ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 81: Line 81:

'''નયકુશલ''' [     ] : જૈન સાધુ. ૩૭ કડીના ‘સરસ્વતી-છંદ’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
'''નયકુશલ'''' [     ] : જૈન સાધુ. ૩૭ કડીના ‘સરસ્વતી-છંદ’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

Line 89: Line 89:

નયચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. જયસિંહસૂરિશષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય. પરંતુ કાવ્યકલામાં કવિ પોતાને જયસિંહસૂરિના પુત્ર એટલે કે સીધા વારસ તરીકે ઓળખાવે છે. કવિ ગૃહસ્થજીવનથી જ ૬ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. કવિ ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હોવાનું નોંધાયું છે. કવિએ પોતાને “રાજરંજક” તરીકે ઓળખાવ્યા છે. અને એમણે રાજવીઓની વીરગાથા ગાયેલી છે. એમણે ઈ.૧૪૫૦માં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે.
'''નયચંદ્ર(સૂરિ)-૧''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. જયસિંહસૂરિશષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય. પરંતુ કાવ્યકલામાં કવિ પોતાને જયસિંહસૂરિના પુત્ર એટલે કે સીધા વારસ તરીકે ઓળખાવે છે. કવિ ગૃહસ્થજીવનથી જ ૬ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. કવિ ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હોવાનું નોંધાયું છે. કવિએ પોતાને “રાજરંજક” તરીકે ઓળખાવ્યા છે. અને એમણે રાજવીઓની વીરગાથા ગાયેલી છે. એમણે ઈ.૧૪૫૦માં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે.
ચિતોડના રાણા કુંભાએ ઈ.૧૪૩૮માં સારંગપુર ઉપર મેળવેલ વિજ્યની હકીકતને સમાવી લેતું અને તેથી એ પછીના અરસામાં રચાયેલું જણાતું આ કવિનું ‘કુંભકર્ણ-વસંતવિલાસ-ફાગુ’(મુ.) ૩ અધિકાર અને દરેક અધિકારમાં ૧ કે વધુ સંસ્કૃત શ્લોક તથા ચૈત્ર, છાહુલી, અઢૈયા અને ફાગનું એકમ ધરાવતા બેથી ૪ વિશ્રામમાં વહેંચાયેલ છે. નાયકવર્ણનના પહેલા અધિકરમાં રાણા કુંભાની વિજ્યગાથા રજૂ થઈ છે, જેમાં ટૂકાં પણ છટાદાર યુદ્ધવર્ણનનો સમાવેશ થયો છે. બીજા અને ત્રીજા અધિકારમાં વસંતવર્ણન અને શૃંગારવર્ણનમાં ફાગુ-કાવ્યની પરંપરામાં જોવા મળતી અલંકાર અને પદાવલિની રમણીયતા છે. એ નોંધપાત્ર છે કે કવિએ જે પદ્યભાગ ગુજરાતીમાં છે તેને અપભ્રંશ તરીકે ઓળખાવેલ છે અને ૧ કડી પૈશાચી ભાષામાં પણ આપેલી છે. કવિએ સંસ્કૃતમાં ‘હમ્મીર-મહાકાવ્ય’ અને ‘રંભામંજરી-નાટિકા’ એ કૃતિઓ રચેલી છે.

કૃતિ : ૧. સ્વાધ્યાય, મે ૧૯૭૫-‘નયચંદ્રસૂરિકૃત કુંભકર્ણ વસંત-વિલાસફાગુ’, સં. અમૃતલાલ મો. પંડિત (+સં.); ૨. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૮-‘કુંભકર્ણવસંતવિલાસ ફાગુનો છૂટી ગયેલો પાઠ’, અગરચંદ નાહટા (+સં.).
કૃતિ : ૧. સ્વાધ્યાય, મે ૧૯૭૫-‘નયચંદ્રસૂરિકૃત કુંભકર્ણ વસંત-વિલાસફાગુ’, સં. અમૃતલાલ મો. પંડિત (+સં.); ૨. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૮-‘કુંભકર્ણવસંતવિલાસ ફાગુનો છૂટી ગયેલો પાઠ’, અગરચંદ નાહટા (+સં.).
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે. ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે. ઈ.૧૯૬૪; ૨. જૈસાઇતિહાસ. {{Right|[કી.જો.]}}

નયણરંગ [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન સાધુ. ‘અર્બુદાચલબૃહત-સ્તવન’ (લે.ઈ.૧૭૩૮)ના કર્તા. કવિ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના રાજલાભ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના પ્રશિષ્ય હોવા સંભવ છે.
'''નયણરંગ''' [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન સાધુ. ‘અર્બુદાચલબૃહત-સ્તવન’ (લે.ઈ.૧૭૩૮)ના કર્તા. કવિ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના રાજલાભ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના પ્રશિષ્ય હોવા સંભવ છે.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

નયનકમલ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘નેમિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૫) અને ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, વૈશાખ સુદ ૧૩) એ કૃતિઓ તેમણે રચી છે.
'''નયનકમલ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘નેમિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૫) અને ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, વૈશાખ સુદ ૧૩) એ કૃતિઓ તેમણે રચી છે.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[કી.જો.]}}

નયનશેખર [ઈ.૧૬૮૦માં હયાત] : અંચલગચ્છની પાલીતાણા શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયેલ ૯૦૦૦ ગ્રંથાગ્રના ‘યોગરત્નાકર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, શ્રાવણ સુદ ૩)ના કર્તા.
'''નયનશેખર''' [ઈ.૧૬૮૦માં હયાત] : અંચલગચ્છની પાલીતાણા શાખાના જૈન સાધુ. પુણ્યતિલકસૂરિની પરંપરામાં જ્ઞાનશેખરના શિષ્ય. વૈદકવિષયક તથા સંસ્કૃતગ્રંથોને આધારે રચાયેલ ૯૦૦૦ ગ્રંથાગ્રના ‘યોગરત્નાકર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, શ્રાવણ સુદ ૩)ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧ {{Right|[કી.જો.]}}

નયનસુખ/નેનસુખ [ઈ.૧૫૯૩માં હયાત] : શ્રાવક કવિ. કેશવરાજ/કેસરાજના પુત્ર. હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ૩૧૦ કડીની ‘વૈદ્યકસાર/વૈદ્યમનોત્સવ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, ચૈત્ર સુદ ૨, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
'''નયનસુખ/નેનસુખ'''  [ઈ.૧૫૯૩માં હયાત] : શ્રાવક કવિ. કેશવરાજ/કેસરાજના પુત્ર. હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ૩૧૦ કડીની ‘વૈદ્યકસાર/વૈદ્યમનોત્સવ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, ચૈત્ર સુદ ૨, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી.; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકેટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી.; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકેટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. {{Right|[કી.જો.]}}

નયપ્રમોદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હીરોદયના શિષ્ય. ‘અર્હન્નકમુનિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૭), ૧૩ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથછંદ/સ્તવન’ અને ૩૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા.

26,604

edits