18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 620: | Line 620: | ||
'''હામો''' [ઈ.૧૬૫૯માં હયાત] : ખજૂરડીના વતની. ‘કલજુગનો મહિમા’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા. | '''હામો''' [ઈ.૧૬૫૯માં હયાત] : ખજૂરડીના વતની. ‘કલજુગનો મહિમા’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. {{Right| | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

‘હારમાળા/હારસમેનાં | '''‘હારમાળા/હારસમેનાં પદ’''' : નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હસ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ સુધી વિસ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિદ્વાનોમાં સર્વસંમતિ નથી. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં એને ૧૪૯ પદની સ્વીકારી છે. કે. કા. શાસ્ત્રીએ ‘હાર સમેનાં પદ અને હારમાળા’માં એના ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’માં ૫૧ પદ અધિકૃત માન્યાં છે. | ||
સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો રા’માંડલિક પોતાના દરબારમાં નરસિંહની કૃષ્ણભક્તિની કેવી રીતે કસોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃતિના પ્રારંભમાં નરસિંહ અને કેટલાક સંન્યાસીઓ વચ્ચે સંવાદ થાય છે. પછી સંન્યાસીઓના આગ્રહથી, પોતાની માતાની અનિચ્છા છતાં, રા’માંડલિક નરસિંહની ભક્તિની કસોટી કરવા માટે નરસિંહને કહે છે કે જો તે સાચોભક્ત હોય તો કૃષ્ણની મૂર્તિ પોતાના ગળાનો હાર નરસિંહના ગળામાં પહેરાવે. નરસિંહની સ્તુતિથી મૂર્તિનો હાર નરસિંહના ગળામાં આવી જાય છે અને સર્વત્ર નરસિંહની ભક્તિની પ્રશંસા થાય છે. કે. કા. શાસ્ત્રીએ તૈયાર કરેલી ૫૧ પદોની વાચનામાં નરસિંહની સ્તુતિનાં પદોનું પ્રાધાન્ય છે અને સંવાદ તથા અન્ય કથાંશો ગૌણ છે. | સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો રા’માંડલિક પોતાના દરબારમાં નરસિંહની કૃષ્ણભક્તિની કેવી રીતે કસોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃતિના પ્રારંભમાં નરસિંહ અને કેટલાક સંન્યાસીઓ વચ્ચે સંવાદ થાય છે. પછી સંન્યાસીઓના આગ્રહથી, પોતાની માતાની અનિચ્છા છતાં, રા’માંડલિક નરસિંહની ભક્તિની કસોટી કરવા માટે નરસિંહને કહે છે કે જો તે સાચોભક્ત હોય તો કૃષ્ણની મૂર્તિ પોતાના ગળાનો હાર નરસિંહના ગળામાં પહેરાવે. નરસિંહની સ્તુતિથી મૂર્તિનો હાર નરસિંહના ગળામાં આવી જાય છે અને સર્વત્ર નરસિંહની ભક્તિની પ્રશંસા થાય છે. કે. કા. શાસ્ત્રીએ તૈયાર કરેલી ૫૧ પદોની વાચનામાં નરસિંહની સ્તુતિનાં પદોનું પ્રાધાન્ય છે અને સંવાદ તથા અન્ય કથાંશો ગૌણ છે. | ||
આ કૃતિના નરસિંહકર્તૃત્વ વિશે એ પહેલી વખત મુદ્રિત થઈ ત્યારથી શંકાઓ ઊઠી છે. ‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક’માં એને પ્રેમાનંદની કૃતિ તરીકે મુદ્રિત કરવામાં આવેલી, પરંતુ તેનું પ્રેમાનંદકર્તૃત્વ તો હવે સ્વીકારતું નથી. એના નરસિંહકર્તૃત્વ વિશે પણ સર્વસંમતિ નથી. કૃતિની વિશૃંખલ લાગતી સંકલના, ઉપલબ્ધ હસ્તપ્રતોની પદસંખ્યામાં જોવા મળતા મોટા તફાવત, કેટલાંય પદોમાં નરસિંહના મોઢામાં મુકાયેલી ગ્રામ્ય ઉક્તિઓ અને વિચારો, કાવ્યચમત્કૃતિની ઊણપ, અને સ્વજીવનના પ્રસંગોને વિષય બનાવી આ પ્રકારની આત્મચરિત્રાત્મક આખ્યાનકલ્પ કૃતિઓ રચવાની પરંપરાનો મધ્યકાલીન સાહિત્યમાં અભાવ એ સૌ બાબતોને લક્ષમાં લઈએ તો આ કૃતિ નરસિંહકૃત હશે કે કેમ એની શંકા રહે છે. | આ કૃતિના નરસિંહકર્તૃત્વ વિશે એ પહેલી વખત મુદ્રિત થઈ ત્યારથી શંકાઓ ઊઠી છે. ‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક’માં એને પ્રેમાનંદની કૃતિ તરીકે મુદ્રિત કરવામાં આવેલી, પરંતુ તેનું પ્રેમાનંદકર્તૃત્વ તો હવે સ્વીકારતું નથી. એના નરસિંહકર્તૃત્વ વિશે પણ સર્વસંમતિ નથી. કૃતિની વિશૃંખલ લાગતી સંકલના, ઉપલબ્ધ હસ્તપ્રતોની પદસંખ્યામાં જોવા મળતા મોટા તફાવત, કેટલાંય પદોમાં નરસિંહના મોઢામાં મુકાયેલી ગ્રામ્ય ઉક્તિઓ અને વિચારો, કાવ્યચમત્કૃતિની ઊણપ, અને સ્વજીવનના પ્રસંગોને વિષય બનાવી આ પ્રકારની આત્મચરિત્રાત્મક આખ્યાનકલ્પ કૃતિઓ રચવાની પરંપરાનો મધ્યકાલીન સાહિત્યમાં અભાવ એ સૌ બાબતોને લક્ષમાં લઈએ તો આ કૃતિ નરસિંહકૃત હશે કે કેમ એની શંકા રહે છે. | ||
આ કૃતિના એક પદમાં સં. ૧૫૧૨, વૈશાખ સુદ ૭ ને સોમવારને દિવસે ભગવાને નરસિંહને હાર આપ્યો એવો ઉલ્લેખ છે. નરસિંહ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા એ નક્કી કરવા માટે આ એકમાત્ર આધાર છે. પરંતુ આ પદ ‘હારમાળા’ની બધી પ્રતોમાં નથી. એના ક્ષેપક હોવાની સંભાવના નકારી શકાય નહીં. એટલે એ સમયને કૃતિનો રચનાસમય ગણવામાં પણ જોખમ છે. | આ કૃતિના એક પદમાં સં. ૧૫૧૨, વૈશાખ સુદ ૭ ને સોમવારને દિવસે ભગવાને નરસિંહને હાર આપ્યો એવો ઉલ્લેખ છે. નરસિંહ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા એ નક્કી કરવા માટે આ એકમાત્ર આધાર છે. પરંતુ આ પદ ‘હારમાળા’ની બધી પ્રતોમાં નથી. એના ક્ષેપક હોવાની સંભાવના નકારી શકાય નહીં. એટલે એ સમયને કૃતિનો રચનાસમય ગણવામાં પણ જોખમ છે. | ||
{{Right|[જ.ગા.]}} | |||

હાસમશાહ(પીર) [અવ.ઈ.૧૬૩૬] : ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક અને સત્પંથ સંપ્રદાયના પીર. મહમદ શાહિલ/શાલિહુદ્દીનના પુત્ર. તેમના નામે ૪ ‘ગિનાન’(મુ.) મળે છે. | '''હાસમશાહ(પીર) [અવ.ઈ.૧૬૩૬]''' : ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક અને સત્પંથ સંપ્રદાયના પીર. મહમદ શાહિલ/શાલિહુદ્દીનના પુત્ર. તેમના નામે ૪ ‘ગિનાન’(મુ.) મળે છે. | ||
કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનો સંગ્રહ, પ્ર. ઇસમાઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-. | કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનો સંગ્રહ, પ્ર. ઇસમાઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-. | ||
સંદર્ભ : (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬. [કી.જો.] | સંદર્ભ : (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.{{Right|[કી.જો.]}} | ||

હિતવિજ્ય/ | '''હિતવિજ્ય/હેતવિજ્ય''' : આ નામે ૧૧ કડીની રાજિમતી-સંઝાય’(મુ.) મળે છે. તેના કર્તા કયા હિતવિજ્ય/હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. | ||
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. રત્નસાર : ૨; પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. | કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. રત્નસાર : ૨; પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}} | ||

'''હિતવિજ્ય/હેતવિજ્ય''' [ ] : જૈન સાધુ. લલિત વિજ્યના શિષ્ય. ૧૫ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’(મુ.)ના કર્તા. | |||
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસમાલા(શા) : ૩; ૩. જૈસસંગ્રહ(ન). {{Right|[પા.માં.]}} | |||

'''‘હિતાશિક્ષા-રાસ’''' [ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર] : સોરઠા, દુહા, છપ્પા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો, શ્રાવક કવિ ઋષભદાસનો આ રાસ(મુ.) એમની એક વિશિષ્ટ કૃતિ છે. સાધુ તેમ જ શ્રાવકોના આચારધર્મ વિશેની ઉપદેશાત્મક કૃતિઓની જૈન પરંપરાનો કવિએ લાભ લીધેલો જણાય છે, પરંતુ આ કૃતિનો વિષયવિસ્તાર વિલક્ષણ છે. નીતિશાસ્ત્ર, ચરિત્ર, સાધુધર્મ, શ્રાવકધર્મ ઉપરાંત તેમાં વૈદકશાસ્ત્ર, જ્યોતિષ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ, સ્નાનવિધિ વગેરે અનેક વિષયો રજૂ થયા છે. એમાં વેપારી વગેરે જુદાજુદા વર્ગોને શિખામણ છે. પતિ, પત્ની, પુત્ર વગેરે સાથેના સંબંધો વિશે માર્ગદર્શન છે અને નિત્યના જીવનવ્યવહારની અનેક બાબતો વિશે ઝીણવટભરી સલાહસૂચના છે. જેમ કે, પાન ખાવાની, હજામતની અને વસ્ત્રાદિ પહેરવાની યોગ્ય રીત પણ કવિએ બતાવી છે. ભોજનવિધિમાં શું ખાવું, કયા ક્રમે ખાવું, ક્યાં પાત્રોમાં ખાવું, કેવી રીતે બેસીને ખાવું અને ખાતી વખત કેવી મનોવૃત્તિ રાખવી વગેરે અનેક બાબતો કવિએ વર્ણવી છે. ટૂંકમાં, આ ગ્રંથનો બોધ માત્ર ધર્મબોધ નથી રહેતો, વ્યાપક પ્રકારનો જીવનબોધ બની જાય છે. તેમાં પરંપરાગત રીતરિવાજ, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ અવશ્ય છે, પણ કેટલુંક જીવનનું ડહાપણ પણ વ્યક્ત થયેલું છે. આ જીવનબોધ સુંદર સુભાષિતો રૂપે આવે છે, દૃષ્ટાંત રૂપે અનેક કથાઓમાં એમાં ગૂંથાતી જાય છે, અંબવૃક્ષ અને પંડિતનો, ચોખા અને ફોતરાંનો, પંચાંગુલિનો-એવાં સંવાદ યોજાય છે ને ક્વચિત વ્યાજસ્તુતિથી કુરૂપ નારીનું કર્યું છે તેવું વિનોદી નિરૂપણ કરવાની તક લેવામાં આવી છે. હિતશિક્ષાને રોચક બનાવવાનો કવિનો આ પ્રયત્ન પ્રશસ્ય છે. {{Right|[જ.કો.]}} | |||

હિંમત(મુનિ) [ઈ.૧૬૯૪માં હયાત] : જૈન. ૩૫ કડીની ‘અક્ષરબત્રીસી’ (ર.ઈ.૧૬૯૪; મુ.)ના કર્તા. | '''હિમરાજ/હેમરાજ(ઋષિ)-૧''' [ઈ.૧૫૫૩માં હયાત] : જીવરાજ ઋષિશિષ્ય. ૩૪૪ કડીના ‘ધન્ના-રાસ’ (ર.ઈ.૧૫૫૩) તથા ૫૫ કડીના ‘બુદ્ધિ-રાસ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).{{Right|[ર.ર.દ.]}} | |||

'''હિંમત(મુનિ)''' [ઈ.૧૬૯૪માં હયાત] : જૈન. ૩૫ કડીની ‘અક્ષરબત્રીસી’ (ર.ઈ.૧૬૯૪; મુ.)ના કર્તા. | |||
કૃતિ : ૧. જૈન સુબોધ પ્રકાશ : ૧, પ્ર. શા. કચરાભાઈ ગોપાળદાસ, ઈ.૧૮૯૫ (બીજી આ.); ૨. સસન્મિત્ર. | કૃતિ : ૧. જૈન સુબોધ પ્રકાશ : ૧, પ્ર. શા. કચરાભાઈ ગોપાળદાસ, ઈ.૧૮૯૫ (બીજી આ.); ૨. સસન્મિત્ર. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. {{Right|[કી.જો.]}} | ||

હીમદાસ/હીમો/ | '''હીમગર''' [ ] : ૧૧ કડીના ‘ભીમનાથનો ગરબો’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. {{Right|[શ્ર.ત્રિ.]}} | |||

'''હીમદાસ/હીમો/હેમો''' : હીમદાસને નામે વૈરાગ્યબોધનું ૧ પદ(મુ.), હીમાને નામે ૮ કડીનો ‘રાજિયો’(મુ.) તથા ૧૪ કડીની ‘દાણલીલા’ને કૃષ્ણભક્તિનાં પદ (૫ મુ.) અને હેમાને નામે કૃષ્ણભક્તિનાં પદ (૨ મુ.) તથા ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરતી ૯ કડીની ‘મહિના’(મુ.)-એ કૃતિઓ મળે છે. કૃષ્ણભક્તિનાં પદોના રચયિતા હીમો/હેમદાસ હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. | |||
કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૧૧; ૨. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા : ૨. | કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૧૧; ૨. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા : ૨. | ||
સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ફાહનામાવલિ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

હીમદાસ-૧/હીમો [અવ. ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કારતક સુદ ૧, શનિવાર] : તોરણાના બ્રાહ્મણ. કર્મ પ્રમાણે મળતા અવતારની વાત કરતી ‘કર્મકથા’ (અંશત: મુ.), ૬ કડીનું ‘પોતાની મરણતિથિનું પદ’ (મુ.) તથા પદોના કર્તા. | '''હીમદાસ-૧/હીમો''' [અવ. ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કારતક સુદ ૧, શનિવાર] : તોરણાના બ્રાહ્મણ. કર્મ પ્રમાણે મળતા અવતારની વાત કરતી ‘કર્મકથા’ (અંશત: મુ.), ૬ કડીનું ‘પોતાની મરણતિથિનું પદ’ (મુ.) તથા પદોના કર્તા. | ||
કૃતિ : ૧. કવિતાસારસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૨. કાદોહન : ૧, ૨. | કૃતિ : ૧. કવિતાસારસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૨. કાદોહન : ૧, ૨. | ||
સંદર્ભ : કવિચરિત્ર. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : કવિચરિત્ર. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

હીમો-૧/હેમદાસ [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાસી. બીહાલા સોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાસ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ સં./૧૭૮૦, કારતક સુદ ૧૨ના દિવસે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાસને નામે ‘પાંડવોની ભાંજગડ’(મુ.) કૃતિ મળે છે તે અને ‘પાંડવોનું જુગટું’ એક હોવાની સંભાવના છે. એ સિવાય ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ કૃતિ પણ એમણે રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘પાંડવોનું જુગટું’ અને દ્રૌપદીવસ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. | '''હીમો-૧/હેમદાસ''' [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાસી. બીહાલા સોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાસ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ સં./૧૭૮૦, કારતક સુદ ૧૨ના દિવસે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાસને નામે ‘પાંડવોની ભાંજગડ’(મુ.) કૃતિ મળે છે તે અને ‘પાંડવોનું જુગટું’ એક હોવાની સંભાવના છે. એ સિવાય ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ કૃતિ પણ એમણે રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘પાંડવોનું જુગટું’ અને દ્રૌપદીવસ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. | ||
કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પ્ર. બાપુભાઈ અમીચંદ; ૨. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧-‘હીમા ભગત વિશે’,-(+સં.). | કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પ્ર. બાપુભાઈ અમીચંદ; ૨. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧-‘હીમા ભગત વિશે’,-(+સં.). | ||
સંદર્ભ : ૧. કાશીસુત શેધજી : એકઅધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. કાશીસુત શેધજી : એકઅધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''હીમો-૨''' : જુઓ હીમદાસ-૧. | |||

'''હીર(મુનિ)-૧''' : જુઓ હીરાણંદ-૩. | |||
હીર(મુનિ)- |

હીર(મુનિ)-૨ [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘શીલ-સઝાય’(મુ.) ના કર્તા. | '''હીર(મુનિ)-૨''' [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘શીલ-સઝાય’(મુ.) ના કર્તા. | ||
કૃતિ રત્નસાર : ર, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. | કૃતિ રત્નસાર : ર, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. {{Right|[ર.ર.દ.]}} | ||

હીર-ઉદયપ્રમોદ [ઈ.૧૬૬૩માં હયાત] : જૈન સાધુ. સૂરચંદ વાચકના શિષ્ય. ‘ચિત્રસંભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. કર્તાનામ શંકાસ્પદ જણાય છે. | '''હીર-ઉદયપ્રમોદ''' [ઈ.૧૬૬૩માં હયાત] : જૈન સાધુ. સૂરચંદ વાચકના શિષ્ય. ‘ચિત્રસંભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. કર્તાનામ શંકાસ્પદ જણાય છે. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}} | ||

હીરકલશ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેની કૃતિઓના ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. | '''હીરકલશ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેની કૃતિઓના ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. | ||
કવિએ ચોપાઈબદ્ધ ઘણી રાસકૃતિઓ રચી છે. ‘કુમતિ-વિધ્વંસન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૧ કે ૧૫૬૧/સં.૧૬૦૭ કે ૧૬૧૭, જેઠ સુદ ૧૫, બુધવાર), ૭૩૩ કડીની ‘મુનિપતિચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, મહા વદ ૭, રવિવાર), ૮૩ કડીની ‘આરાધના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૭/સં.૧૬૨૩, જેઠ સુદ ૧૫, બુધવાર), ૬૯૩ કડીનો ‘સમ્યકત્વકૌમુદી-રાસ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, મહા સુદ ૧૫, બુધવાર), ‘જંબૂ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૬), ‘રત્નચૂડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, જેઠ સુદ ૧-), ૩૩૭૦ કડીની ‘સિંહાસનબત્રીસી’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, આસો વદ ૨-), ‘ગણવિચાર-ચોપાઈ’, ‘નવનિંદાનકુલક-ચોપાઈ’, ‘મુખવસ્ત્રીકાવિચાર-ચોપાઈ’ તથા ‘વૈતાલપચીસી’ આ પ્રકારની કૃતિઓ છે. | કવિએ ચોપાઈબદ્ધ ઘણી રાસકૃતિઓ રચી છે. ‘કુમતિ-વિધ્વંસન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૧ કે ૧૫૬૧/સં.૧૬૦૭ કે ૧૬૧૭, જેઠ સુદ ૧૫, બુધવાર), ૭૩૩ કડીની ‘મુનિપતિચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, મહા વદ ૭, રવિવાર), ૮૩ કડીની ‘આરાધના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૭/સં.૧૬૨૩, જેઠ સુદ ૧૫, બુધવાર), ૬૯૩ કડીનો ‘સમ્યકત્વકૌમુદી-રાસ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, મહા સુદ ૧૫, બુધવાર), ‘જંબૂ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૬), ‘રત્નચૂડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, જેઠ સુદ ૧-), ૩૩૭૦ કડીની ‘સિંહાસનબત્રીસી’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, આસો વદ ૨-), ‘ગણવિચાર-ચોપાઈ’, ‘નવનિંદાનકુલક-ચોપાઈ’, ‘મુખવસ્ત્રીકાવિચાર-ચોપાઈ’ તથા ‘વૈતાલપચીસી’ આ પ્રકારની કૃતિઓ છે. | ||
૪૧ કડીનો ‘જીભદાંત-સંવાદ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, માગશર-), ‘મોતીકપાસિયા-સંવાદ’, ‘દિનમાન-કુલક’ (ર.ઈ.૧૫૫૯), ‘સામયિકબત્રીશદોષવિવરણ-કુલક’, ‘પંચાખ્યાન-દુહા’ (ર.ઈ.૧૫૮૦), ‘શુદ્ધસમકીત-ગીત’, ‘સાતવીસન-ગીત’, ‘ભાવના-ગીત’, ‘દશાર્ણ-ભદ્ર-ગીત’, ‘આજ્ઞાવિચાર-ગીત’, ૫૨ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’ (ર.ઈ.૧૫૬૦/સં.૧૬૨૨, શ્રાવણ સુદ), ‘૧૬ સ્વપ્ન-સઝાય’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, ભાદરવા સુદ ૫-), ‘ખરતરગુરુનામ-સ્તવન’, ‘હરિયાલી’, ‘પંચપરમેષ્ઠી-નમસ્કાર’ વગેરે એમની નાનીમોટી અન્ય રચનાઓ છે. ‘જ્યોતિષસાર’ એમની હિંદી કૃતિ છે. | ૪૧ કડીનો ‘જીભદાંત-સંવાદ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, માગશર-), ‘મોતીકપાસિયા-સંવાદ’, ‘દિનમાન-કુલક’ (ર.ઈ.૧૫૫૯), ‘સામયિકબત્રીશદોષવિવરણ-કુલક’, ‘પંચાખ્યાન-દુહા’ (ર.ઈ.૧૫૮૦), ‘શુદ્ધસમકીત-ગીત’, ‘સાતવીસન-ગીત’, ‘ભાવના-ગીત’, ‘દશાર્ણ-ભદ્ર-ગીત’, ‘આજ્ઞાવિચાર-ગીત’, ૫૨ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’ (ર.ઈ.૧૫૬૦/સં.૧૬૨૨, શ્રાવણ સુદ), ‘૧૬ સ્વપ્ન-સઝાય’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, ભાદરવા સુદ ૫-), ‘ખરતરગુરુનામ-સ્તવન’, ‘હરિયાલી’, ‘પંચપરમેષ્ઠી-નમસ્કાર’ વગેરે એમની નાનીમોટી અન્ય રચનાઓ છે. ‘જ્યોતિષસાર’ એમની હિંદી કૃતિ છે. | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય; ૬. મસાપ્રવાહ; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાપુહસૂચી : ૪૨; ૧૪. રાહસૂચી : ૧; ૧૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય; ૬. મસાપ્રવાહ; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાપુહસૂચી : ૪૨; ૧૪. રાહસૂચી : ૧; ૧૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}} | ||

'''હીરકુશલ''' : આ નામે ૮ કડીની ‘ભયાષ્ટક-છંદ’ (લે.સં.૧૭મી સદી અનુ.) કૃતિ મળે છે તે હીરકુશલ-૧ની છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. | |||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

હીરકુશલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલકુશલના શિષ્ય. ૪૨૨ કડીના ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૫૮૩) તથા ‘કુમારપાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા. | '''હીરકુશલ-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલકુશલના શિષ્ય. ૪૨૨ કડીના ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૫૮૩) તથા ‘કુમારપાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. | ||
{{Right|[ર.ર.દ.]}} | |||

હીરલશા/હીરો(સાંઈ) [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા સાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા. | '''હીરલશા/હીરો(સાંઈ)''' [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા સાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા. | ||
કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+સં.). [કી.જો.] | કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+સં.).{{Right|[કી.જો.]}} | ||

'''હીરવિજ્ય''' : આ નામે ૩૬ કડીની ‘નરનારીશિક્ષા-છત્રીસી’ (લે.સં.૧૯મી સદી) કૃતિ મળે છે તે કયા હીરવિજ્યની છે તે કહેવું મુશ્કેલ છે. આ નામે મળતી ૨૧ કડીની ‘પાંચ પાંડવી સઝાય’ હીરવિજ્યશિષ્યની હોવાની સંભાવના છે. | |||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

હીરવિજ્ય(સૂરિ)-૧ [જ.ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, માગશર સુદ ૯-અવ.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, ભાદરવા સુદ ૧૧] : તપગચ્છના જૈન આચાર્ય. વિજ્યદાનસૂરિના શિષ્ય. જન્મ પાલનપુરમાં. પિતા ઓસવાલ શાહ કુંવરજી. માતા નાથીબાઈ.જન્મનામ હીરજી. ઈ.૧૫૪૦માં વિજ્યદાનસૂરિ પાસે દીક્ષા આપી, જિનમંદિરો બંધાવી, તેમાં બિંબ-પ્રતિષ્ઠા કરાવી તથા રાજવીઓને ધર્મબોધ આપી તેમણે જૈનધર્મની ઘણી સેવા કરી. અકબરના નિમંત્રણથી દિલ્હી જઈ ઈ.૧૫૮૩થી ૧૫૮૬ સુધી અહિંસા, કર્મનો સિદ્ધાંત વગેરે પર તેમણે ઉપદેશ આપ્યો. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. | '''હીરવિજ્ય(સૂરિ)-૧''' [જ.ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, માગશર સુદ ૯-અવ.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, ભાદરવા સુદ ૧૧] : તપગચ્છના જૈન આચાર્ય. વિજ્યદાનસૂરિના શિષ્ય. જન્મ પાલનપુરમાં. પિતા ઓસવાલ શાહ કુંવરજી. માતા નાથીબાઈ.જન્મનામ હીરજી. ઈ.૧૫૪૦માં વિજ્યદાનસૂરિ પાસે દીક્ષા આપી, જિનમંદિરો બંધાવી, તેમાં બિંબ-પ્રતિષ્ઠા કરાવી તથા રાજવીઓને ધર્મબોધ આપી તેમણે જૈનધર્મની ઘણી સેવા કરી. અકબરના નિમંત્રણથી દિલ્હી જઈ ઈ.૧૫૮૩થી ૧૫૮૬ સુધી અહિંસા, કર્મનો સિદ્ધાંત વગેરે પર તેમણે ઉપદેશ આપ્યો. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. | ||
જૈન સાધુઓને ધર્મવિચાર સંબંધી આપેલ આજ્ઞારૂપ ‘પાંત્રીસબોલનો મર્યાદા-પટ્ટક’ તથા તપગચ્છ અને ખરતરગચ્છ વચ્ચેના વિવાદને શમાવવા કરેલ ઉપદેશરૂપ ‘દ્વાદશજલ્પવિચાર/હીરવિજ્યસૂરિના ૧૨ બોલ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૧૩, શુક્રવાર)-એ કૃતિ એમણે રચી છે. | જૈન સાધુઓને ધર્મવિચાર સંબંધી આપેલ આજ્ઞારૂપ ‘પાંત્રીસબોલનો મર્યાદા-પટ્ટક’ તથા તપગચ્છ અને ખરતરગચ્છ વચ્ચેના વિવાદને શમાવવા કરેલ ઉપદેશરૂપ ‘દ્વાદશજલ્પવિચાર/હીરવિજ્યસૂરિના ૧૨ બોલ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૧૩, શુક્રવાર)-એ કૃતિ એમણે રચી છે. | ||
સંદર્ભ : ૧. ઐસમાલા : ૧; ૨. કવિ ઋષભદાસ : એક અધ્યયન વાડીલાલ ચોક્સી, ઈ.૧૯૭૯; ૩. જૈસાઇતિહાસ ૪. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ ‘જગદ્ગુરુ હીરવિજ્યસૂરિશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’, સં.ન્યાયવિજ્યજી; ૭. ફાત્રૈસમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૪૧-‘પાલનપુરનો સંક્ષિપ્ત જૈન ઇતિહાસ’, મુનિ કાંતિસાગર; ૮. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૫-‘હીરવિજ્યસૂરિ અને અકબર’, વિદ્યાવિજ્ય; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. ઐસમાલા : ૧; ૨. કવિ ઋષભદાસ : એક અધ્યયન વાડીલાલ ચોક્સી, ઈ.૧૯૭૯; ૩. જૈસાઇતિહાસ ૪. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ ‘જગદ્ગુરુ હીરવિજ્યસૂરિશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’, સં.ન્યાયવિજ્યજી; ૭. ફાત્રૈસમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૪૧-‘પાલનપુરનો સંક્ષિપ્ત જૈન ઇતિહાસ’, મુનિ કાંતિસાગર; ૮. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૫-‘હીરવિજ્યસૂરિ અને અકબર’, વિદ્યાવિજ્ય; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

હીરવિજ્ય-૨ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૪૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. | '''હીરવિજ્ય-૨''' [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૪૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

‘હીરવિજ્યસૂરિ-રાસ’ [ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસો ૧૦, ગુરુવાર] : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનો શ્રાવક કવિ ઋષભદાસકૃત આ રાસ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાસના ૧૬ સર્ગના રાસ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાસેથી સાંભળેલી હકીકતોને પણ સમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજ્યસૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગપ્રધાન ચરિત્ર આલેખતા આ રાસમાં હીરવિજ્યસૂરિના શિષ્ય પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુસલમાન સુલતાનો, તેમના સમયમાં થયેલ દીક્ષાપ્રસંગો, પ્રતિષ્ઠામહોત્સવો તથા તેમણે અને તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી છે, તેમ મહાવીર સ્વામીથી માંડી હીરવિજ્ય સુધીના તપગચ્છ ગુર્વાવલી પણ આપી છે. સાંપ્રદાયિક રંગ છતાં આ બધી સામગ્રી ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજ્યસૂરિનો સ્વર્ગવાસ થતાં વિજ્યસેનસૂરિના કરુણવિલાપ જેવાં કેટલાંક પ્રસંગનિરૂપણોમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી સુથાર જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈ-ભગિની, બીરબલ-હીરસૂરિ વગેરેના છએક સંવાદો યોજ્યા છે તેમ જ અવારનવાર સુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. [જ.કો.] | ‘હીરવિજ્યસૂરિ-રાસ’ [ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસો ૧૦, ગુરુવાર] : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનો શ્રાવક કવિ ઋષભદાસકૃત આ રાસ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાસના ૧૬ સર્ગના રાસ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાસેથી સાંભળેલી હકીકતોને પણ સમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજ્યસૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગપ્રધાન ચરિત્ર આલેખતા આ રાસમાં હીરવિજ્યસૂરિના શિષ્ય પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુસલમાન સુલતાનો, તેમના સમયમાં થયેલ દીક્ષાપ્રસંગો, પ્રતિષ્ઠામહોત્સવો તથા તેમણે અને તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી છે, તેમ મહાવીર સ્વામીથી માંડી હીરવિજ્ય સુધીના તપગચ્છ ગુર્વાવલી પણ આપી છે. સાંપ્રદાયિક રંગ છતાં આ બધી સામગ્રી ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજ્યસૂરિનો સ્વર્ગવાસ થતાં વિજ્યસેનસૂરિના કરુણવિલાપ જેવાં કેટલાંક પ્રસંગનિરૂપણોમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી સુથાર જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈ-ભગિની, બીરબલ-હીરસૂરિ વગેરેના છએક સંવાદો યોજ્યા છે તેમ જ અવારનવાર સુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. [જ.કો.] |
edits