ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 40: Line 40:

ધનદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૪૬માં હયાત] : જૈન સાધુ. એમના કાવ્ય, (શાર્દૂલવિક્રીડિત), રાસક, અઢૈયુ અને ફાગ એ ૪ છંદોના એકમો તથા રાસક અને ફાગમાં આંતરયમક પ્રયોજતા ૮૪ કડીના ‘સુરંગાધિ નેમિ-ફાગ’ (ર. ઈ.૧૪૪૬; મુ.)માં નેમિનાથનું સમગ્ર ચરિત્ર આલેખાયું છે. નેમિકુમારનું રૂપવર્ણન, વસંતવર્ણન વગેરેમાં આલંકારિક વર્ણનની પરંપરાગત છટા જોવા મળે છે.
'''ધનદેવ(ગણિ)-૧''' [ઈ.૧૪૪૬માં હયાત] : જૈન સાધુ. એમના કાવ્ય, (શાર્દૂલવિક્રીડિત), રાસક, અઢૈયુ અને ફાગ એ ૪ છંદોના એકમો તથા રાસક અને ફાગમાં આંતરયમક પ્રયોજતા ૮૪ કડીના ‘સુરંગાધિ નેમિ-ફાગ’ (ર. ઈ.૧૪૪૬; મુ.)માં નેમિનાથનું સમગ્ર ચરિત્ર આલેખાયું છે. નેમિકુમારનું રૂપવર્ણન, વસંતવર્ણન વગેરેમાં આલંકારિક વર્ણનની પરંપરાગત છટા જોવા મળે છે.
કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.)
કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.)
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[વ.દ.]}}

ધનદેવ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રાજવિજયના શિષ્ય. ભૂવનકીર્તિસૂરિ. (અવ. ઈ.૧૬૫૪)ની આજ્ઞાથી રચાયેલા ‘સ્ત્રીચરિત્ર-રાસ’ના કર્તા.
'''ધનદેવ-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રાજવિજયના શિષ્ય. ભૂવનકીર્તિસૂરિ. (અવ. ઈ.૧૬૫૪)ની આજ્ઞાથી રચાયેલા ‘સ્ત્રીચરિત્ર-રાસ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૨). [વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૨). {{Right|[વ.દ.]}}

ધનપ્રભ [                ] : ૯ કડીની ‘નેમિનાથ-ઝીલણા’ (લે. સં. ૧૬મી સદી), ૮૦ કડીની ‘નેમિનાથ-રાસ’ (લે.સં. ૧૭મી સદી), ૧૧ કડીની નેમિનાથ-હિંડોલ’ (લે. સં. ૧૭મી સદી), ૯ કડીની ‘જીરાઉલિછાહુલી’ (મુ.) ૧૧ કડીની ‘રાજિમતી વિછોહ-પદ’ (લે. સં. ૧૭મી સદી) એ કૃતિઓના કર્તા.
'''ધનપ્રભ''' [                ] : ૯ કડીની ‘નેમિનાથ-ઝીલણા’ (લે. સં. ૧૬મી સદી), ૮૦ કડીની ‘નેમિનાથ-રાસ’ (લે.સં. ૧૭મી સદી), ૧૧ કડીની નેમિનાથ-હિંડોલ’ (લે. સં. ૧૭મી સદી), ૯ કડીની ‘જીરાઉલિછાહુલી’ (મુ.) ૧૧ કડીની ‘રાજિમતી વિછોહ-પદ’ (લે. સં. ૧૭મી સદી) એ કૃતિઓના કર્તા.
કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.)
કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.)
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧. ૨. મુપુગૂહસૂચી. [વ.દ; જ.ગા.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧. ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ; જ.ગા.]}}

ધનપ્રભશિષ્ય [                ] : જૈન. ૨૯ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''ધનપ્રભશિષ્ય''' [                ] : જૈન. ૨૯ કડીની ‘શાંતિનાથ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

ધનરાજ-૧ [ઈ.૧૪૨૪માં હયાત] : જૈન સાધુ. ૧૭૦ કડીની ‘મંગલક્લશ-વિવાહલુ’ (ર. ઈ.૧૪૨૪) તથા ૧૧ કડીની ‘વીસહત્થી-છંદ’ એ કૃતિઓના કર્તા.
'''ધનરાજ-૧''' [ઈ.૧૪૨૪માં હયાત] : જૈન સાધુ. ૧૭૦ કડીની ‘મંગલક્લશ-વિવાહલુ’ (ર. ઈ.૧૪૨૪) તથા ૧૧ કડીની ‘વીસહત્થી-છંદ’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપૂગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપૂગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

ધનરાજ-૨ [ઈ.૧૫મી સદી] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના શિષ્ય. પોતાને પંડિત તરીકે ઓળખાવે છે, પરંતુ સંપ્રદાયમાં અધ્યારુજી તરીકે જાણીતા છે. જ્ઞાતિએ બ્રાહ્મણ. પાટણના હુકમરાય પંડ્યાના એ પુત્ર. એ પાટણના અધિકારી હતા અને એ નિમિત્તે પદ્મનાભ જે કુંભાર હતા તેના સંપર્કમાં આવેલા એમ કહેવાય છે. પદ્મનાભથી પ્રભાવિત થઈ પછીથી એમણે તેમની પાસે દીક્ષા લીધી. પદ્મનાભને એ વિષ્ણુના અવતાર લેખતા હતા. પરંતુ પદ્મનાભે તેમની સાથે મિત્ર તરીકે વ્યવહાર કર્યો હોય એવું જણાય છે. પદ્મનાભ જ્યાં રહેતા તે પદ્મવાડી બનાવવામાં પણ પદ્મનાભે તેમનો સાથ લીધેલો. પદ્મનાભનો જીવનકાળ ઈ.૧૪૦૨થી ઈ.૧૫૦૯ મનાય છે અને પદ્મવાડીની રચના ઈ.૧૪૧૪માં થયાનું નોંધાયું છે, જો કે આ હકીકતો શંકાથી પર છે એમ કહી શકાય નહીં.
'''ધનરાજ-૨''' [ઈ.૧૫મી સદી] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના શિષ્ય. પોતાને પંડિત તરીકે ઓળખાવે છે, પરંતુ સંપ્રદાયમાં અધ્યારુજી તરીકે જાણીતા છે. જ્ઞાતિએ બ્રાહ્મણ. પાટણના હુકમરાય પંડ્યાના એ પુત્ર. એ પાટણના અધિકારી હતા અને એ નિમિત્તે પદ્મનાભ જે કુંભાર હતા તેના સંપર્કમાં આવેલા એમ કહેવાય છે. પદ્મનાભથી પ્રભાવિત થઈ પછીથી એમણે તેમની પાસે દીક્ષા લીધી. પદ્મનાભને એ વિષ્ણુના અવતાર લેખતા હતા. પરંતુ પદ્મનાભે તેમની સાથે મિત્ર તરીકે વ્યવહાર કર્યો હોય એવું જણાય છે. પદ્મનાભ જ્યાં રહેતા તે પદ્મવાડી બનાવવામાં પણ પદ્મનાભે તેમનો સાથ લીધેલો. પદ્મનાભનો જીવનકાળ ઈ.૧૪૦૨થી ઈ.૧૫૦૯ મનાય છે અને પદ્મવાડીની રચના ઈ.૧૪૧૪માં થયાનું નોંધાયું છે, જો કે આ હકીકતો શંકાથી પર છે એમ કહી શકાય નહીં.
અધ્યારુજીનાં ૨૮ કીર્તનો (મુ.) સંપ્રદાયમાં જાણીતાં છે, જો કે કવિની નામછાપ બેએક કૃતિઓમાં જ મળે છે. કેટલીક કૃતિઓમાં, ‘અણછતો આત્મા/ભગત’ એવી છાપ વપરાયેલી છે અને થોડી કૃતિઓમાં ગુરુ પદ્મનાભનો ઉલ્લેખ મળે છે. પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતી ૩૩ કડીની ‘સંત સોહાગો’માં તો ‘તુલસી’ નામ વણાયેલું મળે છે એટલે એનું કર્તૃત્વ અધ્યારુજીનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. આ જ વિષયની અધ્યારુજીની અન્ય કૃતિ છે જ.

રામકૃષ્ણ એ બંને અવતારોની સાથે નિર્ગુણ પરબ્રહ્મની ભક્તિને વણી લેતી રામકબીર-સંપ્રદાયની પરંપરાને અનુસરતાં ધનરાજનાં કીર્તનો ‘પંચાહ્ન પારાયણ’ના ૫ વિશ્રામ રૂપે વહેંચાયેલાં મળે છે. અધ્યાત્મ અને વૈરાગ્યનો બોધ કરતાં આ કીર્તનોમાંનાં કેટલાંક જન્મ, લગ્ન, મૃત્યુ, દીક્ષા વગેરે પ્રસંગોએ ગાવામાં આવે છે તે આ કીર્તનોનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે સમજાવે છે.

Line 63: Line 68:
આ ઉપરાંત મુક્તિદશાનું વર્ણન કરતી ૩૫ કડીની ‘ઘોડલી’, આત્માપરમાત્માનું રહસ્ય સમજાવતી ૪૪ કડીની ‘વેદપુરાણ’, હરિભક્તિથી થયેલા ભક્તોના ઉદ્ધારને ઉલ્લેખતી ૩૭ કડીની ‘ચતુર્વદનનો રાસ’ તથા પરબ્રહ્મભક્તિ વગર અન્ય સાધનો નિરર્થક છે તેમ દર્શાવતી ૩૨ કડીની ‘અહર્નિશનો રાસ’ આ કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. કવિની કેટલીક દીર્ઘ કૃતિઓ ‘આદ’ નામક વિભાગોમાં વહેંચાયેલી મળે છે અને એમાં વલણ નામે ઘટક હોય છે તે રચનાબંધની દૃષ્ટિએ નોંધપાત્ર હકીકત છે. કવિની ‘પસાઉલો’, ‘ઉમાઉલો’, ‘ખાંડણાં’, ‘હિંદોલા’, ‘આરતી’, ‘વાણી’ એવાં નામ ધરાવતી કૃતિઓ પણ મળે છે. દુહા-સોરઠા અને ચોપાઈબંધમાં રચાયેલાં આ કીર્તનોમાં જૈન સ્તવનની પદ્ધતિ હોવાનું નોંધાયું છે.

કૃતિ : ૧. ઉદાધર્મપંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.) (+સં.); ૨. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬ (+સં.);  ૩. જીવણવાણી, વ. ૧, અં. ૨, ૩, ૬, ૮, ૯, ૧૨ તથા વ. ૨, અં. ૧, ૪, ૬, ૭-‘કલ્યાણની કેડી’ અંતર્ગત ‘ગરુવા ગણપતિનો રાસ (+સં.).

સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૪. જીવણવાણી, વ. ૧ અં. ૧-‘અધ્યારુજીની ‘વાણી’નો ભાવાર્થ’, યદુનાથ જગન્નાથ સ્વામી; ૫. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭- ‘ગુજરાતીનો સંત કવિ પંડિત ધનરાજ અધ્વર્યુ અને તેનાં પદ’, કાન્તિકુમાર ભટ્ટ. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૪. જીવણવાણી, વ. ૧ અં. ૧-‘અધ્યારુજીની ‘વાણી’નો ભાવાર્થ’, યદુનાથ જગન્નાથ સ્વામી; ૫. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭- ‘ગુજરાતીનો સંત કવિ પંડિત ધનરાજ અધ્વર્યુ અને તેનાં પદ’, કાન્તિકુમાર ભટ્ટ. {{Right|[ચ.શે.]}}

ધનવિજય : આ નામે ‘હરિષેણશ્રીષેણ-રાસ’, હરિસાધુચરિત ‘કર્પુરપ્રકરણ’ પર સ્તબક તથા ‘જીવાભિગમ-ટબો’ એ કૃતિઓ મળે છે તેમાંથી બન્ને સ્તબકોના કર્તા ધનવિજય-૨ હોવાની શક્યતા છે પણ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય નહીં.
'''ધનવિજય''' : આ નામે ‘હરિષેણશ્રીષેણ-રાસ’, હરિસાધુચરિત ‘કર્પુરપ્રકરણ’ પર સ્તબક તથા ‘જીવાભિગમ-ટબો’ એ કૃતિઓ મળે છે તેમાંથી બન્ને સ્તબકોના કર્તા ધનવિજય-૨ હોવાની શક્યતા છે પણ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય નહીં.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી. [વ.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદ નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી.{{Right|[વ.દ.]}}

ધનવિજય-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજયશિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની સઝાય’ (મુ.)ના કર્તા.
'''ધનવિજય-૧''' [ઈ.૧૬મી સદી મધ્યભાગ]) તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજયશિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [વ.દ.]
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. {{Right|[વ.દ.]}}

ધનવિજય-૨ (વાચક) [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. આ ધનવિજય તે હીરવિજયસૂરિ પાસે ઈ.૧૫૭૫માં દીક્ષિત અને ‘સૂરિસચિવ’ તરીકે ઓળખાવાયેલા ધનવિજય જ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એ ધનવિજયે અકબરબાદશાહ પાસે પક્ષીઓને મુક્ત કરાવ્યાં હતાં અને મેડતાના જૈન વિહારો પરનો મુસ્લિમ શાસકોનો કર દૂર કરાવ્યો હતો.

26,604

edits

Navigation menu