ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 443: Line 443:

દુર્લભદાસ : જુઓ દુર્લભ.
'''દુર્લભદાસ''' : જુઓ દુર્લભ.

દુર્લભદાસ-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
'''દુર્લભદાસ-૧''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}}

દુર્લભરામ [ઈ.૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. નાનાસુત. સુરતના નાગર કુટુંબની સ્ત્રી શિવબાઈ ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ભાદરવા વદ ૧૨, શુક્રવારના રોજ સતી થાય છે તે પ્રસંગના વર્ણન દ્વારા સતી થવાના રિવાજનું ચિત્ર રજૂ કરતા, એ જ અરસામાં રચાયેલા જણાતા ૭૮ કડીના ‘સતીમાનો ગરબો’ (મુ.)ના કર્તા.
'''દુર્લભરામ''' [ઈ.૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. નાનાસુત. સુરતના નાગર કુટુંબની સ્ત્રી શિવબાઈ ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ભાદરવા વદ ૧૨, શુક્રવારના રોજ સતી થાય છે તે પ્રસંગના વર્ણન દ્વારા સતી થવાના રિવાજનું ચિત્ર રજૂ કરતા, એ જ અરસામાં રચાયેલા જણાતા ૭૮ કડીના ‘સતીમાનો ગરબો’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬ (+સં.); ૨. ભવાઈ સંગ્રહ, મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.).
કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬ (+સં.); ૨. ભવાઈ સંગ્રહ, મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.).
સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [કી.જો.]
સંદર્ભ : ફાહનામાવલિ : ૨. {{Right|[કી.જો.]}}

‘દેગમ પદમણીનો વેશ’ : ‘રાજા દેગમનો વેશ’ને નામે પણ ઓળખાવાયેલા આ વેશ (મુ.)ના ૧ પાઠમાં આરંભમાં “કવિ ગદ કહે સુણો ઠકરો રે, સ્વાંગ તો રાજા દેગમનો લહુ” એવી પ્રસ્તુત વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને કવિ ગદના ઉદ્ધૃત સુભાષિત વચન તરીકે જ લેવી કે એ વેશનું કર્તૃત્વ કવિ ગદનું છે એમ સૂચવનારી લેખવી તે વિચારણીય છે.
'''‘દેગમ પદમણીનો વેશ’'''  : ‘રાજા દેગમનો વેશ’ને નામે પણ ઓળખાવાયેલા આ વેશ (મુ.)ના ૧ પાઠમાં આરંભમાં “કવિ ગદ કહે સુણો ઠકરો રે, સ્વાંગ તો રાજા દેગમનો લહુ” એવી પ્રસ્તુત વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને કવિ ગદના ઉદ્ધૃત સુભાષિત વચન તરીકે જ લેવી કે એ વેશનું કર્તૃત્વ કવિ ગદનું છે એમ સૂચવનારી લેખવી તે વિચારણીય છે.
વેશનો મુખ્ય કથાદોર આ પ્રમાણે છે : રાજા દેગમ શિકારે નીકળે છે, પદમણી સમી ભીલસુંદરીને જોઈ એના પ્રેમમાં પડે છે ને યુદ્ધ લડી એને જીતે છે. આ કથાદોરને આધારે વેશમાં બીજું ઘણું ભરત થયું છે ને એમાં વેશનો જુદો જ મર્મ ઊપસતો

જણાય છે.
જણાય છે.
Line 459: Line 462:
વેશના અંત ભાગમાં યુદ્ધ થવાનો ઉલ્લેખ આવે છે. દોડિયા રજપૂતો તો વગર લડ્યે પડે છે ને રાજા જાતે યુદ્ધે ચડીને પદમણીને જીતી લાવે છે.
વેશના અંત ભાગમાં યુદ્ધ થવાનો ઉલ્લેખ આવે છે. દોડિયા રજપૂતો તો વગર લડ્યે પડે છે ને રાજા જાતે યુદ્ધે ચડીને પદમણીને જીતી લાવે છે.
કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપામ, * ઈ.૧૮૬૬, ઈ.૧૮૪૯ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-.
કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપામ, * ઈ.૧૮૬૬, ઈ.૧૮૪૯ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-.
સંદર્ભ : ૧. ભવાઈ (અં.), સુધા. આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. [ક.જા.]
સંદર્ભ : ૧. ભવાઈ (અં.), સુધા. આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. {{Right|[ક.જા.]}}

દેદ [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને વર્ણવતી ૧૪૬ કડીની કડવાબદ્ધ ‘કબીરા-પર્વ’ (લે.ઈ.૧૬૪૫) તથા ‘અભિમન્યુનું ઓઝણું/ઉત્તરાનું ઊઝણું’ના કર્તા. બીજી કૃતિ ઈ.૧૫૯૪ આસપાસ રચાઈ હોવાનું મનાયું છે.
'''દેદ''' [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને વર્ણવતી ૧૪૬ કડીની કડવાબદ્ધ ‘કબીરા-પર્વ’ (લે.ઈ.૧૬૪૫) તથા ‘અભિમન્યુનું ઓઝણું/ઉત્તરાનું ઊઝણું’ના કર્તા. બીજી કૃતિ ઈ.૧૫૯૪ આસપાસ રચાઈ હોવાનું મનાયું છે.
સંદર્ભ : ૧. કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેદો (ઈ.૧૭૪૬ સુધીમાં] : ૨૬ કડીના ‘ભાંગી-છંદ’ (લે.ઈ.૧૭૪૬)ના કર્તા.
'''દેદો''' (ઈ.૧૭૪૬ સુધીમાં] : ૨૬ કડીના ‘ભાંગી-છંદ’ (લે.ઈ.૧૭૪૬)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેપાલ/દેપો [ઈ.૧૫મી સદી] : જૈન શ્રાવક. એમના ‘આર્દ્રકુમાર-વિવાહલો’ની હસ્તપ્રત લે. ઈ.૧૪૩૭ની નોંધાયેલી છે તેમ જ ઈ.૧૪૭૮નું રચનાવર્ષ બતાવતી કૃતિ મળે છે તેથી કવિનો સમય ઈ.૧૫મી સદીના મોટા ભાગમાં વિસ્તરેલો ગણાય.
'''દેપાલ/દેપો''' [ઈ.૧૫મી સદી] : જૈન શ્રાવક. એમના ‘આર્દ્રકુમાર-વિવાહલો’ની હસ્તપ્રત લે. ઈ.૧૪૩૭ની નોંધાયેલી છે તેમ જ ઈ.૧૪૭૮નું રચનાવર્ષ બતાવતી કૃતિ મળે છે તેથી કવિનો સમય ઈ.૧૫મી સદીના મોટા ભાગમાં વિસ્તરેલો ગણાય.
દિલ્હીના દરબારમાં માનવંતુ સ્થાન પ્રાપ્ત કરનાર દેસલહરા સમરા અને સારંગ એ શ્રેષ્ઠીઓના આશ્રિત અને દિલ્હીથી ગુજરાતમાં યાત્રાર્થે આવી કોચરવ્યવહારીનાં જીવદયાનાં કાર્યોને બિરદાવનાર, જ્ઞાતિએ ભોજક અને અવટંકે ઠાકુર જણાતા દેપાલ નામના કવિની માહિતી મળે છે, પરંતુ આમાંના કેટલાંક ઉલ્લેખો એ કવિ ઈ.૧૪મી સદીમાં થયા હોવાનું બતાવે છે, જ્યારે પ્રાપ્ત કૃતિઓ દેપાલ ઈ.૧૫મી સદીમાં થયા હોવાનું બતાવે છે. આથી આ કૃતિઓના કર્તા દેપાલ સમરા અને સારંગના નહીં પણ તેમના વંશજોના આશ્રિત હોવા જોઈએ એવો તર્ક પણ થયો છે. દેપાલ એકથી વધુ હોય એવો સંભવ પણ નકારી ન શકાય. જો કે પ્રાપ્ત કૃતિઓ કોઈ એક જ કવિની હોવાની શક્યતા વધારે દેખાય છે. એ નોંધપાત્ર છે કે કવિની ભાષામાં દિલ્હીની ભાષાની અસર દેખાતી નથી પરંતુ તેમની કૃતિઓમાં મરાઠી ભાષાની પંક્તિઓ જોવા મળે છે.

આ યાચક કવિએ કેટલાક પરાક્રમી પુરુષોની પ્રશસ્તિનાં કાવ્યો રચ્યાં છે. ‘સમરા-સારંગનો કડખો/રાસ’ (મુ.)માં એ ભાઈઓએ ઈ.૧૩૧૫માં કરેલી શત્રુંજય તથા ગિરનારની યાત્રાઓ અને તેમના ધર્મકાર્યનું વર્ણન છે. એક સ્થાને “શંકરદાસ કહે” એવી નામછાપને અંતર્ગત કરતા આ કાવ્યમાં કવિના જણાવ્યા મુજબ માંગરોળના ચારણો પાસેથી સાંભળેલા કવિતોનો પણ ઉપયોગ થયેલો જણાય છે. વસ્તુ, ઠવણિ, લઢ, લઢણાં એવા વિભાગો ધરાવતા આશરે ૩૭ કડીના ‘ભીમશાહ-રાસ’ (મુ.)માં ઈ.૧૪૨૦માં થયેલા અને દુકાળ વખતે તીર્થો તથા સ્ત્રીઓની ધન આપી રક્ષા કરનાર પાટણના ભીમશાહનું યશોગાન છે. ૧૮ કડીની ‘વિકમસી ભાવસાર-ચોપાઈ’ (મુ.)માં ભોજાઈના મહેણાથી શત્રુંજ્યને પોતાના જાનને જોખમે વાઘના ભયમાંથી મુક્ત કરનાર વિકમસીના વીરત્વને બિરદાવવામાં આવ્યું છે. આ બધાં કાવ્યોમાં છંદ ને બાનીમાં ચારણી છટા જોઈ શકાય છે. કવિએ કોચર-વ્યવહારીનાં જીવદયાનાં કાર્યોનો ગુણાનુવાદ કરતાં તથા ખંભાતના સાજણસી વિશેનાં કાવ્ય રચ્યાં હોવાના ઉલ્લેખો મળે છે.

Line 475: Line 481:
કરે છે.
કરે છે.
કૃતિ : ૧. ડિકેટેલોગભાઈ : ૧૯(૨)-૧ ગીત; ૨. નસ્વાધ્યાય : ૩; ૩. પ્રાગૂકાસંચય; ૪. વિસ્નાપૂજાસંગ્રહ; ૫. સજ્ઝાય સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;  ૬. જૈનયુગ, પોષ ૧૯૮૩-‘શત્રુંજયની એક ઐતિહાસિક બીના-વિકમસી ભાવસાર ચુપદિ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૭. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬, ‘સમરાસારંગનો કડખો’, સં. મોહનલાલ દ. દેશાઈ(+ સં.) ૮. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૬૫-‘દેપાલકૃત જંબૂસ્વામિપંચભવચરિત્ર’ સં. ઉમાકાન્ત પ્રે. શાહ, સોમાભાઈ ધૂ. પારેખ (+ સં.); ૯. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૭૩- ‘કવિ દેપાલકૃત શ્રેણિક અભયકુમાર ચરિત’, સં. લાલચંદ્ર ભ. ગાંધી; ૧૦. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪- ‘કવિ દેપાલકૃત ભીમશાહ રાસ’, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા (+ સં.); ૧૧. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭-‘કવિ દેપાલકૃત ચંદનબાળા ચઉપઈ’, સં. વિધાત્રી વોરા (+ સં.).

સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. નયુકવિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨-‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી.  ૫. જૈગૂકવિઓ ૧, ૩(૧,૨); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭ મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. નયુકવિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨-‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ’, લાલચંદ્ર ભ. ગાંધી.  ૫. જૈગૂકવિઓ ૧, ૩(૧,૨); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭ મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

દેમલ [                ] : એમને નામે પદ નોંધાયેલાં મળે છે.
'''દેમલ'''  [                ] : એમને નામે પદ નોંધાયેલાં મળે છે.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨ ફાહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨ ફાહનામાવલિ. {{Right|[કી.જો.]}}

દેલ્હાણ [                ] : જૈન શ્રાવક હોવા સંભવ. વદનક અને ચોપાઈનાં ૧૬ યુગ્મો સાથે આરંભ અંતની ૨ ચોપાઈ મળીને કુલ ૩૪ કડીના અને અપ્રભંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલા ‘ગજસુકુમાલ-રાસ’ (લે. સં. ૧૪મી સદી અનુ; મુ.)ના કર્તા. કૃતિ દેવેન્દ્રસૂરિના વચનથી રચાયેલી છે તે જગતચંદ્રસૂરિ શિષ્ય દેવેન્દ્રસૂરિ (અવ. ઈ.૧૨૭૧) હોય તો કર્તા ઈ.૧૨મી સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય.
'''દેલ્હાણ''' [                ] : જૈન શ્રાવક હોવા સંભવ. વદનક અને ચોપાઈનાં ૧૬ યુગ્મો સાથે આરંભ અંતની ૨ ચોપાઈ મળીને કુલ ૩૪ કડીના અને અપ્રભંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલા ‘ગજસુકુમાલ-રાસ’ (લે. સં. ૧૪મી સદી અનુ; મુ.)ના કર્તા. કૃતિ દેવેન્દ્રસૂરિના વચનથી રચાયેલી છે તે જગતચંદ્રસૂરિ શિષ્ય દેવેન્દ્રસૂરિ (અવ. ઈ.૧૨૭૧) હોય તો કર્તા ઈ.૧૨મી સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય.
કૃતિ : ૧. પ્રાગુકાસંચય;  ૨. રાજસ્થાનભારતી, જુલાઈ ૧૯૫૧-‘ગયસુકુમાલ રાસ’ સં. અગરચંદ નાહટા.
કૃતિ : ૧. પ્રાગુકાસંચય;  ૨. રાજસ્થાનભારતી, જુલાઈ ૧૯૫૧-‘ગયસુકુમાલ રાસ’ સં. અગરચંદ નાહટા.
સંદર્ભ : મરાસસાહિત્ય. [કી.જો.]
સંદર્ભ : મરાસસાહિત્ય. {{Right|[કી.જો.]}}

દેવ : આ નામથી ‘આઠમદની સઝાય’, ૫ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ તથા ‘(હુણાડામંડન) સુમતિજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે તે કયા દેવ-છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
'''દેવ''' : આ નામથી ‘આઠમદની સઝાય’, ૫ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ તથા ‘(હુણાડામંડન) સુમતિજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે તે કયા દેવ-છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. દયાકલશના શિષ્ય. ઉપાધ્યાય સાધુકીર્તિ (અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતી ૪ કડીની ગહૂંલી (લે. ઈ.૧૫૬૯; મુ.)ના કર્તા.
'''દેવકમલ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. દયાકલશના શિષ્ય. ઉપાધ્યાય સાધુકીર્તિ (અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતી ૪ કડીની ગહૂંલી (લે. ઈ.૧૫૬૯; મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ ( સં.). [કી.જો.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ ( સં.). {{Right|[કી.જો.]}}
દેવકલશ [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. વાચક દેવકુમારની પરંપરામાં ઉપાધ્યાય દેવકલ્લોલના શિષ્ય. ૩૦૧ કડીની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૩)ના કર્તા.

સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]

‘દેવકીજીના છ પુત્રોનો રાસ’ : અજ્ઞાત જૈન કવિ દ્વારા રચિત ૧૯ ઢાળની દુહા-દેશીબદ્ધ આ કૃતિ (લે.ઈ.૧૮૨૩; મુ.) મુખ્યત્વે હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ને આધારે દેવકીના છ પુત્રોનું જૈન પરંપરા અનુસારનું કથાનક વર્ણવે છે. બબ્બેની જોડમાં ભિક્ષા લેવા આવેલા સાધુઓ એમના સમાન રૂપને કારણે જાણે ફરીને આવ્યા હોય એવો ભાસ થતાં દેવકી પૂછે છે ત્યારે એ છયે ભાઈઓ હોવાનું જાણવા મળે છે. પોતાને આઠ પુત્રો થવાનું વરદાન હતું તે નિષ્ફળ ગયાની વેદના અનુભવતાં દેવકીને નેમિનાથ ભગવાન પાસેથી આ છયે પુત્રો પોતાના હોવાની માહિતી મળે છે. સુલસાને ત્યાં એ ઊછર્યા ને એમને સ્થાને મુકાયેલાં સુલસાનાં મૃત બાળકોની કંસે પોતે હત્યા કરેલી હોવાનું માન્યું તેથી એ બચી ગયા. સાતમા પુત્ર તે કૃષ્ણ. આ પછી દેવકીને આઠમા પુત્ર ગજસુકુમાળ જન્મે છે પણ એ પણ અંતે દીક્ષા લઈ તપસ્વીનું જીવન ગાળે છે. અવારનવાર અંકાતી દેવકીના આર્દ્ર વાત્સલ્યભાવની રેખાઓ, નેમિનાથના દર્શને જતી દેવકીના રથનું છટાયુક્ત વર્ણન તથા વૈરાગ્યબોધક રૂપકશ્રેણિથી ને સુંદર ગાનછટાથી મનોરમ બનતો દેવકી-ગજસુકુમાળનો સંવાદ એ પરંપરાનિષ્ઠ આ કૃતિનાં ધ્યાન ખેંચતાં તત્ત્વો છે.
'''દેવકલશ''' [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. વાચક દેવકુમારની પરંપરામાં ઉપાધ્યાય દેવકલ્લોલના શિષ્ય. ૩૦૧ કડીની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (. ઈ.૧૫૧૩)ના કર્તા.
કૃતિ : ૧. * છ ભાઈનો રાસ, પ્ર. નારાયણ ભીકશેટ ખાતુ, ઈ.૧૮૮૫; ૨. દેવકીજી છ ભાયારો રાસ, સં. બિપિનચંદ્ર જી. ઝવેરી, ઈ.૧૯૫૮ (+ સં.). ૩. દેવકીજીના ષટપુત્રનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૯. [.કો.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, (); ૩. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેવકીર્તિ [ઈ.૧૪૭૫માં હયાત] : જૈન સાધુ. ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (. ઈ.૧૪૭૫)ના કર્તા.
'''‘દેવકીજીના છ પુત્રોનો રાસ’''' : અજ્ઞાત જૈન કવિ દ્વારા રચિત ૧૯ ઢાળની દુહા-દેશીબદ્ધ આ કૃતિ (લે.ઈ.૧૮૨૩; મુ.) મુખ્યત્વે હેમચન્દ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ને આધારે દેવકીના છ પુત્રોનું જૈન પરંપરા અનુસારનું કથાનક વર્ણવે છે. બબ્બેની જોડમાં ભિક્ષા લેવા આવેલા સાધુઓ એમના સમાન રૂપને કારણે જાણે ફરીને આવ્યા હોય એવો ભાસ થતાં દેવકી પૂછે છે ત્યારે એ છયે ભાઈઓ હોવાનું જાણવા મળે છે. પોતાને આઠ પુત્રો થવાનું વરદાન હતું તે નિષ્ફળ ગયાની વેદના અનુભવતાં દેવકીને નેમિનાથ ભગવાન પાસેથી આ છયે પુત્રો પોતાના હોવાની માહિતી મળે છે. સુલસાને ત્યાં એ ઊછર્યા ને એમને સ્થાને મુકાયેલાં સુલસાનાં મૃત બાળકોની કંસે પોતે હત્યા કરેલી હોવાનું માન્યું તેથી એ બચી ગયા. સાતમા પુત્ર તે કૃષ્ણ. આ પછી દેવકીને આઠમા પુત્ર ગજસુકુમાળ જન્મે છે પણ એ પણ અંતે દીક્ષા લઈ તપસ્વીનું જીવન ગાળે છે. અવારનવાર અંકાતી દેવકીના આર્દ્ર વાત્સલ્યભાવની રેખાઓ, નેમિનાથના દર્શને જતી દેવકીના રથનું છટાયુક્ત વર્ણન તથા વૈરાગ્યબોધક રૂપકશ્રેણિથી ને સુંદર ગાનછટાથી મનોરમ બનતો દેવકી-ગજસુકુમાળનો સંવાદ એ પરંપરાનિષ્ઠ આ કૃતિનાં ધ્યાન ખેંચતાં તત્ત્વો છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
કૃતિ : ૧. * છ ભાઈનો રાસ, પ્ર. નારાયણ ભીકશેટ ખાતુ, ઈ.૧૮૮૫; ૨. દેવકીજી છ ભાયારો રાસ, સં. બિપિનચંદ્ર જી. ઝવેરી, ઈ.૧૯૫૮ (+ સં.). ૩. દેવકીજીના ષટપુત્રનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૯. {{Right|[.કો.]}}

દેવકુશલ : આ નામે ૫ કડીની ‘ગુરુ-સઝાય’, ૫ કડીની ‘વિજયરત્નમુનીશ્વર-સઝાય’, ૭ કડીની ‘નેમી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથનો વિવાહલો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દેવકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ગુરુ-સઝાય’ તથા ‘વિજયરત્નમુનીશ્વરસૂરિ-સઝાય’ એક જ કૃતિ હોવા સંભવ છે.
'''દેવકીર્તિ''' [ઈ.૧૪૭૫માં હયાત] : જૈન સાધુ. ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર. ઈ.૧૪૭૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[કી.જો.]}}

'''દેવકુશલ''' : આ નામે ૫ કડીની ‘ગુરુ-સઝાય’, ૫ કડીની ‘વિજયરત્નમુનીશ્વર-સઝાય’, ૭ કડીની ‘નેમી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથનો વિવાહલો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા દેવકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ગુરુ-સઝાય’ તથા ‘વિજયરત્નમુનીશ્વરસૂરિ-સઝાય’ એક જ કૃતિ હોવા સંભવ છે.
દેવકુશલને નામે મળતા ૩૨૫૦/૫૯૭૦ ગ્રંથાગ્રના ‘વંદારુવૃત્તિ/શ્રાવકાનુષ્ઠાનવિધિ/ષડાવશ્યકસૂત્ર-બાલાવબોધ’ (ર. ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, મહા સુદ ૧૦, રવિવાર), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૦) તથા ચારિત્રસુંદરરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘આચારોપદેશ’ પરના સ્તબક (લે. ઈ.૧૭૧૨)ના કર્તા દેવકુશલ-૧ હોવાની શક્યતા છે.

કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલી કલ્પ સ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯.
કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલી કલ્પ સ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. ડિકૅટેલૉગભાઈ : ૧૭ (૩); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. ડિકૅટેલૉગભાઈ : ૧૭ (૩); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવકુશલ-૧ [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રવિકુશલના શિષ્ય. ધનેશ્વરસૂરિરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્ય માહાત્મ્ય’ પરના ૨૪,૦૦૦ ગ્રંથાગ્રના સ્તબક (ર. ઈ.૧૭૧૧)ના કર્તા.
'''દેવકુશલ-૧''' [ઈ.૧૭૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રવિકુશલના શિષ્ય. ધનેશ્વરસૂરિરચિત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્ય માહાત્મ્ય’ પરના ૨૪,૦૦૦ ગ્રંથાગ્રના સ્તબક (ર. ઈ.૧૭૧૧)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવકુશલ-૨ [                ] : જૈન સાધુ. દોલતકુશળના શિષ્ય. ૫ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''દેવકુશલ-૨''' [                ] : જૈન સાધુ. દોલતકુશળના શિષ્ય. ૫ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

દેવચંદ : જુઓ દેવચંદ્ર.
'''દેવચંદ''' : જુઓ દેવચંદ્ર.

દેવચંદ્ર : આ નામે ૧૪ કડીની ‘મહાવીરસ્વામીનું સ્તવન’ (મુ.), ૫ કડીની ‘હિતશિક્ષા’ (મુ.), ૧૫ કડીની ‘નેમિજિન-બારમાસ’ તથા અન્ય કેટલીક સ્તવન, સઝાય, ગીત, ગહૂંલી (૧ મુ.) વગેરે પ્રકારની કૃતિઓ મળે છે તે કયા દેવચંદ્રની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''દેવચંદ્ર'''  : આ નામે ૧૪ કડીની ‘મહાવીરસ્વામીનું સ્તવન’ (મુ.), ૫ કડીની ‘હિતશિક્ષા’ (મુ.), ૧૫ કડીની ‘નેમિજિન-બારમાસ’ તથા અન્ય કેટલીક સ્તવન, સઝાય, ગીત, ગહૂંલી (૧ મુ.) વગેરે પ્રકારની કૃતિઓ મળે છે તે કયા દેવચંદ્રની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
અંચલગચ્છના કોઈ દેવચંદ્રની ૧૧ કડીની ‘ચક્કેસરીમાતાની આરતી’ (મુ.) મળે છે તે દેવચંદ્ર-૪ છે કે કેમ તેનો નિર્ણય થઈ શકે તેમ નથી.
અંચલગચ્છના કોઈ દેવચંદ્રની ૧૧ કડીની ‘ચક્કેસરીમાતાની આરતી’ (મુ.) મળે છે તે દેવચંદ્ર-૪ છે કે કેમ તેનો નિર્ણય થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.); ૩. શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સસન્મિત્ર.
કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.); ૩. શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સસન્મિત્ર.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.)
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.)}}

દેવચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ મહાઋષિની સઝાય/ગીત’ (ર. ઈ.૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ કે ૧૬૩૨ આસો-)ના કર્તા.
'''દેવચંદ્ર-૧''' [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. ૫૧ કડીની ‘સુકોશલ મહાઋષિની સઝાય/ગીત’ (ર. ઈ.૧૫૪૬ કે ૧૫૭૨/સં. ૧૬૦૨ કે ૧૬૩૨ આસો-)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

દેવચંદ્ર(ગણિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, વૈશાખ સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-સકલચંદ્ર-ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય. અહિમ્મ-નગરમાં ઓસવાલ પરિવારમાં જન્મ. જન્મનામ ગોપાલ. પિતા રીંડો શાહ. માતા વરબાઈ.૯ વર્ષની વયે પિતાનું અવસાન. વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય અને પંડિત રંગચંદ્ર પાસે દીક્ષા. ઉપાધ્યાય ભાનુચંદ્ર પાસે અધ્યયન ને એમનું શિષ્યત્વ. ઈ.૧૬૦૯માં પંડિતપદ. જીવનપર્યંત એકાશન જેવાં વ્રતનિયમો પાળનાર ને ગુજરાત-રાજસ્થાનમાં વ્યાપક વિહાર કરનાર આ કવિ સં. ૧૬૯૭માં સરોતરામાં ચાતુર્માસ કર્યા પછી ત્રેપન વર્ષની વયે અનશનપૂર્વક અવસાન પામ્યા.
'''દેવચંદ્ર(ગણિ)-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, વૈશાખ સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-સકલચંદ્ર-ઉપાધ્યાયની પરંપરામાં ઉપાધ્યાય ભાનુચંદ્રના શિષ્ય. અહિમ્મ-નગરમાં ઓસવાલ પરિવારમાં જન્મ. જન્મનામ ગોપાલ. પિતા રીંડો શાહ. માતા વરબાઈ.૯ વર્ષની વયે પિતાનું અવસાન. વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય અને પંડિત રંગચંદ્ર પાસે દીક્ષા. ઉપાધ્યાય ભાનુચંદ્ર પાસે અધ્યયન ને એમનું શિષ્યત્વ. ઈ.૧૬૦૯માં પંડિતપદ. જીવનપર્યંત એકાશન જેવાં વ્રતનિયમો પાળનાર ને ગુજરાત-રાજસ્થાનમાં વ્યાપક વિહાર કરનાર આ કવિ સં. ૧૬૯૭માં સરોતરામાં ચાતુર્માસ કર્યા પછી ત્રેપન વર્ષની વયે અનશનપૂર્વક અવસાન પામ્યા.
એમની ૭ ઢાળ અને ૧૧૮ કડીની ‘શત્રુંજયતીર્થ-પરિપાટી’(મુ.)માં સં.૧૬૯૫ (ઈ.૧૬૩૯)માં ઇડરમાં ચાતુર્માસ કર્યા પછી કરેલી શત્રુંજયયાત્રાનું વર્ણન છે. એમાં કવિએ ભાવપૂર્વક ગાયેલ શત્રુંજયયાત્રાનો મહિમા ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૭૪ કડીની ‘પૃથ્વીચંદકુમાર-રાસ’ (ર. ઈ. ૧૬૪૦/સં. ૧૬૯૬, ફાગણ સુદ ૧૧), ૨૦૮ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (* મુ.), ૮૯ કડીની ‘મહાવીરસત્તાવીસ ભવ-સ્તવન’, ૬૧ કડીની ‘(પોસીનાપુરમંડન) પાર્શ્વનાથ-સ્તવન’, દિવાળીના દિવસોમાં થતાં પાપકર્મો વર્ણવતી ૨૫ કડીની ‘દિવાળીની સઝાય’ (મુ.) તથા અન્ય તીર્થ-તીર્થંકરાદિવિષયક સ્તવનો, સઝાયો વગેરેનો સમાવેશ થાય છે.

કવિએ સંસ્કૃતમાં ‘શોભન-સ્તુતિ’ પર ટીકા તથા ‘સૌભાગ્યપંચમી-સ્તુતિ’ રચેલ છે. એમને નામે નોંધાયેલ ‘જિનશતક’ તથા ‘વિચાર-ષટ્ત્રિંશિકા’ પણ સંસ્કૃત કૃતિઓ હોવાનું સમજાય છે.
કવિએ સંસ્કૃતમાં ‘શોભન-સ્તુતિ’ પર ટીકા તથા ‘સૌભાગ્યપંચમી-સ્તુતિ’ રચેલ છે. એમને નામે નોંધાયેલ ‘જિનશતક’ તથા ‘વિચાર-ષટ્ત્રિંશિકા’ પણ સંસ્કૃત કૃતિઓ હોવાનું સમજાય છે.
કૃતિ : ૧ જૈરસંગ્રહ; ૨. પ્રાતીસંગ્રહ : ૧ ( સં.); ૩. સજઝાય માળા (પં.)
કૃતિ : ૧ જૈરસંગ્રહ; ૨. પ્રાતીસંગ્રહ : ૧ ( સં.); ૩. સજઝાય માળા (પં.)
સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ; ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫ હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.)
સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ; ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૩૭-‘દો ઐતિહાસિક રાસોંકા સાર’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫ હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.)}}

દેવચંદ્ર(ગણિ)-૩ [જ. ઈ.૧૬૯૦ - અવ. ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, ભાદરવા વદ ૩૦] : ખરતરગચ્છના જૈનસાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનધર્મશિષ્ય પાઠક દીપચંદ્રના શિષ્ય. આરંભકાળની ૩ કૃતિઓમાં ગુરુ તરીકે રાજહંસનો ઉલ્લેખ છે તે તેમના વિદ્યાગુરુ હોય અથવા તો દીપચંદ્રનું બીજું નામ હોય એવો તર્ક થયો છે. જન્મ બીકાનેર નજીક ચંગ ગામમાં. ઓસવાલ વંશ, લુણિયા ગોત્ર. પિતા તુલસીદાસ, માતા ધનીબાઈ.જન્મનામ દેવચંદ્ર. દીક્ષા ઈ.૧૭૦૦માં. દીક્ષાનામ રાજવિમલ હોવાનું નોંધાયું છે પણ કવિએ પોતે એ નામ કશે ઉપયોગમાં લીધું નથી. જૈન દર્શનના ઊંડા અભ્યાસી આ કવિએ શ્વેતાંબરીય ઉપરાંત દિગંબરી શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમ જૈનેતર દાર્શનિક ગ્રંથો પણ જોયેલા છે. ઉપાધ્યાય યશોવિજય, આનંદઘન વગેરે અન્યગચ્છીય વિદ્વાનો અને કવિઓના પણ તે સાદર આધારો લે છે. કવિએ ઉપયોગમાં લીધેલા અને ઉલ્લેખેલા શાસ્ત્રાદિ ગ્રંથોની વિસ્તૃત યાદી તેમનો વિશાળ અભ્યાસ દર્શાવે છે. કવિના તત્ત્વનિરૂપણમાં ખંડનાત્મક અંશ જોવા મળતો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ ઉદારદૃષ્ટિ તત્ત્વવિચારક પાસે તપગચ્છના અનેક જૈન સાધુઓએ અભ્યાસ કરેલો અને એમની ‘નવપદ-પૂજા’ તપગચ્છીય યશોવિજય અને જ્ઞાનવિમલની ‘નવપદ-પૂજા’ સાથે સંકલિત થઈને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. અવસાન અમદાવાદમાં.
'''દેવચંદ્ર(ગણિ)-૩''' [જ. ઈ.૧૬૯૦ - અવ. ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, ભાદરવા વદ ૩૦] : ખરતરગચ્છના જૈનસાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનધર્મશિષ્ય પાઠક દીપચંદ્રના શિષ્ય. આરંભકાળની ૩ કૃતિઓમાં ગુરુ તરીકે રાજહંસનો ઉલ્લેખ છે તે તેમના વિદ્યાગુરુ હોય અથવા તો દીપચંદ્રનું બીજું નામ હોય એવો તર્ક થયો છે. જન્મ બીકાનેર નજીક ચંગ ગામમાં. ઓસવાલ વંશ, લુણિયા ગોત્ર. પિતા તુલસીદાસ, માતા ધનીબાઈ.જન્મનામ દેવચંદ્ર. દીક્ષા ઈ.૧૭૦૦માં. દીક્ષાનામ રાજવિમલ હોવાનું નોંધાયું છે પણ કવિએ પોતે એ નામ કશે ઉપયોગમાં લીધું નથી. જૈન દર્શનના ઊંડા અભ્યાસી આ કવિએ શ્વેતાંબરીય ઉપરાંત દિગંબરી શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમ જૈનેતર દાર્શનિક ગ્રંથો પણ જોયેલા છે. ઉપાધ્યાય યશોવિજય, આનંદઘન વગેરે અન્યગચ્છીય વિદ્વાનો અને કવિઓના પણ તે સાદર આધારો લે છે. કવિએ ઉપયોગમાં લીધેલા અને ઉલ્લેખેલા શાસ્ત્રાદિ ગ્રંથોની વિસ્તૃત યાદી તેમનો વિશાળ અભ્યાસ દર્શાવે છે. કવિના તત્ત્વનિરૂપણમાં ખંડનાત્મક અંશ જોવા મળતો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ ઉદારદૃષ્ટિ તત્ત્વવિચારક પાસે તપગચ્છના અનેક જૈન સાધુઓએ અભ્યાસ કરેલો અને એમની ‘નવપદ-પૂજા’ તપગચ્છીય યશોવિજય અને જ્ઞાનવિમલની ‘નવપદ-પૂજા’ સાથે સંકલિત થઈને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. અવસાન અમદાવાદમાં.
અધ્યાત્મરસિક પંડિત તરીકે ઓળખાયેલા દેવચંદ્રગણિની કૃતિઓ બહુધા તત્ત્વવિચારાત્મક અને અધ્યાત્મજ્ઞાનવિષયક છે ને સ્તવનાદિ પ્રકારની કૃતિઓમાં પણ એ વિચારતત્ત્વની ગૂંથણી કરે છે. એમાં ફિલસૂફીની કઠિનતા છે અને પ્રાસાદિકતા ખાસ આણી શકાઈ નથી. કવિની તત્ત્વવિચારાત્મક પદ્યકૃતિઓમાં, શુભચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘જ્ઞાનાર્ણવ’ને આધારે ધ્યાનનું શુદ્ધ સ્વરૂપ, તેનાં પ્રકારો-ઉપકરણો-રીતિઓ તથા ધ્યાતાનાં લક્ષણોનું વિસ્તૃત વિવેચન કરતી ૬ ખંડ અને ૫૮ ઢાળની ‘ધ્યાનદીપિકા-ચતુષ્પદી’ (ર. દી. ૧૭૧૦/સં. ૧૭૬૬, મહા/વૈશાખ વદ ૧૩, રવિવાર; મુ.) જૈન સંપ્રદાયમાં ભગવદ્ગીતા સમી ગણાવાયેલી ૪૯ કડીની ‘અધ્યાત્મગીતા/આત્મ-ગીતા’ (મુ.) અને ૨૧ કડીની ‘લઘુ ધ્યાનદીપિકા’ (*મુ.)નો સમાવેશ થાય છે.

કવિની ‘વર્તમાનજિન-ચોવીસી’ (મુ.), ‘અતીતજિન/ચોવીસી’ (૨૧ સ્તવન મુ.) અને ‘વિહરમાનજિન-વીસી’ (મુ.) જ્ઞાનમૂલક કૃતિઓ છે તેમાં કોઈક ધ્યાન ખેંચતા વિચારઅંશો પણ જોવા મળે છે. જેમ કે, ‘વર્તમાનજિન-ચોવીસી’ના પહેલા સ્તવનમાં રજૂ થયેલ લૌકિક પ્રેમ અને તીર્થંકર પ્રત્યેના પ્રેમની ભિન્નતા પ્રગટ કરતું સરલ માર્મિક ચિંતન. આ પ્રકારની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં, ગૌતમના મહાવીરવિરહના ભાવ જેવા અંશોને ઉઠાવ આપતી અને મહાવીરનું મહિમાગાન કરતી ૧૩ ઢાળની ‘વીરજિનનિર્વાણ-સ્તવન/દિવાળીનું સ્તવન’ (મુ.), આર્દ્ર આત્મપરિતાપનું આલેખન કરતી ‘રત્નાકર-પચીસી’ના અનુવાદ રૂપ ૩૪ કડીની ‘(સિદ્ધાચલગિરિમંડન) આદિજિનવિનતિરૂપ-સ્તવન/ઋષભદેવ-સ્તવન’ (મુ.), ૮ ઢાળની ‘સ્નાત્ર-પૂજા’ (મુ.) અને ૨૨ કડીની ‘નવપદ-પૂજા/સિદ્ધચક્ર-સ્તવન’ (મુ.)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ કવિએ ૨૧ કડીનું ‘સીમંધરસ્વામીવિનતિરૂપ-સ્તવન’ (મુ.) ૨૧ કડીનું ‘સિદ્ધાચલચૈત્યપરિપાટી-સ્તવન’ (મુ.), ૨૦ કડીનું ‘(નવાનગર) આદિજિન-સ્તવન’ (મુ.) વગેરે કેટલાંક સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં છે. કવિએ આનંદઘનની ‘ચોવીસી’માં ખૂટતાં છેલ્લાં ૨ સ્તવનો રચેલાં છે એવી માહિતી મળે છે.

Line 534: Line 556:
ઉપર નિર્દિષ્ટ કૃતિઓ ઉપરાંત કવિએ પ્રાકૃતમાં ‘કર્મગ્રંથ’ની પૂર્તિ સમી ‘કર્મસંવેધભંગ-પ્રકરણ’ (મુ.) તથા યશોવિજ્યના ‘જ્ઞાનસાર-અષ્ટક’ પર સંસ્કૃતમાં ‘જ્ઞાનમંજરી’ નામે ટીકા (ર.ઈ.૧૭૪૦) રચેલ છે. આ બધી કૃતિઓ કવિની અન્યભાષાની સજ્જતા બતાવે છે.

કૃતિ : ૧, અતીત જિન સ્તવન ચોવીસી, સં. બુદ્ધિસાગરગણિ, સં. ૨૦૧૮; ૨. દેવચંદ્રકૃત ચોવીસી, પ્ર. સુરચંદ સ્વરૂપચંદ, ઈ.૧૯૧૯; ૩. પંચ ભાવનાદિ સઝાય સાર્થ (શ્રીમદ્ દેવચંદ્ર સઝાયમાલા ભા. : ૨), સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૪. શ્રીમદ્ દેવચંદ્ર : ૧ અને ૨, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ.૧૯૨૯ (બીજી આ.) (+સં.); ૫. શ્રીમદ્ દેવચંદ્ર સજઝાયમાલા : ૧, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૨૦; ૬. શ્રીમદ્ દેવચંદ્ર સ્તવનાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૨;  ૭. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૬; ૮. પ્રકરણરત્નાકર ભા. ૧, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ.૧૮૭૬; ૯. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧;  ૧૦. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ - ‘મારી કેટલીક નોંધો’, મોહનલાલ દ. દેશાઈ (ર સ્તવન); ૧૧. * પરમાત્મદર્શન.

સંદર્ભ : ૧. શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ (નિર્વાણરાસ), સં. બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ઈ.૧૯૨૬;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકેટેલૉગભાઈ : ૧૮(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ (નિર્વાણરાસ), સં. બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ઈ.૧૯૨૬;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકેટેલૉગભાઈ : ૧૮(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવચંદ્ર-૪ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ.૧૭૭૮માં શત્રુંજ્યની યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના ‘શત્રુંજ્યનો સલોકો’ (મુ.)ના કર્તા.
'''દેવચંદ્ર-૪''' [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ.૧૭૭૮માં શત્રુંજ્યની યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના ‘શત્રુંજ્યનો સલોકો’ (મુ.)ના કર્તા.
કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. [ર.ર.દ.]
કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. {{Right|[ર.ર.દ.]}}

દેવચંદ-૫/‘પ્રભુશશી’/‘સુરશશી’ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાતિએ વીસાશ્રીમાળી. અમદાવાદના રહેવાસી હોય એવું સમજાય છે. એમણે રચેલા ૮૩ કડીના ‘નેમિનાથનો સલોકો’ (ર.ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, શ્રવણ વદ ૫, શુક્રવાર; મુ.)માં નેમિનાથને પરણવા સમજાવવા ભાભીઓએ કરેલા મજાકભર્યા ઉદ્ગારો વિસ્તારથી ને તળપદી શૈલીમાં મનોરમ રીતે આલેખાયા છે. આ કવિનો ૯૨ કડીનો ‘વિવેક-વિલાસનો સલોકો’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર સુદ ૧૩, મંગળવાર; મુ.) પણ વીગતપૂર્ણ રૂપક ગ્રંથિની રચનાની કવિની શક્તિ બતાવે છે. આ ઉપરાંત, આ કવિની ૪ કડીની ‘જિનપ્રભુની આંગીનું સ્તવન’ (મુ.), ૮ પંક્તિની ‘મહાવીરસ્વામીની ગરબી’ (મુ.), ૭ કડીનું ‘પદ્મપ્રભસ્વામીનું સ્તવન’ (મુ.) તથા ૯ કડીનું ‘સુવિધિનાથસ્વામીનું સ્તવન’ (મુ.) એ લઘુ કૃતિઓ પણ મળે છે. ‘પ્રભુશશી’ની નામછાપ સાથે મળતું ૭
'''દેવચંદ-૫/‘પ્રભુશશી’/‘સુરશશી’''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાતિએ વીસાશ્રીમાળી. અમદાવાદના રહેવાસી હોય એવું સમજાય છે. એમણે રચેલા ૮૩ કડીના ‘નેમિનાથનો સલોકો’ (ર.ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, શ્રવણ વદ ૫, શુક્રવાર; મુ.)માં નેમિનાથને પરણવા સમજાવવા ભાભીઓએ કરેલા મજાકભર્યા ઉદ્ગારો વિસ્તારથી ને તળપદી શૈલીમાં મનોરમ રીતે આલેખાયા છે. આ કવિનો ૯૨ કડીનો ‘વિવેક-વિલાસનો સલોકો’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર સુદ ૧૩, મંગળવાર; મુ.) પણ વીગતપૂર્ણ રૂપક ગ્રંથિની રચનાની કવિની શક્તિ બતાવે છે. આ ઉપરાંત, આ કવિની ૪ કડીની ‘જિનપ્રભુની આંગીનું સ્તવન’ (મુ.), ૮ પંક્તિની ‘મહાવીરસ્વામીની ગરબી’ (મુ.), ૭ કડીનું ‘પદ્મપ્રભસ્વામીનું સ્તવન’ (મુ.) તથા ૯ કડીનું ‘સુવિધિનાથસ્વામીનું સ્તવન’ (મુ.) એ લઘુ કૃતિઓ પણ મળે છે. ‘પ્રભુશશી’ની નામછાપ સાથે મળતું ૭
કડીનું ‘ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન’ આ જ કવિની રચના હોવાનું સમજાય છે.
કડીનું ‘ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન’ આ જ કવિની રચના હોવાનું સમજાય છે.
કૃતિ : ૧. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય, સં. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૨. મોતીશાનાં ઢાળિયાં, પ્રં. હીરાચંદ હઠીસિંગ શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.); ૩. શ્રી શત્રુંજ્ય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સલોકાસંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

દેવચંદશિષ્ય : જુઓ સાહિબ.
'''દેવચંદશિષ્ય''' : જુઓ સાહિબ.

દેવજી (મુનિ) : આ નામે ૭૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વવિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૯) મળે છે તે દેવજીમુનિ-૧ હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.
'''દેવજી (મુનિ)''' : આ નામે ૭૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વવિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૯) મળે છે તે દેવજીમુનિ-૧ હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨ [ર.ર.દ.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨ {{Right|[ર.ર.દ.]}}

દેવજી(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૩૨, ઈ.૧૬૩૫ અને ઈ.૧૬૩૬નાં રચનાવર્ષો ધરાવતી શિવજી-ઋષિ-વિષયક ૭ ભાસના કર્તા.
'''દેવજી(મુનિ)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૩૨, ઈ.૧૬૩૫ અને ઈ.૧૬૩૬નાં રચનાવર્ષો ધરાવતી શિવજી-ઋષિ-વિષયક ૭ ભાસના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

દેવજી(સ્વામી)-૨ [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. હિન્દી-પ્રચુર ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ’ એવી નામછાપ ધરાવતી ‘ઉપદેશી લાવણી’ (૨.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, આસો સુદ/વદ ૫, સોમવાર; મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૦ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ.૧૮૧૪માં. આચાર્યપદ ઈ.૧૮૩૦. અવસાન લીંબડીમાં ઈ.૧૮૬૪ (સં. ૧૯૨૦, જેઠ સુદ ૮, રવિવાર).
'''દેવજી(સ્વામી)-૨''' [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. હિન્દી-પ્રચુર ગુજરાતીમાં ‘અમરાભિધઋષિ’ એવી નામછાપ ધરાવતી ‘ઉપદેશી લાવણી’ (૨.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, આસો સુદ/વદ ૫, સોમવાર; મુ.)ના કર્તા. આ કવિ લોંકાગચ્છના લીંબડી સંપ્રદાયમાં અવિચલજીની પાટે આવેલા દેવજીસ્વામી હોવાનું સમજાય છે. એ મૂળ વાંકાનેરના લોહાણા હતા. ૧૦ વર્ષની વયે દીક્ષા રાપરમાં ઈ.૧૮૧૪માં. આચાર્યપદ ઈ.૧૮૩૦. અવસાન લીંબડીમાં ઈ.૧૮૬૪ (સં. ૧૯૨૦, જેઠ સુદ ૮, રવિવાર).
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧.
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ભા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા (શા) : ૧.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. {{Right|[ર.ર.દ.]}}

દેવદત્ત [ઈ.૧૫મી સદી] : ખરતગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય કાળ ઈ.૧૪૧૯ - ઈ.૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની ‘જિનભદ્રસૂરિ ધુવઉ’ (મુ.)ના કર્તા.
'''દેવદત્ત''' [ઈ.૧૫મી સદી] : ખરતગચ્છીય જિનભદ્રસૂરિ (આચાર્ય કાળ ઈ.૧૪૧૯ - ઈ.૧૪૫૮)ના અનુયાયી શ્રાવક. અવટંકે વોરા. પિતાનામ ઉદા. ગોત્ર છાહડ. ૨ કડીની ‘જિનભદ્રસૂરિ ધુવઉ’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]
કૃતિ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવદાસ [                ] : ‘દેવદાસ/દેવીદાસ’ એવી નામછાપથી મળતા, વર્ગ(કડવાં) બદ્ધ તૂટક ‘અશ્વમેઘ’ના કર્તા. કર્તાનામ દેવીદાસ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી.
'''દેવદાસ''' [                ] : ‘દેવદાસ/દેવીદાસ’ એવી નામછાપથી મળતા, વર્ગ(કડવાં) બદ્ધ તૂટક ‘અશ્વમેઘ’ના કર્તા. કર્તાનામ દેવીદાસ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી.
સંદર્ભ : કવિચરિત : ૧-૨. [ર.સો.]
સંદર્ભ : કવિચરિત : ૧-૨. {{Right|[ર.સો.]}}

દેવપ્રભ(ગણિ) [ઈ.૧૪૬૬ સુધીમાં] : જૈન સાધુ. સોમતિલક સૂરિના શિષ્ય. આ કવિના રોળા અને વસ્તુ છંદના આશરે ૪૨ કડીના ‘કુમારપાલનરેશ્વર-રાસ’ (લે.ઈ.૧૪૬૬; મુ.)માં કુમારપાળ રાજાએ પોતાના રાજ્યમાંથી હિંસા, દ્યૂત વગેરે ૭ વ્યસનો દૂર કરાવ્યાં તેનું અને રાજાની શત્રુંજ્યયાત્રાનું તથા તેના મહિમાનું વર્ણન થયેલું છે.
'''દેવપ્રભ(ગણિ)''' [ઈ.૧૪૬૬ સુધીમાં] : જૈન સાધુ. સોમતિલક સૂરિના શિષ્ય. આ કવિના રોળા અને વસ્તુ છંદના આશરે ૪૨ કડીના ‘કુમારપાલનરેશ્વર-રાસ’ (લે.ઈ.૧૪૬૬; મુ.)માં કુમારપાળ રાજાએ પોતાના રાજ્યમાંથી હિંસા, દ્યૂત વગેરે ૭ વ્યસનો દૂર કરાવ્યાં તેનું અને રાજાની શત્રુંજ્યયાત્રાનું તથા તેના મહિમાનું વર્ણન થયેલું છે.
કૃતિ : ભારતીયવિદ્યા : ૨. શ્રાવણ ૧૯૯૮ - દેવપ્રભગણિકૃત ‘કુમારપાલ-રાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
કૃતિ : ભારતીયવિદ્યા : ૨. શ્રાવણ ૧૯૯૮ - દેવપ્રભગણિકૃત ‘કુમારપાલ-રાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કી.જો.]}}

'''દેવમુરારિ''' [ઈ.૧૮૧૮ સુધીમાં] : ‘વિચારમાલા’ (લે.ઈ.૧૮૧૮]ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

દેવમુરારિ [ઈ.૧૮૧૮ સુધીમાં] : ‘વિચારમાલા’ (લે.ઈ.૧૮૧૮]ના કર્તા.
'''દેવરત્ન''' : આ નામે ‘ઋષભદેવ-સ્તવન (લે.ઈ.૧૭૨૮) મળે છે તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[ર.ર..]}}

દેવરત્ન : આ નામે ‘ઋષભદેવ-સ્તવન (લે.ઈ.૧૭૨૮) મળે છે તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''દેવરત્ન-૧''' [ઈ.૧૬૪૨માં હયાત] : ખરતરગચ્છન જૈન સાધુ. જિનભદ્રરસૂરિની પરંપરામાં દેવકીર્તિ/ગણિના શિષ્ય. ૩ ખંડની ‘શીલવતી-ચોપાઈ (.ઈ.સં. ૧૬૪૨ સં. ૧૬૯૮, કારતક-)’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]
સંદર્ભ : . જૈગૂકવિઓ : ૧ ૩(૧); મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

દેવરત્ન-૧ [ઈ.૧૬૪૨માં હયાત] : ખરતરગચ્છન જૈન સાધુ. જિનભદ્રરસૂરિની પરંપરામાં દેવકીર્તિ/ગણિના શિષ્ય. ૩ ખંડની ‘શીલવતી-ચોપાઈ (ર.ઈ.સં. ૧૬૪૨ સં. ૧૬૯૮, કારતક-)’ના કર્તા.
'''દેવરત્ન(ગણિ)-૨''' [ઈ.૧૭૫૯માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં વિજ્યરત્નના શિષ્ય. ૪ ખંડ, ૫૧ ઢાળ અને ૧૫૭૨ કડીના ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, કારતક/ભાદરવો-)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧ ૩(૧); મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
દેવરત્ન(ગણિ)-૨ [ઈ.૧૭૫૯માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં વિજ્યરત્નના શિષ્ય. ૪ ખંડ, ૫૧ ઢાળ અને ૧૫૭૨ કડીના ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, કારતક/ભાદરવો-)ના કર્તા.

સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

દેવરત્ન-૩ [                ] : આગમગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ના કર્તા. કૃતિનો સમય ઈ.૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી પણ સંભાવના છે.
'''દેવરત્ન-૩''' [                ] : આગમગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ના કર્તા. કૃતિનો સમય ઈ.૧૪૫૭ આસપાસનો ગણવામાં આવેલો છે. આ સઘળી માહિતી ભૂલભરેલી હોય અને કવિ વસ્તુત: દેવરત્ન-૨ હોય એવી પણ સંભાવના છે.
સંદર્ભ : જૈસાઇતિહાસ [ર.ર.દ.]
સંદર્ભ : જૈસાઇતિહાસ {{Right|[ર.ર.દ.]}}

દેવરત્નસૂરિશિષ્ય [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. આગમગચ્છના દેવરત્નસૂરિના શિષ્ય. ફાગ, રાસ, અઢૈયુ અને આંદોલાનો વિનિયોગ કરતા અને ‘કાવ્યમ્’ નામથી સંસ્કૃત શ્લોકો ગૂંથતા આ કવિના ૬૫ કડીના ‘દેવરત્નસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૪૩; મુ.)માં દેવરત્નસૂરિની ટૂંકી ચરિત્રરેખા આપવામાં આવી છે અને વસંતવર્ણન સાથે એમણે કરેલા કામવિજ્યનો મહિમા ગાવામાં આવ્યો છે.
'''દેવરત્નસૂરિશિષ્ય''' [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. આગમગચ્છના દેવરત્નસૂરિના શિષ્ય. ફાગ, રાસ, અઢૈયુ અને આંદોલાનો વિનિયોગ કરતા અને ‘કાવ્યમ્’ નામથી સંસ્કૃત શ્લોકો ગૂંથતા આ કવિના ૬૫ કડીના ‘દેવરત્નસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૪૩; મુ.)માં દેવરત્નસૂરિની ટૂંકી ચરિત્રરેખા આપવામાં આવી છે અને વસંતવર્ણન સાથે એમણે કરેલા કામવિજ્યનો મહિમા ગાવામાં આવ્યો છે.
કૃતિ : જૈએકાસંચય.
કૃતિ : જૈએકાસંચય.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[કી.જો.]}}

દેવરાજ : દેવરાજને નામે ૬૨/૬૪ કડીની ‘વીરધવલ-ઋષિ-રાસ/સુકોશલઋષિ-ઢાળ/ચોપાઈ’ (લે.ઈ.૧૬૩૩) તથા દેવરાજમુનિને નામે ‘સીમંધરસ્વામી-વિનતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે દેવરાજ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. ‘સુકોશલઋષિઢાળ’ દેવરાજ-૧ને નામે મુકાયેલ છે પણ તે માટે કશો આધાર નથી.
'''દેવરાજ''' : દેવરાજને નામે ૬૨/૬૪ કડીની ‘વીરધવલ-ઋષિ-રાસ/સુકોશલઋષિ-ઢાળ/ચોપાઈ’ (લે.ઈ.૧૬૩૩) તથા દેવરાજમુનિને નામે ‘સીમંધરસ્વામી-વિનતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે દેવરાજ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. ‘સુકોશલઋષિઢાળ’ દેવરાજ-૧ને નામે મુકાયેલ છે પણ તે માટે કશો આધાર નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. રાહસૂચી : ૨, ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. રાહસૂચી : ૨, ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧ {{Right|[કી.જો.]}}

દેવરાજ-૧ [ઈ.૧૫૩૪ સુધીમાં] : જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ અવટંકે ભટ્ટ. મેવાડના વતની. વસંતઋતુમાં વિશ્વનાથના પૂજનાર્થે રચાયેલા એમના ‘કાશીવિલાસ’ (લે.ઈ.૧૫૩૪; મુ.)માં ગુજરાતી કડી અને એના અનુવાદ રૂપે સંસ્કૃત કડી એમ કુલ ૪૬ કડી છે. ગુજરાતી કડીઓમાં ઘણે સ્થાને આંતરયમકનો આશ્રય લેતાં અને શબ્દરચનાદિમાં ‘વસંતવિલાસ’નો પ્રભાવ વ્યક્ત કરતા આ કાવ્યને કવિએ ફાગુકાવ્ય તરીકે કલ્પેલું છે એમ જણાઈ આવે છે. કાવ્યમાં અલંકારો અને ઉક્તિવૈચિત્ર્યની મદદથી કાશીનું વર્ણન અને તેનું મહિમાગાન કરવામાં આવેલું છે.
'''દેવરાજ-૧''' [ઈ.૧૫૩૪ સુધીમાં] : જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ અવટંકે ભટ્ટ. મેવાડના વતની. વસંતઋતુમાં વિશ્વનાથના પૂજનાર્થે રચાયેલા એમના ‘કાશીવિલાસ’ (લે.ઈ.૧૫૩૪; મુ.)માં ગુજરાતી કડી અને એના અનુવાદ રૂપે સંસ્કૃત કડી એમ કુલ ૪૬ કડી છે. ગુજરાતી કડીઓમાં ઘણે સ્થાને આંતરયમકનો આશ્રય લેતાં અને શબ્દરચનાદિમાં ‘વસંતવિલાસ’નો પ્રભાવ વ્યક્ત કરતા આ કાવ્યને કવિએ ફાગુકાવ્ય તરીકે કલ્પેલું છે એમ જણાઈ આવે છે. કાવ્યમાં અલંકારો અને ઉક્તિવૈચિત્ર્યની મદદથી કાશીનું વર્ણન અને તેનું મહિમાગાન કરવામાં આવેલું છે.
કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૬૭ - ‘દેવરાજ ભટ્ટ રચિત ‘કાશીવિલાસ’ સં. અગરચંદ નાહટા.
કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૬૭ - ‘દેવરાજ ભટ્ટ રચિત ‘કાશીવિલાસ’ સં. અગરચંદ નાહટા.
સંદર્ભ : ૧. વિદ્યા, જાન્યુ; ૧૯૭૨ - ‘કાશીવિલાસ અને વસંતવિલાસ’, હ. ચૂ. ભાયાણી;  ૨. ફાહનામાવલિ : ૨. [કી.જો.]
સંદર્ભ : ૧. વિદ્યા, જાન્યુ; ૧૯૭૨ - ‘કાશીવિલાસ અને વસંતવિલાસ’, હ. ચૂ. ભાયાણી;  ૨. ફાહનામાવલિ : ૨. {{Right|[કી.જો.]}}

દેવરાજ-૨ [ઈ.૧૬૦૭માં હયાત]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસૂરિના શિષ્ય. ‘હરિણી-સંવાદ’ (ર. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ચૈત્ર સુદ ૯, રવિવાર)ના કર્તા.
'''દેવરાજ-૨''' [ઈ.૧૬૦૭માં હયાત]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસૂરિના શિષ્ય. ‘હરિણી-સંવાદ’ (ર. ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, ચૈત્ર સુદ ૯, રવિવાર)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [કી.જો.]
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). {{Right|[કી.જો.]}}

દેવરામ [ઈ.૧૭૯૨માં હયાત] : અવટંકે ભટ્ટ. મારુપતિની, પુત્ર તરીકે ખપાવેલ ને પરણાવેલ પુત્રી બહુચરમાની કૃપાથી પુરુષ બને છે તેની કથા કહેતા ૭૧ કડીના ‘મારુપતિનો છંદ’ (ર.ઈ.૧૭૯૨; મુ.)ના કર્તા.
'''દેવરામ'''  [ઈ.૧૭૯૨માં હયાત] : અવટંકે ભટ્ટ. મારુપતિની, પુત્ર તરીકે ખપાવેલ ને પરણાવેલ પુત્રી બહુચરમાની કૃપાથી પુરુષ બને છે તેની કથા કહેતા ૭૧ કડીના ‘મારુપતિનો છંદ’ (ર.ઈ.૧૭૯૨; મુ.)ના કર્તા.
કૃતિ : દેવી માહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]
કૃતિ : દેવી માહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. {{Right|[કી.જો.]}}

દેવવિજ્ય : આ નામે મળતી ‘ચંદ્રકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૧૧ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭ મહા/વૈશાખ-૧૩ : મુ.) એ કૃતિઓના કર્તા દેવવિજ્ય-૩ હોવાની અને ‘અઢાર નાતરાની સઝાય’ (ર.ઈ.૧૫૬૪)ના કર્તા દેવવિજ્ય-૧ હોવાની સંભાવના છે પણ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

26,604

edits

Navigation menu