ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 721: Line 721:

‘હીરવિજ્યસૂરિ-રાસ’ [ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસો ૧૦, ગુરુવાર] : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનો શ્રાવક કવિ ઋષભદાસકૃત આ રાસ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાસના ૧૬ સર્ગના રાસ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાસેથી સાંભળેલી હકીકતોને પણ સમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજ્યસૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગપ્રધાન ચરિત્ર આલેખતા આ રાસમાં હીરવિજ્યસૂરિના શિષ્ય પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુસલમાન સુલતાનો, તેમના સમયમાં થયેલ દીક્ષાપ્રસંગો, પ્રતિષ્ઠામહોત્સવો તથા તેમણે અને તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી છે, તેમ મહાવીર સ્વામીથી માંડી હીરવિજ્ય સુધીના તપગચ્છ ગુર્વાવલી પણ આપી છે. સાંપ્રદાયિક રંગ છતાં આ બધી સામગ્રી ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજ્યસૂરિનો સ્વર્ગવાસ થતાં વિજ્યસેનસૂરિના કરુણવિલાપ જેવાં કેટલાંક પ્રસંગનિરૂપણોમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી સુથાર જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈ-ભગિની, બીરબલ-હીરસૂરિ વગેરેના છએક સંવાદો યોજ્યા છે તેમ જ અવારનવાર સુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. [જ.કો.]
'''‘હીરવિજ્યસૂરિ-રાસ’''' [ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસો ૧૦, ગુરુવાર] : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનો શ્રાવક કવિ ઋષભદાસકૃત આ રાસ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાસના ૧૬ સર્ગના રાસ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાસેથી સાંભળેલી હકીકતોને પણ સમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજ્યસૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગપ્રધાન ચરિત્ર આલેખતા આ રાસમાં હીરવિજ્યસૂરિના શિષ્ય પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુસલમાન સુલતાનો, તેમના સમયમાં થયેલ દીક્ષાપ્રસંગો, પ્રતિષ્ઠામહોત્સવો તથા તેમણે અને તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી છે, તેમ મહાવીર સ્વામીથી માંડી હીરવિજ્ય સુધીના તપગચ્છ ગુર્વાવલી પણ આપી છે. સાંપ્રદાયિક રંગ છતાં આ બધી સામગ્રી ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજ્યસૂરિનો સ્વર્ગવાસ થતાં વિજ્યસેનસૂરિના કરુણવિલાપ જેવાં કેટલાંક પ્રસંગનિરૂપણોમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી સુથાર જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈ-ભગિની, બીરબલ-હીરસૂરિ વગેરેના છએક સંવાદો યોજ્યા છે તેમ જ અવારનવાર સુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. {{Right|[જ.કો.]}}

હીરવિશાલ [ઈ.૧૬૧૪ સુધીમાં] : જૈન સાધુ. ‘ચંદનરાય-રાસ’ (લે.ઈ.૧૬૧૪)ના કર્તા.
'''હીરવિશાલ''' [ઈ.૧૬૧૪ સુધીમાં] : જૈન સાધુ. ‘ચંદનરાય-રાસ’ (લે.ઈ.૧૬૧૪)ના કર્તા.
સંદર્ભ : ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ - ‘મતિસારકૃત કર્પૂરમંજરી, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ર.ર.દ.]
સંદર્ભ : ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ - ‘મતિસારકૃત કર્પૂરમંજરી, સં. ભોગીલાલ જ. સાંડેસરા.{{Right|[ર.ર.દ.]}}

હીરવિશાલશિષ્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : જૈન. ૧૩૩ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩) તથા ૨૨૨ કડીની ‘ચંદનરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૨)ના કર્તા.
'''હીરવિશાલશિષ્ય''' [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : જૈન. ૧૩૩ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩) તથા ૨૨૨ કડીની ‘ચંદનરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૨)ના કર્તા.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

હીરસાગર [      ] : જૈન. ‘ચોવીસી’ના કર્તા.
હીરસાગર [      ] : જૈન. ‘ચોવીસી’ના કર્તા.
18,450

edits