26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 640: | Line 640: | ||

'''દેવવિજ્ય''' : આ નામે મળતી ‘ચંદ્રકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૧૧ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭ મહા/વૈશાખ-૧૩ : મુ.) એ કૃતિઓના કર્તા દેવવિજ્ય-૩ હોવાની અને ‘અઢાર નાતરાની સઝાય’ (ર.ઈ.૧૫૬૪)ના કર્તા દેવવિજ્ય-૧ હોવાની સંભાવના છે પણ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | |||
દેવ/દેવવિજ્યને નામે મળતી ૬ કડીની ‘અષ્ટકર્મચૂરણતપ-સઝાય’ મુદ્રિત પાઠમાં ‘અષ્ટમીની સઝાય’ એવું ખોટું શીર્ષક તથા વિજ્યદેવસૂરિની પાટે વિજ્યસેનસૂરિ એવી ઊલટી પાટપરંપરા આપે છે એટલે કવિઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. | દેવ/દેવવિજ્યને નામે મળતી ૬ કડીની ‘અષ્ટકર્મચૂરણતપ-સઝાય’ મુદ્રિત પાઠમાં ‘અષ્ટમીની સઝાય’ એવું ખોટું શીર્ષક તથા વિજ્યદેવસૂરિની પાટે વિજ્યસેનસૂરિ એવી ઊલટી પાટપરંપરા આપે છે એટલે કવિઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
આ સિવાય, પંડિત દેવવિજ્યને નામે ‘બારવ્રતની ટીપ’ (લે.ઈ.૧૬૧૨) તથા હરિયાળીઓ, દેવવાચક/દેવવિજ્યને નામે ૧૧/૧૩ કડીની ‘ધન્નાની સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને દેવવિજ્યને નામે ‘(સુરતમંડન) પાર્શ્વનાથ-સ્ત્વન’ (લે.ઈ.૧૭૨૬), ૧૨ કડીની‘વિજ્યસેનસૂરિ-સઝાય’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) વગેરે કેટલાંક સ્તવન, સઝાય, ચૈત્યવંદન નોંધાયેલાં મળે છે તેમાંથી કેટલીક કૃતિઓના કર્તા દેવવિજ્ય-૬ હોવાની સંભાવના છે. પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. | આ સિવાય, પંડિત દેવવિજ્યને નામે ‘બારવ્રતની ટીપ’ (લે.ઈ.૧૬૧૨) તથા હરિયાળીઓ, દેવવાચક/દેવવિજ્યને નામે ૧૧/૧૩ કડીની ‘ધન્નાની સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને દેવવિજ્યને નામે ‘(સુરતમંડન) પાર્શ્વનાથ-સ્ત્વન’ (લે.ઈ.૧૭૨૬), ૧૨ કડીની‘વિજ્યસેનસૂરિ-સઝાય’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) વગેરે કેટલાંક સ્તવન, સઝાય, ચૈત્યવંદન નોંધાયેલાં મળે છે તેમાંથી કેટલીક કૃતિઓના કર્તા દેવવિજ્ય-૬ હોવાની સંભાવના છે. પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. | ||
કૃતિ : ૧. શંસ્તવનાવલી; ૨. સજઝાયમાળા (પં.). | કૃતિ : ૧. શંસ્તવનાવલી; ૨. સજઝાયમાળા (પં.). | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચિ; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચિ; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

દેવવિજ્ય-૧ [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩ ઢાળ અને ૨૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (ર.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, વૈશાખ સુદ ૫, શનિવાર; મુ.) તથા ૮૬ કડીની મૌન એકાદશી-સઝાય’ના કર્તા. | '''દેવવિજ્ય-૧''' [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩ ઢાળ અને ૨૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (ર.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, વૈશાખ સુદ ૫, શનિવાર; મુ.) તથા ૮૬ કડીની મૌન એકાદશી-સઝાય’ના કર્તા. | ||
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ચંદનબાલા સ્વાધ્યાય’ સં. સારાભાઈ મ. નવાબ. | કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ચંદનબાલા સ્વાધ્યાય’ સં. સારાભાઈ મ. નવાબ. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

દેવવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિના શિષ્ય. વિજ્યાણંદસૂરિએ ઈ.૧૬૨૭માં ક્યરવાડામાં કરેલી વીરપ્રતિમાની પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષતા અને એ અરસામાં રચાયેલા જણાતા ‘ક્યરવાડા વીર-સ્ત્વન’ના કર્તા. | '''દેવવિજ્ય-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિના શિષ્ય. વિજ્યાણંદસૂરિએ ઈ.૧૬૨૭માં ક્યરવાડામાં કરેલી વીરપ્રતિમાની પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષતા અને એ અરસામાં રચાયેલા જણાતા ‘ક્યરવાડા વીર-સ્ત્વન’ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ | સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ {{Right|[ર.ર.દ.]}} | ||

દેવવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વાચક ઉદયવિજ્યના શિષ્ય. વિજ્યદેવસૂરિનું જીવનવૃત્તાંત આલેખતી ૫૧ કડીની ‘વિજ્યદેવસૂરિનિર્વાણ’ (ર.ઈ.૧૬૫૭) તથા ૪૮ ઢાળ અને ૨૪૦ કડીની ‘ચંપક-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩)ના કર્તા. તેમણે હિન્દીમાં જુદા જુદા રાગોમાં ઢાળેલી ૪૪ પદોની ‘ભક્તામરસ્તોત્ર-રાગમાલા’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ સુદ ૧૩, સોમ/શુક્રવાર; *મુ.)ની રચના કરી છે. | '''દેવવિજ્ય-૩''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વાચક ઉદયવિજ્યના શિષ્ય. વિજ્યદેવસૂરિનું જીવનવૃત્તાંત આલેખતી ૫૧ કડીની ‘વિજ્યદેવસૂરિનિર્વાણ’ (ર.ઈ.૧૬૫૭) તથા ૪૮ ઢાળ અને ૨૪૦ કડીની ‘ચંપક-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩)ના કર્તા. તેમણે હિન્દીમાં જુદા જુદા રાગોમાં ઢાળેલી ૪૪ પદોની ‘ભક્તામરસ્તોત્ર-રાગમાલા’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ સુદ ૧૩, સોમ/શુક્રવાર; *મુ.)ની રચના કરી છે. | ||
કૃતિ : * ભક્તામરસ્તોત્રરાગમાલા, પ્ર. ભીમસિંહ માણક. | કૃતિ : * ભક્તામરસ્તોત્રરાગમાલા, પ્ર. ભીમસિંહ માણક. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

દેવવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વિજ્યસિંહસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૨૬થી ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કડીની ‘ચૌદ નિયમની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ/દશમની સ્તુતિ’ના કર્તા. | '''દેવવિજ્ય-૪''' [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વિજ્યસિંહસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૨૬થી ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કડીની ‘ચૌદ નિયમની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ/દશમની સ્તુતિ’ના કર્તા. | ||
કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ. | કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

દેવવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજ્યના શિષ્ય. ૩૬ ઢાળની ‘રૂપસેનકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની ‘શંખેશ્વર-સલોકો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૭ કડીની ‘નેમિનાથજીનું સ્તવન’ (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય’ (મુ.), ૬ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-ભાસ’ તથા ૫ કડીની ‘નેમરાજુલ-ગીત’ એ કૃતિઓના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં તથા અન્યત્ર આ કવિની દેવવિજ્ય-૬ સાથે ભેળસેળ થયેલી છે. ‘શંખેશ્વર-સલોકો’ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી દીપવિજ્ય છપાયું છે. | દેવવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજ્યના શિષ્ય. ૩૬ ઢાળની ‘રૂપસેનકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની ‘શંખેશ્વર-સલોકો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૭ કડીની ‘નેમિનાથજીનું સ્તવન’ (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય’ (મુ.), ૬ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-ભાસ’ તથા ૫ કડીની ‘નેમરાજુલ-ગીત’ એ કૃતિઓના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં તથા અન્યત્ર આ કવિની દેવવિજ્ય-૬ સાથે ભેળસેળ થયેલી છે. ‘શંખેશ્વર-સલોકો’ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી દીપવિજ્ય છપાયું છે. |
edits