અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/ઊગી ગયો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 44: Line 44:
આ પૂર્વે પાંચમી અને છઠ્ઠી કડીમાં ‘ઘૂઘરો’ અને ‘ચ્હેરો’ એ બે શબ્દનો રસસંયુક્ત વિનિયોગ (થયો) છે:

‘ખાલી પડેલ ઘોડિયે ઘૂઘરો ઊગી ગયો’
'''‘ખાલી પડેલ ઘોડિયે ઘૂઘરો ઊગી ગયો’'''

દંપતીના મધુર જીવનમાં સ્મિત ક્યારે ઝળક્યું? જ્યારે ખાલીખમ ઘોડિયામાં સોનાના ઘૂઘરા જેવો શિશુ અવતર્યો! (ખાલી ખોળાને સ્થાને ઘોડિયાનો ઉલ્લેખ કહેના પડે.)

Line 50: Line 50:
આખી રચનામાં ‘હાસિલે–ગઝલ શેર’ આ લખનારને લાગ્યો હોય તો તે આ રહ્યો:

માથાવિહોણું ફરતું હતું મારું આ શરીર
'''માથાવિહોણું ફરતું હતું મારું આ શરીર'''
ઝાકળ લઈ તું આવી તો ચ્હેરો ઊગી ગયો.
'''ઝાકળ લઈ તું આવી તો ચ્હેરો ઊગી ગયો.'''

અહીં સડતા દેહને મસ્તિષ્કવિહોણો કલ્પ્યો ત્યાં ભયવિસ્મયને વણી દીધા પણ તરત જ – પ્રિયાનું આકસ્મિક આગમન અને તેય ઝાકળના થાળ ભરી આવતાં જોઈ ચ્હેરો ઊગી ગયો!

Navigation menu