8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 44: | Line 44: | ||
આ પૂર્વે પાંચમી અને છઠ્ઠી કડીમાં ‘ઘૂઘરો’ અને ‘ચ્હેરો’ એ બે શબ્દનો રસસંયુક્ત વિનિયોગ (થયો) છે: | આ પૂર્વે પાંચમી અને છઠ્ઠી કડીમાં ‘ઘૂઘરો’ અને ‘ચ્હેરો’ એ બે શબ્દનો રસસંયુક્ત વિનિયોગ (થયો) છે: | ||
‘ખાલી પડેલ ઘોડિયે ઘૂઘરો ઊગી ગયો’ | '''‘ખાલી પડેલ ઘોડિયે ઘૂઘરો ઊગી ગયો’''' | ||
દંપતીના મધુર જીવનમાં સ્મિત ક્યારે ઝળક્યું? જ્યારે ખાલીખમ ઘોડિયામાં સોનાના ઘૂઘરા જેવો શિશુ અવતર્યો! (ખાલી ખોળાને સ્થાને ઘોડિયાનો ઉલ્લેખ કહેના પડે.) | દંપતીના મધુર જીવનમાં સ્મિત ક્યારે ઝળક્યું? જ્યારે ખાલીખમ ઘોડિયામાં સોનાના ઘૂઘરા જેવો શિશુ અવતર્યો! (ખાલી ખોળાને સ્થાને ઘોડિયાનો ઉલ્લેખ કહેના પડે.) | ||
Line 50: | Line 50: | ||
આખી રચનામાં ‘હાસિલે–ગઝલ શેર’ આ લખનારને લાગ્યો હોય તો તે આ રહ્યો: | આખી રચનામાં ‘હાસિલે–ગઝલ શેર’ આ લખનારને લાગ્યો હોય તો તે આ રહ્યો: | ||
માથાવિહોણું ફરતું હતું મારું આ શરીર | '''માથાવિહોણું ફરતું હતું મારું આ શરીર''' | ||
ઝાકળ લઈ તું આવી તો ચ્હેરો ઊગી ગયો. | '''ઝાકળ લઈ તું આવી તો ચ્હેરો ઊગી ગયો.''' | ||
અહીં સડતા દેહને મસ્તિષ્કવિહોણો કલ્પ્યો ત્યાં ભયવિસ્મયને વણી દીધા પણ તરત જ – પ્રિયાનું આકસ્મિક આગમન અને તેય ઝાકળના થાળ ભરી આવતાં જોઈ ચ્હેરો ઊગી ગયો! | અહીં સડતા દેહને મસ્તિષ્કવિહોણો કલ્પ્યો ત્યાં ભયવિસ્મયને વણી દીધા પણ તરત જ – પ્રિયાનું આકસ્મિક આગમન અને તેય ઝાકળના થાળ ભરી આવતાં જોઈ ચ્હેરો ઊગી ગયો! |