ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ: Difference between revisions

no edit summary
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
ચઇઉ [ઈ.૧૫૧૩ સુધીમાં] : જૈન. ‘ચઉઆ’ને નામે નોંધાયેલી ૩૪ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૧૩)ના કર્તા.
'''ચઇઉ''' [ઈ.૧૫૧૩ સુધીમાં] : જૈન. ‘ચઉઆ’ને નામે નોંધાયેલી ૩૪ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૧૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.)
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).{{Right|[શ્ર.ત્રિ.)}}

ચઉહથ/ચોથો [ઈ.૧૫૩૧માં હયાત] : સાંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પંરપરામાં ઉપાધ્યાય ધર્મસાગરના શિષ્ય. ૩૯૬ કડીની ‘આરામનંદન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા.
'''ચઉહથ/ચોથો''' [ઈ.૧૫૩૧માં હયાત] : સાંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પંરપરામાં ઉપાધ્યાય ધર્મસાગરના શિષ્ય. ૩૯૬ કડીની ‘આરામનંદન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

ચતુર-૧ [ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજની પરંપરામાં ભાઉજીના શિષ્ય. ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૫)ના કર્તા.
'''ચતુર-૧''' [ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજની પરંપરામાં ભાઉજીના શિષ્ય. ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

ચતુર-૨ [               ]: જૈન. ફત્તેસાગરશિષ્ય. ૭ ઢાળના ‘દેવલોક-સ્તવન’ (મુ.)ના કર્તા.
'''ચતુર-૨''' [               ]: જૈન. ફત્તેસાગરશિષ્ય. ૭ ઢાળના ‘દેવલોક-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન, સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૭૬. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન, સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૭૬.{{Right|[શ્ર.ત્રિ.]}}

ચતુર-ચાલીસી : ૪ કડીથી માંડીને ૨૧ કડી જેટલો વિસ્તાર દર્શાવતાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીઓના આ કાવ્ય(મુ.)માં વિશ્વનાથ જાનીએ જયદેવના ‘ગીતગોવિન્દ’નો કાવ્યવિષય સ્વીકાર્યો છે. કૃષ્ણ-ગોપીનો શૃંગાર, ગોપીના ચિત્તમાં જન્મતી અસૂયા અને કૃષ્ણના પ્રણયચાતુર્યથી ગોપીનું રીઝવું - આ પ્રસંગો પ્રયોજીને રચાયેલી નરસિંહની ‘ચાતુરીઓ’  નામક પદમાળા પણ મળે છે, પરંતુ નરસિંહના આ પદોમાં વિશૃંખલતા ને ભાવનિરૂપણની એકવિધતા છે, ત્યારે વિશ્વનાથ જાની વિષયને સુશ્લિષ્ટતાથી ને સુરેખ ક્રમિતાથી ભાવવૈવિધ્યપૂર્વક આલેખે છે. ઉપરાંત, નરસિંહમાં સ્થૂળ ભોગચિત્રોની જે પ્રચુરતા છે તે ‘ચતુર-ચાલીસી’માં નથી. એનો શૃંગાર સંયત, સુરુચિપૂર્ણ અને સંસ્કારી છે. નરસિંહનાં પદોમાં મુખબંધ, ઢાળ અને વલણ ધરાવતો પદ્યબંધ જોવા મળે છે, ત્યારે અહીં મુખબંધ પણ માત્ર ૧ જ પદમાં છે એ નોંધપાત્ર છે.
'''ચતુર-ચાલીસી''' : ૪ કડીથી માંડીને ૨૧ કડી જેટલો વિસ્તાર દર્શાવતાં ૪૦ પદો અને આશરે ૩૭૫ કડીઓના આ કાવ્ય(મુ.)માં વિશ્વનાથ જાનીએ જયદેવના ‘ગીતગોવિન્દ’નો કાવ્યવિષય સ્વીકાર્યો છે. કૃષ્ણ-ગોપીનો શૃંગાર, ગોપીના ચિત્તમાં જન્મતી અસૂયા અને કૃષ્ણના પ્રણયચાતુર્યથી ગોપીનું રીઝવું - આ પ્રસંગો પ્રયોજીને રચાયેલી નરસિંહની ‘ચાતુરીઓ’  નામક પદમાળા પણ મળે છે, પરંતુ નરસિંહના આ પદોમાં વિશૃંખલતા ને ભાવનિરૂપણની એકવિધતા છે, ત્યારે વિશ્વનાથ જાની વિષયને સુશ્લિષ્ટતાથી ને સુરેખ ક્રમિતાથી ભાવવૈવિધ્યપૂર્વક આલેખે છે. ઉપરાંત, નરસિંહમાં સ્થૂળ ભોગચિત્રોની જે પ્રચુરતા છે તે ‘ચતુર-ચાલીસી’માં નથી. એનો શૃંગાર સંયત, સુરુચિપૂર્ણ અને સંસ્કારી છે. નરસિંહનાં પદોમાં મુખબંધ, ઢાળ અને વલણ ધરાવતો પદ્યબંધ જોવા મળે છે, ત્યારે અહીં મુખબંધ પણ માત્ર ૧ જ પદમાં છે એ નોંધપાત્ર છે.
‘ચતુર-ચાલીસી’નો પ્રારંભ કૃષ્ણવિરહમાં ઝૂરતી ગોપીના નાટ્યાત્મક ચિત્રથી થાય છે. સાથેસાથે ગોપીવિરહથી દુ:ખી થતા કૃષ્ણનું વર્ણન પણ એમાં થાય છે. દૂતીની સહાયથી બંને મળે છે, એ પછી કવિ કૃષ્ણે કરેલા ગોપીના પ્રેમભર્યા અનુનયનાં સુંદર ચિત્રો ઊપસાવે છે. રતિક્રીડા દરમ્યાન કૃષ્ણ ભૂલથી રાધાનો નામોચ્ચાર કરી દે છે અને ગોપી રિસાઈને કૃષ્ણથી વિમુખ બનીને ચાલી જાય છે. પુન: દૂતીની મદદથી બંને મળે છે ને કૃષ્ણના પ્રણયચાતુર્યથી પ્રસન્ન થયેલી ગોપી સવાર પડતાં સ્વગૃહે જવા વિદાય લે છે. કવિએ ગોપી અને કૃષ્ણની લાગણીઓની કાળજીભરી સંભાળ લેતી ને બંનેને ડહાપણભરી શિખામણ આપી એમને પરસ્પર ગાઢ અનુરાગભર્યા મિલન તરફ દોરી જતી

દૂતીની વિદગ્ધતાની પણ રસપ્રદ રેખાઓ આંકી છે. ગોપીનો કૃષ્ણ માટેનો ઉત્કટ અનુરાગ સામાન્ય સંસારી અનુરાગ નથી પણ પ્રેમલક્ષણા ભક્તિ છે, એનાં સૂચનો પણ કવિના કાવ્યમાંથી મળ્યાં કરે છે.
દૂતીની વિદગ્ધતાની પણ રસપ્રદ રેખાઓ આંકી છે. ગોપીનો કૃષ્ણ માટેનો ઉત્કટ અનુરાગ સામાન્ય સંસારી અનુરાગ નથી પણ પ્રેમલક્ષણા ભક્તિ છે, એનાં સૂચનો પણ કવિના કાવ્યમાંથી મળ્યાં કરે છે.
આ કવિની અન્ય કૃતિ ‘પ્રેમ-પચીસી’ની જેમ આ કૃતિના પ્રારંભમાં પણ ઇષ્ટદેવની સ્તુતિ નથી અને અંતે ફલશ્રુતિ છે. કાવ્યમાં પુષ્ટિમાર્ગનો પટ સ્પષ્ટ હોવા છતાં કાવ્ય સાદ્યંત રસાત્મક રહ્યું છે. કવિની નજર પ્રસંગાલેખન કરતાં ભાવનિરૂપણ તરફ વિશેષ છે અને તેથી અલ્પ કથાતત્ત્વવાળી આ કૃતિનાં ચાલીસે પદો નાટ્યાત્મક ઊર્મિકાવ્ય સમો રસાસ્વાદ કરાવે છે. ગોપીકૃષ્ણના મિલનની ધન્ય ક્ષણોના વર્ણનમાં “આપ ટલી હરિ થઈ ગોપી” કે “નિશા વિષે પ્રગટ થયું વહાણું” જેવી અભિવ્યક્તિ જાનીના કવિત્વનો હૃદ્ય પરિચય કરાવે છે. [મ.દ.]
આ કવિની અન્ય કૃતિ ‘પ્રેમ-પચીસી’ની જેમ આ કૃતિના પ્રારંભમાં પણ ઇષ્ટદેવની સ્તુતિ નથી અને અંતે ફલશ્રુતિ છે. કાવ્યમાં પુષ્ટિમાર્ગનો પટ સ્પષ્ટ હોવા છતાં કાવ્ય સાદ્યંત રસાત્મક રહ્યું છે. કવિની નજર પ્રસંગાલેખન કરતાં ભાવનિરૂપણ તરફ વિશેષ છે અને તેથી અલ્પ કથાતત્ત્વવાળી આ કૃતિનાં ચાલીસે પદો નાટ્યાત્મક ઊર્મિકાવ્ય સમો રસાસ્વાદ કરાવે છે. ગોપીકૃષ્ણના મિલનની ધન્ય ક્ષણોના વર્ણનમાં “આપ ટલી હરિ થઈ ગોપી” કે “નિશા વિષે પ્રગટ થયું વહાણું” જેવી અભિવ્યક્તિ જાનીના કવિત્વનો હૃદ્ય પરિચય કરાવે છે. {{Right|[મ.દ.]}}

ચતુરવિજય : આ નામે કોશાએ સ્થૂલિભદ્રને પોપટ દ્વારા મોકલાવેલ સંદેશ રૂપે રચાયેલ ૧૮ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસ’ (લે.ઈ.૧૬૯૬; અંશત: મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા ચતુરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ચતુરવિજય ''': આ નામે કોશાએ સ્થૂલિભદ્રને પોપટ દ્વારા મોકલાવેલ સંદેશ રૂપે રચાયેલ ૧૮ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસ’ (લે.ઈ.૧૬૯૬; અંશત: મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા ચતુરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
પંડિત ચતુરવિજયને નામે મળતો ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, માગશર સુદ ૫) સમયદૃષ્ટિએ વિચારતાં ચતુરવિજય-૩નો હોવા સંભવ છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
પંડિત ચતુરવિજયને નામે મળતો ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, માગશર સુદ ૫) સમયદૃષ્ટિએ વિચારતાં ચતુરવિજય-૩નો હોવા સંભવ છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’.
કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’.
સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચતુરવિજય-૧ [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના ‘નેમિનાથરાજિમતી-વેલ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, પોષ સુદ ૧૪, ગુરુવાર)ના કર્તા.
'''ચતુરવિજય-૧''' [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના ‘નેમિનાથરાજિમતી-વેલ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, પોષ સુદ ૧૪, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : મુપૂગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપૂગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચતુરવિજય-૨ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેકમંજરીપ્રકરણવૃત્તિ’ના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ભક્તિવિજય અને મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલ છે.
'''ચતુરવિજય-૨''' [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેકમંજરીપ્રકરણવૃત્તિ’ના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ભક્તિવિજય અને મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલ છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચતુરવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં નવલવિજયના શિષ્ય. એમની ‘ચોવીસી’ (મુ.) ભાવાવિષ્ટતા, અલંકારયુક્ત રસાળ અભિવ્યક્તિ અને દેશીવૈવિધ્યથી નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ઈ.૧૮૪૪માં મેત્રાણામાં પ્રગટ થયેલ ને પ્રતિષ્ઠા પામેલ જિનપ્રતિમાઓવિષયક ૪ ઢાળનું ‘મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન/(મેત્રાણામંડન) ઋષભ-જિન-સ્તવન’ (મુ.), ૩૦ કડીનું ‘બીજનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, અસાડ સુદ ૧૦; મુ.), ‘કુમતિવારક સુમતિને ઉપદેશ-સઝાય’, ‘આત્મશિખામણ-સઝાય’, ‘અષ્ટમીનું સ્તવન’, ‘વર્ધમાન-સ્તુતિ’ અને ‘સીમંધરજિન-વિનતિ’ એ કૃતિઓ રચેલ છે. ‘(મેત્રાણામંડન) ઋષભજિન-સ્તવન’ ‘જૈન ગૂર્જર કવિઓ’એ ભૂલથી નવલવિજયને નામે નોંધેલ છે.

26,604

edits