ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 111: Line 111:

નયપ્રમોદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હીરોદયના શિષ્ય. ‘અર્હન્નકમુનિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૭), ૧૩ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથછંદ/સ્તવન’ અને ૩૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા.
'''નયપ્રમોદ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હીરોદયના શિષ્ય. ‘અર્હન્નકમુનિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૭), ૧૩ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથછંદ/સ્તવન’ અને ૩૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
કૃતિ : પ્રાછંદસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
નયભક્તિ : જુઓ નયવિજયશિષ્ય ભક્તિવિજય.

નયરત્નશિષ્ય [ઈ.૧૫૭૮માં હયાત] : જૈન વડતપગચ્છના નયનરત્નસૂરિના શિષ્ય. ૮૫ કડીના ‘પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૭૮/સં.૧૬૩૪, આસો સુદ ૧, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
'''નયભક્તિ''' : જુઓ નયવિજયશિષ્ય ભક્તિવિજય.
સંદર્ભ : જૈગુકવિઓ : ૩(૧). [કી.જો.]

નયરંગ(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની શાખામાં વાચક ગુણશેખરના શિષ્ય. એમણે ‘અર્જુનમાલી-ચરિત્ર/સંધિ’ (ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧, જેઠ સુદ ૧૦), ૩૯ કડીની ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૯/સં. ૧૬૧૫, ફાગણ સુદ ૯), ૫૯ કડીની દુહાબદ્ધ ‘ગૌતમપૃચ્છા’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, વૈશાખ વદ ૧૦), ‘સત્તર ભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો સુદ ૧૦), ૭૧/૭૨ કડીની ‘કેશીપ્રદેશી-સંધિ’, ૧૦૮ કડીની ‘ગૌતમસ્વામી-છંદ’, ૩૩ કડીની ‘ચોવીસજિન-સ્તુતિ’, ૩૧ કડીની ‘કલ્યાણક-સ્તવન’, ૩૫ કડીની ‘જિનપ્રતિમા-છત્રીસી’, ‘કુબેરદત્તા-ચોપાઈ’, ૪ કડીની ‘ગુર્વાવલી’ (મુ.), તથા ૨૦ કડીની ‘અતિમુક્ત સાધુ-ગીત’ એ કૃતિઓ રચેલી છે. એમણે સંસ્કૃતમાં ‘પરમહંસ સંબોધ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૮) તથા સ્વોપજ્ઞવૃત્તિ (સંસ્કૃત?) સાથે પ્રાકૃતમાં ‘વિધિ-કંદલો’ (ર.ઈ.૧૫૬૯) રચેલ છે.
'''નયરત્નશિષ્ય''' [ઈ.૧૫૭૮માં હયાત] : જૈન વડતપગચ્છના નયનરત્નસૂરિના શિષ્ય. ૮૫ કડીના ‘પ્રતિબોધ-રાસ’ (ર.ઈ.૧૫૭૮/સં.૧૬૩૪, આસો સુદ ૧, મંગળવાર/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગુકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

'''નયરંગ(વાચક)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની શાખામાં વાચક ગુણશેખરના શિષ્ય. એમણે ‘અર્જુનમાલી-ચરિત્ર/સંધિ’ (ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧, જેઠ સુદ ૧૦), ૩૯ કડીની ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૯/સં. ૧૬૧૫, ફાગણ સુદ ૯), ૫૯ કડીની દુહાબદ્ધ ‘ગૌતમપૃચ્છા’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, વૈશાખ વદ ૧૦), ‘સત્તર ભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો સુદ ૧૦), ૭૧/૭૨ કડીની ‘કેશીપ્રદેશી-સંધિ’, ૧૦૮ કડીની ‘ગૌતમસ્વામી-છંદ’, ૩૩ કડીની ‘ચોવીસજિન-સ્તુતિ’, ૩૧ કડીની ‘કલ્યાણક-સ્તવન’, ૩૫ કડીની ‘જિનપ્રતિમા-છત્રીસી’, ‘કુબેરદત્તા-ચોપાઈ’, ૪ કડીની ‘ગુર્વાવલી’ (મુ.), તથા ૨૦ કડીની ‘અતિમુક્ત સાધુ-ગીત’ એ કૃતિઓ રચેલી છે. એમણે સંસ્કૃતમાં ‘પરમહંસ સંબોધ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૮) તથા સ્વોપજ્ઞવૃત્તિ (સંસ્કૃત?) સાથે પ્રાકૃતમાં ‘વિધિ-કંદલો’ (ર.ઈ.૧૫૬૯) રચેલ છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.)
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.)
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથો કી સૂચી’, અગરચંદ નાહટા.  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકેટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[કી.જો.]}}

સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથો કી સૂચી’, અગરચંદ નાહટા.  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકેટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]
'''નયવિજ્ય''' : આ નામે ૧૧ કડીની ‘રહનેમિરાજુલ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૭ કડીની ‘નેમિનાથ-વસંત-ધમાલ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ‘અષ્ટમીની ઢાળો’ મળે છે તેના કર્તા કયા નયવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કર્તા ભૂલથી જ્ઞાનવિજ્ય શિષ્ય તરીકે ઓળખાવાયેલ છે.

સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}
નયવિજ્ય : આ નામે ૧૧ કડીની ‘રહનેમિરાજુલ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૭ કડીની ‘નેમિનાથ-વસંત-ધમાલ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ‘અષ્ટમીની ઢાળો’ મળે છે તેના કર્તા કયા નયવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કર્તા ભૂલથી જ્ઞાનવિજ્ય શિષ્ય તરીકે ઓળખાવાયેલ છે.

સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]

નયવિજ્ય(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિના શિષ્ય. લોંકા ગચ્છના ૧૮ સાધુઓએ ઈ.૧૫૭૨માં હીરવિજ્ય પાસે સંવેગી દીક્ષા લીધી તેમાં તે હતા. ઈ.૧૬૦૧માં ઉપાધ્યાયપદ. ‘સાધુવંદના (મોટી)’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, આસો સુદ ૧૦)ના કર્તા.
'''નયવિજ્ય(ગણિ)-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિના શિષ્ય. લોંકા ગચ્છના ૧૮ સાધુઓએ ઈ.૧૫૭૨માં હીરવિજ્ય પાસે સંવેગી દીક્ષા લીધી તેમાં તે હતા. ઈ.૧૬૦૧માં ઉપાધ્યાયપદ. ‘સાધુવંદના (મોટી)’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૪. મુનિદર્શનવિજ્યજી વગેરે, ઈ.૧૯૮૩;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૪. મુનિદર્શનવિજ્યજી વગેરે, ઈ.૧૯૮૩;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}

નયવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈનસાધુ. વિજ્યદેવસૂરિ. (આચાર્યકાળ ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ‘કલ્પસૂત્ર-સ્તબક’ના કર્તા.
'''નયવિજ્ય-૨''' [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈનસાધુ. વિજ્યદેવસૂરિ. (આચાર્યકાળ ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ‘કલ્પસૂત્ર-સ્તબક’ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

નયવિજ્ય-૩ [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જિતવિજ્યના શિષ્ય. ભૂલથી જ્ઞાનવિજ્યશિષ્ય તરીકે ઓળખાવાયેલા છે. એમણે ૭ ઢાળનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો સુદ ૧૦) રચેલ છે. કૃતિની ર.સં.૧૭૯૩ ભૂલથી દર્શાવાયેલી છે.
'''નયવિજ્ય-૩''' [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જિતવિજ્યના શિષ્ય. ભૂલથી જ્ઞાનવિજ્યશિષ્ય તરીકે ઓળખાવાયેલા છે. એમણે ૭ ઢાળનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭/સં. ૧૭૩૩, આસો સુદ ૧૦) રચેલ છે. કૃતિની ર.સં.૧૭૯૩ ભૂલથી દર્શાવાયેલી છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

નયવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. ૬૭ કડીની, અવાંતરે ફાગ એ દુહા છંદમાં આંતરપ્રાસ સાથે રચાયેલ, રાજિમતીના વિરહશૃંગારની પ્રસાદમધુર અભિવ્યક્તિ કરતી ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૮૮; મુ.), ‘ચોવીશી’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, કારતક સુદ ૧૩; મુ.), ૪ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તુતિ’ (મુ.), ૯ કડીની ‘સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ અને ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા.
'''નયવિજ્ય-૪''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. ૬૭ કડીની, અવાંતરે ફાગ એ દુહા છંદમાં આંતરપ્રાસ સાથે રચાયેલ, રાજિમતીના વિરહશૃંગારની પ્રસાદમધુર અભિવ્યક્તિ કરતી ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૮૮; મુ.), ‘ચોવીશી’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, કારતક સુદ ૧૩; મુ.), ૪ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તુતિ’ (મુ.), ૯ કડીની ‘સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ અને ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. ચોવીસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. શંસ્તવનાવલી.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. ચોવીસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. શંસ્તવનાવલી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[કા.શા.]}}

નયવિજ્ય-૫ [                ] : જૈન સાધુ. ભાણવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ કવચિત નયવિજ્યશિષ્ય ભાણવિજ્યની છાપથી પણ મુદ્રિત મળે છે.
'''નયવિજ્ય-૫''' [                ] : જૈન સાધુ. ભાણવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ કવચિત નયવિજ્યશિષ્ય ભાણવિજ્યની છાપથી પણ મુદ્રિત મળે છે.
કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. નવપદ મહાત્મ્ય અને વીશ સ્થાનક તપગુણ વર્ણનમ્, પ્ર. દેવકરણ વા. શેઠ, ઈ.૧૯૧૫; ૪. શ્રીપાળ રાજાનો રાસ, પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦. [કા.શા.]
કૃતિ : ૧. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. નવપદ મહાત્મ્ય અને વીશ સ્થાનક તપગુણ વર્ણનમ્, પ્ર. દેવકરણ વા. શેઠ, ઈ.૧૯૧૫; ૪. શ્રીપાળ રાજાનો રાસ, પ્ર. જૈન આત્માનંદ સભા, સં. ૧૯૯૦. {{Right|[કા.શા.]}}

નયવિજ્યશિષ્ય : આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું ‘મલ્લિનાથ-સ્તવન’(મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, એ નયવિજ્યશિષ્ય યશોવિજ્યની કૃતિઓ હોવાનું નિશ્ચિત થાય છે. તે ઉપરાંત ૨૧ કડીનું ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ’ (મુ.) પણ યશોવિજ્યની કૃતિ ગણવામાં આવી છે. પરંતુ અન્ય ૨ ‘વીરજિન-સ્તવન’(મુ.), ‘ગૌતમ-સ્તુતિ’ અને ‘ચંદના-સઝાય’ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
'''નયવિજ્યશિષ્ય''' : આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું ‘મલ્લિનાથ-સ્તવન’(મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, એ નયવિજ્યશિષ્ય યશોવિજ્યની કૃતિઓ હોવાનું નિશ્ચિત થાય છે. તે ઉપરાંત ૨૧ કડીનું ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ’ (મુ.) પણ યશોવિજ્યની કૃતિ ગણવામાં આવી છે. પરંતુ અન્ય ૨ ‘વીરજિન-સ્તવન’(મુ.), ‘ગૌતમ-સ્તુતિ’ અને ‘ચંદના-સઝાય’ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨. ૨. જિસ્તમાલા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨. ૨. જિસ્તમાલા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

નયવિમલ(ગણિ) : જુઓ ધીરવિમલ શિષ્ય જ્ઞાનવિમલ.
'''નયવિમલ(ગણિ)''' : જુઓ ધીરવિમલ શિષ્ય જ્ઞાનવિમલ.

નયનવિમલશિષ્ય [                ] : જૈન. ૫૨ કડીની ‘બારવ્રત-સઝાય’ના કર્તા.
'''નયનવિમલશિષ્ય''' [                ] : જૈન. ૫૨ કડીની ‘બારવ્રત-સઝાય’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

નયવિલાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૬થી ઈ.૧૬૧૪)ના શિષ્ય. ‘લોકનાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૯૮)ના કર્તા.
'''નયવિલાસ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૬થી ઈ.૧૬૧૪)ના શિષ્ય. ‘લોકનાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૯૮)ના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[કી.જો.]}}

નયસમુદ્ર [                ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘આત્માની સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
'''નયસમુદ્ર''' [                ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘આત્માની સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

નયસાગર : આ નામે ૫ કડીનું ‘મહાવીર સ્વામીનું સ્તવન’ (મુ.) અને ૧ સઝાય (મુ.) મળે છે. તેના કર્તા કયા નયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
નયસાગર : આ નામે ૫ કડીનું ‘મહાવીર સ્વામીનું સ્તવન’ (મુ.) અને ૧ સઝાય (મુ.) મળે છે. તેના કર્તા કયા નયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
26,604

edits

Navigation menu