ્રકાશન વર્ષ નથી - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ. [કી.જો.]

{{Poem2Close}}