ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 94: Line 94:
શાલિગ : જુઓ સાલિગ.
શાલિગ : જુઓ સાલિગ.

શાલિભદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૧૮૫માં હયાત] : રાસકવિ. રાજગચ્છના જૈન સાધુ. વજ્રસેનસૂરિના પટ્ટધર શિષ્ય. ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધની કથાને આલેખતી ૧૪ ઠવણીમાં વિભક્ત ૨૦૩ કડીની વીરરસપ્રધાન કૃતિ ‘ભરતેશ્વર-બાહુબલિ-રાસ’(ર.ઈ.૧૧૮૫/સં.૧૨૪૧, ફાગણ-૫; મુ.) એમાંનાં યુદ્ધવર્ણનો તથા ડિંગળશૈલીનો ઉપયોગ કરતી ઓજસયુક્ત શૈલીને લીધે ધ્યાન ખેંચતી મહત્ત્વની રચના છે. સામાન્ય માણસે અને શ્રવાકે જીવનમાં કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે સુપથ્ય શીખવચનો રજૂ કરતો, ચરણાકુલ, ચોપાઈ, સોરઠા, દુહા આદિના બંધમાં રચાયેલ ૬૩ કડીનો ‘બુદ્ધિ-રાસ/શાલિભદ્ર-રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ-રાસ’ (લે.ઈ.૧૭૭૫; મુ.) પણ તેમની કૃતિ મનાય છે; જો કે લાલચન્દ્ર ગાંધી આ બંને રાસના કર્તા એક જ હોવા વિશે સાશંક છે.
'''શાલિભદ્ર(સૂરિ)-૧''' [ઈ.૧૧૮૫માં હયાત] : રાસકવિ. રાજગચ્છના જૈન સાધુ. વજ્રસેનસૂરિના પટ્ટધર શિષ્ય. ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધની કથાને આલેખતી ૧૪ ઠવણીમાં વિભક્ત ૨૦૩ કડીની વીરરસપ્રધાન કૃતિ ‘ભરતેશ્વર-બાહુબલિ-રાસ’(ર.ઈ.૧૧૮૫/સં.૧૨૪૧, ફાગણ-૫; મુ.) એમાંનાં યુદ્ધવર્ણનો તથા ડિંગળશૈલીનો ઉપયોગ કરતી ઓજસયુક્ત શૈલીને લીધે ધ્યાન ખેંચતી મહત્ત્વની રચના છે. સામાન્ય માણસે અને શ્રવાકે જીવનમાં કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે સુપથ્ય શીખવચનો રજૂ કરતો, ચરણાકુલ, ચોપાઈ, સોરઠા, દુહા આદિના બંધમાં રચાયેલ ૬૩ કડીનો ‘બુદ્ધિ-રાસ/શાલિભદ્ર-રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ-રાસ’ (લે.ઈ.૧૭૭૫; મુ.) પણ તેમની કૃતિ મનાય છે; જો કે લાલચન્દ્ર ગાંધી આ બંને રાસના કર્તા એક જ હોવા વિશે સાશંક છે.
કૃતિ : ૧. ભરત-બાહુબલિ-રાસ, સં. લાલચંદ્ર ભ. ગાંધી, ઈ.૧૯૪૧; ૨. (શાલિભદ્રસૂરિકૃત) ભરતેશ્વર-બાહુબલિ-રાસ તથા બુદ્ધિ રાસ, સં. શ્રી જિનવિજ્ય મુનિ, ઈ.૧૯૪૧.
કૃતિ : ૧. ભરત-બાહુબલિ-રાસ, સં. લાલચંદ્ર ભ. ગાંધી, ઈ.૧૯૪૧; ૨. (શાલિભદ્રસૂરિકૃત) ભરતેશ્વર-બાહુબલિ-રાસ તથા બુદ્ધિ રાસ, સં. શ્રી જિનવિજ્ય મુનિ, ઈ.૧૯૪૧.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. દેસુરાસમાળા;  ૭. અખંડાનંદ, ઑક્ટો.૧૯૫૬-‘ભરતેશ્વર બાહુબલિ-રાસ’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભા.વૈ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. દેસુરાસમાળા;  ૭. અખંડાનંદ, ઑક્ટો.૧૯૫૬-‘ભરતેશ્વર બાહુબલિ-રાસ’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[ભા.વૈ.]]}}

શાલિભદ્ર(સૂરિ)-૨ [ઈ.૧૩૫૪માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. જૈન પરંપરાના મહાભારતના કથાવસ્તુ પર આધારિત, વસ્તુ આદિ સુગેય છંદો-ઢાળોનો સુંદર વિનિયોગ કરતો, ૧૫ ઠવણી ને ૩૦૦થી વધારે કડીઓમાં રચાયેલો ‘પંચપાંડવચરિત-રાસ /પાંચપાંડવ-રાસ’ (ર. ઈ.૧૩૫૪; મુ.) પૌરાણિક વિષયવાળી અત્યારે ઉપબલ્ધ પહેલી કૃતિ છે. મૂળ મહાભારતના કથાપ્રસંગથી ઘણા પ્રસંગોમાં જુદો પડતો આ રાસ કથાકથન તથા વર્ણનો અને છંદોપ્રયોગમાં કવિકૌશલ્યનો સુપેરે પરિચય કરાવે છે. આ કવિ અને ‘વિરાટપર્વ’ (ર. ઈ.૧૪૨૨ પૂર્વે)ના કર્તા એક હોવાનો સંભવ મોહનલાલ દ. દેશાઈએ રજૂ કર્યો છે.
'''શાલિભદ્ર(સૂરિ)-૨''' [ઈ.૧૩૫૪માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. જૈન પરંપરાના મહાભારતના કથાવસ્તુ પર આધારિત, વસ્તુ આદિ સુગેય છંદો-ઢાળોનો સુંદર વિનિયોગ કરતો, ૧૫ ઠવણી ને ૩૦૦થી વધારે કડીઓમાં રચાયેલો ‘પંચપાંડવચરિત-રાસ /પાંચપાંડવ-રાસ’ (ર. ઈ.૧૩૫૪; મુ.) પૌરાણિક વિષયવાળી અત્યારે ઉપબલ્ધ પહેલી કૃતિ છે. મૂળ મહાભારતના કથાપ્રસંગથી ઘણા પ્રસંગોમાં જુદો પડતો આ રાસ કથાકથન તથા વર્ણનો અને છંદોપ્રયોગમાં કવિકૌશલ્યનો સુપેરે પરિચય કરાવે છે. આ કવિ અને ‘વિરાટપર્વ’ (ર. ઈ.૧૪૨૨ પૂર્વે)ના કર્તા એક હોવાનો સંભવ મોહનલાલ દ. દેશાઈએ રજૂ કર્યો છે.
કૃતિ : ૧. ગુરાસાવલિ (+સં.); ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ઈ.૧૯૬૦.
કૃતિ : ૧. ગુરાસાવલિ (+સં.); ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ઈ.૧૯૬૦.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૪-‘પંચપાંડવચરિત્રરાસુ’, ચંદ્રકાન્ત ટોપીવાળા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપુગૂહસૂચી. [ભા.વૈ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૪-‘પંચપાંડવચરિત્રરાસુ’, ચંદ્રકાન્ત ટોપીવાળા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપુગૂહસૂચી. {{Right|[[ભા.વૈ.]]}}

શાલિસૂરિ [ઈ.૧૪૨૨ પૂર્વે] : જૈન કવિ. કવિના ‘વિરાટપર્વ’માંથી માણિક્યસુંદર-સૂરિએ પોતાનો ‘પૃથ્વીચંદ્ર-ચરિત’ (ર.ઈ.૧૪૨૨)માં ૨ કડીની ૧-૧- પંક્તિ ઉદ્ધૃત કરી છે. એટલે કવિ ઈ.૧૪૨૨ પૂર્વે થઈ ગયા હોવાનું કહી શકાય. ૨ ખંડમાં વિભક્ત ૧૮૩ કડીનું ‘વિરાટપર્વ’  (ર.ઈ.૧૪૨૨ પૂર્વે; મુ.) મહાભારતની જૈન પરંપરાને બદલે વ્યાસકૃત મહાભારત કથાને અનુસરે છે અને કવિ માત્રામેળને બદલે અક્ષરમેળ છંદો પ્રયોજે છે એ દૃષ્ટિએ વિશિષ્ટ કાવ્ય છે. મહાભારતકથાના મુખ્ય કથાપ્રસંગોને જાળવી કવિએ સમગ્ર કૃતિમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવા તરફ લક્ષ આપ્યું છે. વક્તવ્યને ધારદાર બનાવવા પ્રયોજાયેલી લોકકિતોને લીધે કાવ્યની શૈલી લાક્ષણિક બની છે. ‘પંચપાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૩૫૪)ના કર્તા શાલિભદ્રસૂરિ અને આ કાવ્યના કર્તા એક છે એવી સંભાવના મોહનલાલ દ. દેશાઈએ વ્યક્ત કરી છે.

'''શાલિસૂરિ''' [ઈ.૧૪૨૨ પૂર્વે] : જૈન કવિ. કવિના ‘વિરાટપર્વ’માંથી માણિક્યસુંદર-સૂરિએ પોતાનો ‘પૃથ્વીચંદ્ર-ચરિત’ (ર.ઈ.૧૪૨૨)માં ૨ કડીની ૧-૧- પંક્તિ ઉદ્ધૃત કરી છે. એટલે કવિ ઈ.૧૪૨૨ પૂર્વે થઈ ગયા હોવાનું કહી શકાય. ૨ ખંડમાં વિભક્ત ૧૮૩ કડીનું ‘વિરાટપર્વ’  (ર.ઈ.૧૪૨૨ પૂર્વે; મુ.) મહાભારતની જૈન પરંપરાને બદલે વ્યાસકૃત મહાભારત કથાને અનુસરે છે અને કવિ માત્રામેળને બદલે અક્ષરમેળ છંદો પ્રયોજે છે એ દૃષ્ટિએ વિશિષ્ટ કાવ્ય છે. મહાભારતકથાના મુખ્ય કથાપ્રસંગોને જાળવી કવિએ સમગ્ર કૃતિમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવા તરફ લક્ષ આપ્યું છે. વક્તવ્યને ધારદાર બનાવવા પ્રયોજાયેલી લોકકિતોને લીધે કાવ્યની શૈલી લાક્ષણિક બની છે. ‘પંચપાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૩૫૪)ના કર્તા શાલિભદ્રસૂરિ અને આ કાવ્યના કર્તા એક છે એવી સંભાવના મોહનલાલ દ. દેશાઈએ વ્યક્ત કરી છે.
કૃતિ : ૧. વિરાટપર્વ, સં. ચિમનલાલ ત્રિવેદી, કનુભાઈ શેઠ, ઈ.૧૯૬૯;  ૨. ગુરાસાવલી.
કૃતિ : ૧. વિરાટપર્વ, સં. ચિમનલાલ ત્રિવેદી, કનુભાઈ શેઠ, ઈ.૧૯૬૯;  ૨. ગુરાસાવલી.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [ભા.વૈ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[ભા.વૈ.]]}}

શાંતસૌભાગ્ય [ઈ.૧૭૩૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદત્તઋષિની ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૧)ના કર્તા.
'''શાંતસૌભાગ્ય''' [ઈ.૧૭૩૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદત્તઋષિની ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૧)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિ : શાંતિને નામે ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’ (મુ.) અને શાંતિસૂરિને નામે ૮ કડીનું ‘સીમન્ધર-સ્વામી-સ્તવન/જિનસ્તવન’ (ર. સ. ૧૪મું શતક), ‘અર્બુદાચલચૈત્યપરવાડિ-વિનતિ’, ૬ કડીની ‘હિયાલી’, ૧૧ કડીનો ‘શત્રુંજય-ભાસ/શત્રુંજય ઉમાહડા ધવલ’ (લે. ઈ.૧૪૭૯; મુ.), ૫ કડીનું ‘જીરાવલા-ગીત’ (લે. સં. ૧૭મું શતક) અને મૂળ પ્રાકૃત કૃતિ ‘જીવવિચાર’ પરનો ૫૧ કડીનો સ્તબક (લે. ઈ.૧૮૮૯) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા શાંતિસૂરિ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''શાંતિ''' : શાંતિને નામે ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’ (મુ.) અને શાંતિસૂરિને નામે ૮ કડીનું ‘સીમન્ધર-સ્વામી-સ્તવન/જિનસ્તવન’ (ર. સ. ૧૪મું શતક), ‘અર્બુદાચલચૈત્યપરવાડિ-વિનતિ’, ૬ કડીની ‘હિયાલી’, ૧૧ કડીનો ‘શત્રુંજય-ભાસ/શત્રુંજય ઉમાહડા ધવલ’ (લે. ઈ.૧૪૭૯; મુ.), ૫ કડીનું ‘જીરાવલા-ગીત’ (લે. સં. ૧૭મું શતક) અને મૂળ પ્રાકૃત કૃતિ ‘જીવવિચાર’ પરનો ૫૧ કડીનો સ્તબક (લે. ઈ.૧૮૮૯) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા શાંતિસૂરિ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩;  ૨. જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ - ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો’, સં. મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩;  ૨. જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ - ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો’, સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. નયુકવિઓ; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. નયુકવિઓ; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિ(સૂરિ)-૧ [ઈ.૧૩૪૮ કે ૧૩૮૪માં હયાત] : જૈન સાધુ. આમ્રદેવસૂરિના શિષ્ય. ૧૨ ઢાળના ‘અજિતશાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૩૪૮ કે ૧૩૮૪)ના કર્તા.
'''શાંતિ(સૂરિ)-૧''' [ઈ.૧૩૪૮ કે ૧૩૮૪માં હયાત] : જૈન સાધુ. આમ્રદેવસૂરિના શિષ્ય. ૧૨ ઢાળના ‘અજિતશાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૩૪૮ કે ૧૩૮૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિ(સૂરિ)-૨ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬ની સદી મધ્યભાગ] : સાંડેરગચ્છના જૈન સાધુ. આમદેવસૂરિના શિષ્ય. તેઓ ઈ.૧૫૪૩ સુધી હયાત હતા એમ ‘જૈન ગૂર્જર કવિઓ’એ નોંધ્યું છે. દાનનો મહિમા સમજાવતો પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલો ને વિવિધ છંદોનો ઉપયોગ કરતો ૧૩૭ કડીનો ‘સાગરદત્ત-રાસ’ (ર.ઈ.૧૪૬૧-૬૩ આસપાસ) તથા ૧૫૦ કડીની ‘નવકાર-ચોપાઈ’ના કર્તા.
'''શાંતિ(સૂરિ)-૨''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬ની સદી મધ્યભાગ] : સાંડેરગચ્છના જૈન સાધુ. આમદેવસૂરિના શિષ્ય. તેઓ ઈ.૧૫૪૩ સુધી હયાત હતા એમ ‘જૈન ગૂર્જર કવિઓ’એ નોંધ્યું છે. દાનનો મહિમા સમજાવતો પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચાયેલો ને વિવિધ છંદોનો ઉપયોગ કરતો ૧૩૭ કડીનો ‘સાગરદત્ત-રાસ’ (ર.ઈ.૧૪૬૧-૬૩ આસપાસ) તથા ૧૫૦ કડીની ‘નવકાર-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિ(સૂરિ)-૩ [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે.
'''શાંતિ(સૂરિ)-૩''' [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિકુશલ : આ નામે ૪ કડીની ‘સીમંધર-સ્તુતિ’ (લે. ઈ.૧૭૯૩; મુ.), ૧૪ કડીની ‘જૂ-લીખ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.) અને ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતીમાં ‘આદીશ્વર ભગવાનનું સ્તવન’ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા શાંતિકુશલ છે તે નિશ્ચિત થતું નથી.
'''શાંતિકુશલ''' : આ નામે ૪ કડીની ‘સીમંધર-સ્તુતિ’ (લે. ઈ.૧૭૯૩; મુ.), ૧૪ કડીની ‘જૂ-લીખ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.) અને ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતીમાં ‘આદીશ્વર ભગવાનનું સ્તવન’ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા શાંતિકુશલ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. ચૈતસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાસંગ્રહ.
કૃતિ : ૧. ચૈતસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિકુશલ-૧ [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનની પરંપરામાં વિનયકુશલના શિષ્ય. ‘અંજનાસતી-રાસ’(ર.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, મહા સુદ ૨ના દિને પ્રારંભ; સ્વહસ્તાક્ષરની પ્રત), ૩૧/૪૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૧૧; મુ.), ‘ઝાંઝરિયા-મુનિની સઝાય’ (ર.ઈ.૧૬૨૧/સં.ના ૧૬૭૭ વૈશાખ વદ ૧૧, બુધવાર), ૩૩/૩૭ કડીનો ‘અજારીસરસ્વતીછંદ/ભારતીસ્તોત્ર/શારદામાતાનો છંદ’(મુ.), ૪૧ કડીનો ‘ગોડીપાર્શ્વછંદ’ અને ૧૮ કડીની ‘સનત્કુમારચક્રવર્તીની સઝાય’(મુ.)ના કર્તા.
'''શાંતિકુશલ-૧''' [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનની પરંપરામાં વિનયકુશલના શિષ્ય. ‘અંજનાસતી-રાસ’(ર.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, મહા સુદ ૨ના દિને પ્રારંભ; સ્વહસ્તાક્ષરની પ્રત), ૩૧/૪૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન/તીર્થમાલા’ (ર.ઈ.૧૬૧૧; મુ.), ‘ઝાંઝરિયા-મુનિની સઝાય’ (ર.ઈ.૧૬૨૧/સં.ના ૧૬૭૭ વૈશાખ વદ ૧૧, બુધવાર), ૩૩/૩૭ કડીનો ‘અજારીસરસ્વતીછંદ/ભારતીસ્તોત્ર/શારદામાતાનો છંદ’(મુ.), ૪૧ કડીનો ‘ગોડીપાર્શ્વછંદ’ અને ૧૮ કડીની ‘સનત્કુમારચક્રવર્તીની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ (+સં.) : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.).
કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ (+સં.) : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિચંદ્ર(ઉપાધ્યાય) [  ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૮મું શતક અનુ.)ના કર્તા.
'''શાંતિચંદ્ર(ઉપાધ્યાય)''' [  ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૮મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિદાસ-૧ [ઈ.૧૫૬૯ સુધીમાં] : ‘લઘુબાહુબલિ-વેલિ’ (લે.ઈ.૧૫૬૯)ના કર્તા.
'''શાંતિદાસ-૧''' [ઈ.૧૫૬૯ સુધીમાં] : ‘લઘુબાહુબલિ-વેલિ’ (લે.ઈ.૧૫૬૯)ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિદાસ-૨ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. ૬૪/૬૬ કડીના ‘શ્રીગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા.
'''શાંતિદાસ-૨''' [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. ૬૪/૬૬ કડીના ‘શ્રીગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૦; મુ.)ના કર્તા.
કૃતિ : ગૌતમસ્વામીરાસ, પ્ર. મીઠાભાઈ ક. શેઠ.
કૃતિ : ગૌતમસ્વામીરાસ, પ્ર. મીઠાભાઈ ક. શેઠ.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિદાસ-૩ [  ] : ચારથી ૬ કડીનાં કૃષ્ણની બાળલીલાનાં પદો (૧૩મુ.) અને સાતથી ૧૦ કડીનાં કૃષ્ણ-ગોપી લીલાનાં પદો (૧૦મુ.)ના કર્તા. તેમનાં પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે.
'''શાંતિદાસ-૩ [  ]''' : ચારથી ૬ કડીનાં કૃષ્ણની બાળલીલાનાં પદો (૧૩મુ.) અને સાતથી ૧૦ કડીનાં કૃષ્ણ-ગોપી લીલાનાં પદો (૧૦મુ.)ના કર્તા. તેમનાં પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે.
કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૧, ૫; ૪. ભજનસાગર : ૨.
કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૧, ૫; ૪. ભજનસાગર : ૨.
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

‘શાંતિનાથ ભગવાનનો રાસ’ [ર.ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર] : તપગચ્છના સુમતિવિજયશિષ્ય રામવિજય રચિત આ રાસ (મુ.) જૈનધર્મના ૧૬મા તીર્થંકર શ્રીશાંતિનાથ ભગવાનના ૧૨ ભવની સવિસ્તર કથા કુલ ૬ ખંડ, ૨૧૩ ઢાલ અને ૬૫૮૩ કડીમાં આપે છે.
'''‘શાંતિનાથ ભગવાનનો રાસ’''' [ર.ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર] : તપગચ્છના સુમતિવિજયશિષ્ય રામવિજય રચિત આ રાસ (મુ.) જૈનધર્મના ૧૬મા તીર્થંકર શ્રીશાંતિનાથ ભગવાનના ૧૨ ભવની સવિસ્તર કથા કુલ ૬ ખંડ, ૨૧૩ ઢાલ અને ૬૫૮૩ કડીમાં આપે છે.
એમાં શાંતિનાથની પ્રધાન કથા સાથે તેમના મુખ્ય ગણધર શ્રીચક્રાયુધની સર્વ ભવની, મંગલકલશકુમાર, પુણ્યસાર, સુમિત્રાનંદ આદિની તેમ જ શ્રાવકના ૧૨ વ્રતો ઇત્યાદિની કથાઓ પણ ગૂંથી લેવામાં આવી છે. આ રાસ પંડિત અજિતપ્રભસૂરિના મૂળ સંસ્કૃત પદ્યમાં રચાયેલા ‘શાંતિનાથચરિત્ર’ પર આધારિત હોય એવું જણાય છે.
એમાં શાંતિનાથની પ્રધાન કથા સાથે તેમના મુખ્ય ગણધર શ્રીચક્રાયુધની સર્વ ભવની, મંગલકલશકુમાર, પુણ્યસાર, સુમિત્રાનંદ આદિની તેમ જ શ્રાવકના ૧૨ વ્રતો ઇત્યાદિની કથાઓ પણ ગૂંથી લેવામાં આવી છે. આ રાસ પંડિત અજિતપ્રભસૂરિના મૂળ સંસ્કૃત પદ્યમાં રચાયેલા ‘શાંતિનાથચરિત્ર’ પર આધારિત હોય એવું જણાય છે.
સુશ્લિષ્ટ પદ્યબંધ અને ભાષાપ્રભુત્વ દાખવતા આ રાસના કવિએ રચેલા નીતિવૈરાગ્યબોધક શ્લોકો અને એમાં મુકાયેલા અન્ય કવિઓના દુહા, શ્લોક, ગાથાઓ કવિની કવિત્વશક્તિ અને તેમની સાંપ્રદાયિક અભિજ્ઞતાના દ્યોતક છે. [શ્ર.ત્રિ.]
સુશ્લિષ્ટ પદ્યબંધ અને ભાષાપ્રભુત્વ દાખવતા આ રાસના કવિએ રચેલા નીતિવૈરાગ્યબોધક શ્લોકો અને એમાં મુકાયેલા અન્ય કવિઓના દુહા, શ્લોક, ગાથાઓ કવિની કવિત્વશક્તિ અને તેમની સાંપ્રદાયિક અભિજ્ઞતાના દ્યોતક છે. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિમંદિરશિષ્ય [  ] : જૈન સાધુ. ૭૧ કડીની ‘થંભણપાસ-વિવાહલુ’ (લે.સં. ૧૬મી સદી) કૃતિના કર્તા.
'''શાંતિમંદિરશિષ્ય''' [  ] : જૈન સાધુ. ૭૧ કડીની ‘થંભણપાસ-વિવાહલુ’ (લે.સં. ૧૬મી સદી) કૃતિના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[કી.જો.]]}}

શાંતિવિજય : આ નામે ૪ ઢાળની ‘સાસુવહુની સઝાય’ (ર.ઈ.સંભવત: ૧૭૯૩/સં. ૧૮૪૯, ભાદરવા વદ ૧, મંગળવાર; મુ.), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૮૧), ૩૪૨૫ કડીનો ‘ભવભાવનાપ્રકરણવાર્તિક’ (લે. ઈ.૧૮૨૬), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૮૪૩), ‘સપ્તતિકાકર્મગ્રંથબાલાવબોધ’ (લે. સં. ૧૭મું શતક અનુ.), ૫ ડીની ‘અધ્યાત્મ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.), ૫ કડીની ‘જીવપ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૯મું શતક અનુ.), ૬ કડીની ‘ગહૂંલી’, ‘પંચમહાવ્રત-સઝાય’ અને ૨૦ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (મુ.) - એ કૃતિઓ મળે છે. ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ’ના કર્તા શાંતિવિજય-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા શાંતિવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''શાંતિવિજય''' : આ નામે ૪ ઢાળની ‘સાસુવહુની સઝાય’ (ર.ઈ.સંભવત: ૧૭૯૩/સં. ૧૮૪૯, ભાદરવા વદ ૧, મંગળવાર; મુ.), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૮૧), ૩૪૨૫ કડીનો ‘ભવભાવનાપ્રકરણવાર્તિક’ (લે. ઈ.૧૮૨૬), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૮૪૩), ‘સપ્તતિકાકર્મગ્રંથબાલાવબોધ’ (લે. સં. ૧૭મું શતક અનુ.), ૫ ડીની ‘અધ્યાત્મ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.), ૫ કડીની ‘જીવપ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૯મું શતક અનુ.), ૬ કડીની ‘ગહૂંલી’, ‘પંચમહાવ્રત-સઝાય’ અને ૨૦ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (મુ.) - એ કૃતિઓ મળે છે. ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ’ના કર્તા શાંતિવિજય-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા શાંતિવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨. પ્રાસ્તસંગ્રહ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨. પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૨૨ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્રસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૨૨)ના કર્તા.
'''શાંતિવિજય(ગણિ)-૧''' [ઈ.૧૬૨૨ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્રસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૨૨)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિવિજય-૨ [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ધ ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી’માં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો કોઈ આધાર મળતો નથી.
'''શાંતિવિજય-૨''' [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની ‘શત્રુંજયતીર્થમાલા’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. ‘કૅટલૉગ ઑફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ધ ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી’માં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો કોઈ આધાર મળતો નથી.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિવિજય-૩ [  ] : જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૧૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''શાંતિવિજય-૩''' [  ] : જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૧૪ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિવિજયશિષ્ય [  ] : જૈન સાધુ. ૫ કડીના ‘સુમતિનાથ સ્વામીનું સ્તવન’(મુ.)ના કર્તા.
'''શાંતિવિજયશિષ્ય''' [  ] : જૈન સાધુ. ૫ કડીના ‘સુમતિનાથ સ્વામીનું સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાસંગ્રહ. [કી.જો.]
કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાસંગ્રહ. {{Right|[[કી.જો.]]}}

શાંતિવિમલ [ઈ.૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપશમરસપોષક-સઝાય’ (લે. ઈ.૧૫૯૮)ના કર્તા.
'''શાંતિવિમલ''' [ઈ.૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપશમરસપોષક-સઝાય’ (લે. ઈ.૧૫૯૮)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિસાગર(ગણિ)-૧ [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં સ્તબકનું નામ ‘કર્મસ્તવકર્મગ્રંથ સ્તબક’ મળે છે.
'''શાંતિસાગર(ગણિ)-૧''' [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર-શ્રુતસાગરશિષ્ય. મૂળ સંસ્કૃત કૃતિ ‘કર્મવિપાકપ્રથમગ્રંથ’ પરના સ્તબકના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં સ્તબકનું નામ ‘કર્મસ્તવકર્મગ્રંથ સ્તબક’ મળે છે.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિસાગર-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગર (અવ. ઈ.૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. ‘વીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી’ (ર. ઈ.૧૭૦૪), ૭ કડીનો ‘અમરસાગરગુરુ-ભાસ’, ‘ચતુર્વિંશતિ-જિન-સ્તવન’, ૩૨ કડીનો ‘નેમબારમાસ’, ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ અને ૫ કડીની ‘હરિયાલી’ના કર્તા. મોટા ભાગની કૃતિઓ કવિના સ્વહસ્તાક્ષરમાં અને ઈ.૧૭૦૫માં લખાયેલી છે.
'''શાંતિસાગર-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગર (અવ. ઈ.૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. ‘વીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી’ (ર. ઈ.૧૭૦૪), ૭ કડીનો ‘અમરસાગરગુરુ-ભાસ’, ‘ચતુર્વિંશતિ-જિન-સ્તવન’, ૩૨ કડીનો ‘નેમબારમાસ’, ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ અને ૫ કડીની ‘હરિયાલી’ના કર્તા. મોટા ભાગની કૃતિઓ કવિના સ્વહસ્તાક્ષરમાં અને ઈ.૧૭૦૫માં લખાયેલી છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શાંતિ(સૂરિ)શિષ્ય [      ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘મુહપત્તીપડીલેહવિચાર-સઝાય’ના કર્તા.
'''શાંતિ(સૂરિ)શિષ્ય''' [      ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘મુહપત્તીપડીલેહવિચાર-સઝાય’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[કી.જો.]]}}

શિયળવિજ્ય/શીલવિજ્યશિષ્ય [      ] : જૈન સાધુ. ૧૧૦ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.) તથા ૧૧ કડીની ‘શિયળની ચુનકીની સઝાય’(મુ.)ના કર્તા.
'''શિયળવિજ્ય/શીલવિજ્યશિષ્ય''' [      ] : જૈન સાધુ. ૧૧૦ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.) તથા ૧૧ કડીની ‘શિયળની ચુનકીની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં); ૬. સઝાયમાળા : ૧(જા).
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં); ૬. સઝાયમાળા : ૧(જા).
સંદર્ભ : દેસુરાસમાળા.
સંદર્ભ : દેસુરાસમાળા.

શિવકલશ [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવકુમારની પરંપરામાં જયવંતના શિષ્ય. ૩૦૩ કડીની ‘ઋષિદત્તામહાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૩)ના કર્તા.
શિવકલશ [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવકુમારની પરંપરામાં જયવંતના શિષ્ય. ૩૦૩ કડીની ‘ઋષિદત્તામહાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૩)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવકીર્તિ [      ] : જૈન સાધુ. લક્ષ્મીકીર્તિના શિષ્ય. ૯ કડીના ‘મણિભદ્રજીનો છંદ/મણિભદ્રવીરસ્તુતિ’(મુ.)ના કર્તા.
'''શિવકીર્તિ''' [      ] : જૈન સાધુ. લક્ષ્મીકીર્તિના શિષ્ય. ૯ કડીના ‘મણિભદ્રજીનો છંદ/મણિભદ્રવીરસ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવચંદ/શિવચંદ્ર : ‘શિવચંદ પાઠક’ને નામે ૭ કડીનું ‘જ્ઞાનપદ-સ્તવન’(મુ.), ‘શિવચંદમુનિ’ને નામે ૫૭ કડીનું ‘જિનદત્તસૂરિ પાટમહોત્સવ કાવ્ય’ (ર.ઈ.૧૬૨૮), ‘શિવચંદ’ને નામે ‘દાદાજી-સ્તવન’ (લે.સં.૧૯મું શતક અનુ.), ૩ કડીનું ‘પાર્શ્વનાથ-ગીત’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૧૧ કડીનું ‘સાધારણજિન-સ્તવન’, ‘આદિજિન-ગંહૂલી’, ‘ઋષભજિનદેશના’, ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ‘નન્દીસૂત્ર-સઝાય’, ‘પંચમાંગ-સઝાય’, ‘વીરદેશના-સ્તવન’, ‘સમવસરણદેશના’, અને ૯/૧૦ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત/સઝાય’ (લે.સં.૧૮મું શતક અનુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શિવચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
'''શિવચંદ/શિવચંદ્ર''' : ‘શિવચંદ પાઠક’ને નામે ૭ કડીનું ‘જ્ઞાનપદ-સ્તવન’(મુ.), ‘શિવચંદમુનિ’ને નામે ૫૭ કડીનું ‘જિનદત્તસૂરિ પાટમહોત્સવ કાવ્ય’ (ર.ઈ.૧૬૨૮), ‘શિવચંદ’ને નામે ‘દાદાજી-સ્તવન’ (લે.સં.૧૯મું શતક અનુ.), ૩ કડીનું ‘પાર્શ્વનાથ-ગીત’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૧૧ કડીનું ‘સાધારણજિન-સ્તવન’, ‘આદિજિન-ગંહૂલી’, ‘ઋષભજિનદેશના’, ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ‘નન્દીસૂત્ર-સઝાય’, ‘પંચમાંગ-સઝાય’, ‘વીરદેશના-સ્તવન’, ‘સમવસરણદેશના’, અને ૯/૧૦ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત/સઝાય’ (લે.સં.૧૮મું શતક અનુ.) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શિવચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧; ૩. રાહસૂચી : ૧; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧; ૩. રાહસૂચી : ૧; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવચંદ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં ક્ષેમકીર્તિશાખાના સમયસુંદરના શિષ્ય. ‘વીશ-સ્થાનકપૂજા’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, ભાદરવા વદ ૧૦), ‘એકવીશ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, મહા સુદ ૫, રવિવાર), ‘ઋષિમંડલપૂજા/ચતુર્વિંશતિજિનપૂજા/પૂજાની ચોવીશી’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, દ્વિતીય આસો સુદ ૫, શનિવાર; મુ.) અને ‘નંદીશ્વરપૂજા’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં ‘નંદીશ્વર-પૂજા’ની ર.ઈ.૧૮૧૫ મૂકી છે, પણ એનો કોઈ આધાર મળતો નથી.
'''શિવચંદ-૧''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં ક્ષેમકીર્તિશાખાના સમયસુંદરના શિષ્ય. ‘વીશ-સ્થાનકપૂજા’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, ભાદરવા વદ ૧૦), ‘એકવીશ પ્રકારી પૂજા’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, મહા સુદ ૫, રવિવાર), ‘ઋષિમંડલપૂજા/ચતુર્વિંશતિજિનપૂજા/પૂજાની ચોવીશી’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, દ્વિતીય આસો સુદ ૫, શનિવાર; મુ.) અને ‘નંદીશ્વરપૂજા’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં ‘નંદીશ્વર-પૂજા’ની ર.ઈ.૧૮૧૫ મૂકી છે, પણ એનો કોઈ આધાર મળતો નથી.
કૃતિ : ચોસંગ્રહ.
કૃતિ : ચોસંગ્રહ.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવચંદ્ર-૨ [      ] : જૈન સાધુ. સમરચંદ્રસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘શ્રીવાસુપૂજ્યજિનરાજ-સ્તવન’(મુ.)ના કર્તા.
'''શિવચંદ્ર-૨''' [      ] : જૈન સાધુ. સમરચંદ્રસૂરિના શિષ્ય. ૨૧ કડીના ‘શ્રીવાસુપૂજ્યજિનરાજ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. [શ્ર.ત્રિ.]
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિપ્રકરણસંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવજી-૧ [      ] : પદ-ગરબાના કર્તા.
'''શિવજી-૧''' [      ] : પદ-ગરબાના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવજી(આચાર્ય)-૨ [      ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ અને ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા.
'''શિવજી(આચાર્ય)-૨''' [      ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ અને ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવદાસ : આ નામે ૧૨૫ કડીની ‘ક્યવન્ના-કનકાવતી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૧) મળે છે. તેના કર્તા કયા શિવદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''શિવદાસ''' : આ નામે ૧૨૫ કડીની ‘ક્યવન્ના-કનકાવતી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૧) મળે છે. તેના કર્તા કયા શિવદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવદાસ-૧ [ઈ.૧૪૪૭ કે ઈ.૧૫૧૭માં હયાત] : કવિના જીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથી, પરંતુ તે જૈનેતર છે એટલું એમની કૃતિઓ પરથી સમજાય છે. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીની ‘કામાવતીની કથા’(ર.ઈ.૧૪૪૭ કે ૧૫૧૭/સં. ૧૫૦૩ કે ૧૫૭૩, ભાદરવા વદ ૮, રવિવાર; મુ.)ના કર્તા. મનુષ્યયોનિ અને પંખીયોનિના પહેલાં ૨ પૂર્વાવતારોમાં વિધિવશાત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથાને આલેખતી આ કૃતિ કૌતુકમય પ્રસંગો, કરણકુંવર-કામાવતીના આકર્ષક પાત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભનું મનભર નિરૂપણ ને આલંકારિક વર્ણનછટાને લીધે મધ્યકાલીન ગુજરાતીની ધ્યાનાર્હ પ્રેમકથા બની રહે છે.
'''શિવદાસ-૧''' [ઈ.૧૪૪૭ કે ઈ.૧૫૧૭માં હયાત] : કવિના જીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથી, પરંતુ તે જૈનેતર છે એટલું એમની કૃતિઓ પરથી સમજાય છે. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીની ‘કામાવતીની કથા’(ર.ઈ.૧૪૪૭ કે ૧૫૧૭/સં. ૧૫૦૩ કે ૧૫૭૩, ભાદરવા વદ ૮, રવિવાર; મુ.)ના કર્તા. મનુષ્યયોનિ અને પંખીયોનિના પહેલાં ૨ પૂર્વાવતારોમાં વિધિવશાત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથાને આલેખતી આ કૃતિ કૌતુકમય પ્રસંગો, કરણકુંવર-કામાવતીના આકર્ષક પાત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભનું મનભર નિરૂપણ ને આલંકારિક વર્ણનછટાને લીધે મધ્યકાલીન ગુજરાતીની ધ્યાનાર્હ પ્રેમકથા બની રહે છે.
નરવાહન અને પદ્માવતીના ૨ પૂર્વભવો સાથે કુલ ૩ ભવની પ્રેમકથાને પહેલા ૨ ખંડમાં અને બાકીના ૨ ખંડમાં તેમના પુત્રો હંસ અને વચ્છની કથાને આલેખતી ૪ ખંડમાં વિભક્ત ને મુખ્યત્વે દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૧૩૬૨ કડીની ‘હંસવાળી’(મુ.) નામક ધ્યાનાર્હ કૃતિ તથા વિજનગરના રાજકુમાર રૂપસેનનાં પરાક્રમો અને તેના કણયાપુરની રાજકુંવરી સાથેના પ્રેમ અને પરિણયની કથા કહેતી દુહા-ચોપાઈબદ્ધ ૧૨૫ કડીની ‘રૂપસેન-ચતુષ્પદિકા’(મુ.) એ ૨ કૃતિઓ પણ શિવદાસને નામે મળે છે. એમના કર્તા આ શિવદાસ હોવાની સંભાવના છે, જો કે એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી.
નરવાહન અને પદ્માવતીના ૨ પૂર્વભવો સાથે કુલ ૩ ભવની પ્રેમકથાને પહેલા ૨ ખંડમાં અને બાકીના ૨ ખંડમાં તેમના પુત્રો હંસ અને વચ્છની કથાને આલેખતી ૪ ખંડમાં વિભક્ત ને મુખ્યત્વે દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૧૩૬૨ કડીની ‘હંસવાળી’(મુ.) નામક ધ્યાનાર્હ કૃતિ તથા વિજનગરના રાજકુમાર રૂપસેનનાં પરાક્રમો અને તેના કણયાપુરની રાજકુંવરી સાથેના પ્રેમ અને પરિણયની કથા કહેતી દુહા-ચોપાઈબદ્ધ ૧૨૫ કડીની ‘રૂપસેન-ચતુષ્પદિકા’(મુ.) એ ૨ કૃતિઓ પણ શિવદાસને નામે મળે છે. એમના કર્તા આ શિવદાસ હોવાની સંભાવના છે, જો કે એ માટે કોઈ નિશ્ચિત આધાર નથી.
કૃતિ : ૧. કામાવતી (કવિ શિવદાસ), સં. મગનલાલ દ. જોષી અને નાથાલાલ ગૌ. ધ્યાની, ઈ.૧૯૦૩ (+સં.); ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬ (+સં.); ૪. લોકવાર્તાકાર શિવદાસકૃત કામાવતી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૨ (+સં.); ૫. શિવદાસકૃત રૂપસેન ચતુષ્પદિકા, સં. કનુભાઈ વ્ર. શેઠ, ઈ.૧૯૬૮ (+સં.); ૬. હંસવાળી-;  ૭. નકાદોહન;  ૮. સાહિત્ય, ઈ.૧૯૧૯થી ઈ.૧૯૨૧ના અંકો, સં. હરગોવિંદદાસ કાંટાવાળા-‘હંસા ચારખંડી’(+સં.).
કૃતિ : ૧. કામાવતી (કવિ શિવદાસ), સં. મગનલાલ દ. જોષી અને નાથાલાલ ગૌ. ધ્યાની, ઈ.૧૯૦૩ (+સં.); ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬ (+સં.); ૪. લોકવાર્તાકાર શિવદાસકૃત કામાવતી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૭૨ (+સં.); ૫. શિવદાસકૃત રૂપસેન ચતુષ્પદિકા, સં. કનુભાઈ વ્ર. શેઠ, ઈ.૧૯૬૮ (+સં.); ૬. હંસવાળી-;  ૭. નકાદોહન;  ૮. સાહિત્ય, ઈ.૧૯૧૯થી ઈ.૧૯૨૧ના અંકો, સં. હરગોવિંદદાસ કાંટાવાળા-‘હંસા ચારખંડી’(+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૬. ફત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૭૭ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૮-‘શિવદાસકૃત કામાવતીની રચ્યાસાલ’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ. [પ્ર.શા.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૬. ફત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૭૭ અને જુલાઈ-સપ્ટે. ૧૯૭૮-‘શિવદાસકૃત કામાવતીની રચ્યાસાલ’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ. {{Right|[[પ્ર.શા.]]}}

શિવદાસ(વાચક)-૨ [ઈ.૧૫૫૨માં હયાત] : જૈન. ૨૫ કડીના ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા.
'''શિવદાસ(વાચક)-૨''' [ઈ.૧૫૫૨માં હયાત] : જૈન. ૨૫ કડીના ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના નાગર બ્રાહ્મણ. ગુરુ ભૂધર વ્યાસ. તેમના ‘ડાંગવાખ્યાન’ એ ‘દ્રૌપદી સ્વંયવર’ની રચના વિજાપુરમાં થયેલી એટલે તેઓ કેટલોક વખત વિજાપુરમાં જઈને રહ્યા હતા એમ લાગે છે.
'''શિવદાસ-૩''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના નાગર બ્રાહ્મણ. ગુરુ ભૂધર વ્યાસ. તેમના ‘ડાંગવાખ્યાન’ એ ‘દ્રૌપદી સ્વંયવર’ની રચના વિજાપુરમાં થયેલી એટલે તેઓ કેટલોક વખત વિજાપુરમાં જઈને રહ્યા હતા એમ લાગે છે.
તેમણે મહાભારત, ભાગવતાદિ પુરાણોની પ્રસિદ્ધ કથાઓને વિષય તરીકે લઈ સારી એવી સંખ્યામાં કડવાંબદ્ધ આખ્યાનો રચ્યાં છે. આકર્ષક કથાકથન એમનાં આખ્યાનોની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. એમની રચનાઓમાં મહાભારતનાં પર્વો પર આધારિત ૧૨ કડવાંનું ‘પરશુરામ-આખ્યાન’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૭, રવિવાર; મુ.), શૃંગાર ને વીરરસવાળાં વર્ણનોથી ઓપતાં ૧૪ કડવાંનું ‘ડાંગવાખ્યાન’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, વૈશાખ સુદ ૧૨, મંગળવાર; મુ.)ને ૨૬ કડવાંનું ‘દ્રૌપદી-સ્વયંવર/મછવેધ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, મકરસંક્રાન્તિ; મુ.), ભાગવતના દશમસ્કંધના કૃષ્ણચરિત્રને સંક્ષેપમાં આલેખતું ૨૩ કડવાંનું ‘બાલચરિત્ર/બાળલીલા’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૧૫)ને ૧૨મા સ્કંધની કથા પર આધારિત ૧૦ કડવાંનું ‘મુસલપર્વ’/મૌશલપર્વ’(મુ.), પદ્મપુરાણને વિષ્ણુપુરાણની કથા પર આધારિત જાલંધર ને નરકાસુરની કથા કહેતું વીરરસવાળું ૧૫ કડવાનું ‘જાલંધર-આખ્યાન’(મુ.) ને આ આખ્યાનનાં છેલ્લાં ૭ કડવાંની નરકાસુરની કથાને વિસ્તારી રચાયેલું ૧૮ કડવાંનું ‘નરકાસુરનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬,-વદ ૮, રવિવાર); સ્કંદપુરાણની કથા પર આધારિત ૮ કડવાંનું ‘એકાદશી-માહાત્મ્ય’ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, માગશર સુદ ૧૫, ગુરુવાર/રવિવાર; મુ.), માર્કંડેયપુરાણની કથા પર આધારિત અંબિકાએ મહિષાસુર ને અન્ય રાક્ષસોના કરેલા વધની કથાને આલેખતું ૨૧ કડવાંનું ‘ચંડીઆખ્યાન/સ્વસ્તિપાઠની કથા’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, આસો સુદ ૮-; મુ.)નો સમાવેશ થાય છે. વિષ્ણુદાસની નામછાપ ધરાવતું ને વિષ્ણુદાસને નામે મુદ્રિત ૨૦ કડવાંનું ‘સભાપર્વ’ આ શિવદાસનું હોય એવી સંભાવના ‘કવિચરિત : ૧-૨’માં વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એ વિશે નિશ્ચિત રીતે કંઈ કહેવું મુશ્કેલ છે.
તેમણે મહાભારત, ભાગવતાદિ પુરાણોની પ્રસિદ્ધ કથાઓને વિષય તરીકે લઈ સારી એવી સંખ્યામાં કડવાંબદ્ધ આખ્યાનો રચ્યાં છે. આકર્ષક કથાકથન એમનાં આખ્યાનોની ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે. એમની રચનાઓમાં મહાભારતનાં પર્વો પર આધારિત ૧૨ કડવાંનું ‘પરશુરામ-આખ્યાન’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૭, રવિવાર; મુ.), શૃંગાર ને વીરરસવાળાં વર્ણનોથી ઓપતાં ૧૪ કડવાંનું ‘ડાંગવાખ્યાન’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, વૈશાખ સુદ ૧૨, મંગળવાર; મુ.)ને ૨૬ કડવાંનું ‘દ્રૌપદી-સ્વયંવર/મછવેધ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, મકરસંક્રાન્તિ; મુ.), ભાગવતના દશમસ્કંધના કૃષ્ણચરિત્રને સંક્ષેપમાં આલેખતું ૨૩ કડવાંનું ‘બાલચરિત્ર/બાળલીલા’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, મહા સુદ ૧૫)ને ૧૨મા સ્કંધની કથા પર આધારિત ૧૦ કડવાંનું ‘મુસલપર્વ’/મૌશલપર્વ’(મુ.), પદ્મપુરાણને વિષ્ણુપુરાણની કથા પર આધારિત જાલંધર ને નરકાસુરની કથા કહેતું વીરરસવાળું ૧૫ કડવાનું ‘જાલંધર-આખ્યાન’(મુ.) ને આ આખ્યાનનાં છેલ્લાં ૭ કડવાંની નરકાસુરની કથાને વિસ્તારી રચાયેલું ૧૮ કડવાંનું ‘નરકાસુરનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬,-વદ ૮, રવિવાર); સ્કંદપુરાણની કથા પર આધારિત ૮ કડવાંનું ‘એકાદશી-માહાત્મ્ય’ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, માગશર સુદ ૧૫, ગુરુવાર/રવિવાર; મુ.), માર્કંડેયપુરાણની કથા પર આધારિત અંબિકાએ મહિષાસુર ને અન્ય રાક્ષસોના કરેલા વધની કથાને આલેખતું ૨૧ કડવાંનું ‘ચંડીઆખ્યાન/સ્વસ્તિપાઠની કથા’ (ર.ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, આસો સુદ ૮-; મુ.)નો સમાવેશ થાય છે. વિષ્ણુદાસની નામછાપ ધરાવતું ને વિષ્ણુદાસને નામે મુદ્રિત ૨૦ કડવાંનું ‘સભાપર્વ’ આ શિવદાસનું હોય એવી સંભાવના ‘કવિચરિત : ૧-૨’માં વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એ વિશે નિશ્ચિત રીતે કંઈ કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧ (શિવદાસકૃત) ચંડીઆખ્યાન, પ્ર. હરજીવન હરગોવનદાસ બુકસેલર, ઈ.૧૮૭૫; ૨. જાલંધર આખ્યાન, સં. રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨;  ૩. બૃકાદોહન : ૪; ૪. મહાભારત : ૭; ૫. સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૧;  ૬. પ્રાકાત્રૈમાસિક, ઈ.૧૮૮૭, અં. ૪-‘દ્રૌપદીસ્વયંવર અને એકાદશીમહિમા’ અને ઈ.૧૮૯૧ અં. ૪-‘પરશુરામઆખ્યાન અને ડાંગવાખ્યાન’.
કૃતિ : ૧ (શિવદાસકૃત) ચંડીઆખ્યાન, પ્ર. હરજીવન હરગોવનદાસ બુકસેલર, ઈ.૧૮૭૫; ૨. જાલંધર આખ્યાન, સં. રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨;  ૩. બૃકાદોહન : ૪; ૪. મહાભારત : ૭; ૫. સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૧;  ૬. પ્રાકાત્રૈમાસિક, ઈ.૧૮૮૭, અં. ૪-‘દ્રૌપદીસ્વયંવર અને એકાદશીમહિમા’ અને ઈ.૧૮૯૧ અં. ૪-‘પરશુરામઆખ્યાન અને ડાંગવાખ્યાન’.
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા : ખંડ ૧ અને ૨, પ્રવિણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસારસ્વતો; ૬. મહાભારત : ૧;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨; ૧૧. ફૉહનામાવલિ. [પ્ર.શા.]
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા : ખંડ ૧ અને ૨, પ્રવિણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસારસ્વતો; ૬. મહાભારત : ૧;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફાહનામાવલિ : ૨; ૧૧. ફૉહનામાવલિ. {{Right|[[પ્ર.શા.]]}}

શિવદાસ-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અમરેલીના વડનગરા નાગર. પિતાનું નામ વેલજી. ૩૪૦ ચંદ્રાવળામાં રચાયેલી ‘બાલચરિત્રના કૃષ્ણાવલા’ (ર.ઈ.૧૮૫૯) અને ૪૫૧ ચંદ્રાવળામાં રચાયેલી ‘ધ્રૂના ધ્રૂવાવળા’ના કર્તા.
'''શિવદાસ-૪''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અમરેલીના વડનગરા નાગર. પિતાનું નામ વેલજી. ૩૪૦ ચંદ્રાવળામાં રચાયેલી ‘બાલચરિત્રના કૃષ્ણાવલા’ (ર.ઈ.૧૮૫૯) અને ૪૫૧ ચંદ્રાવળામાં રચાયેલી ‘ધ્રૂના ધ્રૂવાવળા’ના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪.ફૉહનામાવલિ [પ્ર.શા.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪.ફૉહનામાવલિ {{Right|[[પ્ર.શા.]]}}

શિવદાસ(વાચક)-૫ [      ] : જૈન સાધુ. ગજસારના શિષ્ય. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર(ગોડી)’ના કર્તા. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ.૧૬મી સદી મધ્યભાગમાં હયાત હતા એમ કહી શકાય.
'''શિવદાસ(વાચક)-૫''' [      ] : જૈન સાધુ. ગજસારના શિષ્ય. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર(ગોડી)’ના કર્તા. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ.૧૬મી સદી મધ્યભાગમાં હયાત હતા એમ કહી શકાય.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવદાસશિષ્ય [      ] : ૨૩ કડવાંના ‘શિવવિવાહ’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. કૃતિને અંતે કવિએ આપેલી માહિતી મુજબ તેઓ અમદાવાદની રાજામહેતાની પોળના વતની અને શ્રીમાળી કુળના હતા.
'''શિવદાસશિષ્ય''' [      ] : ૨૩ કડવાંના ‘શિવવિવાહ’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. કૃતિને અંતે કવિએ આપેલી માહિતી મુજબ તેઓ અમદાવાદની રાજામહેતાની પોળના વતની અને શ્રીમાળી કુળના હતા.
‘ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઇન્સ્ટિટ્યુટ મ્યૂઝિયમ’માં આ કૃતિના કર્તા તરીકે શિવદાસને નોંધવામાં આવ્યા છે, પરંતુ કૃતિમાં કવિ પોતાને ‘શિવદાસ તણો હું દાસજી’ એ રીતે ઓળખાવે છે.
‘ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યુસ્ક્રિપ્ટસ ઑવ બી. જે. ઇન્સ્ટિટ્યુટ મ્યૂઝિયમ’માં આ કૃતિના કર્તા તરીકે શિવદાસને નોંધવામાં આવ્યા છે, પરંતુ કૃતિમાં કવિ પોતાને ‘શિવદાસ તણો હું દાસજી’ એ રીતે ઓળખાવે છે.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [જ.ગા.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. {{Right|[[જ.ગા.]]}}

શિવનિધાન(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં વાચક હર્ષસારના શિષ્ય.
'''શિવનિધાન(ગણિ)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં વાચક હર્ષસારના શિષ્ય.
તેમણે ઘણા બાલાવબોધ રચ્યા છે. ‘શાશ્વતસ્તવન’ પરનો (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, શ્રાવણ વદ ૪), ‘લઘુસંગ્રહણી’ પરનો (ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૦, કારતક સુદ ૧૩), ‘કલ્પસૂત્ર’ પરનો (ર.ઈ.૧૬૨૪), પૃથ્વીરાજકૃત ૩૦૪ કડીની હિન્દી રચના ‘કૃષ્ણ-રુક્મિણીવેલી’ પરનો (ર.ઈ.૧૬૩૩) તથા જિનરાજસૂરિકૃત ૧૯ કડીના ‘ગુણસ્થાનગર્ભિતજિન-સ્તવન’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૩૬).
તેમણે ઘણા બાલાવબોધ રચ્યા છે. ‘શાશ્વતસ્તવન’ પરનો (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, શ્રાવણ વદ ૪), ‘લઘુસંગ્રહણી’ પરનો (ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૦, કારતક સુદ ૧૩), ‘કલ્પસૂત્ર’ પરનો (ર.ઈ.૧૬૨૪), પૃથ્વીરાજકૃત ૩૦૪ કડીની હિન્દી રચના ‘કૃષ્ણ-રુક્મિણીવેલી’ પરનો (ર.ઈ.૧૬૩૩) તથા જિનરાજસૂરિકૃત ૧૯ કડીના ‘ગુણસ્થાનગર્ભિતજિન-સ્તવન’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૩૬).
બાલાવબોધ ઉપરાંત ૧૪ કડીની ‘ગજસુકુમાર-સઝાય’, ‘ચૌમાસી-વ્યાખ્યાન’ અને જેમાં ૨૮ વિધિવિધાનોનું સરલ વિવેચન છે તે ‘લઘુવિધિપ્રપા/ઉપાસનાવિધિ-વડીદીક્ષાવિધિ/વિધિપ્રકાશ’ કૃતિઓ પણ તેમણે રચી છે.
બાલાવબોધ ઉપરાંત ૧૪ કડીની ‘ગજસુકુમાર-સઝાય’, ‘ચૌમાસી-વ્યાખ્યાન’ અને જેમાં ૨૮ વિધિવિધાનોનું સરલ વિવેચન છે તે ‘લઘુવિધિપ્રપા/ઉપાસનાવિધિ-વડીદીક્ષાવિધિ/વિધિપ્રકાશ’ કૃતિઓ પણ તેમણે રચી છે.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[[શ્ર.ત્રિ.]]}}

‘શિવપુરાણ’ [ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૪, શ્રાવણ સુદ ૫, ગુરુવાર] : “ઉપાસક અંબા તણો મહારુદ્ર ઉપર મંન” એવા શામળની “ઇચ્છા માયા શિવની શકત્ય, જગત જનેતા જાયો જગત” અને “જડ ચેતન તરુવેલ કે ફૂલ, મહાદેવ સકળ સૃષ્ટિનું મૂળ” એવા મહાદેવ શિવનો, તેમના પૂજનનો, પંચાક્ષર મંત્રનો, બીલીપત્ર અને વિભૂતિનો મહિમા વાર્તાઓ દ્વારા ગાતી અને “શિવ પૂજો, શિવ શિવ કહો”ની શીખ ધ્રુવપદ પેઠે સંભાળતી છપ્પા, દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૨૨ અધ્યાય ધરાવતી “બ્રહ્મોતર ખંડ” નામથી પણ ઓળખાયેલી ધાર્મિક રચના(મુ.). વાર્તાઓમાં વચ્ચેવચ્ચે કામ, જર, પાપ, દરિદ્રતા, પરનારીની પ્રીત, મૃત્યુ, સદ્વિદ્યા, દાતા, કરપી, જાચક વગેરે પર બોધક અનુભવવચનો શામળની આ પહેલી મનાતી કૃતિમાં પણ આવે છે એ નોંધપાત્ર છે. એવાં સામાન્ય કથનો કરતાં ઊંચા સ્તરની “મહારું તાહારું હું તું ટળે, જીવ શિવ બે એક’, “કારણ સઘળે મન તણું હર્ષ શોક સંસાર” અને “શિવને દેખો સર્વમાં” જેવી ક્યારેક ડોકાઈ જતી જ્ઞાનવાણી શામળ માટે આદર ઉપજાવે એવી છે. [અ.રા.]
'''‘શિવપુરાણ’''' [ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૪, શ્રાવણ સુદ ૫, ગુરુવાર] : “ઉપાસક અંબા તણો મહારુદ્ર ઉપર મંન” એવા શામળની “ઇચ્છા માયા શિવની શકત્ય, જગત જનેતા જાયો જગત” અને “જડ ચેતન તરુવેલ કે ફૂલ, મહાદેવ સકળ સૃષ્ટિનું મૂળ” એવા મહાદેવ શિવનો, તેમના પૂજનનો, પંચાક્ષર મંત્રનો, બીલીપત્ર અને વિભૂતિનો મહિમા વાર્તાઓ દ્વારા ગાતી અને “શિવ પૂજો, શિવ શિવ કહો”ની શીખ ધ્રુવપદ પેઠે સંભાળતી છપ્પા, દુહા-ચોપાઈમાં નિબદ્ધ ૨૨ અધ્યાય ધરાવતી “બ્રહ્મોતર ખંડ” નામથી પણ ઓળખાયેલી ધાર્મિક રચના(મુ.). વાર્તાઓમાં વચ્ચેવચ્ચે કામ, જર, પાપ, દરિદ્રતા, પરનારીની પ્રીત, મૃત્યુ, સદ્વિદ્યા, દાતા, કરપી, જાચક વગેરે પર બોધક અનુભવવચનો શામળની આ પહેલી મનાતી કૃતિમાં પણ આવે છે એ નોંધપાત્ર છે. એવાં સામાન્ય કથનો કરતાં ઊંચા સ્તરની “મહારું તાહારું હું તું ટળે, જીવ શિવ બે એક’, “કારણ સઘળે મન તણું હર્ષ શોક સંસાર” અને “શિવને દેખો સર્વમાં” જેવી ક્યારેક ડોકાઈ જતી જ્ઞાનવાણી શામળ માટે આદર ઉપજાવે એવી છે. {{Right|[[અ.રા.]]}}

શિવમાણિક્ય [      ] : જૈન. ૫૧ કડીના ‘સમ્યકત્વ-ચોપાઈ’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા.
'''શિવમાણિક્ય''' [      ] : જૈન. ૫૧ કડીના ‘સમ્યકત્વ-ચોપાઈ’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવરત્ન [      ] : અંચલગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નના શિષ્ય. ૯૮ કડીના ‘ચતુર્દશગુણસ્થાનકગર્ભિતશાંતિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
'''શિવરત્ન''' [      ] : અંચલગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નના શિષ્ય. ૯૮ કડીના ‘ચતુર્દશગુણસ્થાનકગર્ભિતશાંતિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. [શ્ર.ત્રિ.]
શિવરાજ [      ] : જૈન. ૪ કડીની ‘નેમિનાથની હોરી’(મુ.)ના કર્તા.
શિવરાજ [      ] : જૈન. ૪ કડીની ‘નેમિનાથની હોરી’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : માતાજીના ભક્ત. ૨૯ કડીનો ‘ભવાનીનો ગરબો’ (ર.ઈ.૧૭૭૦/સં.૧૮૩૬, આસો સુદ ૨, શુક્રવાર; મુ.), ૨૧ કડીનો ‘જગતજોગમાયાનો ગરબો’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૨ કડીનો ‘અંબાનો રાસ (મુ.), ૧૦ કડીની ‘આદ્યશક્તિની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦ આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૫ પંક્તિની ‘માતાજીની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૫; મુ.), ૪૫ કડીનો ‘અંબાજીનો ગરબો’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, શ્રાવણ સુદ ૧૪, બુધવાર; મુ.) તથા ૧૧, ૨૯ અને ૫૮ કડીના અન્ય ગરબા(મુ.)ના કર્તા.
'''શિવરામ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : માતાજીના ભક્ત. ૨૯ કડીનો ‘ભવાનીનો ગરબો’ (ર.ઈ.૧૭૭૦/સં.૧૮૩૬, આસો સુદ ૨, શુક્રવાર; મુ.), ૨૧ કડીનો ‘જગતજોગમાયાનો ગરબો’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૨ કડીનો ‘અંબાનો રાસ (મુ.), ૧૦ કડીની ‘આદ્યશક્તિની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦ આસો સુદ ૩, ગુરુવાર; મુ.), ૨૫ પંક્તિની ‘માતાજીની સ્તુતિ’ (ર.ઈ.૧૭૮૫; મુ.), ૪૫ કડીનો ‘અંબાજીનો ગરબો’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, શ્રાવણ સુદ ૧૪, બુધવાર; મુ.) તથા ૧૧, ૨૯ અને ૫૮ કડીના અન્ય ગરબા(મુ.)ના કર્તા.
૪૪ કડીના કાળીંગણીનો ગરબો(મુ.)માં ‘મકનસુત શિવરામ’ એવી નામછાપ મળે છે. બધી જ કૃતિઓની લખાવટ અને વિષયનું સામ્ય જોતાં એક જ કર્તાની અને તે મકનસુત શિવારમની હોવાની સંભાવના છે.
૪૪ કડીના કાળીંગણીનો ગરબો(મુ.)માં ‘મકનસુત શિવરામ’ એવી નામછાપ મળે છે. બધી જ કૃતિઓની લખાવટ અને વિષયનું સામ્ય જોતાં એક જ કર્તાની અને તે મકનસુત શિવારમની હોવાની સંભાવના છે.
આ નામે ૧૮ કડીનો ‘આશાપુરીનો ગરબો’ (ર.સં. સત્તર એકલંતરો, આસો-૧૩, રવિવાર; મુ.) મળે છે જે સમયદૃષ્ટિએ મેળમાં નથી, પણ વિષયદૃષ્ટિએ તે આ કર્તાએ રચ્યો હોવાની સંભાવના છે.
આ નામે ૧૮ કડીનો ‘આશાપુરીનો ગરબો’ (ર.સં. સત્તર એકલંતરો, આસો-૧૩, રવિવાર; મુ.) મળે છે જે સમયદૃષ્ટિએ મેળમાં નથી, પણ વિષયદૃષ્ટિએ તે આ કર્તાએ રચ્યો હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૩. ભજનસાગર : ૨; ૪. સતસંદેશ શક્તિઅંક,-.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૩. ભજનસાગર : ૨; ૪. સતસંદેશ શક્તિઅંક,-.
સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા ઈ.૧૯૬૮. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા ઈ.૧૯૬૮. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવરાય [      ] : ૪૩ કડીની ‘મહાદેવ-વિવાહ’(મુ.)ના કર્તા.
'''શિવરાય''' [      ] : ૪૩ કડીની ‘મહાદેવ-વિવાહ’(મુ.)ના કર્તા.
કૃતિ : નકાદોહન. [શ્ર.ત્રિ.]
કૃતિ : નકાદોહન. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવલક્ષ્મી [      ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા.
શિવલક્ષ્મી [      ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા.
18,450

edits