26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 39: | Line 39: | ||

ચતુરવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં નવલવિજયના શિષ્ય. એમની ‘ચોવીસી’ (મુ.) ભાવાવિષ્ટતા, અલંકારયુક્ત રસાળ અભિવ્યક્તિ અને દેશીવૈવિધ્યથી નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ઈ.૧૮૪૪માં મેત્રાણામાં પ્રગટ થયેલ ને પ્રતિષ્ઠા પામેલ જિનપ્રતિમાઓવિષયક ૪ ઢાળનું ‘મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન/(મેત્રાણામંડન) ઋષભ-જિન-સ્તવન’ (મુ.), ૩૦ કડીનું ‘બીજનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, અસાડ સુદ ૧૦; મુ.), ‘કુમતિવારક સુમતિને ઉપદેશ-સઝાય’, ‘આત્મશિખામણ-સઝાય’, ‘અષ્ટમીનું સ્તવન’, ‘વર્ધમાન-સ્તુતિ’ અને ‘સીમંધરજિન-વિનતિ’ એ કૃતિઓ રચેલ છે. ‘(મેત્રાણામંડન) ઋષભજિન-સ્તવન’ ‘જૈન ગૂર્જર કવિઓ’એ ભૂલથી નવલવિજયને નામે નોંધેલ છે. | '''ચતુરવિજય-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં નવલવિજયના શિષ્ય. એમની ‘ચોવીસી’ (મુ.) ભાવાવિષ્ટતા, અલંકારયુક્ત રસાળ અભિવ્યક્તિ અને દેશીવૈવિધ્યથી નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ઈ.૧૮૪૪માં મેત્રાણામાં પ્રગટ થયેલ ને પ્રતિષ્ઠા પામેલ જિનપ્રતિમાઓવિષયક ૪ ઢાળનું ‘મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન/(મેત્રાણામંડન) ઋષભ-જિન-સ્તવન’ (મુ.), ૩૦ કડીનું ‘બીજનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, અસાડ સુદ ૧૦; મુ.), ‘કુમતિવારક સુમતિને ઉપદેશ-સઝાય’, ‘આત્મશિખામણ-સઝાય’, ‘અષ્ટમીનું સ્તવન’, ‘વર્ધમાન-સ્તુતિ’ અને ‘સીમંધરજિન-વિનતિ’ એ કૃતિઓ રચેલ છે. ‘(મેત્રાણામંડન) ઋષભજિન-સ્તવન’ ‘જૈન ગૂર્જર કવિઓ’એ ભૂલથી નવલવિજયને નામે નોંધેલ છે. | ||
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિસ્તસંગ્રહ; ૪. જિભપ્રકાશ; જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩ - ‘મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્તવન’, સં. જેશિંગલાલ ન. શાહ (+સં.). | કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિસ્તસંગ્રહ; ૪. જિભપ્રકાશ; જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩ - ‘મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્તવન’, સં. જેશિંગલાલ ન. શાહ (+સં.). | ||
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.] | સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ચતુરસાગર [ઈ.૧૭૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. ૩૬૦ ગ્રંથાગ્રના ‘મદનકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, માગશર સુદ ૩; મંગળવાર)ના કર્તા. આ નામે મળતી, મૂળ રત્નાકરસૂરિની સંસ્કૃત રચના ‘રત્નાકર-પંચવિંશતિકા’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૦૦)ના કર્તા પણ પ્રસ્તુત ચતુરસાગર હોવા | '''ચતુરસાગર''' [ઈ.૧૭૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. ૩૬૦ ગ્રંથાગ્રના ‘મદનકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, માગશર સુદ ૩; મંગળવાર)ના કર્તા. આ નામે મળતી, મૂળ રત્નાકરસૂરિની સંસ્કૃત રચના ‘રત્નાકર-પંચવિંશતિકા’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૦૦)ના કર્તા પણ પ્રસ્તુત ચતુરસાગર હોવા | ||
સંભવ છે. | સંભવ છે. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''ચતુર્ભુજ''' : આ નામે ૧૨ કડવાંનું ‘એકાદશી-રુકમાંગદ-આખ્યાન’ તથા કૃષ્ણચરિતનાં પદો નોંધાયેલાં છે એ કયા ચતુર્ભુજ છે તે નક્કી થઈ શકે તેમ નથી. | |||
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ:૨; [કા.શા.] | સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ:૨; {{Right|[કા.શા.]}} | ||

ચતુર્ભુજ-૧ [સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] : ક્વચિત્ આંતરયમકનો ઉપયોગ કરતા દુહા અને છંદની ૯૯ કડીના ‘ભ્રમરગીતા-ફાગ/શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા’ (સંભવત: ર.ઈ.૧૫૨૦; મુ.)ના કર્તા. કૃષ્ણના મથુરાગમનના વૃત્તાંતને પણ આવરી લેતી, ભાગવતાધારિત ઉદ્ધવસંદેશવિષયક આ રચના એમાંનાં ભાવવાહી આલેખનોથી નોંધપાત્ર બને છે. | '''ચતુર્ભુજ-૧''' [સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] : ક્વચિત્ આંતરયમકનો ઉપયોગ કરતા દુહા અને છંદની ૯૯ કડીના ‘ભ્રમરગીતા-ફાગ/શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા’ (સંભવત: ર.ઈ.૧૫૨૦; મુ.)ના કર્તા. કૃષ્ણના મથુરાગમનના વૃત્તાંતને પણ આવરી લેતી, ભાગવતાધારિત ઉદ્ધવસંદેશવિષયક આ રચના એમાંનાં ભાવવાહી આલેખનોથી નોંધપાત્ર બને છે. | ||
કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૨. ભ્રમરગીતા(+સં.). | કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૨. ભ્રમરગીતા(+સં.). | ||
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી. [કા.શા.] | સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}} | ||

'''ચરણકુમાર''' : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘નવકારવાલી-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તે કયા ચરણકુમાર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | |||
સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ચરણકુમાર-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં) : જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-સ્યાદવાદ-સ્વરૂપવર્ણન’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. | '''ચરણકુમાર-૧''' [ઈ.૧૬૭૮ સુધીમાં) : જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-સ્યાદવાદ-સ્વરૂપવર્ણન’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ચરણકુમાર-૨ [ ]: જૈન સાધુ. પાઠક કમલલાભની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૩૭ કડીની ‘સમ્યક્ત્વપ્રાપ્તિની સઝાય/સમકિત-ભાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખરતરગચ્છના કમલલાભ-ઉપાધ્યાયના આ પ્રશિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણાય. | '''ચરણકુમાર-૨''' [ ]: જૈન સાધુ. પાઠક કમલલાભની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૩૭ કડીની ‘સમ્યક્ત્વપ્રાપ્તિની સઝાય/સમકિત-ભાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખરતરગચ્છના કમલલાભ-ઉપાધ્યાયના આ પ્રશિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણાય. | ||
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). | કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). | ||
સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||
ચરણપ્રમોદ/ચરણપ્રમોદશિષ્ય[ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. આ બંને નામથી મળતી ૧૦ કડીની ‘મધુબિંદુની સઝાય’ (લે.ઈ.૧૭૧૦; મુ.)માં “ચરણપ્રમોદ સુશિષ્ય જંપે” એવી પંક્તિને કારણે કર્તા ચરણપ્રમોદ કે એના શિષ્ય છે તે વિશે અસ્પષ્ટતા રહે છે. આ ઉપરાંત ચરણપ્રમોદશિષ્યને નામે ૧૪ કડીની ‘વ્યવહારસ્થાપન-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૩ કડીની ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘પાર્શ્વનાથ-છંદ’ એ કૃતિઓ નોંધાયેલી છે. | '''ચરણપ્રમોદ/ચરણપ્રમોદશિષ્ય'''[ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. આ બંને નામથી મળતી ૧૦ કડીની ‘મધુબિંદુની સઝાય’ (લે.ઈ.૧૭૧૦; મુ.)માં “ચરણપ્રમોદ સુશિષ્ય જંપે” એવી પંક્તિને કારણે કર્તા ચરણપ્રમોદ કે એના શિષ્ય છે તે વિશે અસ્પષ્ટતા રહે છે. આ ઉપરાંત ચરણપ્રમોદશિષ્યને નામે ૧૪ કડીની ‘વ્યવહારસ્થાપન-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૩ કડીની ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘પાર્શ્વનાથ-છંદ’ એ કૃતિઓ નોંધાયેલી છે. | ||
કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ(ન.). | કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ(ન.). | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[કી.જો.]}} | ||
ચંદ : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે કયા ચંદ છે તે નિશ્ચિત થતું નથી. | ચંદ : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે કયા ચંદ છે તે નિશ્ચિત થતું નથી. |
edits