ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 732: Line 732:

હીરસાગર [      ] : જૈન. ‘ચોવીસી’ના કર્તા.
'''હીરસાગર''' [      ] : જૈન. ‘ચોવીસી’ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

હીરા/હીરાનંદ : હીરાને નામે ૧૪ કડીની ‘વાસુપૂજ્ય-પૂજનગાથા’, હીરાનંદને નામે ‘સિંહાસનબત્રીસી’ (લે.સં.૧૭મી સદી અનુ.-અપૂર્ણ) ‘પદ્મચંદ્રસૂરિ-ગીત’ (લે.સં. ૨૦મી સદી), ‘નવવાડી-સઝાય’, ‘શીલસ્વાધ્યાય’ તથા રાજસ્થાની-ગુજરાતીમાં ‘ખરતરાદિ ગચ્છોત્પત્તિ-છપ્પય’ (લે.સં.૧૭મી સદી) અને ‘અનથીધનરિષિદસાણ’ (લે.સં.૧૮મી સદી)-એ જૈનકૃતિઓ તથા ‘કૃષ્ણગોપી-સંવાદ’ એ જૈનેતર કૃતિ મળે છે. તેમના કર્તા કયા હીરા/હીરાનંદ છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. ‘પદ્મચંદ્રસૂરિ-ગીત’ના કર્તા અર્વાચીન હોઈ શકે.
'''હીરા/હીરાનંદ''' : હીરાને નામે ૧૪ કડીની ‘વાસુપૂજ્ય-પૂજનગાથા’, હીરાનંદને નામે ‘સિંહાસનબત્રીસી’ (લે.સં.૧૭મી સદી અનુ.-અપૂર્ણ) ‘પદ્મચંદ્રસૂરિ-ગીત’ (લે.સં. ૨૦મી સદી), ‘નવવાડી-સઝાય’, ‘શીલસ્વાધ્યાય’ તથા રાજસ્થાની-ગુજરાતીમાં ‘ખરતરાદિ ગચ્છોત્પત્તિ-છપ્પય’ (લે.સં.૧૭મી સદી) અને ‘અનથીધનરિષિદસાણ’ (લે.સં.૧૮મી સદી)-એ જૈનકૃતિઓ તથા ‘કૃષ્ણગોપી-સંવાદ’ એ જૈનેતર કૃતિ મળે છે. તેમના કર્તા કયા હીરા/હીરાનંદ છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. ‘પદ્મચંદ્રસૂરિ-ગીત’ના કર્તા અર્વાચીન હોઈ શકે.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. કૅટલૉગગુરા;  ૩. ગૂહાયાદી; ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૪૨; ૬. રાહસૂચી : ૧, ૨, ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. કૅટલૉગગુરા;  ૩. ગૂહાયાદી; ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૪૨; ૬. રાહસૂચી : ૧, ૨, ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

હીરાણંદ-૧/હીરાનંદ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. શાન્તિસૂરિની પરંપરામાં વીરદેવસૂરિ-વીરપ્રભસૂરિશિષ્ય.
'''હીરાણંદ-૧/હીરાનંદ''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. શાન્તિસૂરિની પરંપરામાં વીરદેવસૂરિ-વીરપ્રભસૂરિશિષ્ય.
ઉજ્જયિનીના શ્રેષ્ઠી ધનસારનો પુત્ર ધનસાગર મુર્ખચટ્ટમાંથી વિદ્યાવિલાસ બની સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી સાથે પરણી કેવી રીતે રાજ્ય ને સુખસમૃદ્ધિ મેળવે છે તેની કથાને આલેખતો લોકકથા પર આધારિત દુહા, ચોપાઈ વગેરે છંદોમાં રચાયેલો ૧૮૯ કડીનો ‘વિદ્યાવિલાસ-પવાડું/રાસ’  (ર.ઈ.૧૪૨૯; મુ.) એમાંથી ઊપસતા તત્કાલીન સમાજજીવનના રંગો, એમાંના કાવ્યત્વ અને ભાષાની દૃષ્ટિએ કવિની મહત્ત્વની કૃતિ છે. એ સિવાય વિવિધ માત્રામેળ ને અક્ષરમેળ છંદોની ૯૮ કડીમાં વસ્તુપાલનાં સત્કૃત્યોને આલેખતો ‘વસ્તુપાલ-રાસ/વસ્તુપાલ તેજપાલનો રાસ/વસ્તુપાલપ્રબન્ધ-રાસ’ (ર.ઈ.૧૪૨૮/૨૯; મુ.), કળિયુગની વિષમ સ્થિતિને વર્ણવતો ૬૪ કડીનો ‘કલિકાલ-રાસ/કલિકાલસ્વરૂપ-રાસ’ (ર.ઈ.૧૪૩૦; મુ), ૬૭ કડીનો ‘સમ્યકત્વમૂલબારવ્રત-રાસ’ (ર.ઈ.૧૪૩૮), ‘જંબૂસ્વામીનો વિવાહલો’ (ર.ઈ.૧૪૩૯/સં.૧૪૯૫, વૈશાખ સુદ ૮), ૩૧ કડીનો ‘દશાર્ણભદ્ર-રાસ/દશાર્ણભદ્ર-વિવાહલો/દશાર્ણભદ્ર રાજર્ષિગીતાછન્દ/દશાર્ણભદ્ર-ગીત’, શ્રાવક-શ્રાવિકાઓમાં વરતાતી ભાવહીનતા જોઈ ગુરુ પોતાના શિષ્યો પાસે અસંતોષ વ્યક્ત કરે છે એનું આલેખન કરતી ‘કલિયુગ-બત્રીસી’(મુ.), માગશરથી કરાતક સુધીના મહિનામાં કોશાની વિરહવેદનાને દુહા ને હરિગીતની ૧૫ કડીમાં આલેખતા ‘સ્થૂલિભદ્ર-બારમાસા/સ્થૂલિભદ્રકોશા-બારમાસા’(મુ.), ૪૪ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’, ૧૬ કડીનું ‘કર્મવિચાર-ગીત’, ૯ કડીનું ‘દિવાળી-ગીત’(મુ.), ૧૦ કડીનું ‘નલરાજ-ગીત’, ૩ કડીનું ‘પ્રાસ્તાવિક-કવિત’, ૧૧ કડીનો ‘શત્રુંજ્ય-ભાસ’, ‘સરસ્વતી-લક્ષ્મીવિવાદ-ગીત’ એમની અન્ય રચનાઓ છે.

કૃતિ : ૧. ગુરાસાવલી; ૨. પ્રામબાસાસંગ્રહ : ૧ (+સં.);  ૩. સ્વાધ્યાય, ઑક્ટો ૧૯૬૩-‘હીરાણંદકૃત વસ્તુપાલરાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૪. એજન, ઑક્ટો. ૧૯૭૩-‘હીરાણંદકૃત કાલિકારાસ અને કલિયુગબત્રીસી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૫. એજન, નવે. ૧૯૭૪-‘હીરણંદકૃત દિવાલીગીત’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.

સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧, ૨; ૪. ગુસમધ્ય; ૫. પ્રાકરૂપરંપરા ૬. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮-પરિશિષ્ટ; ૭. મરાસસાહિત્ય;  ૮. ફાત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૬૦-‘વિદ્યાવિલાસપવાડો’, ચન્દ્રકાન્ત ટોપીવાળા;  ૯. આલિસ્ટઑઇ : ૨; ૧૦. કૅટલૉગગુરા; ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભો.સાં.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧, ૨; ૪. ગુસમધ્ય; ૫. પ્રાકરૂપરંપરા ૬. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮-પરિશિષ્ટ; ૭. મરાસસાહિત્ય;  ૮. ફાત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૬૦-‘વિદ્યાવિલાસપવાડો’, ચન્દ્રકાન્ત ટોપીવાળા;  ૯. આલિસ્ટઑઇ : ૨; ૧૦. કૅટલૉગગુરા; ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ભો.સાં.]}}

હીરાણંદ-૨/હીર(મુનિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. વીરસિંહની પરંપરામાં તેજસીના શિષ્ય. ૩૨ ઢાળ અને ૭૦૦ કડીની ‘ઉપદેશરત્નકોશ/કથાનકે અમૃતપદી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, આસો સુદ ૨) તથા ૪૫ ઢાળ અને ૭૦૪ કડીના ‘સાગરદત્ત-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, આસો સુદ ૧૦)ના કર્તા.
'''હીરાણંદ-૨/હીર(મુનિ)''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. વીરસિંહની પરંપરામાં તેજસીના શિષ્ય. ૩૨ ઢાળ અને ૭૦૦ કડીની ‘ઉપદેશરત્નકોશ/કથાનકે અમૃતપદી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, આસો સુદ ૨) તથા ૪૫ ઢાળ અને ૭૦૪ કડીના ‘સાગરદત્ત-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}

હીરાણંદ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. સુખાનંદશિષ્ય, સુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ સમયમાં વિદ્યમાન હોવાનું માની શકાય. કૃતિમાં કર્તાનામ હીરચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે છે. હિંદીગુજરાતીમિશ્ર ૧૮ કડીની ‘મહાવીરસ્વામીની લાવણી’(મુ.) એમણે રચી છે.
'''હીરાણંદ-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. સુખાનંદશિષ્ય, સુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ સમયમાં વિદ્યમાન હોવાનું માની શકાય. કૃતિમાં કર્તાનામ હીરચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે છે. હિંદીગુજરાતીમિશ્ર ૧૮ કડીની ‘મહાવીરસ્વામીની લાવણી’(મુ.) એમણે રચી છે.
કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. [કી.જો.]
કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.{{Right|[કી.જો.]}}
હીરાનંદ-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જઓ હીરાણંદ-૧.

હીરાનંદ-૨ [ઈ.૧૬૧૨ સુધીમાં] : સંઘપતિ શ્રાવક. ૫૭ કડીની હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની’ (લે.ઈ.૧૬૧૨/સં.૧૬૬૮, અસાડ સુદ ૫) તથા ‘વિક્રમ-રાસ’ (લે.ઈ.૧૬૪૪)ના કર્તા. ‘અધ્યાત્મબાવની’માં ‘મુનિરાજ કહઈં’ એ શબ્દો પરથી કૃતિના કર્તા હીરાનંદ હોવાની વિશે શંકા ઊભી થાય. કૃતિ કોઈ અજ્ઞાતનામા મુનિ દ્વારા સંઘપતિ હીરાનંદને માટે તેમને ઉદ્દેશીને રચાઈ હોય. એટલે એમના પિતાનું નામ કાન્હ ગણવું એ પણ શંકાસ્પદ છે.
'''હીરાનંદ-૧''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જઓ હીરાણંદ-૧.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ભો.સાં.]

'''રાનંદ-૨'''હી [ઈ.૧૬૧૨ સુધીમાં] : સંઘપતિ શ્રાવક. ૫૭ કડીની હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની’ (લે.ઈ.૧૬૧૨/સં.૧૬૬૮, અસાડ સુદ ૫) તથા ‘વિક્રમ-રાસ’ (લે.ઈ.૧૬૪૪)ના કર્તા. ‘અધ્યાત્મબાવની’માં ‘મુનિરાજ કહઈં’ એ શબ્દો પરથી કૃતિના કર્તા હીરાનંદ હોવાની વિશે શંકા ઊભી થાય. કૃતિ કોઈ અજ્ઞાતનામા મુનિ દ્વારા સંઘપતિ હીરાનંદને માટે તેમને ઉદ્દેશીને રચાઈ હોય. એટલે એમના પિતાનું નામ કાન્હ ગણવું એ પણ શંકાસ્પદ છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[ભો.સાં.]}}

હીરાનંદ-૩ [ઈ.૧૭૧૪ સુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના જૈન સાધુ. અજિતદેવસૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ’ (લે.ઈ.૧૭૧૪)ના કર્તા.
હીરાનંદ-૩ [ઈ.૧૭૧૪ સુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના જૈન સાધુ. અજિતદેવસૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ’ (લે.ઈ.૧૭૧૪)ના કર્તા.
18,450

edits