ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ધ | }} {{Poem2Open}} ધણચંદ (સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૧૦૨...")

No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
ધણચંદ (સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૧૦૨ કડીના શીલવિષયક કથાવસ્તુવાળા ‘ચિત્રસેનપદ્માવતી/મહાસતી શીલસુંદરી-રાસ’ (મુ.)ના કર્તા.
'''ધણચંદ (સૂરિ)''' [                ] : જૈન સાધુ. ૧૧૦૨ કડીના શીલવિષયક કથાવસ્તુવાળા ‘ચિત્રસેનપદ્માવતી/મહાસતી શીલસુંદરી-રાસ’ (મુ.)ના કર્તા.
કૃતિ : મહાસતી શીલસુંદરી રાસ, પ્ર. અભિધાન રાજેન્દ્ર કાર્યાલય.
કૃતિ : મહાસતી શીલસુંદરી રાસ, પ્ર. અભિધાન રાજેન્દ્ર કાર્યાલય.
સંદર્ભ : ૧ દેસુરાસમાળા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧ દેસુરાસમાળા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. {{Right|[કી.જો.]}}

ધનજી : આ નામે ૫ કડીની ‘શંખેશ્વર પાર્શ્વસ્તવ’ મળે છે તે ઘનજી-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''ધનજી''' : આ નામે ૫ કડીની ‘શંખેશ્વર પાર્શ્વસ્તવ’ મળે છે તે ઘનજી-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા. [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા.{{Right|[કી.જો.]}}

ધનજી(મુનિ)-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં] : ‘પ્રિયમેલક પ્રબંધેસિંહલસુત-ચોપાઈ’ (લે. ઈ.૧૬૭૮)ના કર્તા.
'''ધનજી(મુનિ)-૧''' [ઈ.૧૬૭૮ સુધીમાં] : ‘પ્રિયમેલક પ્રબંધેસિંહલસુત-ચોપાઈ’ (લે. ઈ.૧૬૭૮)ના કર્તા.
સંદર્ભ : ડિકેટલોગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકેટલોગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

ધનજી-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક દયાસાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. ‘સિદ્ધદત્ત-રાસ’ના કર્તા.
'''ધનજી-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક દયાસાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. ‘સિદ્ધદત્ત-રાસ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

ધનજી-૩ [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુરુ તરીકે નિર્દેશ કરે છે તે કદાચ ભગવાનનો નામોલ્લેખ જ હોય. એમના રકિમણીવિવાહ’માં કૃષ્ણ-રુકિમણીનું વિવાહસ્થળ માધવપુર બતાવાયું છે તેથી એ કદાચ સૌરાષ્ટ્રના માધવપુર બાજુના વતની હોય. ૧૦૨ કડીની ‘રુકિમણી-વિવાહ’ (લે. ઈ.૧૭૬૩) સંક્ષેપમાં કથાપ્રસંગો રજૂ કરતી કૃતિ છે. આ ઉપરાંત વૈરાગ્ય અને ગુરુમહિમાના વિષયોથી રચાયેલાં એમનાં ૩ પદો પણ મળે છે.
'''ધનજી-૩''' [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘સહજાનંદ’નો ગુરુ તરીકે નિર્દેશ કરે છે તે કદાચ ભગવાનનો નામોલ્લેખ જ હોય. એમના રકિમણીવિવાહ’માં કૃષ્ણ-રુકિમણીનું વિવાહસ્થળ માધવપુર બતાવાયું છે તેથી એ કદાચ સૌરાષ્ટ્રના માધવપુર બાજુના વતની હોય. ૧૦૨ કડીની ‘રુકિમણી-વિવાહ’ (લે. ઈ.૧૭૬૩) સંક્ષેપમાં કથાપ્રસંગો રજૂ કરતી કૃતિ છે. આ ઉપરાંત વૈરાગ્ય અને ગુરુમહિમાના વિષયોથી રચાયેલાં એમનાં ૩ પદો પણ મળે છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

ધનજીભાઈ [                ] : અમદાવાદના વતની. ‘કૃષ્ણબાળલીલા’ના કર્તા.
'''ધનજીભાઈ''' [                ] : અમદાવાદના વતની. ‘કૃષ્ણબાળલીલા’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. {{Right|[ચ.શે.]}}

ધનદાસ [ઈ.૧૬૭૩ સુધીમાં] : ધંધુકાના વતની તથા જ્ઞાતિએ સંભવત: પટેલ હોવાનું જણાવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ નથી બીજી બાજુથી ‘રામ-કબીરસંપ્રદાય’માં કવિની ‘અર્જુન-ગીતા’માં રામકૃષ્ણની અભેદભાવની ભક્તિ તથા સગુણની સાથે નિર્ગુણભક્તિનું નિરૂપણ હોવાથી કવિ ઉદાસંપ્રદાયના જીવણશિષ્ય કૃષ્ણદાસના શિષ્ય ધનાભગત / ધનાદાસ હોવાનો તર્ક થયો છે. એ ધનાભગત આગલોડના કડવા પાટીદાર હતા અને તેમણે કૃષ્ણદાસ પાસે લગભગ ઈ.૧૬૬૮માં ઉદાધર્મનો સ્વીકાર કર્યો હતો.
'''ધનદાસ''' [ઈ.૧૬૭૩ સુધીમાં] : ધંધુકાના વતની તથા જ્ઞાતિએ સંભવત: પટેલ હોવાનું જણાવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ નથી બીજી બાજુથી ‘રામ-કબીરસંપ્રદાય’માં કવિની ‘અર્જુન-ગીતા’માં રામકૃષ્ણની અભેદભાવની ભક્તિ તથા સગુણની સાથે નિર્ગુણભક્તિનું નિરૂપણ હોવાથી કવિ ઉદાસંપ્રદાયના જીવણશિષ્ય કૃષ્ણદાસના શિષ્ય ધનાભગત / ધનાદાસ હોવાનો તર્ક થયો છે. એ ધનાભગત આગલોડના કડવા પાટીદાર હતા અને તેમણે કૃષ્ણદાસ પાસે લગભગ ઈ.૧૬૬૮માં ઉદાધર્મનો સ્વીકાર કર્યો હતો.
સરસ્વતી છંદની ચાલમાં રચાયેલી ૪૬/૪૭ કડીની ‘અર્જુનગીતા/સાર-ગીતા/ભક્ત-ગીતા’ (લે.ઈ.૧૬૭૩; મુ.) વસ્તુત: ભગવદ્ગીતાના સારાનુવાદરૂપ નથી પરંતુ રામ-કૃષ્ણ આદિ અવતારોમાં ભગવાને ભક્તોને કરેલી સહાયની સાથે જ્ઞાની ભક્તનાં લક્ષણ અને ભગવાનનો ભક્ત પ્રત્યેનો આત્મીયભાવ વર્ણવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને કરેલા સંબોધન રૂપે રચાયેલ આ કાવ્ય એના સરળ તત્ત્વજ્ઞાન, પ્રાસાદિક અભિવ્યક્તિ અને ભક્તલક્ષણ વર્ણવતી “સંસાર સું સરસો રહે, ને મન મારી પાસ” એવી કેટલીક ચોટદાર પંક્તિઓથી ગુજરાતમાં લોકપ્રિય બની નિત્યપાઠમાં પણ સ્થાન પામ્યું છે.

આ કવિને નામે ‘પંચશ્લોકી ભાગવત’ તથા બોધનાં પદ નોંધાયેલાં છે પણ તેની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે.
આ કવિને નામે ‘પંચશ્લોકી ભાગવત’ તથા બોધનાં પદ નોંધાયેલાં છે પણ તેની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે.
કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. બૃકાદોહન : ૨(+સં.).
કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. બૃકાદોહન : ૨(+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ : ૪. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૩;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [દે.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ : ૪. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૩;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. {{Right|[દે.જો.]}}

ધનદેવ(ગણિ) : આ નામે ૯ કડીનું ‘જિનસ્વપ્ન-ગીત’ (લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. તે કયા ધનદેવગણિ છે તે નિશ્ચિત થતું નથી.
'''ધનદેવ(ગણિ)''' : આ નામે ૯ કડીનું ‘જિનસ્વપ્ન-ગીત’ (લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. તે કયા ધનદેવગણિ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}

ધનદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૪૬માં હયાત] : જૈન સાધુ. એમના કાવ્ય, (શાર્દૂલવિક્રીડિત), રાસક, અઢૈયુ અને ફાગ એ ૪ છંદોના એકમો તથા રાસક અને ફાગમાં આંતરયમક પ્રયોજતા ૮૪ કડીના ‘સુરંગાધિ નેમિ-ફાગ’ (ર. ઈ.૧૪૪૬; મુ.)માં નેમિનાથનું સમગ્ર ચરિત્ર આલેખાયું છે. નેમિકુમારનું રૂપવર્ણન, વસંતવર્ણન વગેરેમાં આલંકારિક વર્ણનની પરંપરાગત છટા જોવા મળે છે.

26,604

edits